CATEGORIES

જંગલોમાં લાગતી આગ: અનેક સવાલો
SAMBHAAV-METRO News

જંગલોમાં લાગતી આગ: અનેક સવાલો

વન વિભાગ દ્વારા જંગલોમાં ભેજ જાળવી રાખવા માટે ત્યાંના તળાવ જેવા જળસ્ત્રોતોની સારસંભાળ રાખવામાં પણ બેદરકારી દાખવવામાં આવી છે તે વાત અનેક વખત સાબિત થઈ ચૂકી છે

time-read
1 min  |
April 20, 2022
ખીરા કાકડી સાથે ક્યારેય મિક્સ ન કરશો ટામેટાં
SAMBHAAV-METRO News

ખીરા કાકડી સાથે ક્યારેય મિક્સ ન કરશો ટામેટાં

જો તમે ખીરા કાકડી અને ટામેટાં એકસાથે ખાવ છો તો ગેસ, બ્લોટિંગ, પેટદર્દ, જીવ મુંઝારો, થાક, અપચો જેવી સમસ્યાઓ થઈ શકે છે

time-read
1 min  |
April 20, 2022
કેચ ધ રેઈન અભિયાન: પરકોલેટિંગ વેલ માટે ૮૦ ટકા ખર્ચ AMC ઉઠાવશે
SAMBHAAV-METRO News

કેચ ધ રેઈન અભિયાન: પરકોલેટિંગ વેલ માટે ૮૦ ટકા ખર્ચ AMC ઉઠાવશે

પીપીપી ધોરણે પરકોલેટિંગ વેલ બનાવવાની કામગીરી હાથ ધરાશેઃ ૨૦ ટકા ખર્ચ સોસાયટીએ કરવાનો રહેશે

time-read
1 min  |
April 20, 2022
PM મોદીએ ગ્લોબલ આયુષ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ઈનોવેશન સમિટનું ઉદ્ઘાટન કર્યું
SAMBHAAV-METRO News

PM મોદીએ ગ્લોબલ આયુષ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ઈનોવેશન સમિટનું ઉદ્ઘાટન કર્યું

આજે તેઓ દાહોદ રેલવે વર્કશોપમાં અંદાજે ૨૦ હજાર કરોડ રૂપિયાના ખર્ચથી નિર્માણ પામનાર નવ હજાર હોર્સ પાવરના ઈલેક્ટ્રિક લોકોમેટિવ મશીન ઉત્પાદન એકમનો શિલાન્યાસ કરશે

time-read
1 min  |
April 20, 2022
સ્વચ્છ સર્વેક્ષણ-૨૦૨૨: પબ્લિક ટોઇલેટમાં નાગરિકોને હાથ ધોવા માટે કિટ લગાવાશે
SAMBHAAV-METRO News

સ્વચ્છ સર્વેક્ષણ-૨૦૨૨: પબ્લિક ટોઇલેટમાં નાગરિકોને હાથ ધોવા માટે કિટ લગાવાશે

ગંદકીથી ખદબદતાં પબ્લિક ટોઈલેટમાં લોકો પગ મૂકતાં હજુ પણ અચકાય છે

time-read
1 min  |
April 19, 2022
સલમાન સાથે 'કભી ઈદ કભી દિવાલી'માં દેખાશે આયુષ?
SAMBHAAV-METRO News

સલમાન સાથે 'કભી ઈદ કભી દિવાલી'માં દેખાશે આયુષ?

આ બંનેએ આ અગાઉ 'અંતિમ: ધ ફાઇનલ ટ્રૂથ'માં પણ સાથે કામ કર્યું હતું

time-read
1 min  |
April 19, 2022
દેશ પર ચોથી લહેરનો ખતરોઃ સાપ્તાહિક નવા કેસમાં ૧૭૪ ટકાનો ભયાનક વધારો
SAMBHAAV-METRO News

દેશ પર ચોથી લહેરનો ખતરોઃ સાપ્તાહિક નવા કેસમાં ૧૭૪ ટકાનો ભયાનક વધારો

દિલ્હીમાં કોરોના 'કાળ' બન્યો: પોઝિટિવિટી રેટ ૭.૭૨ ટકા પર પહોંચ્યો

time-read
1 min  |
April 19, 2022
રોનાલ્ડોના નવજાત ટ્વીન્સમાંથી પુત્રનું નિધન થયું, પુત્રી સુરક્ષિત
SAMBHAAV-METRO News

રોનાલ્ડોના નવજાત ટ્વીન્સમાંથી પુત્રનું નિધન થયું, પુત્રી સુરક્ષિત

આ ઘટનાથી રોનાલ્ડો બહુ જ હતાશ

time-read
1 min  |
April 19, 2022
એશિયાની સૌથી મોટી ડેરી સહિતના પ્રોજેક્ટ્સનું પીએમ મોદી દ્વારા લોકાર્પણ
SAMBHAAV-METRO News

એશિયાની સૌથી મોટી ડેરી સહિતના પ્રોજેક્ટ્સનું પીએમ મોદી દ્વારા લોકાર્પણ

બનાસકાંઠાને વડા પ્રધાનની અમૂલ્ય ભેટઃ મોરેશિયસના પીએમ અને WHOના વડાની ઉપસ્થિતિ વચ્ચે જામનગરમાં WHOના પારંપરિક દવા કેન્દ્રનો મોદીના હસ્તે શિલાન્યાસ થશે

time-read
1 min  |
April 19, 2022
છ મહિનાની દીકરીનો પણ વિચાર કર્યા વગર પરીણિતાએ સાસરિયાંના ત્રાસથી જીવન ટુંકાવ્યું
SAMBHAAV-METRO News

છ મહિનાની દીકરીનો પણ વિચાર કર્યા વગર પરીણિતાએ સાસરિયાંના ત્રાસથી જીવન ટુંકાવ્યું

વેજલપુરમાં દંપતીના ત્રાસથી આધેડે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો: દંપતીએ આધેડના કાર્ડ પર ચીજવસ્તુઓ ખરીદી હતી

time-read
1 min  |
April 19, 2022
શું તમે પણ ચા સાથે ગળ્યાં બિસ્કિટ ખાઓ છો?
SAMBHAAV-METRO News

શું તમે પણ ચા સાથે ગળ્યાં બિસ્કિટ ખાઓ છો?

બિસ્કિટ અથવા કૂકીઝમાં બીએચએ અને બીએચટી નામના બે પ્રિઝર્વેટિવ નાખવામાં આવે છે, તેનાથી આરોગ્યને નુકસાન થાય છે

time-read
1 min  |
April 19, 2022
વહેલી સવારથી શહેરભરમાં વાહન ચેકિંગનો ધમધમાટઃ પોલીસ એલર્ટ
SAMBHAAV-METRO News

વહેલી સવારથી શહેરભરમાં વાહન ચેકિંગનો ધમધમાટઃ પોલીસ એલર્ટ

ત્રણ દેશના વડા પ્રધાનની સુરક્ષાના પગલે પોલીસ ૨૪ કલાક ખડેપગે

time-read
1 min  |
April 19, 2022
ફાયર સેફ્ટી વિના ધમધમતી ફેશન સ્ટ્રીટ સામે આકરાં પગલાં લેવામાં તંત્ર 'લાચાર'
SAMBHAAV-METRO News

ફાયર સેફ્ટી વિના ધમધમતી ફેશન સ્ટ્રીટ સામે આકરાં પગલાં લેવામાં તંત્ર 'લાચાર'

ગોતા અને કર્ણાવતી ક્લબ સામેની ફેશન સ્ટ્રીટમાં હજારોની સંખ્યામાં લોકો ખરીદી કરવા ઊમટતા હોવા છતાં તંત્ર મૂકપ્રેક્ષક બનીને આંખ આડા કાન કરે છે

time-read
1 min  |
April 19, 2022
યુપીમાં મંજૂરી વગર શોભાયાત્રા કે ધાર્મિક સરઘસ કાઢી શકાશે નહીં
SAMBHAAV-METRO News

યુપીમાં મંજૂરી વગર શોભાયાત્રા કે ધાર્મિક સરઘસ કાઢી શકાશે નહીં

લાઉડ સ્પીકરના અવાજ પર પણ આદેશ અપાયા

time-read
1 min  |
April 19, 2022
યુક્રેનની સીમા પાસે ચાર ન્યૂક્લિયર બોમ્બર ઊડતાં દેખાયાં: હવે ગમે તે ઘડીએ અણુ હુમલો
SAMBHAAV-METRO News

યુક્રેનની સીમા પાસે ચાર ન્યૂક્લિયર બોમ્બર ઊડતાં દેખાયાં: હવે ગમે તે ઘડીએ અણુ હુમલો

રશિયાના સૌથી મોટા યુદ્ધ જહાજ માસ્કોવાના વિનાશની પહેલી ઝલક સામે આવી: ઝેપોરિઝિયાના ૬૯ નાગરિક રશિયાની કેદમાં

time-read
1 min  |
April 19, 2022
બીજાં લગ્ન થાય ત્યાં સુધી તલાકશુદા મહિલાને નિર્વાહભથ્થું મળી શકે: હાઈકોર્ટ
SAMBHAAV-METRO News

બીજાં લગ્ન થાય ત્યાં સુધી તલાકશુદા મહિલાને નિર્વાહભથ્થું મળી શકે: હાઈકોર્ટ

ન્યાયમૂર્તિ કરુણેશસિંહ પવારે આ ચુકાદો એક મુસ્લિમ મહિલા દ્વારા દાખલ કરવામાં આવેલી ક્રિમિનલ રિવિઝન પિટિશન પર આપ્યો હતો

time-read
1 min  |
April 19, 2022
ઓમિક્રોનથી બાળકોને હાર્ટ એટેકનું જોખમઃ વૈજ્ઞાનિકોનો ચોંકાવનારો દાવો
SAMBHAAV-METRO News

ઓમિક્રોનથી બાળકોને હાર્ટ એટેકનું જોખમઃ વૈજ્ઞાનિકોનો ચોંકાવનારો દાવો

ઓમિક્રોનની જેમ આ વખતે પણ દેશમાં મહામારીની અસર નિયંત્રણમાં છે, જે સીધી રીતે કોરોના વેક્સિનેશનના કારણે શક્ય બની છે: ડૉ. વિનોદ સ્કારિયા

time-read
1 min  |
April 19, 2022
પંડ્યા 2.0: આઇપીએલ-૨૦૨૨એ હાર્દિકને ભારતના ભાવિ કેપ્ટનની રેસમાં લાવી દીધો
SAMBHAAV-METRO News

પંડ્યા 2.0: આઇપીએલ-૨૦૨૨એ હાર્દિકને ભારતના ભાવિ કેપ્ટનની રેસમાં લાવી દીધો

હાલ હાર્દિક ૧૪૦ કિ.મી.થી વધુ ઝડપે બોલિંગ કરી રહ્યો છે

time-read
1 min  |
April 19, 2022
દર વર્ષે વધતી રજાઓને 'રજા' આપવાની જરૂર
SAMBHAAV-METRO News

દર વર્ષે વધતી રજાઓને 'રજા' આપવાની જરૂર

ચીન-જાપાન જેવા દેશોમાં આકસ્મિક રજા અને બીમારીની રજા જેવી વ્યવસ્થા હોતી નથી. આ દેશોની સફળતાનું એ પણ એક મોટું કારણ છે કે તેઓ રજાને નહીં, કામને મહત્વ આપે છે

time-read
1 min  |
April 19, 2022
જો બિડેને જેલેંસ્કીનું આમંત્રણ ઠુકરાવ્યું: હવે યુક્રેન નહીં જાય
SAMBHAAV-METRO News

જો બિડેને જેલેંસ્કીનું આમંત્રણ ઠુકરાવ્યું: હવે યુક્રેન નહીં જાય

રાષ્ટ્રપતિની કીવ જવાની કોઈ યોજના નથી: પ્રેસ સેક્રેટરી જેન સાકી

time-read
1 min  |
April 19, 2022
કોરોના પોઝિટિવ કર્મચારીને એક મહિનાની રજા મળશેઃ યુપી સરકારનો મોટો નિર્ણય
SAMBHAAV-METRO News

કોરોના પોઝિટિવ કર્મચારીને એક મહિનાની રજા મળશેઃ યુપી સરકારનો મોટો નિર્ણય

કોરોના પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવનારા સરકારી કર્મીને પણ મહત્તમ ર૧ દિવસની સ્પેશિયલ સીએલ મળશે

time-read
1 min  |
April 19, 2022
ઈન્ડોનેશિયામાં ૬ની તીવ્રતાના ભૂકંપઃ કોઇ જાનહાનિ નહીં
SAMBHAAV-METRO News

ઈન્ડોનેશિયામાં ૬ની તીવ્રતાના ભૂકંપઃ કોઇ જાનહાનિ નહીં

સવારે ૬.૫૩ કલાકે ભૂકંપના આંચકા આવતાં લોકો ઘરમાંથી બહાર નીકળ્યા

time-read
1 min  |
April 19, 2022
BRTSમાં ટિકિટ વગર મુસાફરી કરવામાં શિક્ષિત લોકો જ મોખરે!
SAMBHAAV-METRO News

BRTSમાં ટિકિટ વગર મુસાફરી કરવામાં શિક્ષિત લોકો જ મોખરે!

પૂર્વ કરતાં પશ્ચિમ અમદાવાદમાંથી વધુ ખુદાબક્ષ મુસાફરો પકડાઈ રહ્યા છેઃ એક અઠવાડિયામાં રૂ. ૧.૦૯ લાખની પેનલ્ટી વસૂલાઈ

time-read
1 min  |
April 19, 2022
AMCએ પીએમ મોદીના રોડ શો માટે રાતોરાત તૈયારી કરી
SAMBHAAV-METRO News

AMCએ પીએમ મોદીના રોડ શો માટે રાતોરાત તૈયારી કરી

એરપોર્ટથી હાંસોલબ્રિજ સુધીના તમામ રોડને ચકાચક કરાયા

time-read
1 min  |
April 19, 2022
'થાર' મને હર્ષવર્ધને ઓફર કરી હતી: અનિલ કપૂર
SAMBHAAV-METRO News

'થાર' મને હર્ષવર્ધને ઓફર કરી હતી: અનિલ કપૂર

ફિલ્મમાં અનિલ કપૂર, હર્ષવર્ધનની સાથે ફાતિમા સના શેખ અને સતીશ કૌશિક પણ લીડ રોલમાં દેખાશે

time-read
1 min  |
April 19, 2022
દિલ્હીના માફિયા સુધી પહોંચે છે વિદેશી પેડલર દ્વારાં આવતું ડ્રગ્સ
SAMBHAAV-METRO News

દિલ્હીના માફિયા સુધી પહોંચે છે વિદેશી પેડલર દ્વારાં આવતું ડ્રગ્સ

DRIએ અગાઉ પકડાયેલા ડ્રગ્સ પેડલરોની તપાસમાં ચોંકાવનારો ખુલાસો: ઝડપાયેલું ૪૩ કરોડનું હેરોઇન પણ દિલ્હી જતું હતું

time-read
1 min  |
April 18, 2022
વાવાઝોડાથી મિઝોરમમાં ૨૦૦થી વધુ મકાનોને નુકસાનઃ આસામમાં ૨૦નાં મોત
SAMBHAAV-METRO News

વાવાઝોડાથી મિઝોરમમાં ૨૦૦થી વધુ મકાનોને નુકસાનઃ આસામમાં ૨૦નાં મોત

ચક્રવાતી તોફાને તબાહી મચાવીઃ ચર્ચની ઈમારત ક્ષતિગ્રસ્ત

time-read
1 min  |
April 18, 2022
લીગમાંથી બહાર થઈ ચૂકી છે બે ચેમ્પિયન છે ટીમઃ પ્લેઓફમાં પહોંચવું લગભગ અશક્ય
SAMBHAAV-METRO News

લીગમાંથી બહાર થઈ ચૂકી છે બે ચેમ્પિયન છે ટીમઃ પ્લેઓફમાં પહોંચવું લગભગ અશક્ય

આઇપીએલની બે સૌથી સફળ ટીમ હાલ સૌથી નબળી ટીમ સાબિત થઈ

time-read
1 min  |
April 18, 2022
રશિયાના હુમલામાં યુક્રેનનાં કેટલાંય શહેરો બરબાદ: ખારકીવમાં ફાયરિંગમાં પાંચનાં મોત
SAMBHAAV-METRO News

રશિયાના હુમલામાં યુક્રેનનાં કેટલાંય શહેરો બરબાદ: ખારકીવમાં ફાયરિંગમાં પાંચનાં મોત

મારિયુપીલ કબજે કર્યાનો રશિયાનો દાવો: યુક્રેનનો ઈનકાર

time-read
1 min  |
April 18, 2022
મ્યુનિ. જેટની ટીમે એક જ દિવસમાં રૂપિયા ૩૪,૭૦૦ની પેનલ્ટી વસૂલી
SAMBHAAV-METRO News

મ્યુનિ. જેટની ટીમે એક જ દિવસમાં રૂપિયા ૩૪,૭૦૦ની પેનલ્ટી વસૂલી

મધ્ય ઝોનમાં તંત્ર સૌથી નબળી કામગીરી કરીને માત્ર રૂ. ૧૭૦૦ વસૂલ્યા

time-read
1 min  |
April 18, 2022