CATEGORIES
Categories
દેશમાં કોરોનાના કેસમાં ૨૯.૨ ટકાનો ચિંતાજતક વધારોઃ ૨૩૬૪ નવા કેસ
કુલ એક્ટિવ કેસ ૧૫૪૧૯: ૨૪ કલાકમાં ૨૫૮૨ દર્દી સાજા થયા
અનાજ કૌભાંડનો રેલો છેક મણિનગર અને પુરવઠાનાં ગોડાઉન સુધી પહોંચ્યો
કૌભાંડમાં સંડોવાયેલા દુકાનદારોએ ધરપકડના ડરથી આગોતરા જામીન લઈ લીધાઃ કેટલાક દુકાનદારો ભૂગર્ભમાં ઊતરી ગયા તો કેટલાંકને નિવેદન લેવા બોલાવાયા
શાહરુખે પૂછ્યું હતું: ભાઈ, તુઝે એક્ટિંગ આતી હૈ ના?: ઝાયેદ
ઝાયેદે ૨૦૦૩માં આવેલી ‘ચુરા લિયા હૈ તુમને'થી બોલીવૂડમાં એન્ટ્રી કરી હતી
કાશ્મીરમાં આતંકીઓ દ્વારા નાટોના સ્ટિકી બોમ્બનો ઉપયોગઃ NIAએ તપાસ શરૂ કરી
બસ પર થયેલા આતંકી હુમલામાં પહેલી વખત સ્ટિકી બોમ્બ વપરાયો હોવાનો ખુલાસો
રાજ કુન્દ્રાની મુશ્કેલી ફરી વધીઃ હવે EDએ પોર્ન રેકેટ મામલે કેસ નોંધ્યો
મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે આ કેસમાં ૨૦ જુલાઈના રોજ રાજ કુન્દ્રાની ધરપકડ કરી હતી
KKRના આશિકે ‘એક્સ'ની યાદો રદ્દીની જેમ સળગાવી આક્રમક સેલિબ્રેશન કર્યું
લખનૌના મેન્ટર ગૌતમ ગંભીરે ક્રિકેટના મેદાનમાં પર ઘણી વાર પોતાની જાત પર કાબૂ ગુમાવ્યો છે, પરંતુ તે ક્યારેય જીત બાદ આટલો આક્રમક જોવા મળ્યો નથી, જેટલો આક્રમક ગઈ કાલે જોવા મળ્યો
શ્રીલંકામાં સંકટઃ બે મહિનાથી પેટ્રોલનું જહાજ દરિયામાં ઊભું છે પણ ખરીદવા નાણાં જ નથી
લોકોને પેટ્રોલની લાઈનમાં ન ઊભા રહેવાની અપીલ કરાઈ
જ્ઞાનવાપી સર્વેઃ સુપ્રીમ કોર્ટે વારાણસી કોર્ટની કાર્યવાહી પર રોક લગાવી
સુપ્રીમ કોર્ટમાં હવે આવતીકાલે સુનાવણી: વારાણસી કોર્ટમાં સર્વે રિપોર્ટ રજૂ કરાયો
હરિયાણા એક્સપ્રેસ વે પાસે ફૂટપાથ પર સૂતેલા મજૂરો પર બેકાબૂ ટ્રક ફરી વળી
ત્રણ મજૂરકર્મીઓનાં ઘટનાસ્થળે મોત, ૧૧ ઘાયલ, ૧૦ની હાલત ગંભીર
અજય મારી ફિલ્મ શું કામ પ્રમોટ કરે: કંગના
કંગનાની ‘ધાકડ'નું ટ્રેલર હાલમાં રિલીઝ થયું છે. ૨૦ મેએ આ ફિલ્મ થિયેટર્સમાં રિલીઝ થવાની છે
નાટોનાં વિસ્તરણથી રશિયાને જવાબ આપવાની ફરજ પડશેઃ પુતિનની ધમકી
નાટોના મહાસચિવ જેન્સ સ્ટોલ્ટેનબર્ગે વારંવાર ભારપૂર્વક જણાવ્યું છે કે તેઓ બંને દેશોનું ખુલ્લા હાથે સ્વાગત કરે છે
પેટની ચરબી ઝડપથી ઘટાડશે આ પાંચ ફૂડ
પેટની વધારાની ચરબી સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓનું કારણ બની શકે
બાંગ્લાદેશ-શ્રીલંકા ટેસ્ટમાં અસહ્ય ગરમીથી અંગ્રેજ અમ્પાયર મેદાન છોડી ગયા
અંગ્રેજ અમ્પાયર રિચર્ડ કેટલો ભીષણ ગરમી સહન કરી શક્યા નહીં અને તેમની તબિયત લથડી અને તેમને મેદાન છોડવાની ફરજ પડી
રાંધણગેસ સિલિન્ડરના ભાવમાં ફરી વધારોઃ કિંમત ૧૦૦૦ને પાર
કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં પણ આઠ રૂપિયાનો વધારો
સ્માર્ટ સિટી અમદાવાદમાં ભરઉનાળે પણ ગટર ઉભરાવાની ફરિયાદો
ચોમાસાનો ગટર ઊભરાવવાનો પ્રશ્ન તંત્રના અણઘડ આયોજનથી બારમાસી સમસ્યા બનીઃ સેંકડો લોકો ફરિયાદ કરીને થાકી જાય છે
રાજીવ ગાંધીના હત્યારા પેરારિવલનને છોડવા સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો
રાજ્ય કેબિનેટનો નિર્ણય રાજ્યપાલ પર પણ બંધનકર્તા છે: સુપ્રીમ કોર્ટ
મ્યુનિસિપલ શાળાનાં ૧૦ હજાર બાળકોને રમતગમત, કલા-કૌશલ્ય માટે તૈયાર કરાશે
મ્યુનિ. સ્કૂલબોર્ડે શહેરની અનંત નેશનલ યુનિવર્સિટી સાથે ૧૦ વર્ષનો કરાર કર્યો
માધુરી ‘લેસ્બિયન' બનશે
એમેઝોને ૪૧ ફિલ્મો અને વેબ સિરીઝની જાહેરાત કરી
મહિલાઓમાં મેદસ્વિતા-કુપોષણ ચિંતાજનક સ્તરે
રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય સર્વેક્ષણ-પ અનુસાર દેશમાં મોટાભાગનાં રાજ્યોમાં મેદસ્વિતાની સમસ્યા વધી છે. મહિલાઓમાં મેદસ્વિતા ૨૧થી વધીને ૨૪ ટકા અને પુરુષોમાં ૧૯થી વધીને ૨૩ ટકા થઈ છે
વડનગર ઈન્ટરનેશનલ કોન્ફરન્સનો સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રારંભ
વડનગરના પુરાતત્ત્વીય વૈભવ વારસાને પ્રવાસન ધામ તરીકે વિકસાવાશે
હવે ટેનિસ કોર્ટને પીપીપી મોડલથી ચલાવવા આપવાનાં ચક્રો ગતિમાન
મ્યુનિસિપલ તંત્રમાં ખાનગીકરણની બોલબાલા
વાયુ પ્રદૂષણના કારણે ભારતમાં વર્ષ ર૦૧૯માં ૧૬.૭ લાખ લોકોનાં મોતઃ દુનિયામાં સૌથી વધુ
દુનિયાભરમાં તમામ પ્રકારનાં પ્રદૂષણના કારણે ૯૦ લાખ લોકોએ જીવ ગુમાવ્યો
૧૯૭૧માં પાકિસ્તાન સામેના લોંગેવાલા યુદ્ધના હીરો કર્નલ ધરમવીરનું નિધન
અક્ષય ખન્નાએ બોર્ડર ફિલ્મમાં કર્નલ ધરમવીર સિંહનું પાત્ર ભજવ્યું હતું
નવાઝુદ્દીનની વધુ એક સિદ્ધિ
મારા દિલની નજીક ફિલ્મ આખા વિશ્વમાં ફરી આવી છે: નવાઝુદ્દીન
નફરત ખતમ થશે અને તાનાશાહ મરી જશેઃ કાન્સમાં જેલેન્સકીના પુતિન પર આકરા પ્રહાર
જેલેન્સ્કીએ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલને વર્ચ્યુઅલી સંબોધિત કર્યો
દેશમાં કોરોનાના કેસમાં ૧૬.૬ ટકાનો ઉછાળો: ૨૪ કલાકમાં ૧૮૨૯ નવા કેસ
એક્ટિવ કેસ ઘટીને ૧૫,૬૪૭ થતાં મોટી રાહતઃ ૨૪ કલાકમાં ૩૩ દર્દીઓનાં મોત
દિવસમાં એકવાર કાજુ ચોક્કસ ખાવાં જોઇએ
કાજુમાં પ્રોટીન, મિનરલ્સ, આયર્ન, ફાઈબર, ફોલેટ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, સેલેનિયમ, એન્ટી ઓક્સિડેન્ટ, મિનરલ્સ અને વિટામિનના ગુણ જોવા મળે છે
દ. આફ્રિકા સામે ટી-૨૦ શ્રેણી, ઈંગ્લેન્ડ પ્રવાસ માટે બે અલગ ટીમ પસંદ કરાશે
ટીમ ઇન્ડિયાની કેપ્ટનશિપની રેસમાં હવે હાર્દિક પંડ્યા પણ સામેલ
જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં આજે સુનવણી નહીં: વકીલો હડતાળ પર
ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે મુસ્લિમ પક્ષને કાનૂની સહાય આપવાની જાહેરાત કરી
ચૂંટણી પહેલાં કોંગ્રેસને ઝટકોઃ હાર્દિક પટેલનું તમામ પદ પરથી રાજીનામું
લાંબા સમયથી કોંગ્રેસથી નારાજ હાર્દિકે પક્ષ અધ્યક્ષ સોનિયા ગાંધીને ટ્વિટરથી રાજીનામું મોકલી આપ્યુંઃ આગામી દિવસોમાં ભાજપમાં જોડાય તેવી અટકળો