CATEGORIES
Categories
દારૂકાંડઃ પીઆઈએ ચાર્જ લીધાના પાંચ દિવસમાં સસ્પેન્શનની લટકતી તલવાર
LCBએ ઝડપેલા ૨૫૦ પેટી દારૂના કેસમાં PI સ્ટાફ પર વીફર્યા ત્યારે જ સ્ટેટ મોનિટરિંગ સેલે ત્રાટકીને બીજી ૪૦૦ પેટી દારૂ પકડ્યો
ચીનમાં કોરોનાના કારણે લોકો એકબીજાને મારી રહ્યા હોવાનો ભયંકર વીડિયો વાઈરલ
સૌથી ખરાબ સ્થિતિ ચીનની આર્થિક રાજધાની શાંઘાઈ અને રાજકીય રાજધાની બીજિંગની: ર૭ શહેરોમાં લોકડાઉન
સીએનો વિધાર્થી ઓનલાઈન ઇ-બાઈક ખરીદવા જતાં ઠગાઈનો ભોગ બન્યો
ઓનલાઇન ઇલેક્ટ્રિક બાઈક ખરીદવા જતાં યુવકે ૧.૫૦ લાખ ગુમાવ્યા
૧૦ કે ૧૧ મેથી જીવરાજપાર્ક બ્રિજનું રિપેરિંગ હાથ ધરાશે
લગભગ બે મહિના સુધી વાહનચાલકોએ ટ્રાફિક જામ સહન કરવો પડશે
સિંધુ ભવન રોડ પરનું બોડકદેવ પોલીસ સ્ટેશન પણ તોડી પાડવામાં આવ્યું
પાણી અને ગટરની લાઈન માટે રૂ. ૪ લાખ ભર્યા પછી પોલીસ સ્ટેશન અહીં શરૂ નહીં થતાં વિવાદ સર્જાયો હતો
યુક્રેન પર અણુ હુમલાનો ખતરો: રશિયાનો ન્યુક્લિયર મિસાઈલ દાગવાનો અભ્યાસ
યુક્રેનનાં અનેક શહેરમાં ફરી એર સાઈરન ગૂંજી ઊઠી
મુંબઈની ૨૬ મસ્જિદમાં લાઉડ સ્પીકર વગર થઈ સવારની અજાન
રાતના ૧૦ વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી લાઉડ સ્પીકર પર બેન
મિત્રએ આપેલી પિસ્તોલ વેચવા નીકળેલા યુવકની ધરપકડ
મિત્રએ યુવકને પિસ્તોલ સાચવવા આપી હતી પણ મિત્રનું ત્રણ મહિના પહેલાં મોત થયું
બુકિંગની માહિતી આપવા મ્યુનિ.એ ત્રણ હોલદીઠ એક મેનેજર નિમ્યા
હોલમાં પડતી અગવડ-સગવડનું લોકો પાસેથી ફિડબેક લેવાય છે
ભાવવધારાની પરવા કર્યા વગર ૧૫થી ૨૦ લાખ ગુજરાતીઓ વેકેશન ટૂર માણવા નીકળી પડશે
આગામી સપ્તાહે તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં ઉનાળાનું વેકેશન શરૂઃ કાશ્મીર, શિમલા, હિમાચલ, મસૂરી જેવાં ઉત્તરમાં હિલ સ્ટેશનો ફેવરીટ
ભારતની એક જ ભાષા છે અને એ છે મનોરંજનની: સોનુ સૂદ
દેશમાં હિન્દી ભાષાને લઈ ખાસ્સો વિવાદ વકર્યો છે
ફિલ્મો માટેનું આ વર્ષ મારા માટે એક્સાઈટિંગ રહેશેઃ આયુષ્માન
અનુભવ સિંહા સાથેની તેની 'અનેક' ર૭ મેએ રિલીઝ થશે
પટિયાલાની નેશનલ લો યુનિવર્સિટીમાં કોરોના બ્લાસ્ટઃ ૬૦ વિધાર્થી સંક્રમિત
દેશમાં કોરોનાના કેસમાં ૨.૨ ટકાનો ઉછાળો: ૩,૨૭૫ નવા કેસ, પપનાં મોત
દિલ્હી, બિહાર, ઝારખંડ, બંગાળ, સિક્કિમ ઓડિશામાં આજે પણ વરસાદની આગાહી
દિલ્હી-એનસીઆરમાં ગઈ કાલે સાંજે જોરદાર પવન અને કરા સાથે હળવો વરસાદ
ત્રિદિવસીય યુરોપ યાત્રાનાં સમાપન બાદ પીએમ મોદી સ્વદેશ આવવા રવાના
ફ્રાન્સમાં રાષ્ટ્રપતિ ઈમેનુઅલ મેક્રોં સાથે દ્વિપક્ષિય મુદ્દાઓ પર ચર્ચા કરી
ચેલ્સીને ખરીદવા ઈંગ્લેન્ડના સૌથી ધનિક રેટક્લિફે ૪૦ હજાર કરોડની બોલી લગાવી
૬૯ વર્ષીય રેટક્લિફ પેટ્રોકેમિકલ્સની દિગ્ગજ કંપની ઇનિયોસના માલિક છે અને તેમની સંપત્તિ ૧૨૦ હજાર કરોડથી વધુ છે
કાશ્મીરથી તજાકિસ્તાન સુધી ધરા ધ્રુજી: સવારે પ.૩ની તીવ્રતાનો ભૂંકપ
ભૂકંપનું કેન્દ્રબિંદુ તજાકિસ્તાનઃ લોકો ભર ઊંઘમાં હતા ત્યારે ભૂકંપના આંચકા અનુભવાયા
જોધપુર હિંસા: કરફ્યુ બે દિવસ લંબાવાયો, ઇન્ટરનેટ રહેશે બંધ, અત્યાર સુધી ૧૪ કેસ
હિંસા બાદ શહેરનાં ખૂણે ખૂણે પોલીસની ચાંપતી નજર
ગ્રીષ્માને ન્યાયઃ હત્યારા ફેનિલને ફાંસીની સજા
સુરત સેશન્સ કોર્ટના જજે ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસમાં ૫૦૦થી વધુ પાનાંનો ચુકાદો આપતાં કહ્યું: દંડ આપવો સરળ નથી, પરંતુ આ 'રેરેસ્ટ ઓફ ધ રેર' કેસ છે
ઈદના બીજા દિવસે કાંકરિયા માનવ મહેરામણથી છલકાયું
પ૮ હજારથી વધુ લોકો ઊમટી પડતાં મ્યુનિ. તિજોરીમાં રૂ. ૧૩ લાખથી વધુ ઠલવાયા
અસલાલી દારૂની હેરફેરનું હબઃ બે દિવસમાં ૬૫૦ પેટી દારૂનો જંગી જથ્થો ઝડપાયો
સ્ટેટ મોનિટરિંગ સેલે બાતમીના આધારે અસલાલીના પુષ્પમ એસ્ટેટમાંથી ૧૯ લાખની કિંમતના દારૂના જથ્થા સાથે ડ્રાઈવરની ધરપકડ કરી
આ રીતે ડાયટમાં ઉમેરો આલમન્ડ એન્ડ સીડ્સ
સારા સ્વાસ્થ્ય માટે જો તમે તમારા આહારમાં બદામ અને સીડસનો સમાવેશ કરશો તો તેનાથી શરીરને મળશે અનેકગણો ફાયદો
અમેરિકાના વિદેશમંત્રી એન્ટની બ્લીન્કન હળવાં લક્ષણો સાથે કોરોના પોઝિટિવ
વીકએન્ડમાં વ્હાઈટ હાઉસ ડિનર અને અન્ય કાર્યક્રમોમાં એન્ટની બ્લિન્કન સામેલ થયા બાદ કોવિડ પોઝિટિવ આવ્યા
KKRએ ૨૩ કરોડ રૂપિયા બેંચ પર મૂકી રાખ્યા: પાંચ ઓપનિંગ જોડી અજમાવી!
રાજસ્થાન સામે રમાયેલી મેચમાં કેકેઆરે ના તો વેંકટેશ ઐયરને ટીમમાં સ્થાન આપ્યું કે ના તો વરુણ ચક્રવર્તીને
AMTSના 'ખુદાબક્ષ'માં પરપ્રાંતીય મોખરે
પુરુષ કરતાં મહિલા પેસેન્જર્સ વધુ પ્રામાણિક: વર્ષ ર૦ર૧-રરમાં કુલ ૯.૨૮ લાખની પેનલ્ટી વસૂલાઈ
'રંગીલો' સિંધુ ભવન રોડ પોલીસ ચોકી અને સ્ટેશન માટે બન્યો ‘અપશુકનિયાળ'
સિંધુ ભવન રોડ પર આવેલી પોલીસ ચોકી 'ડસ્ટબિન' બની ગઇ: આ પોલીસ ચોકી સિંધુ ભવન રોડ પર 'કાળા ડાઘ' સમાન
'અકસ્માત કર્યો છે' કહી વેપારીની નજર ચૂકવી પાંચ લાખની ઉઠાંતરી
શહેરમાં રૂપિયા પડાવવા અને રૂપિયા ચોરી કરીને ફરાર થઇ જતી અનેક ગેંગ સક્રિય
શહેરમાં તહેવારોની ધૂમઃ કાંકરિયા લેકફ્રન્ટમાં ૪૦ હજારથી વધુ સહેલાણીઓ ઊમટી પડ્યા
કાંકરિયા લેકફ્રન્ટ ખાતે આજે ઈદના બીજા દિવસે પણ ભીડ જામશેઃ ગઈ કાલે મ્યુનિ. કોર્પોરેશનની તિજોરીમાં રૂપિયા ૧૦ લાખથી વધુ ઠલવાયા
મુનાફે સ્પીડ સ્ટાર ઉમરાન માટે કહ્યું: હેન્ડલ વિથ કેર!
જો ઉમરાનને યોગ્ય રીતે મેનેજ નહીં કરવામાં આવે તો તેની કરિયર લાંબી નહીં હોય: મુનાફ
મનસેના કાર્યકરો દ્વારા મસ્જિદો સહિત ઠેરઠેર હનુમાન ચાલીસાના પાઠ: અનેકની ધરપકડ
સમગ્ર મહારાષ્ટ્રમાં હાઈ એલર્ટ જારીઃ મસ્જિદો બહાર પોલીસનો કાફલો ખડકાયો