CATEGORIES

લસણ જ નહીં પણ તેનાં પાંદડાં પણ શરીર માટે છે બેસ્ટ
SAMBHAAV-METRO News

લસણ જ નહીં પણ તેનાં પાંદડાં પણ શરીર માટે છે બેસ્ટ

લસણનાં પાન શરીરને ડિટોક્સ કરવામાં પણ મદદ કરે છે તેમજ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં પણ ઘણી મદદ કરે છે

time-read
1 min  |
May 03, 2022
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ-પીએમ નરેન્દ્ર મોદીએ ઈદની શુભેચ્છાઓ પાઠવી
SAMBHAAV-METRO News

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ-પીએમ નરેન્દ્ર મોદીએ ઈદની શુભેચ્છાઓ પાઠવી

આ શુભ અવસર આપણા સમાજમાં એકતા અને ભાઈચારાની ભાવનાને આગળ વધારશે: વડાપ્રધાન

time-read
1 min  |
May 03, 2022
રાજ્યમાં ક્યાંક કાળઝાળ ગરમી તો ક્યાંક વરસાદી અમીછાંટણાં
SAMBHAAV-METRO News

રાજ્યમાં ક્યાંક કાળઝાળ ગરમી તો ક્યાંક વરસાદી અમીછાંટણાં

અમદાવાદમાં આજે પણ ૪૪ ડિગ્રી તાપમાનનું અનુમાન

time-read
1 min  |
May 03, 2022
મોંઘવારીથી થોડી રાહત મળશેઃ ખાધતેલ સસ્તું કરવા કેન્દ્રની સક્રિય વિચારણા
SAMBHAAV-METRO News

મોંઘવારીથી થોડી રાહત મળશેઃ ખાધતેલ સસ્તું કરવા કેન્દ્રની સક્રિય વિચારણા

એગ્રી સેસ ઘટાડવા અંગે સરકાર વિચાર કરી રહી છે

time-read
1 min  |
Sambhaav Metro 02/05/2022
મારું ફેમિલી સાઉથના કપૂર ફેમિલી તરીકે ઓળખાય એવી ઈચ્છા છેઃ ચિરંજીવી
SAMBHAAV-METRO News

મારું ફેમિલી સાઉથના કપૂર ફેમિલી તરીકે ઓળખાય એવી ઈચ્છા છેઃ ચિરંજીવી

હું એક નસીબદાર પિતા છું, જેણે રામચરણનો એક્ટર તરીકે વિકાસ થતાં જોયો છે: ચિરંજીવી

time-read
1 min  |
Sambhaav Metro 02/05/2022
મહિલાને ચપ્પુ બતાવી સોનાના દાગીના લૂંટી રિક્ષાચાલક ફરાર
SAMBHAAV-METRO News

મહિલાને ચપ્પુ બતાવી સોનાના દાગીના લૂંટી રિક્ષાચાલક ફરાર

મહિલા અને તેની દીકરી રિક્ષામાં બેસીને મણિનગર કપડાં ખરીદવા જતાં હતાં ત્યારે આ બનાવ બન્યો

time-read
1 min  |
May 03, 2022
ભગવાન પરશુરામની તકતી, ફોટો તોડનાર ચાર શખ્સ સામે ગુનો દાખલ
SAMBHAAV-METRO News

ભગવાન પરશુરામની તકતી, ફોટો તોડનાર ચાર શખ્સ સામે ગુનો દાખલ

લોકોની લાગણી દુભાય તેવું કૃત્ય આચરતાં મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો

time-read
1 min  |
May 03, 2022
ભરઉનાળે લગ્નોત્સવ પુરબહારમાં ખીલ્યોઃ જુલાઈ સુધીમાં લગ્નનાં કુલ ૨૫ શ્રેષ્ઠ મુહૂર્ત
SAMBHAAV-METRO News

ભરઉનાળે લગ્નોત્સવ પુરબહારમાં ખીલ્યોઃ જુલાઈ સુધીમાં લગ્નનાં કુલ ૨૫ શ્રેષ્ઠ મુહૂર્ત

મેમાં સર્વાધિક ૧૧ મુહૂર્ત: જૂનમાં ૮ અને જુલાઈમાં છ મુહૂર્ત

time-read
1 min  |
Sambhaav Metro 02/05/2022
પૂર્વ અને દક્ષિણ યુક્રેનમાં રશિયન સેનાના ભીષણ હુમલાઃ બેલગોરાદમાં પ્રચંડ બ્લાસ્ટ
SAMBHAAV-METRO News

પૂર્વ અને દક્ષિણ યુક્રેનમાં રશિયન સેનાના ભીષણ હુમલાઃ બેલગોરાદમાં પ્રચંડ બ્લાસ્ટ

પુતિન હવે યુક્રેન વિરુદ્ધ સ્પેશિયલ ઓપરેશન'ના બદલે ‘સત્તાવાર યુદ્ધ'ની જાહેરાત કરશે

time-read
1 min  |
May 03, 2022
બુકીઓને ઝડપી પાડવા માટે પોલીસની હોટલ અને ગેસ્ટ હાઉસ પર બાજ નજર
SAMBHAAV-METRO News

બુકીઓને ઝડપી પાડવા માટે પોલીસની હોટલ અને ગેસ્ટ હાઉસ પર બાજ નજર

અમદાવાદના બુકી અન્ય રાજ્યમાં જતા રહ્યા છે જ્યારે બહારગામના બુકીએ અમદાવાદની હોટલો બુક કરાવી છેઃ એરપોર્ટ પોલીસે પાટણના બે બુકીની હોટલમાંથી ધરપકડ કરી

time-read
1 min  |
Sambhaav Metro 02/05/2022
બોડકદેવ, થલતેજ, ઘાટલોડિયા, ચાંદલોડિયા, ગોતા વોર્ડમાં ચતુર્વર્ષીય ટેક્સ આકારણી થશે
SAMBHAAV-METRO News

બોડકદેવ, થલતેજ, ઘાટલોડિયા, ચાંદલોડિયા, ગોતા વોર્ડમાં ચતુર્વર્ષીય ટેક્સ આકારણી થશે

દક્ષિણ-પશ્ચિમ ઝોનની ચતુર્વર્ષીય ટેક્સ આકારણી અઠવાડિયા પહેલાં પૂર્ણ કરાઈ: આ બંને ઝોનનાં પ્રોપર્ટી ટેક્સમાં બિલ ચાલુ નાણાકીય વર્ષથી જ અપાશે

time-read
1 min  |
May 03, 2022
પુતિન હિટલરના માર્ગેઃ પાંચ લાખ યુક્રેની નાગરિકોને વેરાન ટાપુ પર બંધક બનાવ્યા
SAMBHAAV-METRO News

પુતિન હિટલરના માર્ગેઃ પાંચ લાખ યુક્રેની નાગરિકોને વેરાન ટાપુ પર બંધક બનાવ્યા

યુદ્ધના ૬૮મા દિવસે રશિયાના યુક્રેનનાં ૮૦૦ સ્થળોએ હુમલા

time-read
1 min  |
Sambhaav Metro 02/05/2022
ધરતીને બચાવવા આપણે સમજદાર બનવું જ પડશે
SAMBHAAV-METRO News

ધરતીને બચાવવા આપણે સમજદાર બનવું જ પડશે

લોકો પર્યાવરણ બચાવવા તો ઈચ્છે છે, પરંતુ બીજાના બલિદાનની કિંમત પર. ગ્રીન ઈકોનોમી-પર્યાવરણ સંબંધિત વિવિધ પડકારો પર ચર્ચાનો ફાયદો ત્યારે જ થશે જ્યારે આપણે વ્યાપક દષ્ટિથી તમામ દેશોનાં હિતો પર ધ્યાન આપીશું

time-read
1 min  |
May 03, 2022
દેશમાં કોરોનાના કેસમાં ૧૮.૭ ટકાનો ઘટાડોઃ દિલ્હીમાં હજુ સંક્રમણ બેકાબૂ
SAMBHAAV-METRO News

દેશમાં કોરોનાના કેસમાં ૧૮.૭ ટકાનો ઘટાડોઃ દિલ્હીમાં હજુ સંક્રમણ બેકાબૂ

દિલ્હીમાં પોઝિટિવિટી રેટ વધીને ૬.૪૨ ટકા: એક હજારથી વધુ નવા કેસ નોંધાયા

time-read
1 min  |
May 03, 2022
પીએમ મોદીનું મિશન યુરોપઃ બર્લિનમાં ભારતીયોને મળ્યા, IGCમાં ભાગ લીધો
SAMBHAAV-METRO News

પીએમ મોદીનું મિશન યુરોપઃ બર્લિનમાં ભારતીયોને મળ્યા, IGCમાં ભાગ લીધો

યુરોપના ત્રણ દેશોની મુલાકાત દરમિયાન મોદી આઠ વર્લ્ડ લીડર સાથે ૨૫ બેઠકો યોજશે

time-read
1 min  |
Sambhaav Metro 02/05/2022
દેશમાં કોરોનાના એક્ટિવ કેસ ૧૯ હજારને પારઃ સંક્ર્મણદર એક ટકાથી ઉપર જતાં ચિંતા વધી
SAMBHAAV-METRO News

દેશમાં કોરોનાના એક્ટિવ કેસ ૧૯ હજારને પારઃ સંક્ર્મણદર એક ટકાથી ઉપર જતાં ચિંતા વધી

૨૪ કલાકમાં ૩,૧૫૭ નવા કેસ, ૨૬નાં મોતઃ દિલ્હીની આસપાસના વિસ્તારોમાં કલમ-૧૪૪ લાગુ

time-read
1 min  |
Sambhaav Metro 02/05/2022
ચારધામ યાત્રા માટે આજે પહેલો જથ્થો રવાનાઃ આ વર્ષે યાત્રીઓનો રેકોર્ડ તૂટશે
SAMBHAAV-METRO News

ચારધામ યાત્રા માટે આજે પહેલો જથ્થો રવાનાઃ આ વર્ષે યાત્રીઓનો રેકોર્ડ તૂટશે

કોરોના મહામારીનાં બે વર્ષ બાદ શ્રદ્ધાળુઓના સ્વાગત માટે ઉત્તરાખંડ સંપૂર્ણ સજ્જ

time-read
1 min  |
Sambhaav Metro 02/05/2022
જોધપુરમાં જૂથ અથડામણ-પથ્થરમારા બાદ પોલીસનો લાઠીચાર્જ: ઈન્ટરનેટ સેવા બંધ
SAMBHAAV-METRO News

જોધપુરમાં જૂથ અથડામણ-પથ્થરમારા બાદ પોલીસનો લાઠીચાર્જ: ઈન્ટરનેટ સેવા બંધ

ભગવો ધ્વજ ઉતારીને ઈસ્લામિક ઝંડો લહેરાવવાને લઇને બબાલ મચી

time-read
1 min  |
May 03, 2022
કોંગ્રેસની ચિંતામાં વધારો: MLA અશ્વિન કોટવાલ ભાજપમાં જોડાયા
SAMBHAAV-METRO News

કોંગ્રેસની ચિંતામાં વધારો: MLA અશ્વિન કોટવાલ ભાજપમાં જોડાયા

અશ્વિન કોટવાલે ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ્ ખાતે ૨,૦૦૦ સમર્થકો સાથે કેસરિયો ધારણ કર્યો

time-read
1 min  |
May 03, 2022
ગરમીમાં ધાબા પર સૂવા જતા લોકોના મોબાઇલ ફોન ચોરતી ટોળકી ઝડપાઈ
SAMBHAAV-METRO News

ગરમીમાં ધાબા પર સૂવા જતા લોકોના મોબાઇલ ફોન ચોરતી ટોળકી ઝડપાઈ

રામોલ પોલીસ સ્ટેશનમાં બે મોબાઇલની ચોરી થતાં પોલીસે ગેંગનો પર્દાફાશ કર્યોઃ ઘાબા પર પરિવાર સૂતો હોય ત્યારે ગણતરીની સેકન્ડોમાં આરોપી મોબાઇલની ચોરી કરતા હતા

time-read
1 min  |
May 03, 2022
કોહલીની બ્રાન્ડ વેલ્યૂમાં ૪૦૦ કરોડનો ‘વિરાટ' ઘટાડો થવા છતાં ટોચના સ્થાને!
SAMBHAAV-METRO News

કોહલીની બ્રાન્ડ વેલ્યૂમાં ૪૦૦ કરોડનો ‘વિરાટ' ઘટાડો થવા છતાં ટોચના સ્થાને!

છેલ્લાં બે વર્ષમાં વિરાટના બેટમાંથી એક પણ સદી જોવા મળી નથી

time-read
1 min  |
Sambhaav Metro 02/05/2022
ક્રેડિટ સોસાયટીમાંથી દોઢ લાખની FD ન મળતાં હોદ્દેદારને કુહાડી ઝીંકી
SAMBHAAV-METRO News

ક્રેડિટ સોસાયટીમાંથી દોઢ લાખની FD ન મળતાં હોદ્દેદારને કુહાડી ઝીંકી

વસ્તી ગણતરી કચેરીમાં નોકરી કરતા કર્મચારીના પુત્રએ રૂપિયા પરત માગ્યા હતા

time-read
1 min  |
Sambhaav Metro 02/05/2022
કેરળમાં ફૂડ પોઇઝનિંગથી એક વિધાર્થિનીનું મોતઃ ૧૮ બીમાર
SAMBHAAV-METRO News

કેરળમાં ફૂડ પોઇઝનિંગથી એક વિધાર્થિનીનું મોતઃ ૧૮ બીમાર

ટ્યૂશન ક્લાસીસ બહારના ફૂડ સ્ટોલ પર શવરમાં ખાવાથી વિધાર્થીઓ બીમાર પડ્યા

time-read
1 min  |
Sambhaav Metro 02/05/2022
કેપ્ટનશિપમાં નીખર્યા હાર્દિક અને ઋષભ: IPLથી BCCIને ટી-૨૦ વર્લ્ડકપ માટે ઘણા વિકલ્પ મળ્યા
SAMBHAAV-METRO News

કેપ્ટનશિપમાં નીખર્યા હાર્દિક અને ઋષભ: IPLથી BCCIને ટી-૨૦ વર્લ્ડકપ માટે ઘણા વિકલ્પ મળ્યા

હાર્દિકની કેપ્ટનશિપમાં પ્રથમ વાર રમી રહેલી ગુજરાત ટાઇટન્સની ટીમ અત્યાર સુધીમાં રમેલી નવમાંથી આઠ મેચ જીતીને ૧૬ પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોચના સ્થાને બિરાજી રહી છે

time-read
1 min  |
May 03, 2022
કડક સુરક્ષા વચ્ચે પવિત્ર ચારધામ યાત્રાનો શુભારંભ: ગંગોત્રી-યમુનોત્રીનાં કપાટ ખૂલ્યાં
SAMBHAAV-METRO News

કડક સુરક્ષા વચ્ચે પવિત્ર ચારધામ યાત્રાનો શુભારંભ: ગંગોત્રી-યમુનોત્રીનાં કપાટ ખૂલ્યાં

પ્રતિકૂળ હવામાન વચ્ચે શ્રદ્ધાળુઓનો અભૂતપૂર્વ ધસારો

time-read
1 min  |
May 03, 2022
એલજી અને શારદાબહેન હોસ્પિટલના દર્દીને સારી ગુણવત્તાવાળો ખોરાક મળશે
SAMBHAAV-METRO News

એલજી અને શારદાબહેન હોસ્પિટલના દર્દીને સારી ગુણવત્તાવાળો ખોરાક મળશે

એસવીપી હોસ્પિટલમાં કાર્યરત એજન્સીને ચા, કોફી, લંચ અને ડિનરનો કોન્ટ્રાક્ટ અપાશે

time-read
1 min  |
May 03, 2022
અમેરિકાના કેન્સાસમાં વિનાશક વાવાઝોડું: ઘરોનાં છાપરાં ઊડી ગયાં, ૧૫૦૦૦થી વધુ લોકો પ્રભાવિત
SAMBHAAV-METRO News

અમેરિકાના કેન્સાસમાં વિનાશક વાવાઝોડું: ઘરોનાં છાપરાં ઊડી ગયાં, ૧૫૦૦૦થી વધુ લોકો પ્રભાવિત

હોલીવૂડ ફિલ્મની સ્પેશિયલ ઇફેક્ટ જેવો વીડિયો વાઈરલ થયો

time-read
1 min  |
May 03, 2022
કંગાળ અમ્પાયરિંગ: અમ્પાયરે વાઇડ આપ્યો, સંજુએ રિવ્યૂ લીધો ને શ્રેયસ આઉટ જાહેર થયો
SAMBHAAV-METRO News

કંગાળ અમ્પાયરિંગ: અમ્પાયરે વાઇડ આપ્યો, સંજુએ રિવ્યૂ લીધો ને શ્રેયસ આઉટ જાહેર થયો

સંજુ સેમસનના આ નિર્ણયની પ્રશંસા કોમેન્ટ્રી કરી રહેલા મોહંમદ કૈફ અને સુરેશ રૈનાએ પણ કરી હતી

time-read
1 min  |
May 03, 2022
એ કયો પંજો હતો, જે એક રૂપિયામાં ૮૫ પૈસા છીનવી લેતો હતો: મોદીનો કોંગ્રેસ પર પ્રહાર
SAMBHAAV-METRO News

એ કયો પંજો હતો, જે એક રૂપિયામાં ૮૫ પૈસા છીનવી લેતો હતો: મોદીનો કોંગ્રેસ પર પ્રહાર

આજે વડા પ્રધાન ડેનમાર્કની મુલાકાતે

time-read
1 min  |
May 03, 2022
આવતી કાલે ‘વણજોયું મુહૂર્ત' એટલે અખાત્રીજ: પંચમહાયોગનો દુર્લભ સંયોગ
SAMBHAAV-METRO News

આવતી કાલે ‘વણજોયું મુહૂર્ત' એટલે અખાત્રીજ: પંચમહાયોગનો દુર્લભ સંયોગ

૨૪ કલાક ખરીદી માટે શુભઃ જેતો ક્ષય નથી એ અક્ષય તૃતીયા

time-read
1 min  |
Sambhaav Metro 02/05/2022