CATEGORIES
Categories
લિયો ડિકેપ્રિયો સાથે મળીને ફિલ્મ બનાવશે અભય દેઓલ
બોક્સરની બાયોપિક 'પેપ'
રોગપ્રતિકારક શક્તિ વધારવી હોય તો ખોરાકમાં આ કરો સામેલ
ડુંગળી, લસણ, આદું, ગાજર અને કોળામાં એન્ટીઓક્સિડન્ટ્સ ભરપૂર પ્રમાણમાં હોવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે
રશ્મિકા મંદાનાએ બાજી મારી
૯.૬૭ સ્કોર સાથે વિજય દેવરાકોન્ડા બીજા ક્રમે, ૯.૫૪ સાથે યશ ત્રીજા ક્રમે
રવિવારે કરવા ચોથ ઊજવાશે
જ્યારે પાંડવો વનવાસ કરી રહ્યા હતા ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ પોતાની સખી દ્રૌપદીને આ દિવ્ય વ્રત વિશે જણાવ્યું હતું અને આ વ્રત કર્યા બાદ જ દ્રૌપદીને અખંડ સૌભાગ્યવતી હોવાનું વરદાન પ્રાપ્ત થયું હતું
યુએઈ ખાતે રમાતી ટી-20 વર્લ્ડ કપ મેચ પર સટ્ટો રમતો શખ્સ ઝડપાયો
પોલીસે દરોડા પડી યુવકને રંગે હાથ પકડયો
મોંઘવારીનો ડબલ ડોઝઃ શાકભાજી બાદ હવે ફળના ભાવ પણ આસમાને
ફળના ભાવમાં ૨૦થી ૫૦ ટકાનો વધારો: નાળિયેર રૂ.૫૦, ચીકુ રૂ.૧૪૦ અને મોસંબીના એક કિલોના ભાવ રૂ.૫૦ને આંબી ગયા
મ્યુનિ. શાળાનાં ૩૫ હજાર બાળકોને નવા સત્રમાં મફત ગણવેશ અપાશે
જુનિયર કેજી, સિનિયર કેજી અને તમામ માધ્યમનાં ધોરણ એકનાં બાળકોને લાભ મળશે: ધોરણ બેથી આઠનાં બાળકોને પણ મફત ગણવેશ આપવાની વિચારણા
મારું દિલ ભરાઈ ગયું: ક્રીતિ
હું અતિશય ગર્વ અનુભવું છું કે મેં જાનકીનું પાત્ર ભજવ્યું
મેટ્રોમોનિયલ સાઈટ પરથી યુવતીને યુવકનો સંપર્ક કરવાનું મોંઘું પડયું
યુવકે લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધ્યા બાદ તરછોડી દીધી
ભારતે સ્વર્ણિમ ઈતિહાસ રચ્યો: કીર્તિમાન સાથે વેક્સિનેશન ૧૦૦ કરોડને પાર
દેશને ૧૦૦ કરોડ વેક્સિનનું સુરક્ષા કવચ મળ્યું, હવે સાથે મળીને કોરોનાને જલદી હરાવવાનો છે: પીએમ મોદી
પોલીસને હવે ડ્રોન કેમેરા માટે “પારકી આશ' નહીં રાખવી પડે
ગુજરાત પોલીસે રૂ.૧.૬૩ કરોડના ખર્ચે ૧૫ ડ્રોન કેમેરા ખરીધાઃ પોલીસ પહેલાં ડ્રોન કેમેરા ભાડે લાવતી હતી
બોડકદેવ વોર્ડમાં ત્રણ કરોડના ખર્ચે કુલ ર૯ RCC રોડ બનાવાશે
ચાલુ વર્ષમાં રૂ.૮૪.૮૮ લાખના ખર્ચે કુલ ૧ર રોડ આરસીસીના બનાવાશે
પત્ની સાથેના ઝઘડા બાદ પતિએ ઘરમાં આગ લગાવતા દસ પાડોશીનાં ઘર સળગ્યાં
ઘરમાં રહેલા ગેસ-સિલિન્ડરના કારણે આગે રૌદ્ર સ્વરૂપ લીધું
નેપાળમાં પ્રચંડ પૂર બાદ ભૂસ્ખલન: ૨૧ લોકોનાં મોત, ૨૪ ગાયબ
અનેક નદીઓ ભયજનક સપાટીથી ઉપર: ભારતીય યાત્રાળુઓ પણ ફસાયા
નશાખોર પતિએ પત્નીના ગળા પર ચપ્પુ રાખી મારી નાખવાની ધમકી આપી
પતિ પત્નીને 'તારા બાપના ઘરે જતી રહે' કહી માર મારતો હતો
દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૪,૬૨૩ નવા કેસઃ ૧૯૭ દર્દીનાં મોત
વેક્સિનેશનના મોરચે ભારત ૧૦૦ કરોડની સિદ્ધિની સાવ નજીક
દેશમાં કોરોનાના કેસ ફરી વધ્યાઃ ૨૪ કલાકમાં ૧૮,૪૫૪ નવા કેસ, ૧૬૦નાં મોત
કેરળે ફરી ચિંતા વધારી: ૨૪ કલાકમાં ૧૧,૧૫૦ નવા કેસ નોંધાતાં ચકચાર
દક્ષિણ આફ્રિકાએ રશિયાની સ્પુતનિક-V વેક્સિનને મંજૂરી ન આપીઃ HIV ફેલાવાનો ડર
સ્પુતનિક-વી વેક્સિન કોરોનાના ડેલ્ટા વેરિઅન્ટ સામે ૯૦ ટકા જેટલી અસરકારક છે: રશિયાનો દાવો
ટ્રમ્પ TRUTH SOCIAL નામનું પોતાનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ લોન્ચ કરશે
સોશિયલ મીડિયા કંપનીઓએ તેમના પર પ્રતિબંધ મૂક્યો છે
છિતકુલમાં ટ્રેકિંગ કરવા ગયેલા આઠ પર્યટકો સહિત ૧૧ લોકો લાપતા: શોધખોળ જારી
પ્રતિકૂળ હવામાનના કારણે સંપર્ક કપાયોઃ આઈટીબીપી દ્વારા સર્ચ ઓપરેશન
આ કુટેવો ખરાબ કરી શકે છે તમારી કિડની
કિડની શરીરમાંથી કચરો તો બહાર કાઢે જ છે, સાથે જ આપણા લોહીને પણ શુદ્ધ રાખવાનું કામ કરે છે
એકસરખું કામ કરનારા લીડ એક્ટર નથી બનવું: રણવીર શૌરી
દરેક ફિલ્મમાં એકસરખું કામ કરનારા હીરો અથવા તો લીડિંગ મેન બનવાની મારી ઇચ્છા ક્યારેય નથી રહી
આજે કેન્દ્રીય કેબિનેટની બેઠક: સરકારી કર્મચારીઓને ડીએની ભેટ મળશે
કેબિનેટની બેઠકમાં તમામ પ્રોજેક્ટના અમલ પર પ્રેઝન્ટેશન કરાશે
અમેરિકાએ ફાઈઝર બાદ હવે મોડર્ના અને જોનસનના બૂસ્ટર ડોઝને મંજૂરી આપી
પહેલો ડોઝ ભલે કોઇ પણ લીધો હોય, પરંતુ બીજા ડોઝમાં અન્ય વેક્સિન લઈ શકાશે
અમિત શાહે ઉત્તરાખંડના પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું
ઉત્તરાખંડમાં ભારે વરસાદ-પ્રચંડ પૂરનાં કારણે પપ લોકોનાં મોતઃ ભારે તારાજી
કેપ્ટન અમરિંદર નવી પાર્ટી બનાવશેઃ ભાજપ સાથે ગઠબંધનની શક્યતા
મુખ્યપ્રધાન પદ છોડયું ત્યારથી કોંગ્રેસ પાર્ટી માટે સતત નવી મુશ્કેલીઓ ઊભી થઇ
ડ્રાયફ્રુટના ભાવમાં ઘટાડો છતાં કોર્પોરેટ ઓર્ડર ૪૦ ટકા ઓછા
બદામના ભાવમાં સૌથી વધુ ઘટાડો, દિવાળી પછી હજુ પણ ભાવ ઘટાડાની શક્યતા
ડ્રગ્સ કેસ: આર્યન ખાન સાથે બોલીવૂડ અભિનેત્રીની ચેટ સામે આવતાં હાહાકાર
આર્યન ખાનની જામીન અરજીનો આજે ચુકાદો, જામીન મળશે કે જેલ? તેના પર સૌની નજર
ડેકોરેશનના કોન્ટ્રાક્ટ બાબતે યુવકે મિત્રને અસ્ત્રો મારી દીધો
યુવક બિલ્ડર્સના ત્યાં છેલ્લાં પાંચ વર્ષથી કામ કરતો હતો, જેથી તેના મિત્રએ અડધી કિંમતમાં નક્કી કરી દેતાં મામલો ઉગ્ર બન્યો
SUPER ENCOUNTER પહેલા વોર્મ અપ મેચમાં ભારત-પાકિસ્તાનના બોલર્સનું રિપોર્ટ કાર્ડ
જવાગલ શ્રીનાથ, વેંકટેશ પ્રસાદ, અનિલ કુંબલે અને હરભજનસિંહ એવાં કેટલાંક નામ છે, જેમની સામે ભૂતકાળમાં પાકિસ્તાની બેટર્સ સંઘર્ષ કરતા નજરે પડ્યા છે. જ્યારે પાકિસ્તાન તરફથી વસીમ અકરમ, ઇમરાન ખાન, વકાર યુનુસ અને સક્લૈન મુસ્તાક જેવા બોલર્સની બોલબાલા રહી છે