CATEGORIES

શ્રાવણનો પહેલો સોમવારઃ ‘ૐ નમઃ શિવાય'ના નાદ સાથે શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ
SAMBHAAV-METRO News

શ્રાવણનો પહેલો સોમવારઃ ‘ૐ નમઃ શિવાય'ના નાદ સાથે શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ

વહેલી સવારથી શ્રદ્ધાળુઓ શહેરનાં શિવ મંદિરોમાં ઊમટી પડ્યાઃ ભોળાનાથને રીઝવવા આજે વિશેષ પૂજા-અર્ચનાનાં આયોજન

time-read
2 mins  |
August 01, 2022
સસ્પેન્શન પાછું ખેંચવાની બબાલ: ૩૦થી ૩૫ ટ્રાન્સપોર્ટર્સે ઓફિસમાં તોડફોડ કરી
SAMBHAAV-METRO News

સસ્પેન્શન પાછું ખેંચવાની બબાલ: ૩૦થી ૩૫ ટ્રાન્સપોર્ટર્સે ઓફિસમાં તોડફોડ કરી

કંપનીએ બે ટ્રાન્સપોર્ટર્સને સસ્પેન્ડ કર્યા હોવાથી ઓફિસ રીતસર માથે લીધી

time-read
1 min  |
August 01, 2022
'હું ફતેવાડીનો ડોન છું' કહી યુવકને ચપ્પાના ઘા ઝીંક્યા
SAMBHAAV-METRO News

'હું ફતેવાડીનો ડોન છું' કહી યુવકને ચપ્પાના ઘા ઝીંક્યા

યુવક તેના મિત્રો સાથે બેઠો હતો ત્યારે આ શખ્સે આવીને કહ્યું અહીં બેસવાનું નહીં, આ બાબતે મામલો બીચક્યો હતો

time-read
1 min  |
August 01, 2022
આપણું અમદાવાદ ૮૧ તળાવના વિકાસ સાથે હવે ‘લેક સિટી’ તરીકે આકાર લેશે
SAMBHAAV-METRO News

આપણું અમદાવાદ ૮૧ તળાવના વિકાસ સાથે હવે ‘લેક સિટી’ તરીકે આકાર લેશે

મુખ્યપ્રધાનનો મહત્ત્વપૂર્ણ નિર્ણયઃ રાજ્ય સરકાર હસ્તકનાં વધુ ૮૧ તળાવ મ્યુનિસિપલ તંત્રને ફાળવાયાંઃ લેક ડેવલપમેન્ટ પ્રોજેક્ટથી અમદાવાદના નાગરિકોનું ઈઝ ઓફ લિવિંગ વધારાશે

time-read
2 mins  |
August 01, 2022
છેલ્લા ૨૦૦ દિવસમાં ખાધ પદાર્થોના રોજના પાંચ નમૂના પણ ન લેવાયા!
SAMBHAAV-METRO News

છેલ્લા ૨૦૦ દિવસમાં ખાધ પદાર્થોના રોજના પાંચ નમૂના પણ ન લેવાયા!

૯૬૨ નમૂના પૈકી ફક્ત ૫.૦૯ ટકા જ અપ્રમાણિતઃ લોકોના આરોગ્ય પર જોખમ

time-read
2 mins  |
July 30, 2022
સ્નેચર્સ બેફામઃ ર૪ કલાકમાં જ બે મહિલા-એક પુરુષનાં ચેઈન-મોબાઈલ ખેંચી ગયા
SAMBHAAV-METRO News

સ્નેચર્સ બેફામઃ ર૪ કલાકમાં જ બે મહિલા-એક પુરુષનાં ચેઈન-મોબાઈલ ખેંચી ગયા

તહેવાર ટાણે જ સ્નેચિંગના બનાવ વધતાં લોકોમાં અસલામતીની લાગણી

time-read
2 mins  |
July 30, 2022
૪૮ કલાકમાં જ ગપ્ટિલનો રેકોર્ડ તોડી રોહિત શર્મા ટી-૨૦માં સૌથી વધુ રન બનાવનારો બેટર બન્યો
SAMBHAAV-METRO News

૪૮ કલાકમાં જ ગપ્ટિલનો રેકોર્ડ તોડી રોહિત શર્મા ટી-૨૦માં સૌથી વધુ રન બનાવનારો બેટર બન્યો

ગઈ કાલે રોહિતે ૧૪૫.૪૫ના સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરીને ૪૪ બોલમાં ૬૪ રન ફટકાર્યા હતા

time-read
1 min  |
July 30, 2022
રાજકોટ બાદ DKની બીજી ધમાકેદાર ઇનિંગ્સ
SAMBHAAV-METRO News

રાજકોટ બાદ DKની બીજી ધમાકેદાર ઇનિંગ્સ

ચાર ઓવરમાં કાર્તિક ગજબનાક બેટિંગ કરી. કાર્તિકે માત્ર ૧૯ બોલનો સામનો કરતા બે છગ્ગા અને ચાર ચોગ્ગાની મદદથી ૨૧૫.૦૯ના સ્ટ્રાઇક રેટ ૪૧ રન ઝૂડી કાઢ્યા

time-read
1 min  |
July 30, 2022
બર્થડેના દિવસે પણ બિઝી રહી હુમા કુરેશી
SAMBHAAV-METRO News

બર્થડેના દિવસે પણ બિઝી રહી હુમા કુરેશી

મારા આ વર્કિંગ બર્થડે છે અને મને એ ખૂબ જ પસંદ છે: હુમા કુરેશી

time-read
1 min  |
July 30, 2022
સિનેમાના કારણે મારી લાઈફમાં ખુશી આવી છે: શ્રુતિ હાસન
SAMBHAAV-METRO News

સિનેમાના કારણે મારી લાઈફમાં ખુશી આવી છે: શ્રુતિ હાસન

સમયની સાથે હું શીખી છું કે સફળતા અને નિષ્ફળતાને કેવી રીતે લેવાં

time-read
1 min  |
July 30, 2022
શ્રીલંકા સામેની હારથી પાક.ને ઝટકોઃ WTCમાં ત્રીજાથી પાંચમા સ્થાને ધકેલાયું
SAMBHAAV-METRO News

શ્રીલંકા સામેની હારથી પાક.ને ઝટકોઃ WTCમાં ત્રીજાથી પાંચમા સ્થાને ધકેલાયું

જો બીજી ટેસ્ટ મેચમાં પણ પાક. ટીમ જીતી જાત તો તે ટોપ-ટુની બહુ નજીક પહોંચી જાત, પરંતુ શ્રીલંકન ટીમે પાકિસ્તાન ટીમની આશાઓ પર પાણી ફેરવી દીધું હતું

time-read
1 min  |
July 30, 2022
વેક્સિનેશન: પડકારો હજુ ઘણા છે
SAMBHAAV-METRO News

વેક્સિનેશન: પડકારો હજુ ઘણા છે

આજની સ્થિતિએ પણ આપણા દેશમાં ઘણા એવા લોકો છે, જેમણે કોરોના વેક્સિનનો એક ડોઝ પણ લીધો નથી અને પ્રીકોશન ડોઝ લેવાનો બાકી હોય તેવા લોકોની સંખ્યા પણ ઘણી મોટી છે

time-read
2 mins  |
July 30, 2022
વજન ઘટાડવા અપનાવો ઈન્ડિયન ડિનર ડાયટ
SAMBHAAV-METRO News

વજન ઘટાડવા અપનાવો ઈન્ડિયન ડિનર ડાયટ

સલાડમાં રહેલાં પોષક તત્ત્વો અને ફાઇબર શરીરની ચરબી ઘટાડે છે. આ સાથે સલાડ ઝડપથી પચી જાય છે અને ખોરાક પચાવવામાં મદદ કરે છે

time-read
1 min  |
July 30, 2022
સ્પેનમાં મંકીપોક્સથી પ્રથમ મોતઃ બિહારમાં કેસ મળ્યો
SAMBHAAV-METRO News

સ્પેનમાં મંકીપોક્સથી પ્રથમ મોતઃ બિહારમાં કેસ મળ્યો

સંભવિત દર્દી મળે ત્યારે સેમ્પલ મંગાવવાની વ્યવસ્થા વિભાગ તરફથી કરાઇ છે; બિહારના આરોગ્ય પ્રધાન મંગલ પાંડે

time-read
1 min  |
July 30, 2022
પીએમ મોદી માટે અરવિંદ કેજરીવાલ મોટો પડકાર બની રહ્યા છેઃ સર્વે
SAMBHAAV-METRO News

પીએમ મોદી માટે અરવિંદ કેજરીવાલ મોટો પડકાર બની રહ્યા છેઃ સર્વે

૧૯ ટકા લોકોએ કેજરીવાલને વડા પ્રધાન મોદીના સૌથી મોટા ચેલેન્જર ગણાવ્યા

time-read
1 min  |
July 30, 2022
દેશમાં ફરી વખત કાતિલ બન્યો કોરોના: ૨૦,૪૦૮ નવા કેસ, ૫૪ સંક્રમિતોતાં મોત
SAMBHAAV-METRO News

દેશમાં ફરી વખત કાતિલ બન્યો કોરોના: ૨૦,૪૦૮ નવા કેસ, ૫૪ સંક્રમિતોતાં મોત

દેશનાં છ રાજ્યોમાં કોરોનાના ૮,૮૫૧ નવા કેસ નોંધાયાઃ પોઝિટિવિટી રેટ ૫.૦૫ ટકા

time-read
1 min  |
July 30, 2022
ઉત્તરાખંડમાં આકાશી આફતઃ ઠેરઠેર ભૂસ્ખલન, બદરીનાથ યાત્રા અટકાવાઈ
SAMBHAAV-METRO News

ઉત્તરાખંડમાં આકાશી આફતઃ ઠેરઠેર ભૂસ્ખલન, બદરીનાથ યાત્રા અટકાવાઈ

ગંગોત્રી હાઈવે છેલ્લા ૧૨ કલાકથી બંધઃ જમ્મુ-કાશ્મીરમાં ૩૦ લોકોને રેસ્ક્યુ કરાયા

time-read
1 min  |
July 30, 2022
ઈન્સ્ટાગ્રામમાં બે બહેનના નામે ફેક આઈડી બનાવી ફોટા અપલોડ કર્યા
SAMBHAAV-METRO News

ઈન્સ્ટાગ્રામમાં બે બહેનના નામે ફેક આઈડી બનાવી ફોટા અપલોડ કર્યા

અલગ અલગ ફેક એકાઉન્ટ બનાવીને યુવતી અને તેની બહેનને મેસેજ કરી હેરાન-પરેશાન કરતાં અંતે કંટાળીને તેણે સાયબર ક્રાઇમમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી

time-read
1 min  |
July 30, 2022
બારામુલ્લામાં એન્કાઉન્ટર જારી: એક આતંકી ઠાર, શસ્ત્રો જપ્ત
SAMBHAAV-METRO News

બારામુલ્લામાં એન્કાઉન્ટર જારી: એક આતંકી ઠાર, શસ્ત્રો જપ્ત

૨૭ જુલાઈની સવારે સુરક્ષાદળોના જવાન યારીપુરાના બરિહાર્દ કાઠપુરા વિસ્તારમાં પેટ્રોલિંગ પર નીકળ્યા હતા

time-read
1 min  |
July 30, 2022
૨૪ કલાકમાં બીજી વખત રાંચી એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી
SAMBHAAV-METRO News

૨૪ કલાકમાં બીજી વખત રાંચી એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી

આ અગાઉ ગુરુવારે પણ એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી મળી હતી

time-read
1 min  |
July 30, 2022
શિક્ષિકા પર સાસરિયાંનો ત્રાસ વધતાં અંતે પોલીસ ફરિયાદ કરી
SAMBHAAV-METRO News

શિક્ષિકા પર સાસરિયાંનો ત્રાસ વધતાં અંતે પોલીસ ફરિયાદ કરી

પતિ સુનીલ, સાસુ રતનબહેન અને સસરા હીરાલાલ વિરુદ્ધ મારામારી તેમજ ડોમેસ્ટિક વાયોલન્સની ફરિયાદ કરી

time-read
1 min  |
July 30, 2022
૧૨૦૦ બેડની હોસ્પિટલના બેઝમેન્ટમાં કરોડો રૂપિયાનાં સાધનો ફેંકી દેવાયાં
SAMBHAAV-METRO News

૧૨૦૦ બેડની હોસ્પિટલના બેઝમેન્ટમાં કરોડો રૂપિયાનાં સાધનો ફેંકી દેવાયાં

હોસ્પિટલમાં જૂનાં સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે અને નવાં સાધનો સડી રહ્યાં છે પણ કોઈને તેની પરવા જ નથી

time-read
2 mins  |
July 30, 2022
હોસ્પિટલનું ‘ઓપરેશન ક્લીનઅપ': તંત્ર સફાળું જાગ્યું, પરંતુ માત્ર દેખાવ માટે જ
SAMBHAAV-METRO News

હોસ્પિટલનું ‘ઓપરેશન ક્લીનઅપ': તંત્ર સફાળું જાગ્યું, પરંતુ માત્ર દેખાવ માટે જ

નવાં સ્ટ્રેચરનો પણ ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું હતું

time-read
1 min  |
July 30, 2022
આદિવાસી વિસ્તાર માટે આશીર્વાદ સમાન વનબંધુ કલ્યાણ યોજના
SAMBHAAV-METRO News

આદિવાસી વિસ્તાર માટે આશીર્વાદ સમાન વનબંધુ કલ્યાણ યોજના

કડાણા, કરજણ, કાંકરાપાર અને ઉકાઇ જળાશય આધારિત ૧૩ મોટી ઉદ્વહન યોજનાઓ રૂ. ૫૦૪૨ કરોડના ખર્ચે ૩.૪૮ લાખ એકર વિસ્તાર માટે સિંચાઇ સુવિધા હાથ ધરી છે

time-read
1 min  |
July 30, 2022
પાણીદાર ગુજરાતઃ સિંચાઈનું પાણી રાજ્યના છેવાડા સુધી પહોંચ્યું
SAMBHAAV-METRO News

પાણીદાર ગુજરાતઃ સિંચાઈનું પાણી રાજ્યના છેવાડા સુધી પહોંચ્યું

ગુજરાત સરકારનો ખેડૂતોનાં ખેતર સુધી પાણી પહોંચાડવાનો દઢ નિર્ધાર સફળઃ સૌની યોજના અને સુજલામ સુફલામ યોજનાઓથી રાજ્યમાં વિશાળ કેનાલ નેટવર્ક ઊભું થયું

time-read
3 mins  |
July 30, 2022
તમારી સલામતી તમે જાણોઃ અમદાવાદમાં રોજનાં માત્ર ૪૫ રખડતાં ઢોર પકડાય છે
SAMBHAAV-METRO News

તમારી સલામતી તમે જાણોઃ અમદાવાદમાં રોજનાં માત્ર ૪૫ રખડતાં ઢોર પકડાય છે

હાઈકોર્ટે ગંભીરતાથી લીધી હોવા છતાં સમસ્યા જેમતી તેમઃ ચોમાસામાં રસ્તા વચ્ચે બેસતાં રખડતાં ઢોર વાહનચાલકો માટે સૌથી મોટો ખતરો

time-read
2 mins  |
July 30, 2022
વરસાદી પાણી ઉલેચવાના તમામ ૭૫ પં૫ ૨૪ કલાક કાર્યરત રાખો
SAMBHAAV-METRO News

વરસાદી પાણી ઉલેચવાના તમામ ૭૫ પં૫ ૨૪ કલાક કાર્યરત રાખો

શાસકોએ ચોમાસામાં નાગરિકોને હાલાકી ન પડે તે માટે તંત્રને આદેશ આપ્યોઃ હજુ ૧૩ જગ્યાએ વરસાદી પાણી ઉલેચાઈ રહ્યાં છે

time-read
2 mins  |
July 29, 2022
સ્ટ્રેચરના ઉપયોગ માટે ઉદ્ઘાટનની રાહ જોવાઇ રહી છે?
SAMBHAAV-METRO News

સ્ટ્રેચરના ઉપયોગ માટે ઉદ્ઘાટનની રાહ જોવાઇ રહી છે?

સિવિલ હોસ્પિટલમાં કોઇ દાતાએ દસેક સ્ટ્રેચર દાન કર્યાં છે

time-read
1 min  |
July 29, 2022
સિવિલ હોસ્પિટલમાં લાખો રૂપિયાનો ભંગાર સડી રહ્યો છેઃ તંત્ર બેદરકાર
SAMBHAAV-METRO News

સિવિલ હોસ્પિટલમાં લાખો રૂપિયાનો ભંગાર સડી રહ્યો છેઃ તંત્ર બેદરકાર

સ્ટ્રેચર, સ્ટીલના બાંકડા, વ્હીલચેરના હિસાબનું કોઈ રણીધણી નથીઃ કરોડો રૂપિયાનાં કૌભાંડની આશંકા, સિવિલને પોતાનો અડ્ડો સમજીને બેઠેલા લોકોની સંડોવણી હોવાની શક્યતા

time-read
1 min  |
July 29, 2022
બદલો: દક્ષિણ આફ્રિકાએ બીજી ટી-૨૦માં ઈંગ્લેન્ડ ટીમને ૫૮ રનથી હરાવી
SAMBHAAV-METRO News

બદલો: દક્ષિણ આફ્રિકાએ બીજી ટી-૨૦માં ઈંગ્લેન્ડ ટીમને ૫૮ રનથી હરાવી

દક્ષિણ આફ્રિકાએ પ્રથમ બેટિંગ કરતા ૨૦ ઓવરમાં ત્રણ વિકેટે ૨૦૭ રનનો મોટો સ્કોર નોંધાવ્યો હતો

time-read
1 min  |
July 29, 2022