CATEGORIES
Categories
આ મહિલાઓને નહીં પહોંચો, સાહેબ..
વિશ્વમાં અનેક ક્ષેત્રમાં સ્ત્રીઓએ પુરુષો કરતાં મોટી સિદ્ધિ મેળવી છે એ હકીકત દર મહિલા દિને યાદ કરાવવામાં આવે છે
એક અનોખો સાર્થક જલસોઃ ભાવનગરમાં મળ્યા બાર ભાષાના સૂર
દરેક વક્તાનું થયું એમની સ્થાનિક પરંપરા અનુસાર સ્વાગત.
ચશ્માં ચઢાવીને કંકોતરી વાચજો!
મહેરબાની કરીને કોઈએ દારૂ પીને આવવું નહીં
જમ ફરી ઘર ન ભાળી જાય!
પંજાબમાં પાકિસ્તાની સીમાને અડીને આવેલા પોલીસસ્ટેશન પર મોટું ટોળું હુમલો કરે અને એક માથાભારે આરોપીને છોડી મૂકવાની ફરજ પાડે એ કિસ્સો સરકારી યંત્રણાને સાવચેત કરવા માટે પૂરતો છે. આ સરહદી રાજ્યમાં હજી સ્વતંત્ર ખાલિસ્તાનનાં સપનાં જોતા લોકો છે એ જ સૂચવે છે કે ૧૯૮૦-૯૦ના દાયકાના આતંકવાદથી આઘા રહેવું હોય તો..
યુક્રેન હુમલાને એક વર્ષ: રશિયાએ મેળવ્યું શું?
યુક્રેનને ઉર્ધ્વસ્ત કાર્ય પછીય રશિયા એનું ખમીર તોડી શક્યું નથી.
મહાભારત માર્ગદર્શક મહાકાવ્ય
હું મારા બાહુઓ ઊંચા કરીને રાડો પાડી રહ્યો છું તો પણ આ લોકમાં કોઈ મારું સાંભળતું નથી કે હે માનવી, ધર્મથી જ અર્થ અને ભોગની પ્રાપ્તિ થાય છે. તો પછી તમે ધર્મનું પાલન શા માટે નથી કરતા?
એક યુગનો અંત પરમ પૂજ્ય પ્રેમાચાર્યજીની અંતિમ વિદાય
યુવાન વયે કોલકાતામાં એક ઉચ્ચ કક્ષાના ઉદ્યોગપતિ તરીકે ઘણી સફળતા મેળવનારા પૂજ્યશ્રી આશરે ૪૫ વર્ષની વયે ૫૨મ કૃપાળુ દેવ શ્રીમદ્ રાજચંદ્રજીના આત્મતત્ત્વથી પરિચિત થયા અને એ પરિચય તેમના જીવનનો એક ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો. પ્રત્યક્ષ આત્મજ્ઞાની સદગુરુ સ્વ. શ્રી ભોગીભાઈ શેઠની આજ્ઞા આશ્રયે અને પોતાના પ્રખર પુરુષાર્થ વડે ખૂબ જ ટૂંક સમયમાં તેમણે આત્માની અનુભૂતિ કરી
જસ્ટ, એક મિનિટ..
લોકોનાં જીવનમાં સૌથી ખરાબ ગ્રહ હોય તો એ છે અહંકાર અને અહંકાર તો સેવા કરવાથી જ નાબૂદ થાય છે
બેટી છું સમ્રાટની, પણ..
એકલતાને ઓઢતી ઝેબુન્નિસાએ આજીવન લગ્ન ન કર્યાં. પ્રેમની અને પરવરદિગારની ઝંખના એની કવિતામાં શબ્દસ્થ થઈ છે. ઉપરની પૃષ્ઠભૂમિ ધ્યાનમાં રાખી પુસ્તકમાંથી તારવેલી થોડી પંક્તિઓ વાંચીશું તો ઝેબુન્નિસાના જીવનનું દર્દનાક કથાનક ઊઘડતું જશેઃ
બૅન્કોની સધ્ધરતાઃ કેટલી સાચી.. કેટલી આભાસી?
રિઝર્વ બૅન્કના ભૂતપૂર્વ ગવર્નર ઉરજિત પટેલનું પુસ્તક આપે છે બચતની સલામતી વિશે મૂંઝવતા સવાલના સ્પષ્ટ જવાબ.
જીન્સની તાણાતાણ
નવીનવેલી વહુના બ્યુટી પાર્લરમાં બ્યુટિફુલ બની સાસુમાને કરવું છે શું?
ડૉ. ભૈરવી જોશી: આ છે સાઈકલના પ્રેમમાં પડેલાં ડૉક્ટર
ગર્ભાવસ્થા દરમિયાન વજન બહુ વધી ગયું, એના ઈલાજ રૂપે એમણે જાતજાતના પ્રયોગ કર્યા, જેમાં એમને વધારે ફાવી ગયું સાઈકલિંગ. પછી તો એમની જિંદગી જ જાણે બે પૈડાં સાથે વણાઈ ગઈ. આ પ્રવૃત્તિને પ્રોત્સાહન આપતા સંગઠનની જવાબદારી સંભાળવા સાથે સુરત-વલસાડનાં આ ડેન્ટિસ્ટ બાળકોને સાહિત્ય તરફ વાળવાનું કામ પણ કરી રહ્યાં છે.
હૉસ્પિસ સેન્ટર ઘર જેવા માહોલમાં દરદીની સારવાર
કૅન્સર જેવી બીમારીના છેલ્લા સ્ટેજ પર પહોંચી ગયેલા પેશન્ટ્સની બાકી રહેલી જિંદગીને ઓછી પીડાદાયક બનાવવાનું કામ થાય છે અહીં.
શું છે આ એડી કરન્ટ સાઈટ?
નદી દરિયાને મળે ત્યાં અથવા તો છીછરા સરોવરમાં પાણીનાં વહેણને કારણે-વમળની અસરથી પથ્થરો પર અલગ ડિઝાઈન બની જાય છે. વડોદરા નજીકનો કડાણા ડેમ આવા જ કેટલાક પથ્થરો સાચવીને બેઠો છે, જેની ‘ઉંમર’ ૬૫ કરોડ વર્ષ માનવામાં આવે છે!
મામલો દોઢ-બે કરોડની ઉઘરાણીનો.. સામે મળતી ધાકધમકીનો!
વેરાવળના એક તબીબના આપઘાત પ્રકરણમાં ભાજપના સાંસદ સામે ગંભીર આક્ષેપોથી ગુજરાતના રાજકારણમાં વમળ પેદા થયાં છે.
આવા સિગ્નલને આપો લાલ સિગ્નલ
બુદ્ધિશાળી કાર કાઢશે લાલ સિગ્નલનો કકળાટ.
સૂરજ ઓકે આગ ને ફાટે વાદળ આઠ
ટાઢાં પડો હવે પ્રકૃતિ રાણી.
ખોવાયા વિશેની આ ફિલ્મમાં પ્રેક્ષકને શું જડે છે?
‘લોસ્ટ’માં પંકજ કપૂર-યામી ગૌતમ.
જીવતાં જીવતાં જ મરણનું વિચારો!
વ્યક્તિએ ગૂગલ ડ્રાઈવ પર સાચવેલો તમામ ડેટા એની ગેરહયાતીમાં સગાંસંબંધી-મિત્રોને મળે એવી વ્યવસ્થાની ખબર છે તમને?
શૅરના ભાવ ફરી ઊંચકાશે, વિશ્વાસ મેળવતાં વધુ સમય લાગશે!
અદાણી કેસમાં સેબી, સરકાર, શૅરબજાર અને રોકાણકારો, વગેરેનું ધ્યાન સુપ્રીમ કોર્ટમાં ચાલતી સુનાવણી પર રહેશે. સવાલ એ છે કે આ પ્રકરણ ઈન્વેસ્ટરોનાં હિતમાં નવા સુધારા લાવી શકશે?
ભારતને ફળ્યું તેલનું રાજકારણ
રશિયન ક્રૂડ ઑઈલને શુદ્ધ કરીને પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની નિકાસ ભારત માટે લાભકારી રહી. રશિયાના વિરોધી એવા યુરોપના દેશોએ પણ આ તેલ હોંશે હોંશે ખરીદ્યું.
આને કહેવાય બેસ્ટ કાઉ હગ..
અમેરિકાના વિસ્કોન્સિન સ્ટેટમાં હમણાં એક ઐતિહાસિક ઘટના બની. જૈનોએ ‘જીવદયા’ શબ્દ વાપર્યા વગર કેવળ શાંતિપૂર્ણ રીતે કાયદેસર રજૂઆત કરીને આશરે ચાર અબજ રૂપિયાનો મીટ પ્લાન્ટ શરૂ થતો અટકાવ્યો
શતેશ્વર ચેતેશ્વર..
પ્રેરણાસ્રોત સમાન માતાને બહુ નાની ઉંમરે ગુમાવી દીધા પછી દૃઢ મનોબળના જોરે રાજકોટનો ‘ચિન્ટુ’ ક્રિકેટના મેદાનમાં આગળ વધતો ગયો. એની ધીરજ, ક્રિકેટ પ્રત્યેની નિષ્ઠા અને વિકટ સ્થિતિમાં દીવાલની જેમ અડીખમ ઊભા રહેવાની ક્ષમતાએ એને એક્સોમી ટેસ્ટ સુધી પહોંચાડ્યો. આ સિદ્ધિ મેળવનારો ચેતેશ્વર પૂજારા ગુજરાતનો પહેલો ક્રિકેટર છે.
દયામૃત્યુ દ્વારા અશ્વોની કાયમ માટે લગામ તાણવામાં આવી..
રોગની તપાસ માટે અશ્વના લોહીનું સૅમ્પલ લેવાની પ્રક્રિયા.
શ્વાનના આતંક સામે તંત્રને પડકાર..
આવો, અમારી સામે!
જાણીતા પત્રકાર કાન્તિ ભટ્ટનો ખજાનો હવે છે ખુલ્લો!
કાન્તિ ભટ્ટની સ્મૃતિમાં બન્યું વાંચનાલય.
ઈમ્પેક્ટ ફીની આ તે કેવી ઈમ્પેક્ટ?
એક ગેરકાયદે બાંધકામ તોડવામાં આવે તો સામે બે અનધિકૃત બાંધકામ ઊભાં થાય એવી હાલત છે.
સૌરઊર્જાના ટેબ્લોએ અપાવી સિદ્ધિ
ગુજરાતના ટેબ્લોને મળેલો એવૉર્ડ સ્વીકારતા મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ તથા માહિતી સચિવ અવંતિકા સિંહઃ વાત રાજ્યની ઊર્જાક્રાંતિની.
શું છે વળી આ સિમ સ્પૅપિંગની બલા?
ઑનલાઈન લુટારાઓની ટોળકીમાં સિમ સ્લૅપર્સ નામની એક નવતર પ્રજાતિ સક્રિય થઈ ગઈ છે, જે આપણા સિમ કાર્ડની માહિતી પરથી ડુપ્લિકેટ સિમ ઍક્ટિવેટ કરાવીને ગણતરીની મિનિટોમાં આપણું બૅન્ક એકાઉન્ટ સફાચટ કરી દે છે. પાછલા એક વર્ષમાં અમેરિકા જેવા દેશમાં પણ રોજનાં ચારથી પાંચ સિમ સ્લૅપ કરી જાણનારા આ શાતિર ધુતારાઓની શી છે ટેક્નિક?
કાચા મકાનમાં રહેતા શ્રમજીવીના નામે છે કરોડોની વેપારી પેઢી!
પાલીતાણા જેવા નાના નગરમાંથી કેટલાક ગરીબ લોકોનાં આધાર કાર્ડના પુરાવા મેળવી થયું ૨૭૦૦ બોગસ વ્યાપારી પેઢીનું રજિસ્ટ્રેશન અને એ પછી ચાલ્યું અબજોનું બોગસ બિલિંગ કૌભાંડ.