CATEGORIES
Categories
કુશળ એન્જિનિયર્સ તૈયાર કરવા મોટો પડકાર
ખાનગી સંસ્થાઓ શિક્ષણની ગુણવત્તા પર ધ્યાન આપ્યા વગર એન્જિનિયરિંગની ડિગ્રીઓ આપી દે છે, જેના પરિણામ સ્વરૂપે એન્જિનિયર્સની ફોજ એકઠી થઈ જાય છે
બુમરાહની ‘સળી' કરવી અંગ્રેજોને ભારે પડીઃ બોલરોને ઝૂડી નાખ્યા
વિકેટ પર જામી ગયેલા બુમરાહ સાથે ઈગ્લેન્ડની આખી ટીમે ઝઘડો કર્યો લોર્ડ્સની બાલ્કનીમાંથી વિરાટે ગાળ આપી
ઇકો કારના ચાર હપતાની ઉઘરાણી કરવા ગયેલા એક્ઝિકયુટિવને ફટકાર્યો
વાડજ વિસ્તારનો બનાવઃ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી
છારોડી ગામ તળાવને આશરે રૂપિયા ૫.૨૭ કરોડના ખર્ચે વિકસિત કરાશે
અમદાવાદ, મંગળવાર મ્યુનિ. તંત્ર દ્વારા ઉત્તર-પશ્ચિમ ઝોનના ચાંદલોડિયા વોર્ડમાં આવેલા છારોડી ગામ તળાવને રૂ.૫.૨૭ કરોડના ખર્ચે વિકસિત કરવાની દિશામાં કવાયત આરંભાઈ છે.એસજી હાઈવે પાસે આવેલું છારોડી ગામ તળાવ હજુ અવિકસિત હાલતમાં છે, પરંતુ તેના ૬૫,૦૬૭ ચો.મી.
મેથીના દાણા તમને મોટી બીમારીઓથી દૂર રાખશે
કોઈ વાનગીનો સ્વાદ વધારવા માટે મેથી દાણાનું સેવન તમે ઘણી વખત કર્યું હશે અને વાળની સારસંભાળ માટે પણ તેનો ઉપયોગ કર્યો હશે, પરંતુ શું તમે તમારા શરીરને તંદુરસ્ત રાખવા માટે મેથી દાણાનું સેવન કર્યું છે? જોકે નાના-નાના મેથીના દાણા સ્વાથ્ય માટે મોટા ફાયદા કરી શકે છે અને તેને ખાવાથી તમે ઘણી બીમારીઓને રોકી શકો છો.
વેસ્ટ ઈન્ડીઝે રોમાંચક ટેસ્ટમાં પાકિસ્તાનને એક વિકેટે હરાવ્યું
જમૈકા, સોમવાર: અહીં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં રોમાંચ ચરમસીમા પર રહ્યો. પાકિસ્તાન તરફથી મળેલા ૧૬૮ રનના લક્ષ્યનો પીછો કરતા વિન્ડીઝે પોતાની નવમી વિકેટ ૧૫૧ રનના સ્કોર પર ગુમાવી દીધી હતી.
હૈતીમાં સતત બીજા દિવસે ભૂકંપઃ કુલ ૧૨૯૭નાં મોત, પ૭૦૦થી વધુ ઘાયલ
પહેલા ભૂકંપમાં ૨૮૬૮ જેટલાં ઘર અને બીજામાં વધુ ૫૪૧૦ જેટલાં ઘર નાશ પામ્યાં
દેશને લોહિયાળ જંગથી બચાવવા મેં અફઘાનિસ્તાન છોડ્યુંઃ અશરફ ગની
અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અબ્દુલ ગનીનો ભાવુક પત્ર
ધો.૧૨ સાયન્સના રિપીટર વિધાર્થીઓનું પરીણામ જાહેર: 'એ' ગ્રૂપમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ પાસ
માત્ર ૪,૬૪૯ વિધાર્થીઓ જ પાસ થયા, ૧૫.૩૨ ટકા જ પરિણામઃ કુલ ૩૦,૩૪૩ વિધાર્થીઓએ પરીક્ષા આપી હતી
CTM ઓવરબ્રિજ પર બાઇક સામસામે અથડાતાં યુવકનું મોતઃ દંપતી ઘાયલ
અમદાવાદ, સોમવાર અમદાવાદમાં સ્પીડ લિમિટ નક્કી કરી હોવા છતાંય આજે વાહનચાલકો પોતાની મન મરજીપૂર્વક વાહનો ચલાવી રહ્યા છે.
પેટની સમસ્યા માટે ત્રિફળાના ચમત્કારિક ફાયદા
ત્રિફળા એક પારંપરિક ઔષધી છે. હજારો વર્ષોથી આયુર્વેદમાં ત્રિફળાનો જડીબુટ્ટી તરીકે ઉપયોગ કરવામાં આવે છે.
દેશમાં કોરોનાનો ગ્રાફ ફરી નીચોઃ ૨૪ કલાકમાં ૩૨,૯૩૭ નવા કેસ, ૪૧૭ સંક્રમિતોનાં મોત
રિકવરી રેટ વધીને ૯૭.૪૮ ટકા: એક્ટિવ કેસ ઘટીને ૩,૮૧,૯૪૭ થયા
મેઘાલયના સીએમ કોનરાડ સંગમાના નિવાસે પેટ્રોલ-બોમ્બથી હુમલો, શિલોંગમાં કરફ્યુ
ઘણા વિસ્તારોમાં ઈન્ટરનેટ સેવા બંધ કરાઇ
ન મારક-ન સોશિયલ ડિસ્ટન્સ: એમ્યુઝમેન્ટ પાર્કની આ ભીડ ત્રીજી લહેરને નોંતરશે
દર વીકએન્ડમાં ઊતરી પડતી લોકોની ભારે ભીડ ફરી સંક્રમણ વધારી શકે છે: તંત્રની વારંવારની અપીલ છતાં લોકો ગાઇડલાઇનનું પાલન કરતા નથી
લોડર્સ ટેસ્ટમાં બોલ ટેમ્પરિંગ?: વીરેન્દ્ર સેહવાગે સવાલ ઉઠાવ્યા
લંડન, સોમવાર ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે લોર્સમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચના ચોથા દિવસે ભારતીય ઇનિંગ્સ દરમિયાન ઈંગ્લેન્ડના ખેલાડી પોતાનાં જૂતાંથી બોલને દબાવતા અને ઘસવાની કોશિશ કરતા નજરે પડયા હતા.
ઈન્ડિયન આઈડોલ ૧૨નો વિજેતા બન્યો ઉત્તરાખંડનો પવનદીપ રાજન
૨૫ લાખ રૂપિયા રોકડા અને લક્યુરિયસ કાર સાથે ટ્રોફી પણ મળી
રહાણે-પૂજારા ખૂબ લડ્યા, આજે ટીમ ઈડિયાં લોડર્સ ટેસ્ટ બચાવી શકશે?
લંડન, સોમવાર: ટીમ ઇન્ડિયાએ ઈંગ્લેન્ડ સામે લોડર્સ ટેસ્ટના ચોથા દિવસે બીજી ઇનિંગ્સમાં ૮૨ ઓવરમાં છ વિકેટ ૧૮૧ રન બનાવી લીધા છે.
ઇન્સ્ટાગ્રામ પર યુવકે કિશોરી સાથે મિત્રતા કરી હોટલમાં લઈ જઈ ત્રણ વાર બળાત્કાર ગુજાર્યો
યુવક મોર્ફ કરેલા વીડિયોના આધારે કિશોરીને બ્લેકમેલ કરતો હતો
લોહિયાળ અમદાવાદઃ યુવકે ગેસ સિલિન્ડર મારી સગા ભાઈની હત્યા કરી
હત્યા કર્યા બાદ યુવકે એબ્યુલન્સ બોલાવી ભાઈ પડી ગયો હોવાની વાર્તા ઘડી કાઢી
વાહનમાલિકો આનંદો: આરટીઓ સુધી જવાની હવે જરૂર જ નહીં પડે
લર્નિંગ લાઈસન્સ માટે મોબાઈલ એપ દ્વારા પરીક્ષા આપી શકાય તેવું ફોર્મેટ તૈયાર, બહુ ટૂંકા ગાળામાં આરટીઓની તમામ કામગીરી ઓનલાઈન થઈ જશે
અટલજીને ત્રીજી પુણ્યતિથિએ પીએમ, રાષ્ટ્રપતિ સહિત સમગ્ર દેશનાં શ્રદ્ધા સુમન
પીએમ સહિતના મહાનુભાવોએ સદૈવ અટલ સમાધિ સ્થળે પહોંચીને શ્રદ્ધાંજલિ આપી
ડિજિટલ પ્લેટફોર્મે રંગ રાખ્યો: અક્ષય
અક્ષયકુમારનું કહેવું છે કે ડિજિટલ પ્લેટફોર્મ પર કલાકારો પાસે તારીખ મળવી મુશ્કેલ છે, પરંતુ મોટા સ્ટાર્સની તારીખ મળી જશે.
TCSના ઓછા સ્ટાફથી પ્રોપટી ટેક્સબિલના વિતરણમાં વિલંબ
હવે દશ-બાર દિવસ પછી કરદાતાઓને બિલ મળતાં થશેઃ બોપલ-ઘુમામાં 30થી ૩ર હજાર મિલકતની આકારણી કરાઈ
ગુટખા ન ખવડાવવા બાબતે યુવકને ગડદાપાટુનો માર માર્યો
વાસણા વિસ્તારમાં ભવાનીનગરનો બનાવઃ ત્રણ યુ યુવકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી
અફઘાનિસ્તાન પર હવે તાલિબાનનો કબજો: કાબુલ એરપોર્ટ પર ફાયરિંગથી ભાગદોડ
દેશનું નવું નામ 'ઈસ્લામિક અમિરાત ઓફ અફઘાનિસ્તાન' હશે
તલાક આપી દે નહીં તો તારા હાથ પગ ભાંગી નાખીશઃ શિક્ષિકાને પતિની ધમકી
અમદાવાદ, સોમવાર કેન્દ્ર સરકારે કાયદો બનાવ્યો હોવા છતાં પણ ટ્રિપલ તલાકના મામલા અટક્યા નથી. જુહાપુરામાં રહેતી શિક્ષકોને પતિ અવાર નવાર માર મારીને તલાક આપી દે નહિતર હાથ પગ ભાંગી નાખીશ તેવી ધમકી આપતાં મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે.
થિયેટર્સથી મોટું સુખ કોઈ નહીં: જેકી ભગનાની
જેકી ભગનાનીએ જણાવ્યું કે તેની ‘બેલ બોટમ' થિયેટર્સમાં રિલીઝ થાય છે એ જ મારા માટે મોટી બોક્સ ઓફિસ છે.
તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીએ મને પોતાની સમજીને આવકારી લીધી છે: પૂજા હેગડે
પૂજા હેગડેએ જણાવ્યું છે કે તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ તેને પોતાની સમજીને સ્વીકારી લીધી છે.
દેશમાં કોરોનાની બીજી લહેર હજુ ખતમ થઈ નથીઃ ડો. ગુલેરિયા
ત્રીજી લહેર લોકોના વ્યવહાર પર નિર્ભર હોવાની ચેતવણી આપી
દરિયાપુર પોલીસ સ્ટેશનના લોકઅપની સેલ્ફી લેનાર ચાર શખ્સની ધરપકડ
પોલીસની બેદરકારી સામે આવશે તો તેમની વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે: ડીસીપી