CATEGORIES
Categories
કોઈએ જાણી જોઈને ચીનનું પ્લેન ક્રેશ કરી ૧૩૨ લોકોના જીવ લીધા હતા: મોટો ખુલાસો
૧૯૯૯માં ઈજિપ્ત એર ફલાઈટ ૯૯૦ના કોકપિટમાં રહેલા ફર્સ્ટ ઓફિસરે વિમાનના કેપ્ટન આરામ કરવા ગયા તે સમયે ઓટો પાઈલટ અને એન્જિન બંધ કરી દીધાં હતાં. વિમાન એટલાન્ટિક મહાસાગરમાં ક્રેશ થઈ ગયું. જેમાં ૨૧૭ લોકો માર્યા ગયા હતા.
કાળઝાળ ગરમીમાં આજે મળેલી રાહત આવતી કાલથી આફતમાં પલટાઈ જશે
અમદાવાદમાં ૧૯-૨૦ તારીખે હીટવેવઃ જૂનના બીજા સપ્તાહમાં ચોમાસું દત્તક આપી શકે છે
LCBએ અમરાઈવાડીમાંથી ૨૧ પેટી વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો
એલસીબીની ટીમે બાતમીના આધારે એક બુટલેગરની ધરપકડ કરી
ISSF જુનિયર વર્લ્ડકપઃ મનુ ભાકર, ઈશા અને રિધમે ગોલ્ડ મેડલ જીત્યો
ભારતે ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી ૧૧ ગોલ્ડ, ૧૩ સિલ્વર અને ચાર બ્રોન્ઝ મેડલ જીતી લીધા: ઈટાલીની ટીમ ચાર ગોલ્ડ મેડલ સાથે બીજા સ્થાન પર છે.
સેકન્ડ ઈંનિંગમાં ધોની નયનતારા સાથે?
નયનતારા બહુ જલદી ડિરેક્ટર વિગ્નેશ શિવન સાથે લગ્ન કરશે
હટકે કરવામાં મજા આવે છેઃ તારા સુતરિયા
ગીત અને ડાન્સમાં તારા હંમેશાં અવલ રહી છે
સામાન્ય વાતમાં બે યુવકોએ શિક્ષકને ડંડા વડે ફટકાર્યા
રસ્તામાં ચાલવા બાબતે શિક્ષકને લાકડાના ડંડા વડે ફટકા મારીને લોહીલુહાણ કરી દીધા
સમરમાં આટલું ધ્યાન જરૂરથી રાખો
ઉનાળામાં વધારે પડતું ઠંડું પાણી પીવાથી અથવા તો તડકામાં ટોપી વગર નીકળવાથી પણ લૂનો સામનો કરવો પડે છે
વિધાનસભા ચૂંટણીની તૈયારીનો ધમધમાટ મ્યુનિ. તંત્રમાં શરૂ થયો
તંત્ર દ્વારા ખાસ પરિપત્ર બહાર પાડી સઘળા મ્યુનિ. સ્ટાફની માહિતી એકત્ર કરાઈ રહી છેઃ તા. ૧૮ મે સુધીમાં કમિશનરની સેન્ટ્રલ ઓફિસને પહોંચાડવાની રહેશે
યે તો સબ અપના હી હૈ: રણવીર સિંહ
'મને તેલુગુ નથી આવડતું તો પણ મેં 'પુષ્પા: ધ રાઇઝ પાર્ટ-વન' જોઈ: રણવીર સિંહ
પવિત્ર ચારધામ યાત્રામાં અત્યાર સધીમાં ૪૧ શ્રદ્ધાળુઓનાં મોત
ભારે વરસાદ અને ભૂસ્ખલન બાદ બંધ કરાયેલી બદરિનાથ યાત્રા ફરી શરૂ
બસમાં ગઠિયો મહિલાની ૯૮,૦૦૦ની મતા ચોરી ગયો
મોડી રાતે ભીડનો લાભ લઇ એક ગઠિયો મહિલાની નજર ચૂકવી તેના પર્સમાંથી સોનાનું મંગળસૂત્ર તેમજ રોકડ રકમની ચોરી કરીને ફરાર
પૂર્વ નાણાપ્રધાન ચિદમ્બરમના પુત્ર કાર્તિનાં ઘર અને ઓફિસ સહિત સાત સ્થળો પર સીબીઆઇના દરોડા
કેટલી વખત દરોડા પડ્યા તેની ગણતરી ભૂલી ગયો છું, રેકોર્ડ બનશેઃ કાર્તિ
મુંબઈ બ્લાસ્ટના આતંકી અબુ બકર સહિત ચારની અમદાવાદ એરપોર્ટ પરથી ધરપકડ
૧૯૯૩ના બ્લાસ્ટ પછી તમામ આરોપી વિદેશ નાસી છુટ્યા હતા: નકલી પાસપોર્ટના આધારે અમદાવાદ એરપોર્ટ પર આવ્યા હતા
પતિનું અવસાન થયા બાદ સાસરિયાંએ મિલકત બાબતે પરિણીતા પર ત્રાસ ગુજાર્યો
પરિણીતા પર માનસિક અને શારીરિક ત્રાસ ગુજાર્યો
નીમચમાં ફરી બબાલ: દરગાહ પાસે મંદિર બનાવવાના મદ્દે પથ્થરમારો
ત્રણ FIR નોંધાઈઃ નવ લોકોની અટકાયત
દેશમાં કોરોનાના કેસમાં ૨૮.૭ ટકાનો જંગી ઘટાડોઃ ફક્ત ૧,૫૬૯ નવા કેસ
રિકવરી રેટ વધીને ૯૮.૭૫ ટકા થયો: કુલ એક્ટિવ કેસ ૧,૬૪૦૦
ધંધાનું સામ્રાજ્ય વધારવા માટે બે રિક્ષાચાલક પર પાઈપથી હુમલા
નરોડા પાટિયા સર્કલ ખાતે અલગ અલગ સમયે બે રિક્ષાચાલક પર એક જ સરખી પેટર્નથી હુમલા થયાઃ બે રિક્ષાચાલકના માથા પર પાઈપ મારી ઇજાગ્રસ્ત કર્યા
દિલચસ્પ બન્યો પ્લેઓફનો જંગઃ ત્રણ ટીમની ટિકિટ કન્ફર્મ, ચોથા સ્થાન માટે રેસ જામી
૭૦માંથી ૬૪ મેચ રમાઈ ચૂકી છે અને હવે ફક્ત છ મેચ જ બાકી
એમેઝોન, ડિઝની, ગૂગલ બાદ યુ-ટ્યૂબે IPL મીડિયા રાઇટસની રેસમાં ઝંપલાવ્યું
વર્ષ ૨૦૨૩થી ૨૦૨૭ સુધી માટે આઇપીએલના મીડિયા રાઇટ્સની હરાજી પ્રક્રિયા શરૂ
ડુંગળીના ભાવ પણ ગગડ્યા
લાલ ડુંગળીના ભાવ સફેદ ડુંગળી કરતાં ઓછા: ક્યારેક ખેડૂતો અને ક્યારેક ગૃહિણીઓને રડાવતી ડુંગળીના બજારભાવ ઘટીને રૂ. ર૦ પ્રતિકિલો
કુરીતિ-પરંપરાનો બોજ ઉઠાવવો જરૂરી નથી
સૌથી મોટો અને મહત્ત્વનો સવાલ એ છે કે સરકાર ભેદભાવની પરંપરા સાથે જોડાયેલાં ધાર્મિક સ્થળોનો વહીવટ પોતાના હાથમાં લઈ સમસ્યાના મૂળને નષ્ટ ન કરી શકે?
AMCને મે મહિનાની કાળઝાળ ગરમી રખડતાં ઢોર પકડવામાં પણ નડી!
મે મહિનાના પહેલા ૧૨ દિવસમાં માત્ર ૩૯૫ ઢોર પકડ્યાં: એપ્રિલ મહિનામાં ફક્ત ૯૧ર ઢોર પકડી શકાયાં હતાં
દઝાડતી ગરમીમાં આસમાને પહોંચેલા લીંબુના ભાવ આખરે ગગડ્યાઃ ગૃહિણીઓને રાહત
તુર્કીથી ૧૫ ટન લીંબુ આયાત થવાના પગલે ઘટેલા ભાવ લોકોને ઉનાળામાં ઠંડક આપશે
દેવસહાયમ પિલ્લાઈને પોપ ફ્રાન્સિસે સંત જાહેર કર્યા
પ્રથમવાર ભારતીયને સંતનો દરજજો
ઉત્તર કોરિયામાં કોરોનાનો હાહાકાર: સતત વધતા કેસ-મોતના આંકડાથી ચિંતા વધી
એપ્રિલના અંતથી ૧૨ લાખ લોકોને કોરોના થઈ ચૂક્યો છે
OLX સાઈટ પર કેન્ગવ વોટર મશીન વેચવા મૂકવાનું વેપારીને ભારે પડ્યું
ગઠિયો વેપારીના કર્મચારીને જાળમાં ફસાવી બે લાખ રૂપિયાનું મશીન લઈ ફરાર
કરાચીમાં મસ્જિદ નજીક IED બ્લાસ્ટ: એક મહિલાનું મોત, ૧૧થી વધુ ઘાયલ
કરાચીમાં એક જ અઠવાડિયાની અંદર બીજો બ્લાસ્ટ થતાં ખળભળાટ મચી ગયો
કેરી બાદ હવે ચીકુના વેપારીને રોવાનો વારો
વેપારીઓ એક હજાર બોક્સ મંગાવતા હતા તેઓ ફક્ત ૫૦થી ૧૦૦ બોક્સ જ મંગાવી રહ્યા છે
જાહેરમાં ચાલતા જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલનો દરોડો
સ્ટેટ મોનિટરિંગ - સેલે ૨૪,૮૦૦ રોકડા, ૧૪ હજારની કિંમતના સાત મોબાઇલ, ૮૦ હજારની કિંમતનાં બે ટુવ્હીલરનો મુદામાલ જપ્ત કર્યો