CATEGORIES

ફિનલેન્ડ નાટોમાં સામેલ થવાની આકરી કિંમત ચૂકવશેઃ રશિયાની ખુલ્લી ધમકી
SAMBHAAV-METRO News

ફિનલેન્ડ નાટોમાં સામેલ થવાની આકરી કિંમત ચૂકવશેઃ રશિયાની ખુલ્લી ધમકી

દુનિયાના જે દેશ રશિયાની જે સત્ય કાર્યવાહી વચ્ચે આવશે તેમણે પણ પરિણામો ભોગવવાં પડશેઃ રશિયા

time-read
1 min  |
Sambhaav Metro 13/05/2022
દેશનાં અનેક રાજ્યોમાં હીટવેવનો કહેરઃ વહેલા વરસાદની આગાહીથી થોડી રાહત
SAMBHAAV-METRO News

દેશનાં અનેક રાજ્યોમાં હીટવેવનો કહેરઃ વહેલા વરસાદની આગાહીથી થોડી રાહત

આવનારા દિવસોમાં દેશનાં કેટલાય રાજ્યોમાં ભીષણ ગરમી વધશેઃ હવામાન વિભાગ

time-read
1 min  |
Sambhaav Metro 13/05/2022
દેશમાં કોરોનાના કેસમાં ફરી ઉછાળોઃ ૨૪ કલાકમાં ૨૮૪૧ નવા કેસ, નવનાં મોત
SAMBHAAV-METRO News

દેશમાં કોરોનાના કેસમાં ફરી ઉછાળોઃ ૨૪ કલાકમાં ૨૮૪૧ નવા કેસ, નવનાં મોત

મહાનગરોમાં લોકો જાતે કોવિડ ટેસ્ટ કરતા હોવાથી તંત્ર પાસે અસલી આંકડા આવતા નથી

time-read
1 min  |
Sambhaav Metro 13/05/2022
ઉત્તર કોરિયામાં કોરોનાથી પહેલું મોતઃ ૧.૮૭ લાખથી વધુ લોકોની આઈસોલેશનમાં સારવાર
SAMBHAAV-METRO News

ઉત્તર કોરિયામાં કોરોનાથી પહેલું મોતઃ ૧.૮૭ લાખથી વધુ લોકોની આઈસોલેશનમાં સારવાર

લગભગ ૧,૮૭,૮૦૦ લોકોને આઇસોલેટ કરીને તેમનો ઇલાજ ચાલુ છે. ૩,૫૦,૦૦૦ લોકોમાં કોરોનાનાં લક્ષણો જોવા મળ્યાં છે

time-read
1 min  |
Sambhaav Metro 13/05/2022
આ સિઝનમાં લેફ્ટ આર્મ ફાસ્ટરનો દબદબો: દ. આફ્રિકા સામેની શ્રેણીમાં કોને તક મળશે?
SAMBHAAV-METRO News

આ સિઝનમાં લેફ્ટ આર્મ ફાસ્ટરનો દબદબો: દ. આફ્રિકા સામેની શ્રેણીમાં કોને તક મળશે?

આ બોલર્સમાં ખલિલ અહમદ, ટી. નટરાજન, મૂકેશ ચૌધરી અને મોહસિન ખાન સામેલ: ખલિલ અને નટરાજન રેસમાં સૌથી આગળ

time-read
1 min  |
Sambhaav Metro 13/05/2022
આધુનિકતાની દોડમાં યુવાપેઢી સંસ્કૃતિથી વિમુખ
SAMBHAAV-METRO News

આધુનિકતાની દોડમાં યુવાપેઢી સંસ્કૃતિથી વિમુખ

તમે ભલે ગમે તેટલું શિક્ષણ મેળવી લો, પરંતુ તે આચરણમાં ન ઊતરે ત્યાં સુધી તેનું કોઇ મહત્વ રહેતું નથી. લોકો સાક્ષર હોવાનો દાવો કરે છે, પરંતુ વાત કરવાના ઢંગથી પોતાનો વાસ્તવિક પરિચય આપી દે છે

time-read
1 min  |
Sambhaav Metro 13/05/2022
અમદાવાદીઓ ઘરમાં જ રહેજો: આજે પણ આકાશમાંથી દઝાડતા અગનગોળા વરસશે
SAMBHAAV-METRO News

અમદાવાદીઓ ઘરમાં જ રહેજો: આજે પણ આકાશમાંથી દઝાડતા અગનગોળા વરસશે

ગરમીનો પારો સતત નવી ઊંચાઈએઃ શહેર અગનભઠ્ઠીમાં ફેરવાતાં લોકો તોબા પોકારી ગયા

time-read
1 min  |
Sambhaav Metro 13/05/2022
'ઓપરેશન ડિમોલિશન' પર ઓચિંતી બ્રેક: અનેક સવાલો
SAMBHAAV-METRO News

'ઓપરેશન ડિમોલિશન' પર ઓચિંતી બ્રેક: અનેક સવાલો

પોલીસ બંદોબસ્ત મળતો ન હોઈ મ્યુનિ. સત્તાવાળાઓ લાચારઃ હવે મ્યુનિ. તંત્ર રોડ પરનાં દબાણ હટાવીને સાફસૂફીનું કામ કરે છે

time-read
1 min  |
Sambhaav Metro 13/05/2022
કરાચીમાં IED બ્લાસ્ટ: એકનું મોત, અનેક ગાડીઓ તબાહ
SAMBHAAV-METRO News

કરાચીમાં IED બ્લાસ્ટ: એકનું મોત, અનેક ગાડીઓ તબાહ

૧૩ લોકો ઘાયલઃ અનેક વાહનોને પણ નુકસાન

time-read
1 min  |
Sambhaav Metro 13/05/2022
કારમાં બ્લેક ફિલ્મ લગાવીને ફરતા ૧૬૧૭ ચાલક સામે પોલીસની કડક કાર્યવાહી
SAMBHAAV-METRO News

કારમાં બ્લેક ફિલ્મ લગાવીને ફરતા ૧૬૧૭ ચાલક સામે પોલીસની કડક કાર્યવાહી

અઠવાડિયામાં પોલીસે બ્લેક ફિલ્મનો ૮.૩૦ લાખ અને મોડીફાઈ સાઈલેન્સરનો ૧.૩૪ લાખ રૂપિયા દંડ વસૂલ્યો

time-read
1 min  |
Sambhaav Metro 13/05/2022
ગરમી વધી તેની સાથે બીમારીઓ પણ વધી
SAMBHAAV-METRO News

ગરમી વધી તેની સાથે બીમારીઓ પણ વધી

સોલા સિવિલ હોસ્પિટલમાં સામાન્ય રીતે દરરોજ ૮૦૦થી ૮૫૦ ઓપીડી (દર્દીઓ) હોય છે જે હવે વધીને ૧૧૦૦ થઈ ગઈ

time-read
1 min  |
Sambhaav Metro 13/05/2022
તમારી સ્કીનને ગ્લોઈંગ બનાવશે કેરી
SAMBHAAV-METRO News

તમારી સ્કીનને ગ્લોઈંગ બનાવશે કેરી

કેરીમાં સારી માત્રામાં પાણી અને ફાઈબર હોય છે, જે અપચો, કબજિયાત, ડાયેરિયાને નિયંત્રિત કરવામાં મદદરૂપ છે

time-read
1 min  |
Sambhaav Metro 13/05/2022
બોલ સ્ટમ્પને અડ્યો, બેલ્સ ઊછળી, લાઇટ ઝબૂકી, પરંતુ નોટઆઉટ રહ્યો ડેવિડ વોર્નર
SAMBHAAV-METRO News

બોલ સ્ટમ્પને અડ્યો, બેલ્સ ઊછળી, લાઇટ ઝબૂકી, પરંતુ નોટઆઉટ રહ્યો ડેવિડ વોર્નર

નિયમ મુજબ બેલ્સ જમીન પર પડવી જોઇએ, જો એમ ના થાય તો બેટ્સમેનને આઉટ આપવામાં આવતો નથી

time-read
1 min  |
May 12, 2022
'પૃથ્વીરાજ'ની સ્ક્રિપ્ટ વાંચીને રૂંવાડાં ઊભાં થઈ ગયાં હતાં: અક્ષયકુમાર
SAMBHAAV-METRO News

'પૃથ્વીરાજ'ની સ્ક્રિપ્ટ વાંચીને રૂંવાડાં ઊભાં થઈ ગયાં હતાં: અક્ષયકુમાર

ફિલ્મમાં પરાક્રમી સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણનાં જીવના અને વીરતા વિશે લોકોને ઝીણવટપૂર્વક જાણવા મળશે

time-read
1 min  |
May 12, 2022
AMCને એડ્વાન્સ પ્રોપર્ટી ટેક્સ યોજના ફળી: તિજોરીમાં રૂ. ૨૦3 કરોડ ઠલવાયા
SAMBHAAV-METRO News

AMCને એડ્વાન્સ પ્રોપર્ટી ટેક્સ યોજના ફળી: તિજોરીમાં રૂ. ૨૦3 કરોડ ઠલવાયા

૨૧ મે સુધી યોજના હેઠળ ૧૦ ટકાનું રિબેટ મળશે

time-read
1 min  |
May 12, 2022
IPLના જનક અને માતાની મિત્ર સાથે લગ્ન કરનારા લલિત મોદી પર બાયોપિક બનશે
SAMBHAAV-METRO News

IPLના જનક અને માતાની મિત્ર સાથે લગ્ન કરનારા લલિત મોદી પર બાયોપિક બનશે

૨૦૦૫થી ૨૦૧૦ સુધી લલિત મોદી BCCIના પ્રેસિડેન્ટ પણ રહી ચૂક્યા હતા. તેણે જ IPLની શરૂઆત કરી હતી, પરંતુ ૨૦૧૦ની IPLમાં ગોટાળાના આરોપમાં તેણે કમિશનર તરીકે રાજીનામું આપી દીધું હતું

time-read
1 min  |
May 12, 2022
આલિયા ભટ્ટે અપ્રોચ કર્યો હોવાથી વિજય વર્મા ખુશખુશાલ
SAMBHAAV-METRO News

આલિયા ભટ્ટે અપ્રોચ કર્યો હોવાથી વિજય વર્મા ખુશખુશાલ

શેફાલી શાહ જેવા કલાકાર સામે પર્ફોર્મ કરવાનું હોવાથી અમારે પણ સારું પર્ફોર્મ કરવાનું હોય એ સ્વાભાવિક છે: વિજય વર્મા

time-read
1 min  |
May 12, 2022
નરોડા GIDCમાં સરકારી અનાજનો જથ્થો પ્રાઇવેટ બારદાનમાં ઝડપાયો
SAMBHAAV-METRO News

નરોડા GIDCમાં સરકારી અનાજનો જથ્થો પ્રાઇવેટ બારદાનમાં ઝડપાયો

લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમે ગોડાઉનમાં દરોડા પાડ્યા અને પુરવઠા વિભાગના અધિકારીએ મોડી રાતે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી

time-read
1 min  |
May 12, 2022
વાયુસેનાનો જવાન હની ટ્રેપમાં ફસાયો: જાસૂસીના આરોપમાં ધરપકડ કરાઈ
SAMBHAAV-METRO News

વાયુસેનાનો જવાન હની ટ્રેપમાં ફસાયો: જાસૂસીના આરોપમાં ધરપકડ કરાઈ

આઈએસઆઈ સામેલ હોવાની આશંકાઃ આરોપીની પત્નીના બેન્ક ખાતામાં શંકાસ્પદ વ્યવહારો મળ્યા

time-read
1 min  |
May 12, 2022
લૂ ના લાગે તે માટે આટલું ધ્યાન રાખો
SAMBHAAV-METRO News

લૂ ના લાગે તે માટે આટલું ધ્યાન રાખો

ઉનાળાની ઋતુમાં ગરમી કારણે ઘણા લોકો હીટ સ્ટ્રોકનો શિકાર બને છે. ત્યારબાદ લૂઝ મોશન, ઊલટી, ડીહાઈડ્રેશન, શરીરમાં દુખાવો, થાક અને નબળાઇ આવવા લાગે છે

time-read
1 min  |
May 12, 2022
પાક.નું નવું ષડયંત્ર: Pokતી હુંઝા ઘાટી ચીનને વેચવાની યોજના
SAMBHAAV-METRO News

પાક.નું નવું ષડયંત્ર: Pokતી હુંઝા ઘાટી ચીનને વેચવાની યોજના

અવાજ ઉઠાવવા બદલ ગિલગિટ બાલ્ટિસ્તાનના પર્યટન અને સ્વાસ્થ્ય પ્રધાન રાજા નાસિરઅલી ખાનની પીટાઈ કરાઈ

time-read
1 min  |
May 12, 2022
દેશમાં કોરોનાના કેસમાં ૨.૪ ટકાનો ઘટાડોઃ ૨,૮૯૭ નવા કેસ, ૨૪ સંક્રમિતોનાં મોત
SAMBHAAV-METRO News

દેશમાં કોરોનાના કેસમાં ૨.૪ ટકાનો ઘટાડોઃ ૨,૮૯૭ નવા કેસ, ૨૪ સંક્રમિતોનાં મોત

દિલ્હીમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૯૭૦ નવા કેસ, એકનું મોત

time-read
1 min  |
May 12, 2022
ઉત્તર કોરિયામાં કોરોનાનો એક કેસ આવતાં જ કિમ જોંગ ઉને લાદયું કડક લોકડાઉન
SAMBHAAV-METRO News

ઉત્તર કોરિયામાં કોરોનાનો એક કેસ આવતાં જ કિમ જોંગ ઉને લાદયું કડક લોકડાઉન

ઉત્તર કોરિયાના સરમુખત્યારે અધિકારીઓને કોરોના ચેપના ફેલાવાને રોકવા માટે કોવિડ-૧૯ નિવારક પગલાંને મહત્તમ સ્તર સુધી વધારવાનો આદેશ આપ્યો

time-read
1 min  |
May 12, 2022
શ્રીલંકામાં હવે આગામી સપ્તાહે નવા પીએમની નિમણૂક થશે
SAMBHAAV-METRO News

શ્રીલંકામાં હવે આગામી સપ્તાહે નવા પીએમની નિમણૂક થશે

રાષ્ટ્રપતિ રાજપક્ષે ગોટબાયાની જાહેરાત

time-read
1 min  |
May 12, 2022
ઈન્સાનિયત નગરમાં પતિની હેવાનિયતઃ પત્નીના વાળ કાપીને મુંડન કરી દીધું
SAMBHAAV-METRO News

ઈન્સાનિયત નગરમાં પતિની હેવાનિયતઃ પત્નીના વાળ કાપીને મુંડન કરી દીધું

શાકમાં મીઠું વધારે પડતાં પતિએ પત્નીને ડંડાથી માર માર્યા બાદ અસ્ત્રાથી મુંડન કર્યું

time-read
1 min  |
May 12, 2022
તને કપડાં ધોતાં નથી આવડતું, હું શીખવું: પુત્રવધૂનો હાથ પકડી સસરાએ છેડતી કરી
SAMBHAAV-METRO News

તને કપડાં ધોતાં નથી આવડતું, હું શીખવું: પુત્રવધૂનો હાથ પકડી સસરાએ છેડતી કરી

સસરાએ પુત્રવધૂને કહ્યુંઃ તારા ભાઈને મારા ઘરે લાવી છે, એ તારો બોડીગાર્ડ છે

time-read
1 min  |
May 12, 2022
આકાશમાંથી અગનવર્ષા: વહેલી સવારથી જ આકરી ગરમીએ શહેરીજનોને દઝાડ્યા
SAMBHAAV-METRO News

આકાશમાંથી અગનવર્ષા: વહેલી સવારથી જ આકરી ગરમીએ શહેરીજનોને દઝાડ્યા

આવતી કાલ સુધી શહેરીજનોએ આગ ઝરતી ગરમીનો સામનો કરવો પડશે, ત્યારબાદ બેથી ત્રણ ડિગ્રી તાપમાનમાં ઘટાડો થશે

time-read
1 min  |
May 12, 2022
MPમાં ઓનલાઇન ગેમનો કહેર: ગ્રેનીથી ડરેલાં બાળકોએ ખાવા-પીવાનું છોડી દીધું
SAMBHAAV-METRO News

MPમાં ઓનલાઇન ગેમનો કહેર: ગ્રેનીથી ડરેલાં બાળકોએ ખાવા-પીવાનું છોડી દીધું

છેલ્લાં ૨૦ દિવસમાં મનોચિકિત્સકો પાસે અલગ અલગ શહેરોનાં ચાર બાળકોનાં વાલી પહોંચ્યાં

time-read
1 min  |
May 12, 2022
રાજસ્થાનના હનુમાનગઢમાં કોમી તંગદિલી: VHPના નેતા પર હુમલા બાદ ભારે આક્રોશ
SAMBHAAV-METRO News

રાજસ્થાનના હનુમાનગઢમાં કોમી તંગદિલી: VHPના નેતા પર હુમલા બાદ ભારે આક્રોશ

વીએચપી કાર્યકરોના ઠેરઠેર દેખાવ અને ચકકાજામઃ છની ધરપકડ

time-read
1 min  |
May 12, 2022
પતિએ બીજાં લગ્ન કરી લીધાંઃ પત્નીએ જાળ બિછાવી પ્રેમીને બોલાવ્યો, પતિએ છરી મારી
SAMBHAAV-METRO News

પતિએ બીજાં લગ્ન કરી લીધાંઃ પત્નીએ જાળ બિછાવી પ્રેમીને બોલાવ્યો, પતિએ છરી મારી

આંખ ખોલતા કિસ્સાઃ અનૈતિક સંબંધની આગમાં બે ઘર હોમાયાં, ક્યાંક દગો તો ક્યાંક વિશ્વાસનું ખૂન

time-read
1 min  |
May 12, 2022