CATEGORIES

દેશમાં કોરોનાના કેસમાં ૩૫.૨ ટકાનો ખતરનાક ઉછાળો: ૩,૭૧૨ નવા કેસ
SAMBHAAV-METRO News

દેશમાં કોરોનાના કેસમાં ૩૫.૨ ટકાનો ખતરનાક ઉછાળો: ૩,૭૧૨ નવા કેસ

એક્ટિવ કેસ ૧૯,૫૦૦ને પાર: પોઝિટિવિટી રેટ વધીને ૦.૮૪ ટકા

time-read
1 min  |
June 02, 2022
જોની ડેપ માનહાનિનો કેસ જીત્યોઃ એક્સ વાઈફ એમ્બરે અબજો રૂપિયા ચૂકવવા પડશે
SAMBHAAV-METRO News

જોની ડેપ માનહાનિનો કેસ જીત્યોઃ એક્સ વાઈફ એમ્બરે અબજો રૂપિયા ચૂકવવા પડશે

હોલીવૂડનું પ્રખ્યાત કપલ લાંબા સમયથી અંગત સંબંધોને લઈને વિવાદમાં હતું

time-read
1 min  |
June 02, 2022
પરિણીતાએ પતિ-સાસરિયાંના ત્રાસથી ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો
SAMBHAAV-METRO News

પરિણીતાએ પતિ-સાસરિયાંના ત્રાસથી ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો

સસરાએ જમાઈને માગ્યા મુજબ રૂપિયા આપ્યા છતાં તેમની દીકરીને સાસરિયાં ત્રાસ આપતાં હતાં

time-read
1 min  |
June 02, 2022
દાણીલીમડા પોલીસે રિક્ષામાં લઈ જવાતો બિયરનાં ૧૨૦ ટીનનો જથ્થો ઝડપી પાડ્યો
SAMBHAAV-METRO News

દાણીલીમડા પોલીસે રિક્ષામાં લઈ જવાતો બિયરનાં ૧૨૦ ટીનનો જથ્થો ઝડપી પાડ્યો

પોલીસે બાતમીના આધારે સરખેજના યુવકની બિયરનાં ૧૨૦ ટીન સાથે ધરપકડ કરી

time-read
1 min  |
June 02, 2022
માતાએ લગ્ન કરવા માટે ૩૦ હજાર રૂપિયા ન આપતાં દીકરાએ ગડદાપાટુનો માર માર્યો
SAMBHAAV-METRO News

માતાએ લગ્ન કરવા માટે ૩૦ હજાર રૂપિયા ન આપતાં દીકરાએ ગડદાપાટુનો માર માર્યો

યુવકે પોતાના નાના ભાઈને ધમકી પણ આપી હતી કે જો તું વચ્ચે પડીશ તો તને જાનથી મારી નાખીશ

time-read
1 min  |
June 02, 2022
ગલીના ગુંડાનો આતંકઃ ‘આ અમારો એરિયા છે' કહી ફૂડ ડિલિવરી બોયને માર મારી લૂંટી લીધો
SAMBHAAV-METRO News

ગલીના ગુંડાનો આતંકઃ ‘આ અમારો એરિયા છે' કહી ફૂડ ડિલિવરી બોયને માર મારી લૂંટી લીધો

ટપોરી ટોળકી યુવકના રૂપિયા અને બાઇકની લૂંટ ચલાવીને નાસી છૂટીઃ મોડી રાતે ડંડા લઈને ચાર યુવકો રોડ ઉપર ‘શિકાર'ની શોધમાં ઊભા હતા

time-read
1 min  |
June 02, 2022
દિવંગત સિંગર કેકેના આજે મુંબઈમાં અંતિમ સંસ્કાર કરાશે
SAMBHAAV-METRO News

દિવંગત સિંગર કેકેના આજે મુંબઈમાં અંતિમ સંસ્કાર કરાશે

ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કેટલાયે કલાકારો અંતિમ યાત્રામાં હાજરી આપશે

time-read
1 min  |
June 02, 2022
આધેડ અસ્થિર મગજના યુવકનો શિકાર બન્યાઃ ધોળા દિવસે ગળું દબાવીને હત્યા
SAMBHAAV-METRO News

આધેડ અસ્થિર મગજના યુવકનો શિકાર બન્યાઃ ધોળા દિવસે ગળું દબાવીને હત્યા

માનસિક અસ્થિર યુવક જાહેરમાં રાહદારી સાથે બબાલ કરતો હતોઃ આધેડ સાઈકલ લઇને જતા હતા ત્યારે યુવકે તેમના પર હુમલો કરી ગળું દબાવી દીધું

time-read
1 min  |
June 02, 2022
કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગને લઈને આવતી કાલે હાઈલેવલ મિટિંગ
SAMBHAAV-METRO News

કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગને લઈને આવતી કાલે હાઈલેવલ મિટિંગ

બેઠકમાં જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહા અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ) અજિત ડોભાલ પણ ઉપસ્થિત રહેશે

time-read
1 min  |
June 02, 2022
જશોદાનગર ચાર રસ્તા પર પીવાનાં પાણીની લાઇનમાં ભંગાણ પડ્યું
SAMBHAAV-METRO News

જશોદાનગર ચાર રસ્તા પર પીવાનાં પાણીની લાઇનમાં ભંગાણ પડ્યું

અપૂરતું પીવાનું પાણી અને ઓછાં પ્રેશરની ફરિયાદો વચ્ચે લાખો લિટર પાણી વેડફાયું

time-read
1 min  |
June 02, 2022
એક યુગનો અંતઃ સરકારી કચેરીઓમાં સ્ટેશનરીની ડિમાન્ડ ૩૦ ટકા સુધી ઘટી
SAMBHAAV-METRO News

એક યુગનો અંતઃ સરકારી કચેરીઓમાં સ્ટેશનરીની ડિમાન્ડ ૩૦ ટકા સુધી ઘટી

ડિજિટલાઈઝેશનના કારણે મોટા ભાગતા લોકો સ્ટેશનરીનો ઉપયોગ કરતા નથી

time-read
1 min  |
June 02, 2022
અમેરિકામાં ફરી ફાયરિંગની ઘટનાઃ હોસ્પિટલને નિશાન બનાવાઈ, ચારનાં મોત, અનેક ઘાયલ
SAMBHAAV-METRO News

અમેરિકામાં ફરી ફાયરિંગની ઘટનાઃ હોસ્પિટલને નિશાન બનાવાઈ, ચારનાં મોત, અનેક ઘાયલ

ઓક્લાહોમામાં આતંક મચાવનાર હુમલાખોર પણ ઠાર મરાયો

time-read
1 min  |
June 02, 2022
સાબરમતી રિવરફ્રન્ટ બન્યો સ્યુસાઇડ પોઇન્ટઃ ૧૪ મહિનામાં ૧૬૩ જિંદગી ડૂબી
SAMBHAAV-METRO News

સાબરમતી રિવરફ્રન્ટ બન્યો સ્યુસાઇડ પોઇન્ટઃ ૧૪ મહિનામાં ૧૬૩ જિંદગી ડૂબી

નિષ્ફળતા, દેવું, પ્રેમસંબંધ, બેકારી, અસાધ્ય બીમારી અને એકલવાયા જીવનથી કંટાળીને લોકો મોતને વહાલું કરે છે

time-read
1 min  |
June 01, 2022
મ્યુનિ. અધિકારીઓ, તમારી સ્થાવર-જંગમ મિલકતની માહિતી તો આપો
SAMBHAAV-METRO News

મ્યુનિ. અધિકારીઓ, તમારી સ્થાવર-જંગમ મિલકતની માહિતી તો આપો

મ્યુનિ. કમિશનર લોચન સહેરાએ ગઈ કાલે ખાસ પરિપત્ર પ્રસિદ્ધ કરીને તમામ ઉચ્ચ અધિકારીઓને તાકીદ કરવી પડી

time-read
1 min  |
June 01, 2022
સમસ્યાઓથી પીડાતા આ ભારતને પણ જાણો
SAMBHAAV-METRO News

સમસ્યાઓથી પીડાતા આ ભારતને પણ જાણો

તાજેતરમાં રજૂ થયેલા નેશનલ ફેમિલી હેલ્થ સર્વેએ સરકારના વિકાસ અને પ્રગતિના તમામ પોકળ દાવાઓની પોલ ખોલી નાખી છેઃ હકીકત કડવી પણ આપણી આંખ ઉઘાડનારી છે

time-read
1 min  |
June 01, 2022
ફ્રેંચ ઓપનમાં મેજર અપસેટ: જોકોવિચને બહાર કરી નડાલ સેમિફાઇનલમાં પહોંચ્યો
SAMBHAAV-METRO News

ફ્રેંચ ઓપનમાં મેજર અપસેટ: જોકોવિચને બહાર કરી નડાલ સેમિફાઇનલમાં પહોંચ્યો

નડાલ અત્યાર સુધીમાં ૧૩ ફ્રેંચ ઓપન ટ્રોફી જીતી ચૂક્યો છે. આ ઉપરાંત બે ઓસ્ટ્રેલિયન ઓપન, બે વિમ્બલ્ડન અને ચાર યુએસ ઓપન ખિતાબ જીત્યા છે

time-read
1 min  |
June 01, 2022
નેહરાજીએ બદલી નાખ્યો IPLનો ઇતિહાસઃ ટ્રોફી જીતનારા પ્રથમ ભારતીય કોચ બન્યા
SAMBHAAV-METRO News

નેહરાજીએ બદલી નાખ્યો IPLનો ઇતિહાસઃ ટ્રોફી જીતનારા પ્રથમ ભારતીય કોચ બન્યા

ગુજરાત એવી પ્રથમ ટીમ બની ગઈ છે, જેણે ભારતીય કોચની દેખરેખમાં ટ્રોફી પર કબજો જમાવ્યો

time-read
1 min  |
June 01, 2022
દોઢ મહિનાનાં લગ્નજીવનમાં તિરાડઃ પતિના ત્રાસથી પત્નીએ ફાંસો ખાધો
SAMBHAAV-METRO News

દોઢ મહિનાનાં લગ્નજીવનમાં તિરાડઃ પતિના ત્રાસથી પત્નીએ ફાંસો ખાધો

પતિ અવારનવાર પત્ની પાસે દહેજની માગણી કરી અસહ્ય ત્રાસ આપતો હતોઃ દંપતી પાટણના મંદિરમાં લગ્ન કરી અમદાવાદ સપનાં સાકાર કરવા માટે આવ્યું હતું

time-read
1 min  |
June 01, 2022
દેશમાં કોરોનાનો કહેર ફરી વધ્યોઃ ૨૪ કલાકમાં ૨,૭૪૫ નવા કેસ, છનાં મોત
SAMBHAAV-METRO News

દેશમાં કોરોનાનો કહેર ફરી વધ્યોઃ ૨૪ કલાકમાં ૨,૭૪૫ નવા કેસ, છનાં મોત

એક્ટિવ કેસ ૧૮,૦૦૦ને પાર થતા તંત્રની ચિંતા વધી: સરકાર એલર્ટ

time-read
1 min  |
June 01, 2022
દારૂ વેચીને અમીર થવાના યુવકના ઈરાદા પર પોલીસે પાણી ફેરવી દીધું
SAMBHAAV-METRO News

દારૂ વેચીને અમીર થવાના યુવકના ઈરાદા પર પોલીસે પાણી ફેરવી દીધું

વસ્ત્રાપુર પોલીસે બિયરનાં ૧૩ ટીન સાથે યુવકની આઈઆઈએમ પાસેથી ધરપકડ કરી

time-read
1 min  |
June 01, 2022
ચાર વર્ષના મેન્ટેનન્સના પૈસા માગતાં સેક્રેટરીને માર માર્યો
SAMBHAAV-METRO News

ચાર વર્ષના મેન્ટેનન્સના પૈસા માગતાં સેક્રેટરીને માર માર્યો

સોસાયટીની જનરલ મિટિંગ બોલાવતા નથી કે હિસાબ આપતા નથી કહીને હુમલો કર્યો

time-read
1 min  |
June 01, 2022
કેરીના સ્વાદરસિયાઓ આનંદોઃ કચ્છી કેસર કેરી બજારમાં આવવા તૈયાર
SAMBHAAV-METRO News

કેરીના સ્વાદરસિયાઓ આનંદોઃ કચ્છી કેસર કેરી બજારમાં આવવા તૈયાર

ઉત્પાદન માત્ર ૧૦થી ૩૦ ટકા, ઘરખમ ઘટાડાના કારણે ભાવ ઊંચા

time-read
1 min  |
June 01, 2022
કેકેના ચહેરા-માથાના ભાગે ઈજાઃ કોલકાતા પોલીસે કેસ દાખલ કર્યો
SAMBHAAV-METRO News

કેકેના ચહેરા-માથાના ભાગે ઈજાઃ કોલકાતા પોલીસે કેસ દાખલ કર્યો

પીએમ મોદીએ કહ્યું, હંમેશાં યાદ રહેશેઃ ગૃહપ્રધાન-ઉપરાષ્ટ્રપતિએ શોક દર્શાવ્યો

time-read
1 min  |
June 01, 2022
કબજિયાત રહેતી હોય તો આ ખોરાક અવોઈડ કરો
SAMBHAAV-METRO News

કબજિયાત રહેતી હોય તો આ ખોરાક અવોઈડ કરો

જો અઠવાડિયામાં ત્રણ વખતથી ઓછો વખત આંતરડાની મૂવમેન્ટ થાય તો તેને કબજિયાતની સમસ્યા કહી શકાય

time-read
1 min  |
June 01, 2022
આજથી કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમતમાં રુ. ૧૩૫નો ઘટાડોઃ વાહનના વીમા પ્રીમિયમમાં વધારો
SAMBHAAV-METRO News

આજથી કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમતમાં રુ. ૧૩૫નો ઘટાડોઃ વાહનના વીમા પ્રીમિયમમાં વધારો

સામાન્ય માનવીના ખિસ્સાને સ્પર્શતા ૧૦ મોટા ફેરફારો આજથી લાગુ

time-read
1 min  |
June 01, 2022
અસહ્ય બફારાથી લોકો પરસેવે રેબઝેબઃ આવતી કાલે પણ ગરમીનો પ્રકોપ રહેશે
SAMBHAAV-METRO News

અસહ્ય બફારાથી લોકો પરસેવે રેબઝેબઃ આવતી કાલે પણ ગરમીનો પ્રકોપ રહેશે

ચોમાસા પહેલાં ગરમીની આગાહીમાં લોકોને આ અઠવાડિયું કાઢવું મુશ્કેલ બનશે

time-read
1 min  |
June 01, 2022
અયોધ્યામાં સીએમ યોગીએ રામ મંદિરના ગર્ભગૃહની પ્રથમ શિલા મૂકી
SAMBHAAV-METRO News

અયોધ્યામાં સીએમ યોગીએ રામ મંદિરના ગર્ભગૃહની પ્રથમ શિલા મૂકી

રામ મંદિર દેશનું રાષ્ટ્ર મંદિર બનશેઃ યોગી આદિત્યનાથ

time-read
1 min  |
June 01, 2022
હાર્દિક પટેલ ૨ જૂને કમલમમાં કેસરિયો ખેસ ધારણ કરશે
SAMBHAAV-METRO News

હાર્દિક પટેલ ૨ જૂને કમલમમાં કેસરિયો ખેસ ધારણ કરશે

હાર્દિક પટેલ ૧ર માર્ચ, ર૦૧૯ના રોજ કોંગ્રેસમાં જોડાયા હતા અને ૧૧૬૧ દિવસ કોંગ્રેસ સાથે રહ્યા હતા

time-read
1 min  |
May 31, 2022
વિવાદઃ ડોર ટુ ડોરની કામગીરી કરતી એજન્સીઓ પર AMC ‘મહેરબાન'
SAMBHAAV-METRO News

વિવાદઃ ડોર ટુ ડોરની કામગીરી કરતી એજન્સીઓ પર AMC ‘મહેરબાન'

અમદાવાદીઓ ડોર ટુ ડોર કામગીરીનાં ધાંધિયાંથી પરેશાન પણ તંત્રને કોઈ ફરક પડ્યો નથીઃ માનીતાઓને સાચવવા ખાસ્સો સમય હોવા છતાં ફરી ટેન્ડર ન કરાયાના ગંભીર આક્ષેપ ઊઠ્યા

time-read
1 min  |
May 31, 2022
લાઇસન્સ બાદ હવે HSRPની કામગીરી પણ ખોરંભે ચડી
SAMBHAAV-METRO News

લાઇસન્સ બાદ હવે HSRPની કામગીરી પણ ખોરંભે ચડી

વાહન ટ્રાન્સફર માટે ઓટીપી જનરેટ ન થતાં લોકો હેરાન: છેલ્લા છ દિવસથી લોકોને RTOના ધરમધક્કા

time-read
1 min  |
May 31, 2022