CATEGORIES
Categories
ખેલાડી એક નંબરી, જર્સી ૧૦ નંબરી
મેસી-ઉમ્બાપે-સચીનઃ દસ નંબરી સાબિત થયા એક નંબરી.
આફતમાં અવસર
દીવડા પ્રગટાવો આજ.
કાંદા અને ભાવનગરઃ હમ આપકે હૈ કૌન?
તમે જ્યારે કોઈ કંપનીના નૂડલ્સ ખરીદો અને એનો મસાલો છાંટીને સ્વાદ માણો છો ત્યારે જાણી લો કે એ સ્વાદ સાથે ભાવનગર જિલ્લાને સીધો જ સંબંધ છે!
પડદો ફરી ખૂલવાનો છે..
સ્પર્ધા માટે ૪૫ નાટકોની એન્ટ્રી આવી હતી, જેમાંથી પહેલા રાઉન્ડમાં પસંદગી પામેલાં ૨૩ નાટકો આ સ્પર્ધામાં ભજવાશે
ટ્રેન માટેના ખોદકામ વખતે મળી ત્રણ તોપ
સુરતના કિલ્લાના 'ખજાના’માં થશે આવી ત્રણ તોપનો ઉમેરો.
એક પ્રજ્ઞાચક્ષુ દીકરીને સમાજશ્રેષ્ઠીઓએ માંડવિયા બની આપી વિદાય!
મમતા અને ફૂલચંદ બંધાયાં સંગીતના તારે.
સ્કૂલ-કૉલેજનો નહીં, આ તો છે સેવાનો બાળમેળો
‘સેવા જ્ઞાન કેન્દ્રો’નાં બાળકોએ રજૂ કર્યો રંગારંગ કાર્યક્રમ.
પૈસાને માન છે, શ્રીમંતાઈ પૂજાય છે..
આ બધું માન તો મારી તિજોરી અને ધનને કારણે છે એટલે લોકો મને જે આપે છે એ માન હું તિજોરીને પહોંચાડું છું
થોડું ઔચિત્ય તો જાળવો!
મલ્લિકાર્જુન ખરગે: જબાનને લસરવાની આદત પડી ગઈ છે?
અસ્તિત્વની મહત્તા અને મર્યાદા
અલૌકિક જગતમાં વિરોધ પક્ષ છે કે નહીં એની ખબર નથી, પણ વિરલ પક્ષ ચોક્કસ હશે જ, નહીંતર આવું યુનિકપણું સર્જવું મુશ્કેલ છે
જસ્ટ, એક મિનિટ..
અનેક પ્રયોગના અંતે વર્ષ ૧૮૭૭માં એમણે ગ્રામોફોનની શોધ કરી
એમની જવાબદારીનું શું?
અંગ્રેજો ગયા અને અમલદારશાહી છોડતા ગયા. અપાર સત્તા ધરાવતા આ સરકારી અધિકારીઓ અને મસમોટો કર્મચારીગણ આપણા વિશાળ દેશ અને એની જંગી વસતિ માટે ઘણું કરી શક્યા હોત, પણ તો એમાં કાચું ક્યાં કપાયું?
બેગુનાહ રંગ
ગુલાબી રંગનો ડ્રેસ પહેરી ડાન્સ કેમ ન થાય?
આવો છે આદિ અનાજનો અર્વાચીન અવતાર
મિલેટ્સ અથવા આપણે જેને જુવાર, બાજરો, નાચણી, સામો, વગેરે નામે ઓળખીએ છીએ એ બરછટ અનાજ કે જાડાં ધાન્યના દબદબાને હરિત ક્રાંતિ પછી ઘઉં-ચોખાનું ગ્રહણ લાગી ગયું હતું. હવે જો કે સરકાર, વિજ્ઞાનીઓ, કૃષિ સંઘો, સેવા સંસ્થાઓ, પાકશાસ્ત્રીઓ, જાગ્રત નાગરિકો દ્વારા મિલેટ્સનાં ઉત્પાદન, વિતરણ, વેચાણના અનેકવિધ પ્રયાસો થઈ રહ્યા છે. ઉજ્જડ જમીન, વિષમ આબોહવામાં ઓછા ખર્ચે, ઓછા પાણીમાં, અલ્પ સમયમાં ઊગી નીકળતાં મિલેટ્સમાં પોષક તત્ત્વોની ભરમાર છે, જે કુપોષણની સમસ્યાનો કાયમી ઈલાજ છે. ૨૩ ડિસેમ્બરે ‘રાષ્ટ્રીય કિસાન દિવસ’ ઊજવાઈ રહ્યો છે ત્યારે જાણીએ આ પ્રાચીન આહારપ્રણાલીને ભારતીય થાળીમાં પુનઃ પ્રવેશ કરાવવાની કેવી છે ઝુંબેશ?
બે સિતારા ફૂટબૉલના
રોનાલ્ડો અને મેસ્સી: એક નિવૃત્ત-બીજો પ્રવૃત્ત.
મેરી ક્રિસમસ, દોસ્તો
'કેન્ટુકી ફૉર ક્રિસમસ’નું માર્કેટિંગ તિકડમ્ જપાનમાં જબરું ચાલી પડ્યું.
બિગ બીનો બિગ ઊભરો..
તેરા તેલ ગયા મેરા ખેલ ગયા.. આ વર્ષે તો ભલભલા પટકાયા..
‘ગૂગલ’ અને ‘એમેઝોન’થી પણ વિરાટ છે..ભારત સરકારનું બિઝનેસ પોર્ટલ GeM
દેશમાં સરકાર તરફથી એવાં ઘણાં પગલાં લેવામાં આવે છે, જે વ્યાપક રીતે દરેકને ઉપયોગી હોય અને અર્થતંત્ર માટે પણ ફાયદાકારક હોય. જો કે કોઈક કારણસર સામાન્ય પ્રજા સુધી એ વાત પહોંચતી નથી. આવું એક પોર્ટલ ભારત સરકારે ૨૦૧૬થી કાર્યરત બનાવ્યું છે. તમે જાણો છો એના વિશે?
એક કમકમાટીભર્યા ગુનાની ફેમિલી મેટર
પૈસા, સંપત્તિ, લગ્નેતર સંબંધ, બેવડી હત્યા.. સંબંધનાં બદલાતાં સમીકરણ જ્યારે નિર્મમ હત્યા તરફ દોરી જાય ત્યારે એ ગુનાનો વિષય તો બને જ છે, સાથે સાથે પારિવારિક બાબત પણ ગણાય છે, કેમ કે એમાં એકસાથે અનેક પરિવાર સંકળાયેલા હોય છે.
રંગભૂમિનાં જાજરમાન કલાકાર સરિતા જોશીનું સમ્માન
શ્રી સોલાપુર ગુજરાતી મિત્ર મંડળ, જેના દ્વારા મહારાષ્ટ્રમાં રહેતી અને વિવિધ ક્ષેત્રમાં મહત્ત્વનું યોગદાન આપી ખ્યાતિ મેળવનારી ગુજરાતી વ્યક્તિને સ્વર્ગીય મહેન્દ્રભાઈ શાહ ગૌરવ પુરસ્કાર એનાયત કરવામાં આવે છે
હવે વૉર ટૅન્કનું આગમન..
કૉલેજના આંગણે આવી સવારી રણગાડીની.
ચિત્રલેખાના પત્રકારના પુસ્તકનું લોકાર્પણ
‘જેવા જોયા-જાણ્યા’ પુસ્તકનું વિમોચન કરી રહેલા મહંતસ્વામી સાથે ‘ચિત્રલેખા’ના કેતન મિસ્ત્રી.
ગાયના દૂધમાં ગોળ ભેળવો, પછી જુઓ કમાલ
ભરત પરસાણા: રાસાયણિક ખાતર શા માટે? એની બદલે ગાયનું દૂધ અને ગોળનો પ્રયોગ અજમાવો.
બાબરકોટનો બાજરોઃ મીઠાશના મોલ અણમોલ
જાફરાબાદ નજીકના બાબરકોટનો બાજરો બે ગણા ભાવે વેચાય છે.
ઘઉં-ચોખાઃ ખાવા કે નહીં?
ડૉ. હિતેશ જાની: દાળ, ભાત અને શાકમાં પોષક તત્ત્વો ઘણાં છે, પણ રોટલી-પૂરી, વગેરે માટેનો લોટ જાડા દાણાનો અને જાડો દળેલો હોવો જોઈએ.
પ્લૉટદીઠ નહીં, પ્લેટદીઠ પોષણ
સનતકુમાર દાસઃ મિલેટ્સની ખેતી વધારવા એનું શ્રેષ્ઠ બિયારણ ખેડૂતો સુધી પહોંચાડવું જરૂરી છે. સંજય પાટીલ: જાડાં અનાજનો ખોરાક ત્વરિત ઊર્જા આપે છે, પણ એને પચાવવા માટે શારીરિક શ્રમ કરવો પડે.
ભારતના ખૂણે ખૂણે થાય છે આ જાદુ કી જપ્પી
જાડાં અનાજના પ્રચાર-પ્રસાર માટે અનેક સેમિનાર્સ પણ યોજાય છે અને એની પ્રોડક્ટ્સ વેચતાં સેંકડો સ્ટાર્ટ-અપ્સ પણ શરૂ થયાં છે.
આવી રહ્યા છે કિંગ ઑફ સાળંગપુર
ભાવનગર નજીકનાં આ ત્રણ શ્રદ્ધાસ્થળ વિશે જાણી લો..
આ છે દેશનું એકમાત્ર સંસ્કૃત દૈનિક
એક દાઉદી વહોરા વિદ્યાર્થી શાળામાં વૈકલ્પિક વિષય તરીકે ભણાવવામાં આવતી સંસ્કૃત ભાષાથી એટલો પ્રભાવિત થયો કે આગળ જતાં એણે સંસ્કૃત વર્તમાનપત્રનું પ્રકાશન શરૂ કર્યું. આર્થિક અડચણો છતાં ૧૩ વર્ષથી આ અખબાર અડીખમ રહ્યું છે.
પુત્રને શ્રદ્ધાંજલિ આપવા તબીબ પિતા શું શીખ્યા?
અમદાવાદના ૭૨ વર્ષના ડૉ. રમણ પટેલ તો આ ઉંમરે રોબોટિક સર્જરી પણ કરે છે.