સ્મૂધ સ્કિન સાથે મેળવો લાંબા વાળ
Grihshobha - Gujarati|December 2023
તમે પણ ગ્લોઈંગ સ્કિન સાથે સુંદર વાળની ઈચ્છા ધરાવો છો તો આ જાણકારી તમારા માટે જ છે...
ડો. રૈના નાહર
સ્મૂધ સ્કિન સાથે મેળવો લાંબા વાળ

કેટલીક મહિલાઓ સ્કિન અને વાળની સમસ્યાને જીવનશૈલી અથવા જેનેટિક ફેક્ટર્સ સાથે જોડે છે. સામાન્ય રીતે તે વાળના નુકસાનને નજરઅંદાજ કરે છે. તેમને લાગે છે કે તાણ અને વાળની દેખરેખ માટે સમય ન ફાળવવો આ સમસ્યાનું મુખ્ય કારણ છે, પરંતુ તેમને એ વાતની જાણ નથી હોતી કે શરીરમાં ન્યૂટ્રિશન લેવલ પર સ્કિન અને વાળનું સ્વાસ્થ્ય નિર્ભર કરે છે. ન્યૂટ્રિશન અને આદર્શ વિટામિન લેવલ, આ બંને સ્કિનને સ્વસ્થ, મુલાયમ, વાળને ભરાવદાર અને મજબૂત બનાવી રાખવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.

ડાયટ અને પાચન ખરાબ થવાથી પોષણમાં ઊણપ પેદા થાય છે. તેનાથી સ્કિન સંબંધિત અનેક સમસ્યા થઈ શકે છે અને સ્કિનની હેલ્થ પર અસર થઈ શકે છે. ઘણી વાર આહારમાં કોઈ ઊણપ નથી હોતી, પરંતુ ફૂડ સેન્સિટિવિટી અથવા એલર્જી સ્કિન રોગનું કારણ બને છે.

અભ્યાસ પરથી એ તારણ આવ્યું છે કે એન્ટિઓક્સિડેન્ટની ફોટો પ્રોટેક્ટિવ ક્ષમતાનો સ્કિનની રોગપ્રતિકારક પ્રણાલી પર સૂક્ષ્મ પોષણ તત્ત્વોની પૂર્તિના પ્રભાવ સાથે સહસંબંધ હોય છે. 

આવો જાણીએ કે વિટામિનની ઊણપ સ્કિન અને વાળને કેવી રીતે પ્રભાવિત કરી શકે છેઃ

સ્કિનની દેખરેખમાં પોષણની ભૂમિકા વિટામિન એ, બી-૩ અને બી-૧૨ નું મહત્ત્વ : સંપૂર્ણ માનવશરીર તેમાં પણ ખાસ સ્કિનના પોષણમાં વિટામિન-એ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. વિટામિન-એની ઊણપથી સ્વેટ ડક્ટ્સમાં અવરોધ, ઓઈલ ગ્લેંડ્સમાં ઊણપ અને ફાઈનોડર્મા, જેરોસિસ અને સ્કિન પર કરચલી વગેરે સમસ્યા પેદા થઈ શકે છે.

સામાન્ય રીતે કુપોષિત લોકો ખાસ તો બાળકોમાં આ સમસ્યા જોવા મળે છે.

વિટામિન-એ ની ઊણપના લીધે કોણી, ઘૂંટણ, નિતંબ પર ખરબચડી કાળી સ્કિન જોવા મળે છે. 

વિટામિન બી-૩ ની ઊણપના લીધે ગરદન જેવા સામાન્ય રીતે ખુલ્લા રહેતા ભાગ પર ફોટો સેન્સિટિવિટી અને રેશિસ જેવા સનબર્ન થાય છે. આ રીતે તેનાથી હાથ અને પગમાં તિરાડ પડી શકે છે જેને પેલેગ્રસ ગ્લોવ્સ અને બૂટ્સ કહેવામાં આવે છે. ઘણી વાર તેનાથી સ્કિન છોલાઈ શકે છે. કેટલીક મહિલાઓ આ વાતને નજરઅંદાજ કરે છે, પરંતુ કેટલાક ગંભીર કિસ્સામાં તે ઘાતક સાબિત થઈ શકે છે.

Esta historia es de la edición December 2023 de Grihshobha - Gujarati.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

Esta historia es de la edición December 2023 de Grihshobha - Gujarati.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

MÁS HISTORIAS DE GRIHSHOBHA - GUJARATIVer todo
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
Grihshobha - Gujarati

બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ

નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...

time-read
4 minutos  |
December 2024
સમાચાર.દર્શન
Grihshobha - Gujarati

સમાચાર.દર્શન

આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.

time-read
2 minutos  |
December 2024
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
Grihshobha - Gujarati

એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો

સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો

time-read
2 minutos  |
December 2024
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
Grihshobha - Gujarati

ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન

જે ભાગલા પાડે તે કાપે

time-read
6 minutos  |
December 2024
ફૂલ અને કાંટા
Grihshobha - Gujarati

ફૂલ અને કાંટા

હારીને પણ આ રીતે જીતો

time-read
2 minutos  |
December 2024
મતભેદ ભૂલીને તહેવાર ઊજવો
Grihshobha - Gujarati

મતભેદ ભૂલીને તહેવાર ઊજવો

પરસ્પર મતભેદ ભૂલીને એ રીતે તહેવાર ઊજવો કે દુશ્મન પણ મિત્ર બની જાય...

time-read
2 minutos  |
November 2024
થોડી મીઠાશ બનાવે દિવાળી ખાસ...
Grihshobha - Gujarati

થોડી મીઠાશ બનાવે દિવાળી ખાસ...

ગુલકંદના ઝીણા ટુકડા કરી લો અને વેનિલા આઈસક્રીમમાં મિક્સ કરો.

time-read
2 minutos  |
November 2024
જ્વેલરી અને સ્ટાઈલ સ્ટેટમેન્ટ
Grihshobha - Gujarati

જ્વેલરી અને સ્ટાઈલ સ્ટેટમેન્ટ

સાડી હોય કે ગાઉન, ડ્રેસના હિસાબે કેવી રીતે યૂઝ કરશો જ્વેલરીને જોનાર બસ જોતા જ રહી જાય...

time-read
4 minutos  |
November 2024
એક્નિક આઉટફિટને આપો વેસ્ટર્ન ટચ
Grihshobha - Gujarati

એક્નિક આઉટફિટને આપો વેસ્ટર્ન ટચ

ફેસ્ટિવ સીઝનમાં ખરીદેલા કપડાં ક્યારેક આઉટ ઓફ ફેશન નહીં થાય. કેવી રીતે, આ અમે તમને જણાવીએ...

time-read
4 minutos  |
November 2024
ગિફ્ટ કરો બજેટ ફ્રેન્ડલી પ્લાંટ્સ
Grihshobha - Gujarati

ગિફ્ટ કરો બજેટ ફ્રેન્ડલી પ્લાંટ્સ

તહેવારોમાં તમે પ્રિયજનોને કંઈક અલગ અને ખાસ ગિફ્ટ આપવા ઈચ્છો છો, તો કેમ ન ગ્રીન પ્લાંટ્સ આપો...

time-read
2 minutos  |
November 2024