CATEGORIES
Categories
પેસેન્જરના સ્વાંગમાં બેઠેલા બે શખ્સોએ રિક્ષાચાલકને છરીના ઘા ઝીંકી દીધા
રિક્ષાચાલકે રૂપિયા આપવાની ના પાડતાં બે શખ્સોએ હુમલો કર્યો હતો
ગુપ્ત ખાનામાં દારૂ સંતાડે તે પહેલાં જ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ત્રાટકી
બુટલેગરે પોતાના ઘરના રસોડા નીચે દીવાલ તોડીને એક ગુપ્ત ખાનું બનાવ્યું હતું, તેમાં અંદાજિત ૫૦૦ લિટર દારૂ છુપાવી શકાતો હતો
દારૂડિયા પતિએ પત્ની અને તેના પિતાને ગડદાપાટુનો માર માર્યો
પત્ની પિયરમાં ગઈ હતી, જેથી પતિ ગુસ્સે થયો હતો
ઓડિશામાં કોરોનાનો કહેર: એક જ શાળાના ૬૪ વિધાર્થીઓ પોઝિટિવ
દિલ્હીમાં પણ સંક્રમણ વધ્યું: ૧,૪૨૨ નવા કેસથી હાહાકાર
કેનેડાના PM કીવ પહોંચ્યા: ટ્રુડોએ કહ્યું, પુતિન યુદ્ધમાં સૌથી નીચા સ્તરે ગયા
જિલ બિડેને જેલેસ્કીનાં પત્ની સાથે સ્કૂલની મુલાકાત લીધી
કારના કાચ તોડી ચોરી કરતી ગેંગનું સૌથી ખતરનાક હથિયાર 'હીરાકણી'
ગણતરીની સેકન્ડોમાં કારનો કાચ તોડી કીમતી ચીજવસ્તુ અને રોકડ લઈ નાસી જતી ટોળકી શહેરમાં સક્રિય
ઈગ્લેન્ડની વ્હાઇટ બોલ ટીમનો કોચ બનવા KKRનો સાથ છોડી દેશે બ્રેન્ડન મેક્કુલમ!
જો ઈંગ્લેન્ડ વ્હાઇટ બોલ અને ટેસ્ટ ટીમ માટે અલગ અલગ કોચની નિયુક્તિ કરશે તો કોચપદની ભૂમિકાને વિભાજિત કરનારો એકમાત્ર દેશ બની જશે
ઉનાળામાં આંખની સંભાળ રાખો કંઇક આ રીતે
ઉનાળામાં તડકા અને ગરમ પવનોને કારણે આંખમાં બળતરા, ખંજવાળ, પાણી આવવું અને લાલ થવા જેવી સમસ્યાઓ જોવા મળે છે
અમદાવાદીઓ માટે માઠા સમાચારઃ ત્રાહિમામ્ પોકારી જવાય તેવી ગરમી સહન કરવી પડશે
આગામી બે દિવસમાં રાજ્યના કેટલાક વિસ્તારમાં વાતાવરણ ફરી પલટાશેઃ માવઠું થશે તો કિનારે પહોંચેલી કેસર કેરીનો પાક ડૂબી જશે
MD ડ્રગ્સમાં આજીનો મોટો ભેળવી વધુ ખતરનાક બનાવવાનું ષડ્યંત્ર
મુંબઈથી ડ્રગ્સ મંગાવનાર જિશાને ક્રાઇમ બ્રાંચની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો કર્યોઃ તમામ સિન્ડિકેટ મેમ્બર એકબીજાને બાતમીદારની નજરે જોતા હતા
'માથામાં બે ધોકા માર્યા ને મિત્ર મરી ગયો, રિમાન્ડ ના માગતાં, સીધો જેલમાં મોકલો'
વાડજમાં પાંચ દિવસ પહેલાં થયેલા યુવકનું ઘાતકી હુમલામાં મોતઃ આરોપીએ પોલીસ સમક્ષ બિનધાસ્ત કબૂલાત કરી
'ડી કંપની' પર NIAનો સપાટોઃ દાઉદના સાગરીતો-હવાલા ઓપરેટરનાં ૨૦ સ્થળે દરોડા
'ડી કંપની'ના શાર્પશૂટર્સ, સ્મગલર્સ અને રિયલ એસ્ટેટ મેનેજર્સ સામે કાર્યવાહી
'અસાની' ગંભીર ચક્રવાતી તોફાનમાં ફેરવાયું: ઓડિશા, આંધ્ર, પશ્ચિમ બંગાળમાં 'હાઈ એલર્ટ'
માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઇ
૧૧ સાયન્સમાં 'એ' ગ્રૂપ 'ઓક્સિજન' પર આવી જશે: ૧૦ વર્ષમાં ૧૨ સાયન્સમાં ગણિત રાખનારાની સંખ્યા અડધી થઈ
ધોરણ ૧૦માં ૮૦ ટકાથી વધુ વિધાર્થીએ બેઝિક ગણિત રાખતાં ધોરણ ૧૧ કોમર્સમાં પ્રવેશ મેળવવો મુશ્કેલ થશે
હવે છોકરીઓ પણ બદલાઈ રહી છે!
અત્યાર સુધી આપણે એવું સાંભળતા આવ્યા છીએ કે શ્યામ છોકરીઓને છોકરાઓ તેના રંગના કારણે પસંદ કરતા નથી, પરંતુ હવે છોકરીઓ પણ એવું જ કરી રહી છે
શ્રીલંકામાં ફરી ઈમર્જન્સીઃ સંસદ બહાર અડધી રાતે પોલીસ અને પ્રદર્શનકારી વચ્ચે અથડામણ
અડધી રાતે સરકારે ઈમર્જન્સી લાદી
સાવ સસ્તી વસ્તુઓથી કંટ્રોલમાં આવશે બ્લડ શુગર
ડ્રમસ્ટિક ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ અને હાઈ બીપીમાં રામબાણની જેમ કામ કરે છે
હજારો વાહનચાલકો ડ્રાઈવિંગ લાઈસન્સની રાહમાં: આરટીઓમાં હજુય કાર્ડની અછત
ત્રણ માસથી લાઈસન્સની પરેશાની યથાવત્, કાર્ડ સપ્લાય કરતી એજન્સીના કરાર પ્રશ્ને હજુય સમસ્યા
ફિફા વિશ્વકપ: ૧૪ લાખ ફેન્સને UK-USAની મેચ જોવી છે: સૌથી મોંઘી ટિકિટ રૂ. ૧૨.૫૦ લાખની
આંતરરાષ્ટ્રીય ચાહકો માટે ૨૦૧૮ની ફાઇનલની સરખામણીમાં આ વખતની ટિકિટના દરમાં ૪૬ ટકાનો વધારો કરવામાં આવ્યો
લોકોનો રિસ્પોન્સ જાણવા ઉત્સાહી છે ફાતિમા
તેની 'મોડર્ન લવ' ૧૩ મેએ એમેઝોન પ્રાઇમ વીડિયો પર રિલીઝ થશે અને વીડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સ પર ફિલ્મ 'થાર' રિલીઝ થઇ ચૂકી છે
માર્કશીટમાં નામ-અટક વગેરેની ભૂલ ગણતરીના સમયમાં જ સુધારી દેવાશે
શિક્ષણ વિભાગ નિઃશુલ્ક ભૂલ સુધારશેઃ સ્કૂલના માધ્યમથી ૯૦ દિવસમાં બોર્ડમાં અરજી આપવાની રહેશે
મોંઘવારીનો ફરી ઝટકોઃ ઘરેલુ LPG સિલિન્ડરમાં રૂ.૫૦નો ભાવવધારો
દેશમાં હવે ૧૪.૨ કિલોના ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમત વધીને રૂ.૯૯૯.૫૦ થઈ
નારોલમાં દહેજનાં લાલચુ સાસરિયાંના ત્રાસથી પરિણીતાએ આપઘાત કર્યો
પિયરમાંથી દહેજ લાવવા માટે પતિ અને સાસુ તથા દિયર ત્રાસ આપતાં હતાં
દેશમાં કોરોનાના નવા કેસમાં ૭.૩ ટકાનો ઉછાળો: એક્ટિવ કેસ ફરી ૨૦ હજારને પાર
૩,૮૦૫ નવા કેસ, ૨૨ દર્દીનાં મોતઃ દિલ્હીમાં પણ કોરોનાએ ફૂલ સ્પીડ પકડી
ક્યૂબાની રાજધાની હવાનાની હોટલમાં વિસ્ફોટઃ ૨૨નાં મોત
સુરક્ષાદળોએ ફાઇવ સ્ટાર હોટલને ઘેરી લીધી: ૩૦થી વધુ ઘાયલ
તેજિન્દર બગ્ગાએ ઘરે પહોંચતાં જ કહ્યું, 'ભાજપ કાર્યકરો કોઈનાથી ડરશે નહી'
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ ઈચ્છે તો મારી સામે વધુ ૧૦૦ એફઆઈઆર દાખલ કરી શકે છે: બગ્ગા
કાલુપુરથી તુવેરદાળ ચોરી ગ્રાહકોને સસ્તા ભાવે વેચી દેવાના કૌભાંડનો પર્દાફાશ
પોલીસે તુવેરદાળના કટ્ટા સાથે દુકાનદાર અને ચોરની ધરપકડ કરીઃ દુકાનદારે ‘બજાર કરતાં સસ્તા ભાવે તુવેરદાળ મળશે' તેવાં બોર્ડ પણ લગાવ્યાં
ઉતાવળે આંબા નહિ પાકે: સારી ક્વોલિટીની કેસર માટે હજુ ૧૫ દિવસ રાહ જોવી પડશે
આ વર્ષે કેસર કેરીના સ્વાદ રસિયાઓને પણ કેરી કડવી લાગશેઃ ઉત્પાદન ૫૦ ટકા ઘટી ગયું, કેરીના ભાવ બમણા
અમિતાભ સામે પર્ફોર્મ કરવાનું ચેલેન્જિંગ રહ્યું: રકુલ
‘રનવે 34’ સત્ય ઘટના પર આધારિત ફિલ્મ
ઈન્દોરમાં બે માળની બિલ્ડિંગમાં આગ લાગવાથી સાત લોકો ભડથું
મૃતકોમાં છ પુરુષ અને એક મહિલા સામેલઃ ગંભીર રીતે દાઝેલા સાત લોકોને હોસ્પિટલમાં ખસેડાયા