CATEGORIES
Categories
આકાશમાંથી અગનવર્ષા: વહેલી સવારથી જ આકરી ગરમીએ શહેરીજનોને દઝાડ્યા
આવતી કાલ સુધી શહેરીજનોએ આગ ઝરતી ગરમીનો સામનો કરવો પડશે, ત્યારબાદ બેથી ત્રણ ડિગ્રી તાપમાનમાં ઘટાડો થશે
MPમાં ઓનલાઇન ગેમનો કહેર: ગ્રેનીથી ડરેલાં બાળકોએ ખાવા-પીવાનું છોડી દીધું
છેલ્લાં ૨૦ દિવસમાં મનોચિકિત્સકો પાસે અલગ અલગ શહેરોનાં ચાર બાળકોનાં વાલી પહોંચ્યાં
રાજસ્થાનના હનુમાનગઢમાં કોમી તંગદિલી: VHPના નેતા પર હુમલા બાદ ભારે આક્રોશ
વીએચપી કાર્યકરોના ઠેરઠેર દેખાવ અને ચકકાજામઃ છની ધરપકડ
પતિએ બીજાં લગ્ન કરી લીધાંઃ પત્નીએ જાળ બિછાવી પ્રેમીને બોલાવ્યો, પતિએ છરી મારી
આંખ ખોલતા કિસ્સાઃ અનૈતિક સંબંધની આગમાં બે ઘર હોમાયાં, ક્યાંક દગો તો ક્યાંક વિશ્વાસનું ખૂન
ધોરણ-૧૨ સાયન્સનું ૭૨.૦૨ ટકા પરિણામ
૧૯૬ વિધાર્થીને A1 ગ્રેડ, જ્યારે ૩,૩૦૩ વિધાર્થીને A2 ગ્રેડ રાજકોટ જિલ્લાનું સૌથી વધુ ૮૫.૭૮ ટકા, જ્યારે દાહોદ જિલ્લાનું સૌથી ઓછું ૪૦.૧૯ ટકા પરિણામ ૯૬.૧૨ ટકા પરિણામ સાથે લાઠી કેન્દ્ર મોખરે: ૩૩.૩૩ ટકા સાથે લીમખેડા કેન્દ્ર સૌથી પાછળ
મ્યુનિ.ના શાસકો સતર્ક બનીને બજેટનાં કામોની સમીક્ષા કરશે
બજેટમાં દર્શાવેલાં કામોની પ્રગતિનાં લેખાંજોખાં કરવા કાલે રિવ્યૂ કમિટીની બેઠક યોજાશે
પાણીપૂરી ખાવા જતી કિશોરીને યુવકે રોકીને બળાત્કાર કરવાની ધમકી આપી
યુવકે કિશોરીનો હાથ પકડીને કહ્યું મારા કહ્યા મુજબ નહીં કરે તો તારા પર બળાત્કાર કરીશ.
યુક્રેને રશિયા પર તોપના ગોળા વરસાવ્યા: એકનું મોત, સગીર સહિત છ લોકો ઘાયલ
૭૮મા દિવસે રશિયા-યુક્રેન વચ્ચેનો લોહિયાળ જંગ વધુ આક્રમક બન્યો
‘તારી સાથે સંબંધ બાંધવો છે' કહી વિધવા શિક્ષિકાની છેડતી
શિક્ષિકાના પતિનું બે મહિના પહેલા બીમારીના કારણે અવસાન થયું હતું
‘મિસ માર્વલ'માં દેખાશે ફરહાન
ઈમાન વેલાની કમલા ખાનના રોલમાં જોવા મળશે
૨૩ વર્ષીય ખાનસા'બે ટી-૨૦માં રેકોર્ડ બનાવી વર્લ્ડ ક્રિકેટમાં ડંકો વગાડ્યો!
રાશિદે ગઈ કાલે ટી-૨૦ ક્રિકેટમાં ૪૫૦ વિકેટ પૂરી કરી લીધી
વેક્સિનનો બૂસ્ટર ડોઝ લેવા છતાં બિલ ગેટ્સનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો
સંપૂર્ણ સ્વસ્થ ન થાય ત્યાં સુધી કવોરન્ટાઇન રહેશે
યાસિન મલિકે આતંકવાદ-દેશદ્રોહ સહિતના ગંભીર આરોપો કબૂલ્યા
૧૯મી મેના રોજ ચુકાદો
મેઘાણીનગરમાં વૃદ્ધાને મદદ કરવી ભારે પડીઃ ગઠિયા ગળામાંથી ચેઈન ખેંચી ગયા
ગઠિયો સરનામું પૂછવાના બહાને તેના ગળામાંથી ચેઇન સ્નેચિંગ કરી ફરાર થઈ ગયો
મોંઘવારીએ રસોડાની 'સોડમ' બગાડીઃ રૂ.૮૫૦ની કિલો મળતી પ્રીમિયમ હિંગ રૂ.૧૪૫૦ની થઈ ગઈ
હિંગના ભાવ ૬૦ ટકા વધ્યા: લવિંગનો કિલોદીઠ ભાવ રૂ.૫૫૦થી ૮૦૦ થયો
દિવંગત પંડિત શિવકુમાર શર્માના આજે અંતિમ સંસ્કાર
તેમનું મંગળવારે ૮૩ વર્ષની જૈફ વયે અવસાન થયું હતું
મુંબઈનો રહીશ અમદાવાદ આવ્યો ને ૧.૨૨ લાખના મુદ્દામાલની બેગ ચોરાઈ
પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા
પૂર્વ કેન્દ્રીય પ્રધાન સુખરામનું નિધન: દિલ્હી એઈમ્સમાં અંતિમ શ્વાસ લીધા
૯૪ વર્ષીય સુખરામ સાત મેથી દિલ્હીની એઈમ્સમાં વેન્ટિલેટર પર હતા
પિતાની નહીં, અંકલની ટીમને સપોર્ટ કરે છે અગત્સ્ય
કાલની મેચ માટે મને મારો લકી ચાર્મ મળ્યો: કૃણાલ
પત્નીએ ડિવોર્સ પેપર પર સહી નહીં કરતાં પતિએ કાઢી મૂકી
યુવક કોઇ અન્ય યુવતીના પ્રેમ સંબંધમાં હોવાનું પત્નીને ખબર પડતાં તે મામલાને લઇને ઘરમાં બબાલ થતી હતી
દેશદ્રોહ કાયદા પર સુપ્રીમની રોકઃ પુનર્વિચારણા સુધી નવા કેસ દાખલ નહીં કરવા આદેશ
હવે દેશદ્રોહના કેસની સુનાવણી ૩ જુલાઈએ હાથ ધરાશેઃ પડતર કેસને પણ સ્થગિત રાખવા આદેશ
ચૂંટણી નજીક આવતાં જ AMCને હવે સ્ટ્રીટ વેન્ડર્સની ‘યાદ' આવી!
મ્યુનિ. તંત્ર દ્વારા સ્ટેન્ડિંગ કમિટીમાં સ્ટ્રીટ વેન્ડીંગ પ્લાનની દરખાસ્ત મુકાતાં ગણગણાટ: તંત્ર ૯૦ હજાર શેરી ફેરિયાઓના સ્ટ્રીટ વેન્ડીંગ પ્લાન પાછળ રૂ. ૯૦ લાખથી વધુ ખર્ચશે
ચક્રવાત 'અસાની' આંધ્ર તરફ ફંટાયું: રેડ એલર્ટ જારી, NDRFની ૫૦ ટીમ તહેનાત
હવામાન વિભાગે કેટલાક રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી આપી
સરકારે ડ્રાઈવિંગ લાઈસન્સના નિયમો બદલ્યા: RTOના ધક્કામાંથી છુટકારો
ડ્રાઈવિંગ ટ્રેનિંગ સ્કૂલનાં સર્ટિફિકેટના આધારે હવે લાઈસન્સ મળી જશે
સંજના બોલીઃ 'માય હસબન્ડ ઇઝ ફાયર'
મુંબઈના જસપ્રીત બૂમરાહે આગ ઓકતી બોલિંગ કરીને કોલકાતાના પાંચ ખેલાડીઓને પેવેલિયન ભેગા કરી દીધા
શ્રીલંકામાં ભારેલો અગ્નિ: પીએમ આવાસમાં ગોળીબાર
ફસાયેલા ભારતીયો માટે હેલ્પલાઇન નંબર જાહેર કરાયો
શ્રમિક વર્ગની સમસ્યાનું સમાધાન જરૂરી
તેમને ઓછી મજૂરી પર કામ કરવું પડે છે. કોઈ પણ પ્રકારની સામાજિક સુરક્ષા પણ મળતી નથી. તેમની જિંદગી સંપૂર્ણ રીતે દૈનિક મજૂરી પર આધારિત હોય છે
કોટ વિસ્તારનાં જર્જરિત મકાનો તરફ તંત્રનું ઉદાસીન વલણ
કાલુપુરમાં આવા મકાનની છત પડતાં એક યુવકનું તાજેતરમાં મોત થયું હતું
આંગડિયા પેઢીમાંથી પરત આવતા વેપારીના સ્કૂટરની ડેકીમાંથી લાખોની રોકડ છૂ થઈ ગઈ
વેપારીએ રુ.૩.૫૦ લાખ ગુમાવ્યા
અનંતનાગમાં સેનાને મોટી સફળતાઃ બે આતંકી ઠાર
શુક્રવારે પણ સેનાના જવાનોએ અનંતનાગમાં ત્રણ આતંકીઓનો ખાત્મો કર્યો હતો