CATEGORIES
Categories
માનવ બને છે કાર્ટૂન
રેખાચિત્રો બને છે માનવાકૃતિ.
સવારે ભોલા, બપોરે દસરા?
હર હર શંભુ: 'ભોલા'માં અજય દેવગન.
નોમિનેશન કરાવી લેવામાં જ છે સમજદારી
જીવનમાં કોઈ બાબત એકદમ નિશ્ચિત હોય તો એ છે મૃત્યુ. જો કે આપણે અહીં જીવન-મૃત્યુની ફિલસૂફીની ચર્ચા કરવી નથી, પણ વ્યાવહારિક બાબતોમાં વ્યક્તિના મૃત્યુ બાદ પરિવારજનોએ એ વ્યક્તિની મિલકતના હક બાબતે હેરાન થવું પડે નહીં એ માટે મ્યુચ્યુઅલ ફંડ સહિત દરેક ઈન્વેસ્ટમેન્ટમાં નોમિનીનું મહત્ત્વ સમજવું જરૂરી છે. તમે જ પસંદ કરી લો તમારો હક કોને મળે એનું નામ.
મૃત્યુ અંત નહીં.. એક ભ્રમ માત્ર છે!
જીવનનો નવો અર્થ સમજાવતી નવી બાયોસેન્ટ્રિઝમ થિયરી શું છે?
આ છે આપણી ગોલ્ડન ગર્લ્સના સુવર્ણ પંચ
મહિલાઓની વર્લ્ડ બૉક્સિંગ ચૅમ્પિયનશિપમાં ભારતે જીત્યા ચાર સુવર્ણચંદ્રક.
જે જે છે, જેવા છે એને એ જ રીતે સ્વીકારીએ તો?
આપણા એક વિશ્વની અંદર પણ કેટલાં બધાં નાનાં-મોટાં અગણિત વિશ્વ આપણી આજુબાજુ જીવતાં હોય છે.
દમદાર માટી, કસદાર માટી
પહેલા વરસાદની સોડમ ધરાવતી કાળી માટી ઘરે જ કેવી રીતે તૈયાર કરવી એનું ટ્રેલર આપણે ગયા પખવાડિયે જોયું. હવે માણો આખી ફિલ્મ..
ડૉ. રક્ષાબહેન પ્ર. દવે: સુંદરમ્ની આધુનિક મીરાં કરે છે સાહિત્યભક્તિ
બાળગીતો, વાર્તા, કવિતા, પ્રવાસવર્ણન, વિવેચન, અધ્યાત્મ સહિતનાં ૮૦ પુસ્તકો તૈયાર કર્યાં અને હવે ૭૬ વર્ષની ઉંમરે જમાના સાથે તાલ મેળવીને આ વિદુષી આપી રહ્યાં છે એક ઈ-બુક.
આ ગુર્જર કન્યાની મહત્ત્વાકાંક્ષાને આકાશ પણ ટૂંકું પડે..
ગુજરાતી માધ્યમમાં ભણેલી ઍસ્ટ્રોફિઝિસિસ્ટ ડૉ. એકતા શાહની નસનસમાં ખગોળવિજ્ઞાન છે. બ્રહ્માંડનાં અગાધ રહસ્ય ઉકેલતી ડૉ. એકતાએ તાજેતરમાં એવું પરાક્રમ કર્યું છે, જેનાથી ગુજરાતી હોવાનો આપણને ગર્વ થાય.
ઉત્તમ પુત્ર-શ્રેષ્ઠ પુત્રીને આમ આપો જન્મ
રાજહંસસૂરીશ્વરજી: ગર્ભથી મોક્ષ સુધી જવાનો રાજમાર્ગ એટલે ગર્ભસંસ્કાર.
ઉત્તરનો આ વિરપ્પન વાઘના શિકાર માટે જાણીતો હતો..
દિલ્હીના સંસાર ચંદ જેવા દાણચોરે વાઘના અવયવોનો રીતસર ધંધો માંડ્યો હતો.
શેર કે સવા શેર..
વાઘ એ સિંહની જેમ સામે ન આવે ખુલ્લામાં ફરતો નથી. જંગલમા એનો ઈલાકો સરેરાશ અઢી ચોરસ ક્લિોમીટરના ઘેરાવામાં હોય છે
સ્મિતભરી શિક્ષણસેવા..
શિક્ષણ આપો, અનાથ બાળકોના ચહેરા પર સ્મિત લાવો.
મોજથી જમો ને જૂના જમાનાના પૈસા ચૂકવો
ચાલીસ વર્ષ અગાઉના ભાવે જમો પેટભર.
પુસ્તક લોકાર્પણ આમ પણ થાય..
કિશોરના જેકેટમાંથી પુસ્તક બહાર કાઢી કરવામાં આવ્યું લોકાર્પણ.
નળિયાં ને ફળિયાં ક્યાં? કે ચકલી આવે..
ડિમ્પલ રાવલઃ વિતરણ કર્યા પછી અમે માળા લઈ જનારા લોકોને માર્ગદર્શન આપીએ છીએ.
આપકા બિલ હમારે પાસ હૈ..
જગદીશગિરિ ગોસ્વામીઃ ગીત સાંભળીને લોકોને સમજાય છે કે..
ડૉગ સાઈકોલૉજી શું કહે છે?
વાહનો પાછળ શ્વાન ભુરાયા થઈને દોડે એનું કારણ શું?
માધવના રંગે રંગાયું માધવપુર
લીલીછમ નાળિયેરી અને દરિયાકિનારાનું અનુપમ સૌંદર્ય ધરાવતા માધવપુરમાં ભગવાન કૃષ્ણ અને રુક્મિણીના વિવાહની સાથે મેળાના આયોજનની પરંપરા હજારો વર્ષથી સ્થાનિક લોકો નિભાવે છે. હવે તો પૂર્વોત્તરનાં રાજ્યો એમાં જોડાતાં આ મેળાએ રાષ્ટ્રીય ઓળખ મેળવી છે. પૌરાણિક અને પુરાતત્ત્વ મહત્ત્વ ધરાવતા આ તીર્થ ક્ષેત્રના રસપ્રદ પ્રાચીન અને અર્વાચીન ઈતિહાસમાં ડોકિયું કરીએ.
સ્થળ એક... તીર્થ અનેક
ઈતિહાસવિદ્ નરોત્તમ પલાણઃ કૃષ્ણ-રુક્મિણીના વિવાહ માધવ તીર્થમાં થયા હોવાના ઉલ્લેખ પાંચ-પાંચ ગ્રંથમાં છે.
મહાભારત માર્ગદર્શક મહાકાવ્ય
મહાભારતના ભીષણ વિનાશનું મૂળ મહર્ષિ વેદ વ્યાસે એકદમ સ્પષ્ટ શબ્દોમાં, આંગળી ચીંધીને દર્શાવ્યું છેઃ અજ્ઞાનથી અંધ, પ્રજ્ઞારહિત ધૃતરાષ્ટ્ર.
ઈશાન ભારતઃ શાંતિનું શમણું સાકાર થઈ રહ્યું છે!
સુરક્ષા દળોને અબાધિત અધિકાર કેટલા યોગ્ય? દુરુપયોાની શક્યતા કેટલી?
નોંધમાં નહીં, હાંસિયામાં..
શાંત જળમાં હોડી આપોઆપ સરતી જાય એમ રાબેતા મુજબ જિંદગી સરતી રહેવાની. આ બધા પડાવો-મુકામો દરેકની જિંદગીમાં વ્યક્તિગત રીતે મહત્ત્વના ખરા, પણ એ કૉપી-પેસ્ટ જેવા લાગે
જસ્ટ, એક મિનિટ..
તમે કહ્યું એવું સિંહનું જ ટૅટૂ બનાવી રહ્યો છું ને સિંહની પૂંછડીથી ટૅટૂ ચિતરવાની શરૂઆત કરી છે
બદનક્ષીની સજાઃ શું છે વિકલ્પ હવે?
દેશના ભાગેડુ આરોપીઓ સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું નામ સાંકળી લઈ કોંગ્રેસી આગેવાન રાહુલ ગાંધીએ માનહાનિના કેસમાં બે વર્ષનો કારાવાસ મેળવ્યો છે. સાથોસાથ એ પછીનાં છ વર્ષ માટે સંસદીય લોકશાહીથી દૂર રહેવાની સજા પણ એમણે ભોગવવી પડશે.. સિવાય કે ન્યાયતંત્ર તરફથી એમને કોઈ રાહત મળે!
ત્રણ પેઢીનું ત્રેખડ
એક ટંક માટેય રસોડું પુરુષોના હાથમાં જાય ત્યારે..
ડોલા રે ડોલા, સિંહાસન ડોલા
લૅબ્રાડોરનું સ્થાન હવે બુલડૉગે પચાવી પાડ્યું છે.
ચાલો, રહો ભૂત સાથે
બોલો, રહેવા જશો આ મકાનમાં?
પહચાન કૌન..
સૈફ પત્નીને સોશિયલ મિડિયા પર મૂકવાનો મસાલો મળે એટલે દાઢી-મૂછ છોલી નાખ્યાં?
કલાકારની ઉજજવળ કારકિર્દી કોણ બનાવે?
‘ચોર નિકલ કે ભાગા'માં યામી ગૌતમ: શિકાર ખુદ યહાં..