CATEGORIES
Categories
શાકભાજીના ભાવ લાલચોળઃ સસ્તાં-ફ્રેશ શાક માટે ગૃહિણીઓ કિચન ગાર્ડન તરફ વળી
વરસાદ બાદ હવે પેટ્રોલ ડીઝલના વધતા ભાવ ગૃહિણીને દઝાડી રહ્યા છે
મહેંદી રસમમાં મોતનો ખેલ ખેલનાર બે હત્યારાને પોલીસે ઝડપી લીધા
જૂની અદાવતમાં યુવકને છરીના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધો
મારા માટે સ્વતંત્રતા સૌથી મહત્ત્વનીઃ મલાઈકા અરોરા
મલાઈકા હવે 'ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર'ને હોસ્ટ કરતી જોવા મળશે
વર્લ્ડકપના પ્રથમ દિવસે મેજર અપસેટ: સ્કોટલેન્ડે છ રને બાંગ્લાદેશને હરાવ્યું
આઇસીસી ટી-૨૦ રેન્કિંગમાં છઠ્ઠા સ્થાને રહેલી બાંગ્લાદેશની ટીમને ૧૪મા નંબરની ટીમ સ્કોટલેન્ડે માત આપી
નિર્દોષોનાં ટાર્ગેટ કિલિંગથી કાશ્મીર લોહીલુહાણ: લઘુમતીઓમાં ફફડાટ
બિહારના મોટાભાગના મજૂરો કાશ્મીર છોડવાની તૈયારીમાં
પાકિસ્તાનનું ષડયંત્ર: બિનમુસ્લિમોને ખીણ ખાલી કરવા માટે ચેતવણી અપાઈ
પાકિસ્તાને હવે આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોથી બચવા માટે નવો ગેમ પ્લાન તૈયાર કરી દીધો છે
દેશમાં ૨૩૦ દિવસમાં કોરોનાના સૌથી ઓછા ૧૩,૫૯૬ નવા કેસઃ ૧૬૬નાં મોત
એક્ટિવ કેસ ઘટીને ૧,૮૯,૬૯૪: રિકવરી રેટ વધીને ૯૮.૧૨ ટકા
દેશભરમાં કિસાનોનું 'રેલ રોકો' આંદોલનઃ લખનૌમાં કલમ-૧૪૪ લાગુ
હરિયાણાના બહાદુરગઢ અને અમૃતસરમાં કિસાનોનાં રેલવે ટ્રેક પર ધરણાં
દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતમાં ભારે વરસાદઃ હિમાચલમાં હિમવર્ષાથી કાતિલ ઠંડી
દિલ્હી, હરિયાણા, ઉત્તરાખંડમાં ભારે વરસાદનું હાઈ એલર્ટ: કેરળમાં સ્થિતિ વણસી
દૂધના ટેન્કરમાંથી મળેલો લાખોનો દારૂ કુબેરનગરમાં ઉતારવાનો હતો
ગાંધીનગર એલસીબીએ પેથાપુરથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યોઃ દિવાળી પહેલાં પોલીસે બુટલેગરનો ખેલ ઊંધો પાડ્યોઃ રાજસ્થાનથી દારૂ ભરીને આવતા આ વાહનને પોલીસે કેમ ચેક ના કર્યું?
ચાઈનીઝ ઈન્કનો જાદુઃ કોરા કાગળ પાણીમાં નાખશો તો બે હજાર રૂપિયા બની જશે!
અમદાવાદ સહિત કેટલીક જગ્યા પર નકલી નોટનો કારોબાર કરવાના નામે ચીટિંગ કરતી ટોળકી સક્રીય થઈ છેઃ બે હજારની નોટ પર ચાઇનીઝ ઈન્ક લગાવીને પાણીમાં તેને ધોઈ નાખે છેઃ આંખોના ખેલ પર વિશ્વાસ કરીને લોકો લાખો રૂપિયા ગુમાવે છે
કોટ વિસ્તાર, દક્ષિણ અને પૂર્વ ઝોનમાં હજુ વેક્સિનેશન માટે લોકોમાં ખચકાટ
શહેરમાં ૭૦ લાખથી વધુ લોકો વેક્સિનેટ થયા, જે પૈકી ૪૬.૦૬ લાખે ફર્સ્ટ ડોઝ લીધોઃ લગભગ ૨૪ લાખ લોકો સેકન્ડ ડોઝ મેળવીને સુરક્ષિત થયા
ગોમતીપુર, વટવા, સરસપુર અને નિકોલ મેલેરિયાગ્રસ્ત
વર્ષ ૨૦૨૦માં સાદા અને ઝેરી મેલેરિયાના કુલ ૬૮૧ કેસ સામે આ વર્ષે તા. ૯ ઓક્ટોબર સુધીમાં ૮૪ર કેસઃ એક અઠવાડિયામાં મેલેરિયાના વધુ સત્તાવાર ૯૬ કેસ
કિંગ ઈઝ બેક: ધોનીની બે વર્ષ બાદ મેન્ટર તરીકે ટીમ ઇન્ડિયામાં વાપસી
"કિંગનું બહુ જ ઉત્સાહપૂર્વક સ્વાગત": બીસીસીઆઇ
કડોદરા GIDCમાં વહેલી પરોઢે ભીષણ આગઃ બે મજૂરનાં મોત
લોકોએ જીવ બચાવવા માટે મિલના પાંચમા માળેથી છલાંગ લગાવીઃ ૧૨૫થી વધુ મજૂરોને રેસ્ક્યૂ કરાયા
આજથી ધોરણ-૯થી ૧૨ની પહેલી 'ઓફલાઈન' પરીક્ષાનો પ્રારંભ
ફરજિયાત ઓફલાઈન પરિક્ષાઃ સામાન્ય પ્રવાહમાં ૨૦ માર્કના ઓબ્જેક્ટિવ, ૮૦ માર્કના વર્ણનાત્મક પ્રશ્નો
આ ટિપ્સ અપનાવો અને વજન ઘટાડો
વ્યક્તિએ દિવસમાં ઓછામાં ઓછી છથી આઠ કલાકની ઊંઘ ફરજિયાત લેવી જોઈએ
સિંધુ લિન્ચિંગ કેસ: સરેન્ડર કરનારા નિહંગે કહ્યું: મને કોઈ અફ્સોસ નથી
ખેડૂત મોરચાએ કરી તપાસની માગ
સાયબર ટ્રેપ: ટાસ્ક પૂરા કરવાના નામે યુવકે ૧.૩૬ લાખ ગુમાવ્યા
પહેલા ત્રણ ટાસ્ક પૂરા કર્યા તેમાં યુવકને કમશિન સાથે રૂપિયા પરત આવી જતાં તેનો લોભ વધ્યો હતો
રાયપુર રેલવે સ્ટેશન પર ટ્રેનમાં બ્લાસ્ટઃ CRPFના છ જવાન ઘાયલ, એક ગંભીર
સીઆરપીએફની બટાલિયનને લઈને જતી ટ્રેનમાં રાખેલ ગ્રેનેડ ફાટતાં દુર્ઘટના
સૌરાષ્ટ્રના યુવા ક્રિકેટર-ઇન્ડિયા U-19તા પૂર્વ કેપ્ટન અવિ બારોટનું હાર્ટ એટેકથી નિધન
હું બહુ દૂરનું નથી જોતો મારા માટે એક પગલું જ કાફી છે: અવિ બારોટ
શહેરમાં ઠંડીનો હળવો ચમકારોઃ ૧૯.૧ ડિગ્રી
ચોમાસાએ વિદાય લેતાં હવે ક્રમશઃ ઠંડીનું જોર વધતું જશે
સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં કોંગ્રેસ કારોબારી સમિતિની બેઠક શરૂ
જી-૨૩ને સોનિયાનો સ્પષ્ટ સંદેશઃ હું જ ફૂલટાઈમ અધ્યક્ષ છું
નવેમ્બરમાં ટકરાશે સલમાન-જોન
ફિલ્મને દિવાળી દરમિયાન રિલીઝ કરવી અશક્ય
મારા મનડાના મીત, મારા જીવન સંગીત, લઈને આવ્યા છે મારી 'ડિશ'!
કૃષ્ણની રાસલીલામાં નાસ્તો રાખવામાં આવતો હતો કે નહીં એ વિશે બહુ માહિતી મળતી નથી પણ એ તો ભગવાન શ્રી કૃષ્ણ હતા એટલે નાસ્તો ના કરાવે તો પણ રાસ રમવા માટે પૂરતાં ગોપ-ગોપી ભેગાં કરી શકે
એવોર્ડ્સમાંથી પણ જેન્ડર કાઢી નાખવી જોઈએઃ ભૂમિ પેડનેકર
છેલ્લા એક વર્ષથી એ જોઈને ખુશી થઇ રહી છે કે એવોડર્સ ફંક્શનમાં હવે જેન્ડર ન્યૂટ્રલ એવોર્ડ્સ રાખવામાં આવી રહ્યા છે: ભૂમિ
વિન્ટેજ ધોનીએ ૪૦ વર્ષની ઉમરે IPL ટ્રોફી જીતી શેન વોર્નને પાછળ છોડયો
આઈપીએલનો ખિતાબ જીતનારો મુંબઈ ઇન્ડિયન્સનો કેપ્ટન રોહિત શર્મા ટોચના સ્થાને
વર્ષના ૧૦ કરોડમાં ભારતનો હેડ કોચ બનવા રાહુલ રાજી
રાહુલ દ્રવિડને વર્ષિક રૂ. ૧૦ કરોડનું વેતન મળશે
પુલવામામાં સુરક્ષાદળોએ લશ્કરના ટોચના કમાન્ડર ઉમરને ઘેર્યો: એન્કાઉન્ટર જારી
પમ્પોરમાં અલગ અલગ એન્કાઉન્ટરમાં બે આતંકીઓ ઠારઃ સેનાને મોટી સફળતા
મિત્રને ભાડે રૂમ ન આપતાં યુવકે ગેસ્ટ હાઉસ બહાર વાહનોમાં તોડફોડ કરી
ગેસ્ટ હાઉસના માલિકે આઈડી વગર રૂમ આપવાનો ઇનકાર કરી દીધો હતો