CATEGORIES

વડા પ્રધાન મોદી શિમલાની મુલાકાતેઃ ગરીબ કલ્યાણ સંમેલનને સંબોધન
SAMBHAAV-METRO News

વડા પ્રધાન મોદી શિમલાની મુલાકાતેઃ ગરીબ કલ્યાણ સંમેલનને સંબોધન

લગભગ ૧૭ લાખ લોકો આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલ રીતે જોડાયા હતા. હિમાચલના ૫૦ હજાર લોકો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા

time-read
1 min  |
May 31, 2022
માણેકચોકમાંથી રૂ.૧૯.૧૨ લાખની ચાંદીની પાટ ચોરનારો આરોપી આબુથી ઝડપાયો
SAMBHAAV-METRO News

માણેકચોકમાંથી રૂ.૧૯.૧૨ લાખની ચાંદીની પાટ ચોરનારો આરોપી આબુથી ઝડપાયો

ખાડિયા પોલીસે જલસા કરવા માટે આબુ ગયેલા ચોરની સીસીટીવી ફુટેજના આધારે ધરપકડ કરી

time-read
1 min  |
May 31, 2022
મહારાષ્ટ્રમાં સાસરિયાંના ત્રાસથી કંટાળેલી મહિલાએ પોતાનાં છ બાળકોને કૂવામાં ફેંક્યાંઃ તમામનાં મોત
SAMBHAAV-METRO News

મહારાષ્ટ્રમાં સાસરિયાંના ત્રાસથી કંટાળેલી મહિલાએ પોતાનાં છ બાળકોને કૂવામાં ફેંક્યાંઃ તમામનાં મોત

મૃતકોમાં પાંચ છોકરીઓ અને એક છોકરાનો સમાવેશ

time-read
1 min  |
May 31, 2022
ફ્રેંચ ઓપનઃ રોહન બોપન્નાએ ૪૨ વર્ષની ઉમરે ડબલ્સની સેમિફાઇનલમાં પહોંચી ઇતિહાસ રચ્યો
SAMBHAAV-METRO News

ફ્રેંચ ઓપનઃ રોહન બોપન્નાએ ૪૨ વર્ષની ઉમરે ડબલ્સની સેમિફાઇનલમાં પહોંચી ઇતિહાસ રચ્યો

બે કલાક ચાર મિનિટ સુધી ચાલેલી આ મેચમાં ૧૬મી ક્રમાંકિત બોપન્ના અને મિડિલકૂપની જોડીએ પોતાના અનુભવનો ફાયદો ઉઠાવતાં સતત ૧૦ પોઇન્ટ જીત્યા અને સેમિફાઇનલમાં સ્થાન પાકું કરી લીધું

time-read
1 min  |
May 31, 2022
‘સિદ્ગુ ભાઈ અમર રહે'ના નારા સાથે મૂસેવાલાને ચાહકોની અશ્રુભીની વિદાય
SAMBHAAV-METRO News

‘સિદ્ગુ ભાઈ અમર રહે'ના નારા સાથે મૂસેવાલાને ચાહકોની અશ્રુભીની વિદાય

જાણીતા પંજાબી સિંગર મૂસેવાલાના તેમના પૈતૃક ગામ ખાતે અંતિમ સંસ્કાર

time-read
1 min  |
May 31, 2022
‘મન્નત'માં કોઇને ડિઝાઇન ચેન્જ કરવાની મંજૂરી નથીઃ શાહરુખ ખાન
SAMBHAAV-METRO News

‘મન્નત'માં કોઇને ડિઝાઇન ચેન્જ કરવાની મંજૂરી નથીઃ શાહરુખ ખાન

મારા ઘરમાં મોટા ભાગની વસ્તુઓ મારા ઘરની લેડી ગૌરીએ ખરીદી છે. મારા ઘરની ડિઝાઇનમાં જરા પણ ફેરફાર કરવાની કોઈને પરવાનગી નથી, કારણ કે તે ઉમદા ડિઝાઇનર છે

time-read
1 min  |
May 31, 2022
ધર્મ અને આસ્થામાં પાયા વગરની ટક્કર
SAMBHAAV-METRO News

ધર્મ અને આસ્થામાં પાયા વગરની ટક્કર

પૂજા માટે ક્યાંક માનવીય આકૃતિ દેખાય છે તો ક્યાંક મૂર્તિની પૂજા થાય છે. ઈશ્વરનું કોઈ રૂપ નથી, તે નિરાકાર છે. કોઈ સાધકના મનમાં પોતાના આરાધ્યદેવની છબી અનુસાર તેમાં નિરંતર બદલાવ આવ્યા કરે છે

time-read
1 min  |
May 31, 2022
પિતરાઈ બહેનનાં લગ્ન પતાવીને ઘરે જઈ રહેલી મહિલા પર ચાર રાઉન્ડ ફાયરિંગ
SAMBHAAV-METRO News

પિતરાઈ બહેનનાં લગ્ન પતાવીને ઘરે જઈ રહેલી મહિલા પર ચાર રાઉન્ડ ફાયરિંગ

મહિલાના પેટ, પગ અને હાથમાં ગોળી વાગતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ: પ્રોપર્ટીના વિવાદમાં અગાઉ મહિલાને ફાયરિંગની ધમકી મળી હતી

time-read
1 min  |
May 31, 2022
પરસેવો વધુ થતો હોય તો અપનાવો આ ઉપાય
SAMBHAAV-METRO News

પરસેવો વધુ થતો હોય તો અપનાવો આ ઉપાય

શરીરનું તાપમાન વધી જાય છે, જેને સંતુલિત કરવા માટે સ્કિનની અંદર રહેલ સ્વેટ ગ્લેન્ડ્સ એક્ટિવ થઈ જાય છે અને શરીરનો પરસેવો નીકળે છે, તેનાથી સ્કિનનો ભેજ જળવાયેલો રહે છે

time-read
1 min  |
May 31, 2022
દેશમાં ૨૪ કલાકમાં કોરોનાના કેસમાં નજીવો ઘટાડોઃ ૨,૩૩૮ નવા કેસ, ૧૯ દર્દીનાં મોત
SAMBHAAV-METRO News

દેશમાં ૨૪ કલાકમાં કોરોનાના કેસમાં નજીવો ઘટાડોઃ ૨,૩૩૮ નવા કેસ, ૧૯ દર્દીનાં મોત

એક્ટિવ કેસ વધીને ૧૮,૦૦૦ની સાવ નજીકઃ વીકલી પોઝિટિવિટી રેટ વધ્યો

time-read
1 min  |
May 31, 2022
દિલ્હીમાં ઝંઝાવાતી તોફાનથી ભારે તબાહી: બેનાં મોત, જામા મસ્જિદના ગુંબજને નુકસાન
SAMBHAAV-METRO News

દિલ્હીમાં ઝંઝાવાતી તોફાનથી ભારે તબાહી: બેનાં મોત, જામા મસ્જિદના ગુંબજને નુકસાન

જામિયા યુનિવર્સિટીની દીવાલને પણ નુકસાનઃ ૧૦૦ કિમીથી વધુ ઝડપે ફૂંકાયેલી આંધીથી ૩૦૦થી વધુ વૃક્ષો ધરાશાયી

time-read
1 min  |
May 31, 2022
ટીમમાંથી બહાર થયો, ફિટનેસ સામે સવાલ થયા, હવે ચેમ્પિયન બનીને બહાર આવ્યો હાર્દિક પંડ્યા
SAMBHAAV-METRO News

ટીમમાંથી બહાર થયો, ફિટનેસ સામે સવાલ થયા, હવે ચેમ્પિયન બનીને બહાર આવ્યો હાર્દિક પંડ્યા

રવિવારે જ્યારે હાર્દિકે પોતાની ટીમને ખિતાબ અપાવ્યો ત્યારે નતાશા ખૂબ જ ઇમોશનલ થઈ ગઈ હતી અને પતિને ભેટીને પડી હતી

time-read
1 min  |
May 31, 2022
ચોમાસાની તડામાર તૈયારી: આવતી કાલથી પાલડી ખાતેનો મુખ્ય કંટ્રોલરૂમ ધમધમશે
SAMBHAAV-METRO News

ચોમાસાની તડામાર તૈયારી: આવતી કાલથી પાલડી ખાતેનો મુખ્ય કંટ્રોલરૂમ ધમધમશે

કંટ્રોલરૂમ ૨૪ કલાક ચાલુ રહેશેઃ ૩૦ સપ્ટેમ્બર સુધીનું તંત્રે આયોજન ઘડી કાઢ્યું

time-read
1 min  |
May 31, 2022
ઈન્ડિયાને રિપ્રેઝન્ટ કરવાનો ગર્વ છે: હિના ખાન
SAMBHAAV-METRO News

ઈન્ડિયાને રિપ્રેઝન્ટ કરવાનો ગર્વ છે: હિના ખાન

ગયા વર્ષે પણ તેની ‘લાઇન્સ'નું પોસ્ટર કાનમાં લોન્ચ કરવામાં આવ્યું હતું

time-read
1 min  |
May 31, 2022
આર્યન ખાનને ક્લીનચિટ બાદ સમીર વાનખેડેની ચેન્નઈ બદલી
SAMBHAAV-METRO News

આર્યન ખાનને ક્લીનચિટ બાદ સમીર વાનખેડેની ચેન્નઈ બદલી

એનસીબીના અધિકારી પર અનેક સવાલ ઊઠ્યા હતા

time-read
1 min  |
May 31, 2022
અવંતીપોરામાં એન્કાઉન્ટરઃ સેનાએ બે આતંકવાદીઓને ઠાર માર્યા
SAMBHAAV-METRO News

અવંતીપોરામાં એન્કાઉન્ટરઃ સેનાએ બે આતંકવાદીઓને ઠાર માર્યા

આતંકીઓ પાસેથી બે એકે-૪૭ જપ્ત કરાઈ

time-read
1 min  |
May 31, 2022
‘તારે મારા બનેવી સાથે ખરાબ સંબંધ છે' કહી પત્નીને માર માર્યો
SAMBHAAV-METRO News

‘તારે મારા બનેવી સાથે ખરાબ સંબંધ છે' કહી પત્નીને માર માર્યો

સસરાએ વેવાઈને ફોન કરી કહ્યું: તમારી દીકરીને અમારા ઘરે રાખવી હોય તો ૨૦ લાખ આપવા પડશે

time-read
1 min  |
May 28, 2022
‘મારી પત્નીને કેમ અલગ કરી' કહી પૂર્વ પતિએ યુવકને માથામાં છરીના ઘા ઝીંક્યા
SAMBHAAV-METRO News

‘મારી પત્નીને કેમ અલગ કરી' કહી પૂર્વ પતિએ યુવકને માથામાં છરીના ઘા ઝીંક્યા

યુવકને છરીના જીવલેણ ઘા મારતાં સારવાર દરમિયાન ર૪ ટાંકા લીધા

time-read
1 min  |
May 30, 2022
‘સંયોગ' કહે છેઃ ફાઇનલ મુકાબલામાં પણ ગુજરાત ટાઇટન્સ ‘બાજી' મારી લેશે!
SAMBHAAV-METRO News

‘સંયોગ' કહે છેઃ ફાઇનલ મુકાબલામાં પણ ગુજરાત ટાઇટન્સ ‘બાજી' મારી લેશે!

વર્ષ ૨૦૧૩માં ચેન્નઈ સુપર કિંગ્સ, ૨૦૧૬માં રોયલ્સ ચેલેન્જર્સ બેંગલુરુ અને ૨૦૧૭માં રાઇઝિંગ પુણે સુપર જાયન્ટ્સની ટીમ ક્વોલિફાયર-૧માં જીત હાંસલ કરવા છતાં ફાઇનલ મુકાબલામાં હારી ગઈ હતી

time-read
1 min  |
May 28, 2022
૨૮૦ કરોડનો હેરોઈનકાંડ: દિલ્હીથી અમદાવાદનું સીધું કનેક્શન ખૂલ્યું
SAMBHAAV-METRO News

૨૮૦ કરોડનો હેરોઈનકાંડ: દિલ્હીથી અમદાવાદનું સીધું કનેક્શન ખૂલ્યું

ગત મહિને ગુજરાત ATSની ટીમે ૫૬ કિલો હેરોઈન ઝડપી પાડ્યું હતુંઃ દિલ્હીના ડ્રગ્સ માફિયાની ધરપકડ થતાં થયો ખુલાસો

time-read
1 min  |
May 28, 2022
સ્વચ્છતાની જવાબદારી હવે ડેપ્યુટી કમિશનરના શિરે: રાઉન્ડ લેવા પડશે
SAMBHAAV-METRO News

સ્વચ્છતાની જવાબદારી હવે ડેપ્યુટી કમિશનરના શિરે: રાઉન્ડ લેવા પડશે

ઉચ્ચ સ્તરેથી ડેપ્યુટી કમિશનર્સને ફિલ્ડ વર્ક કરી વિસ્તારની મુલાકાત લેવાનો આદેશ

time-read
1 min  |
May 30, 2022
સંબંધ પર શંકા ભારે પડીઃ યુવકે કૌટુંબિક ભાઈને જાહેરમાં તલવારથી રહેંસી નાખ્યો
SAMBHAAV-METRO News

સંબંધ પર શંકા ભારે પડીઃ યુવકે કૌટુંબિક ભાઈને જાહેરમાં તલવારથી રહેંસી નાખ્યો

ગોમતીપુર વિસ્તારમાં મોડી રાતે યુવકે ભાઈને તલવારના ઘા ઝીંકી દીધાઃ બંને ભાઈ વચ્ચે ઘનિષ્ઠ મિત્રતા હતી

time-read
1 min  |
May 28, 2022
લાંબા અંતરની ટ્રેનમાં હવે ગરમાગરમ જમવાનું મળશે
SAMBHAAV-METRO News

લાંબા અંતરની ટ્રેનમાં હવે ગરમાગરમ જમવાનું મળશે

મુસાફરોને ગરમ ભોજન આપવા માટે સાઇડ વેન્ડિંગની સુવિધા શરૂ કરાઈ

time-read
1 min  |
May 28, 2022
રાજ્યસભા ચૂંટણીઃ ભાજપે ૧૮, કોંગ્રેસે ૧૦ ઉમેદવારોનાં નામ જાહેર કર્યાં
SAMBHAAV-METRO News

રાજ્યસભા ચૂંટણીઃ ભાજપે ૧૮, કોંગ્રેસે ૧૦ ઉમેદવારોનાં નામ જાહેર કર્યાં

ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ ૩૧ મે

time-read
1 min  |
May 30, 2022
રથયાત્રામાં અભૂતપૂર્વ જનમેદની ઊમટે તેવી શક્યતાઃ બંદોબસ્તની બ્લૂ પ્રિન્ટ તૈયાર
SAMBHAAV-METRO News

રથયાત્રામાં અભૂતપૂર્વ જનમેદની ઊમટે તેવી શક્યતાઃ બંદોબસ્તની બ્લૂ પ્રિન્ટ તૈયાર

રથયાત્રા રૂટ પર ટ્રાફિક પોલીસે સર્વે કરવાનું શરૂ કર્યું: લોખંડી સુરક્ષા માટે અધિકારીઓનો માસ્ટર પ્લાન

time-read
1 min  |
May 30, 2022
રથયાત્રા રૂટ પરનાં ૨૮૩ ભયજનક મકાન પર નોટિસનો કોરડો વીંઝાશે
SAMBHAAV-METRO News

રથયાત્રા રૂટ પરનાં ૨૮૩ ભયજનક મકાન પર નોટિસનો કોરડો વીંઝાશે

ખાડિયા વોર્ડમાં રાબેતા મુજબ સૌથી વધુ ૧૭૬ ભયજનક મકાન: ગત વર્ષ કરતાં ૧૪ ભયજનક મકાન વધ્યાં

time-read
1 min  |
May 28, 2022
મૂસેવાલા હત્યાકાંડઃ તપાસ માટે SITની રચના, CM માનના રાજીનામાની માગણી
SAMBHAAV-METRO News

મૂસેવાલા હત્યાકાંડઃ તપાસ માટે SITની રચના, CM માનના રાજીનામાની માગણી

મૂસેવાલા વાલા પર રશિયન AN94 રાઈલથી ૩૦ ગોળીઓ છોડાઈ: પિતાના નિવેદન પર FIR દાખલ

time-read
1 min  |
May 30, 2022
મુંબઈથી અમદાવાદ પાર્સલની આડમાં થતી દારૂની ખેપનો પર્દાફાશ ક્રાઈમ બ્રાંચે કર્યો
SAMBHAAV-METRO News

મુંબઈથી અમદાવાદ પાર્સલની આડમાં થતી દારૂની ખેપનો પર્દાફાશ ક્રાઈમ બ્રાંચે કર્યો

ગોમતીપુર પોલીસે પણ જાહેરમાં દારૂ વેચતા બુટલેગર યુવકને ઝડપી પાડ્યો

time-read
1 min  |
May 30, 2022
પ્રોડ્યૂસર આલિયા OTTના રસ્તે
SAMBHAAV-METRO News

પ્રોડ્યૂસર આલિયા OTTના રસ્તે

આલિયા ભટ્ટની પ્રોડ્યૂસર તરીકેની પહેલી ફિલ્મ ‘ડાર્લિંગ્સ'ને નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવશે

time-read
1 min  |
May 30, 2022
પુલવામામાં સુરક્ષાદળોને મળી મોટી સફળતાઃ જૈશના બે આતંકી ઠાર
SAMBHAAV-METRO News

પુલવામામાં સુરક્ષાદળોને મળી મોટી સફળતાઃ જૈશના બે આતંકી ઠાર

કોન્સ્ટેબલ રિયાઝ અહમદના હત્યારાને જવાનોએ ઘેરી લીધો

time-read
1 min  |
May 30, 2022