CATEGORIES
Categories
હવે કુતુબ મિનારની મસ્જિદ પર વિવાદઃ નમાજ બંધ કરાવી હોવાનો ઈમામનો દાવો
કુતુબ મિનારના મુખ્ય ગેટની બાજુમાં બનેલી એક મુગલકાલીન નાનકડી મસ્જિદમાં નમાજ પઢવામાં આવતી હતી
રવિવારના વેક્સિનેશનના મેગા કેમ્પના બીજા દિવસે જ ધબડકો
સોમવારે માત્ર ૧૧,૨૮૮ લોકોને વેક્સિન અપાઈ
દિલ્હી સહિત બિહાર-ઝારખંડમાં આંધી-તોફાન સાથે ધોધમાર વરસાદની ચેતવણી
વરસાદના લીધે ઠંડક વધી: ગરમીમાં બે-ત્રણ ડિગ્રીનો ઘટાડો
સવારની એક નાનકડી ભૂલ બની શકે એસિડિટીનું કારણ
ખાલી પેટે ચા પીવાથી શરીર પર નેગેટિવ અસર થાય છે, જેનાથી એસિડિટી સિવાય ગભરામણ જેવી પરિસ્થિતિનું પણ નિર્માણ થાય છે
દેશમાં કોરોનાના કેસમાં ૧૭ ટકાનો જંગી ઘટાડોઃ ૧,૬૭૫ નવા કેસ, ૩૧નાં મોત
એક્ટિવ કેસ વધીને ૧૪,૮૪૧ થયાઃ પોઝિટિવિટી રેટ ઘટીને ૦.૪૧ ટકા
વાદળ ભલે ઘેરાયાં, વરસાદ હજૂ દૂર છે: ગરમીથી રાહત અલ્પજીવી હશે
આગામી પાંચ દિવસ હવામાન ભેજવાળું રહેવાની આગાહી
દારૂ સગેવગે થાય તે પહેલાં પોલીસે રેડ કરી બુટલેગરને ઝડપી પાડ્યો
પોલીસ આવી તેવી બૂમો પાડી બુટલેગરનો પુત્ર નાસી છૂટ્યો
સંયુક્ત પરિવારોને જોડી રાખવા ખૂબ જરૂરી
આપણી સંસ્કૃતિ-સભ્યતાએ કેટલાંય પરિવર્તનોને સ્વીકારી પરીક્ષાઓ આપી છે, પરંતુ પરિવારને કોઈ આંચ આવવા દીધી નથી. તે બન્યા અને બનીને ભલે તૂટ્યા હોય, પરંતુ તેના અસ્તિત્વને નકારી ન શકાય
સૂકો-ભીનો કચરો લેવા માટે અલગ અલગ ગાડીઃ પાઇલટ પ્રોજેક્ટ શરૂ
શહેરના ચાંદખેડા અને સાબરમતી વોર્ડમાં પ્રોજેક્ટનો પ્રારંભઃ પ્રોજેક્ટની સફળતા બાદ સમગ્ર શહેરમાં તેને અમલમાં મુકાશે
સ્વાદરસિયા નિરાશઃ ગીરની કેસર કેરીની આવકમાં ૫૦ ટકાનો ઘટાડો, પણ ભાવમાં ૨૦૦ ટકાનો વધારો
૧ જૂન પછી કેરીની આવક સાવ ઘટી જશે
સ્ત્રીબીજ કૌભાંડઃ 'યુવતીને ઈન્જેક્શનના હેવી ડોઝ આપવાથી ઓર્ગન ફેલ થયા'
સિવિલ હોસ્પિટલમાં યુવતીનું પોસ્ટમોર્ટમ કરનાર પાંચ ડોક્ટર્સની પેનલે આપેલા રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસોઃ કોર્ટ સમક્ષ પણ ડોક્ટરે જુબાની આપી યુવતીના મોતનું કારણ જણાવ્યું
જમાલપુર ડેપોમાં ઈલેક્ટ્રિક એસી બસ માટે છ કરોડના ખર્ચે ચાર્જિંગ સ્ટેશન બનાવાશે
BRTS દ્વારા AMTSને જૂનના અંત સુધીમાં ૫૦ ઈલેક્ટ્રિક બસ ફીડર તરીકે અપાશે
કોરોના બાદ હવે મંકી વાઈરસે ટેન્શન વધાર્યું: મુંબઈ એરપોર્ટ પર એલર્ટ જારી
મંકી પોક્સનાં લક્ષણો હોય તેવા દેશમાંથી આવતા મુસાફરોની તપાસ થશે
આજે ગુજરાતના આ ફેબ-ફાઇવ ચાલ્યા તો રાજસ્થાનની ખેર નથી
હાર્દિક પંડ્યા પહેલી વાર આઇપીએલ ટીમનું નેતૃત્વ કરી રહ્યો છે
ઓર્ગન એટલા ખરાબ થઇ ગયા હતા કે ડાયાલિસિસ કરાવવું પડતું હતું
સોનલની તબિયત ખરાબ થતાંની સાથે તેને હાઇ ડોઝનાં ઇન્જેક્શન આપવામાં આવ્યાં હતાં
એક આઈડી પર છના બદલે ૧૨ ટિકિટ આપવાના નિર્ણયથી મુસાફરોને રાહત
રેલવે તંત્રએ અનરિઝર્વ ટિકિટ આપવાનું શરૂ કર્યું
અસહ્ય ગરમીથી ઠંડક મેળવવા લોકો દરિયા કિનારાનાં સ્થળોએ ઊમટ્યા
દીવ-દમણ, દ્વારકા, સાસણ અને સોમનાથ પ્રવાસીઓથી ઊભરાયાં: પ્રવાસન ઉધોગની મુરઝાયેલી રોનક પાછી ફરી
IPL-2022: આજે મળશે પ્રથમ ફાઇનલિસ્ટ કોલકાતામાં ગુજરાત-રાજસ્થાનની ટક્કર
ગુજરાત, લખનૌ ટીમની આ પ્રથમ જ સિઝન છે, જ્યારે આરસીબીએ હજુ સુધી એક પણ વાર આઇપીએલ ખિતાબ જીત્યો નથી
કોઈ પણ ફિલ્મની રિલીઝને અટકાવી ન શકાયઃ અક્ષય
આશા છે કે બધી ફિલ્મોનો સારો બિઝનેસ થાય, કેમ કે બધાંનો બિઝનેસ કનેક્ટેડ છે: અક્ષયકુમાર
દાઉદ કરાચીમાં જ છુપાયો છેઃ અંડરવર્લ્ડ ડોનના ભાણેજ અલી શાહનો ખુલાસો
ઈડીને દાઉદનાં ઠેકાણાં અંગે મહત્ત્વની જાણકારી હાથ લાગી
જ્ઞાનવાપી કેસમાં હવે શું થશે?: આજે બપોર બાદ કોર્ટનો ચુકાદો
કોર્ટ નક્કી કરશે કે કઇ અરજી પર પહેલાં સુનાવણી થશે
૭.૨૦ લાખથી વધુ અમદાવાદીઓ હજુ પણ સેકન્ડ ડોઝથી વંચિત
મ્યુનિસિપલ હેલ્થ વિભાગે SMSમાં ભાંગરો વાટતાં ૧૮થી ૫૯ વયજૂથના પ્રીકોશન ડોઝ લેવા દોડ્યાઃ પ્રીકોશન ડોઝ મફત ન અપાતાં ૫૦ ટકા જથ્થો પડ્યો રહ્યો
સાવકી સાસુએ પુત્રવધૂને છરીના ઘા ઝીંકી દીધા
વાસણ ધોવા જેવી બાબતમાં હુમલો કરી દીધો
હોટ સમરમાં શરીરને ઠંડું રાખવા આ ફળોનું સેવન કરો
કાકડી ઠંડક આપે છે. તેમાં ઠંડકનું પ્રમાણ વધારે, ઓછી કેલરી, હાઈ ફાઇબર, એન્ટિ ઓક્સિડેન્ટ અને વધારે પ્રમાણમાં પાણી હોય છે અને બ્લડ પ્રેશર કંટ્રોલ કરવામાં મદદ કરે છે
યુવતીએ વધુ ભાડું આપવાતની ના પાડતાં રિક્ષાચાલકે માર માર્યો
રિક્ષાચાલકે યુવતીને ધમકી આપતાં કહ્યું કે 'ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખીશ'
બોલીવૂડમાં કોઈ મારી દોસ્તીને લાયક નથી: કંગના રનૌત
કંગના રનૌત હાલમાં અર્જુન રામપાલ સાથેની તેની ‘ધાકડ'ને પ્રમોટ કરી રહી છે
મ્યુનિ. રોડ-બિલ્ડિંગ કમિટીમાં ડેલ્ફ એજન્સીને ડિસક્વોલિફાઇડ-ક્વોલિફાઇડ કરવાનો ખેલ
થલતેજ તળાવ ફરતે દીવાલ કરવા પાછળ મ્યુનિ. તિજોરીમાંથી રૂ. ૧.૨૩ કરોડ ખર્ચાશે
ભારતમાં કોરોનાના ખતરનાક નવા વેરિઅન્ટ BA.4 અને BA.5ની એન્ટ્રી
દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના કેસમાં નવ ટકાનો ઘટાડોઃ ૨,૦૨૨ નવા કેસ નોંધાયા
જ્ઞાનવાપી કેસમાં આજે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે
બધાની નજર જિલ્લા કોર્ટ પર
બિયરનો જથ્થો અમદાવાદમાં વેચવા આવેલી મુંબઈની બે મહિલા ઝડપાઈ
ટ્રેન અને બસ મારફતે અઠવાડિયામાં બે-ત્રણ વખત દારૂનો જથ્થો લઈ મહિલાઓ અમદાવાદ આવતી હતી