CATEGORIES
Categories
ગેમિંગનું અવનવું
દુનિયાની ટૉપ ત્રણ લોકપ્રિય ગેમ્સમાંથી ‘પબજી’ તો ભારતમાં પ્રતિબંધિત થઈ છે.
આ માત્ર વ્યસન નહીં, પણ ગુલામી છે ગુલામી!
ગેજેટ વિના ખુલ્લામાં રમાતી દેશી રમતોમાં બાળકોને વ્યસ્ત અને ખુશ રાખવાની પૂરી ક્ષમતા છે.
કોનું સાચું? કેટલું સાચું?
હમણાં ચર્ચાનો વિષય બનેલી કંપની ‘હિંડનબર્ગ રિસર્ચ’ના એક રિપોર્ટને કારણે ‘અદાણી જૂથ’ની આશરે ૧૮ ટકા મિલકત ધોવાઈ ગઈ. રોકાણકારોને આટલો મોટો ફટકો આપનારી આ કંપની આખરે છે કોની અને કઈ રીતે કામ કરે છે?
ઉદ્યમી ઉદ્યોગપતિ, સૌમ્યશીલ સખાવતી..
જપાનની પેનાસોનિક કંપનીને અઢી હજાર કરોડ રૂપિયામાં વેચી એ સમાચાર ઘણાં અખબારોમાં પહેલા પાના પર ચમકેલા
બે દાયકાની સેવા માટે રાષ્ટ્રપતિ ચંદ્રક
કાનજી ભાલાળા: જવાબદારીનો સંતોષ.
ગુજરાન ચલાવવા યુવાન બન્યો મન્કીમૅન!
હિતેશ માધવાણી: કોઈ પાસે હાથ ફેલાવવો પડતો નથી એટલે ખુશ છું!
બોર્ડની પરીક્ષા પહેલાં સાકર-નાળિયેર રૂપી શુભેચ્છા
પરીક્ષા માટે હવે દરિયા પાર જવું પડતું નથી, પણ વિદ્યાર્થીને શુભેચ્છા તો આપી શકાય ને?
વિદેશ સુધી સંભળાઈ છે આ સફળ પ્રયાસની ત્રાડ
પર્યાવરણના પડકારો સામે જીવવૈવિધ્ય જાળવી રાખવાની જે કેટલીક પહેલ કરવામાં આવી, એમાં કૅપ્ટિવ બ્રીડિંગ અને એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ મોખરે છે. આ બન્ને કાર્યક્રમોમાં પ્રજાતિઓને જાળવી રાખવા માટે જુદાં જુદાં વાતાવરણમાં એમના પુનઃ વસવાટના પ્રયાસ થઈ રહ્યા છે.
અરીઝ ખંભાતા પદ્મભૂષણ (ઉદ્યોગ) દીર્ઘદૃષ્ટા ઉદ્યોગપતિ, સોજ્જા સજ્જન
ઊંચી કિંમત ધરાવતાં બહુરાષ્ટ્રીય કંપનીનાં ઠંડાં પીણાંની સામે એમણે સૉફ્ટ ડ્રિન્કનું એક એવું પૅક બજારમાં મૂક્યું, જેમાંથી સૉફ્ટ ડ્રિન્કના ૩૨ ગ્લાસ બની શકતા. અન્ય ઠંડાં પીણાંની તુલનાએ એની કિંમત દસમા ભાગની!
મહિપત કવિ પદ્મશ્રી (પપેટ આર્ટ) પૂતળીને પ્રાણવાન બનાવતા પપેટિયર
એમણે દર્પણ અકાદમીમાં પારસી બાનુ મહેરબહેન કૉન્ટ્રાક્ટર પાસે પપેટ આર્ટની તાલીમ લીધી. પછી ૧૯૭૨માં ફ્રાન્સના વર્લ્ડ પપેટ ફેસ્ટિવલમાં ભાગ લીધો
પ્રેમજિત બારિયા પદ્મશ્રી (ચિત્રકળા) સંઘ પ્રદેશના સાંસ્કૃતિક વારસાનું જતન
સંઘ સરકાર હસ્તકના દીવમાં આવેલા બાલભવનમાં બારિયાસાહેબ છેલ્લાં પચ્ચીસ વર્ષથી ડિરેક્ટર તરીકે કાર્યરત છે
ભાનુભાઈ ચિતારા પદ્મશ્રી (ચિત્રકળા) - પછેડીએ અપાવી પ્રતિષ્ઠા
પરંપરાગત રીતે માતાની પછેડી પરનાં ચિત્રો હાથેથી દોરવામાં આવતાં. જો કે બદલાતા સમય સાથે સમાન આકાર કે અવનવી ડિઝાઈનની છાપ ચોકસાઈપૂર્વક અને ઝડપથી ઉપસાવવા લાકડાંના બ્લૉક પ્રિન્ટ (બીબાં)નો પણ ઉપયોગ થાય છે
પરેશ રાઠવા પદ્મશ્રી (પિઠોરા આર્ટ) - આદિવાસી સમાજની કળા-સંસ્કૃતિને આપી ઓળખ
આ કળા મુખ્ય રૂપે દેવી-દેવતાને રીઝવવા કરવામાં આવતી પૂજાનો ભાગ છે, જેમાં ઘોડા પર સવાર દેવી-દેવતા અને પ્રકૃતિનાં વિવિધ તત્ત્વનાં ચિત્ર દોરવામાં આવે છે
ડૉ. મહેન્દ્ર પાલ પદ્મશ્રી (સાયન્સ-એન્જિનિયરિંગ) દીર્ઘકાલીન સેવાનું સમયોચિત સમ્માન..
ન્યુઝીલૅન્ડ, નેપાળ અને જીબુટીનાં પર્યાવરણમાં ક્રિપ્ટોકોકસ નિયોફોર્મન્સનો વ્યાપ પ્રથમ વખત સ્થાપિત કર્યો હતો
હીરબાઈ લોબી પદ્મશ્રી (મહિલાઉત્થાન) - સેવાનું હીર ઝળક્યું!
ખરેખર, અમિતાભ બચ્ચને સામેથી બોલાવી એમનું સમ્માન કર્યું!
હેમંત ચૌહાણ પદ્મશ્રી (સંગીત) - સૂરસાધનાના રંગમાં રંગાઈ ગયેલા ભજનિક
સૂરસાધનાની સફરમાં અત્યાર સુધીમાં હેમંત ચૌહાણે ૮૨૦૦થી વધુ લોકગીત-ભજનને કંઠ આપી લોકો સુધી પોતાની કળાનો પરિચય આપ્યો છે
ભારતીય જીવનશૈલીનું સહજ, અનોખું ઉદાહરણ - કમલેશ પટેલ ‘દાજી’ પદ્મભૂષણ (અધ્યાત્મ)
ભરૂચ છોડીને દાજી અમદાવાદ આવ્યા એ પછી એમણે અહીંની જાણીતી ફાર્મસી કૉલેજમાં ઍડ્મિશન લીધું. ૧૯૮૦માં ભણવાનું પૂરું કરી અમેરિકા ગયા અને ન્યૂ યોર્કમાં પોતાની ફાર્મસીની પ્રેક્ટિસ શરૂ કરી
બાલકૃષ્ણ દોશી પદ્મવિભૂષણ (સ્થાપત્ય) પરંપરાના પાયા પર રચ્યાં મૉડર્ન સ્થાપત્યો..
ભારત સરકારના પદ્મવિભૂષણ સહિત દેશ-વિદેશના અનેક એવૉર્ડ-પુરસ્કારોથી સમ્માનિત થયેલા દોશી સાહેબે ત્રણ વિદેશી યુનિવર્સિટીની માનદ ડૉક્ટરેટ પદવી મેળવી હતી
અમારી પણ ખાજો દયા!
સોનમ વાંગચુકઃ લડાખની પ્રકૃતિને સાચવવાની લડત.
પ્રવાસ પૂરો થયો, પણ સત્તાની મંજિલ મળશે ખરી?
લોકસભાની આગામી ચૂંટણી પહેલાં રાહુલ ગાંધી વિપક્ષી આગેવાનોને એક નહીં કરી શકે તો એમની ‘ભારત જોડો યાત્રા’ એક નિરર્થક કવાયત બની રહેશે.
મુંબઈ મેટ્રો મેરી જાન
દાયકા અગાઉ દિલ્હી મેટ્રોમાં જવાનું થતું ત્યારે એક આલીશાન અફસોસ કોરી ખાતો કે બૉમ્બેમાં મેટ્રોની પધરામણી ક્યારે થશે?
જસ્ટ, એક મિનિટ..
એક લીડર તરીકે આપણે આપણાં લક્ષ્યાંકો પાર પાડવામાં વ્યસ્ત હોઈએ ત્યારે આપણને તો એવું જ લાગે છે કે આ બધું હું જ કરી રહ્યો છું. કદાચ આપણે એ ક્યારેય જાણી શકતા નથી કે કોઈ લક્ષ્યાંક સિદ્ધિ માટે કંઈકેટલાય લોકોનું છૂપું યોગદાન રહ્યું હોય છે
યે પુસ્તક મુઝે દે દે, વાચક
લાઈબ્રેરીમાંથી લીધેલું પુસ્તક ૫૮ વર્ષે પાછું વાળ્યું તો લેટ ફી પેટે પ૨,૪૦૦ ડૉલર ભરવાના થયા
વસતિ.. એક દૃષ્ટિ
ભારતમાં એક લાખથી વધુ લોકો બોલતા હોય એવી ૬૦ ભાષા-બોલી છે
બડે બડે દેશોમાં થતી છોટી છોટી બાતેં..
હિમંત બિશ્વા સર્મા-શાહરુખ ખાન: કોણ બોલે છે.. શું કામ બોલે છે.. કોને કહે છે?
બજેટઃ ઉમ્મીદ સે જ્યાદા મિલને કી આશા
૨૦૨૪ની સામાન્ય ચૂંટણી પહેલાંનું આ છેલ્લું પૂર્ણ અંદાજપત્ર હોવાથી લોકોની અપેક્ષા ઘણી છે. સરકાર એક તીરથી રાજકીય અને આર્થિક બન્ને લક્ષ્ય પાર પાડશે?
ભાનુ અથૈયા: કોલ્હાપુરથી બિકાનેર
અનેક ફિલ્મના કૉસ્ચ્યુમ ઉપરાંત ભાનુ અથૈયાનાં કેટલાંક આર્ટવર્ક પણ બહુ જાણીતાં છે.
પ્રકૃતિને બચાવવાની દમદાર કળાત્મક અપીલ
સેતુ બાંધો કુદરત સુધી પહોંચવાનોઃ પોતાની વાત વ્યક્ત કરવા આરતી ઝવેરીએ વાંસ અને જ્યૂટનો ઉપયોગ કર્યો છે.
ડૉ. નેહલ કારાવદરા: પશુ-પંખીઓને બનાવ્યાં પરિવારનાં સભ્ય!
એક તરફ નાનાં થતાં જતાં કુટુંબોમાં પશુ-પક્ષી પાળવાનું પ્રમાણ વધ્યું છે તો આવા જીવોને તરછોડી દેનારા લોકોની સંખ્યા પણ ઓછી નથી. આવા અનાથ કે ઈજાગ્રસ્ત જીવની આંખમાં આંખ પરોવીને એની પીડા જાણી પોરબંદરનાં શિક્ષિકાએ પોતાના ઘરમાં જ ગાયથી માંડી શ્વાન, બિલાડી અને ઘુવડને સુદ્ધાં આશરો આપ્યો છે. ‘પશુ-પક્ષી કલ્યાણ પખવાડિયા’ નિમિત્તે પ્રસ્તુત છે એમના આ આત્મીય સંબંધની વાત.
આ ડૉક્ટર તો આધેડ વયે પહેલવાન બન્યા!
પાકટ વયે કસરત અને હૃદયરોગના તીવ્ર હુમલાથી થતા મોત વચ્ચે સંબંધ ખરો?