CATEGORIES

દેશમાં કોરોનાના કેસમાં ૩૬.૬ ટકાનો જંગી ઉછાળો: ૧,૦૮૮ નવા કેસ, ૨૬ દર્દીનાં મોત
SAMBHAAV-METRO News

દેશમાં કોરોનાના કેસમાં ૩૬.૬ ટકાનો જંગી ઉછાળો: ૧,૦૮૮ નવા કેસ, ૨૬ દર્દીનાં મોત

એક્ટિવ કેસ ૧૦,૮૭૦: પોઝિટિવિટી રેટ વધીને ૦.૨૫ ટકા થયો

time-read
1 min  |
April 13, 2022
ડ્રગ્સ ઓન વ્હીલ: યુવાઓને ડ્રગ્સ આદિ બનાવનાર ડ્રગ્સ માફિયા ઝડપાયો
SAMBHAAV-METRO News

ડ્રગ્સ ઓન વ્હીલ: યુવાઓને ડ્રગ્સ આદિ બનાવનાર ડ્રગ્સ માફિયા ઝડપાયો

જુહાપુરાનો યુવક ડેકોરેશનના ધંધાની આડમાં ડ્રગ્સનો ધંધો કરતોઃ ક્રાઇમ બ્રાંચે ૬.૭૦ લાખના મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો

time-read
1 min  |
April 13, 2022
કીવ ઓબ્લાસ્ટમાં ૭૨૦ યુક્રેનીઓની લાશ મળી, ૨૦૦ લાપતા: મારિયુપોલમાં ૨૨ હજારનાં મોત
SAMBHAAV-METRO News

કીવ ઓબ્લાસ્ટમાં ૭૨૦ યુક્રેનીઓની લાશ મળી, ૨૦૦ લાપતા: મારિયુપોલમાં ૨૨ હજારનાં મોત

યુક્રેનના મદદગાર દેશોને ગંભીર અંજામ ભોગવવાની પુતિનની ખુલ્લી ધમકી

time-read
1 min  |
April 13, 2022
કેદીઓથી ઊભરાતી જેલ અને ન્યાયની રાહ
SAMBHAAV-METRO News

કેદીઓથી ઊભરાતી જેલ અને ન્યાયની રાહ

ઈન્ડિયા જસ્ટિસ રિપોર્ટ ૨૦૨૦ અનુસાર, ભારતની જેલમાં કેદ ૬૯ ટકા કેદી કાચા કામના છે. એટલે કે દર દસમાંથી સાત કેદી તો તેનો કેસ પૂરો થાય અને ચુકાદો આવે તેની જ રાહમાં જ બેઠા છે

time-read
1 min  |
April 13, 2022
ટ્રેજેડી: પોલીસ સ્ટેશનથી મહામહેનતે છોડાવેલા રૂપિયા મેનેજર ચોરી ગયો
SAMBHAAV-METRO News

ટ્રેજેડી: પોલીસ સ્ટેશનથી મહામહેનતે છોડાવેલા રૂપિયા મેનેજર ચોરી ગયો

કાગડાપીઠ પોલીસે માર્ચ મહિનામાં સાડા ચાર લાખ રૂપિયાની ફરિયાદ નોંધી હતીઃ પોલીસ સ્ટેશનમાં મુદ્દામાલ તરીકે રહેલા રૂપિયા માલિકને આપવા કોર્ટે આદેશ કર્યો

time-read
1 min  |
April 13, 2022
SGVPના સદ્ગુરુ ભક્તિપ્રકાશદાસજી સ્વામી બ્રહ્મલીન: મુખ્યપ્રધાને અંતિમ દર્શન કર્યાં
SAMBHAAV-METRO News

SGVPના સદ્ગુરુ ભક્તિપ્રકાશદાસજી સ્વામી બ્રહ્મલીન: મુખ્યપ્રધાને અંતિમ દર્શન કર્યાં

ગુરુકુળમાં સ્વામીજીની પૂજનવિધિ સંપન્ન: ગઢડાની ઘેલા નદીને કાંઠે અંતિમ સંસ્કાર થશે

time-read
1 min  |
April 13, 2022
ઈદ સુધીમાં મસ્જિદ પરથી લાઉડ સ્પીકર હટાવી દેવા રાજ ઠાકરેનું અલ્ટિમેટમ
SAMBHAAV-METRO News

ઈદ સુધીમાં મસ્જિદ પરથી લાઉડ સ્પીકર હટાવી દેવા રાજ ઠાકરેનું અલ્ટિમેટમ

જેને ઈબાદત કરવી હોય તે પોતાના ઘરેથી કરે, રસ્તા પર નહીં: એમએમએસ પ્રમુખ

time-read
1 min  |
April 13, 2022
'રનવે ૩૪'નો ગર્વ છે મને: અજય દેવગણ
SAMBHAAV-METRO News

'રનવે ૩૪'નો ગર્વ છે મને: અજય દેવગણ

ફિલ્મમાં અમિતાભ બચ્ચન, રકુલ પ્રીત સિંહ, બોમન ઈરાની, આકાંક્ષા, સિંહ અને અંગિરા ધર લીડ રોલમાં

time-read
1 min  |
April 13, 2022
'ચૂપ' ઓફર થતાં હું ટેન્સ થઈ ગયો હતો: દુલ્કર સલમાન
SAMBHAAV-METRO News

'ચૂપ' ઓફર થતાં હું ટેન્સ થઈ ગયો હતો: દુલ્કર સલમાન

આ ફિલ્મ ગુરુ દત્ત જેવા સેન્સિટિવ આર્ટિસ્ટના કામને વધાવવા માટે બનાવવામાં આવી રહી છે: આર. બાલ્કી

time-read
1 min  |
April 13, 2022
ભારત મહિનામાં રશિયાથી જેટલું ઓઇલ ખરીદે છે તેના કરતાં વધુ યુરોપ રોજ આયાત કરે છે
SAMBHAAV-METRO News

ભારત મહિનામાં રશિયાથી જેટલું ઓઇલ ખરીદે છે તેના કરતાં વધુ યુરોપ રોજ આયાત કરે છે

રાજનાથસિંહે પાંચ દિવસીય પ્રવાસ દરમિયાન જો બિડેનની મુલાકાત લીધી

time-read
1 min  |
April 12, 2022
સહેરાએ ત્રીજું ‘લોચન' ખોલ્યુંઃ શહેરનાં ગેરકાયદે બાંધકામ કેમ દૂર કરાતાં નથી?
SAMBHAAV-METRO News

સહેરાએ ત્રીજું ‘લોચન' ખોલ્યુંઃ શહેરનાં ગેરકાયદે બાંધકામ કેમ દૂર કરાતાં નથી?

અમદાવાદના તમામ સાત ઝોનમાંથી ગેરકાયદે બાંધકામની ફરિયાદ આવતાં મ્યુનિ. કમિશનર ભારે રોષે ભરાયાઃ અગાઉ ગેરકાયદે બાંધકામની તોડફોડ દિશાવિહીન બની હતી

time-read
1 min  |
April 08, 2022
સારા બિઝનેસની આશા છે, પરંતુ રેકોર્ડ તોડે એની નહીં: યશ
SAMBHAAV-METRO News

સારા બિઝનેસની આશા છે, પરંતુ રેકોર્ડ તોડે એની નહીં: યશ

સાઉથની ફિલ્મો હાલમાં ભારતભરમાં ખૂબ જ ચાલે છે

time-read
1 min  |
April 12, 2022
૧૪ ટકાના વ્યાજે લીધેલા ૩૦,૦૦૦ રૂપિયા ચૂકવી ન શકતા યુવકને વ્યાજખોરે ફટકાર્યો
SAMBHAAV-METRO News

૧૪ ટકાના વ્યાજે લીધેલા ૩૦,૦૦૦ રૂપિયા ચૂકવી ન શકતા યુવકને વ્યાજખોરે ફટકાર્યો

વ્યાજખોરે યુવકને અલગ અલગ જગ્યાએ લઈ જઈ માર મારીને ત્રીજા માળેથી ફેંકી દેવાની ધમકી આપી

time-read
1 min  |
April 08, 2022
હીરા બજારમાં મિની વેકેશન
SAMBHAAV-METRO News

હીરા બજારમાં મિની વેકેશન

હીરાના ભાવ નહીં મળતાં ફેક્ટરીઓમાં બેથી ત્રણ કલાકનો કાપઃ દોઢથી બે વર્ષની તેજી પર એક સપ્તાહથી બ્રેક

time-read
1 min  |
April 12, 2022
હાય મોંઘવારી! ગરમી ચડી જાય તેવા લીંબુના ભાવ પ્રતિકિલો ૪૦૦ રૂપિયા સુધી પહોંચ્યા
SAMBHAAV-METRO News

હાય મોંઘવારી! ગરમી ચડી જાય તેવા લીંબુના ભાવ પ્રતિકિલો ૪૦૦ રૂપિયા સુધી પહોંચ્યા

લીંબુનો વિકલ્પ શોધીને લોકો કાચી કેરીના બાફલા-આમપન્ના તરફ વળ્યા

time-read
1 min  |
April 08, 2022
મારિયુપોલમાં કેમિકલ શસ્ત્રોનો પ્રયોગ: રશિયન સેનાએ ડ્રોનથી ઝેર વરસાવ્યું
SAMBHAAV-METRO News

મારિયુપોલમાં કેમિકલ શસ્ત્રોનો પ્રયોગ: રશિયન સેનાએ ડ્રોનથી ઝેર વરસાવ્યું

રશિયન સેનાના હુમલાથી મારિયુપોલમાં ૧૦,૦૦૦થી વધુ લોકોનાં મોત

time-read
1 min  |
April 12, 2022
શહેરીજનોને હાશકારોઃ આગામી ત્રણ દિવસ ગરમીમાં આંશિક રાહત મળશે
SAMBHAAV-METRO News

શહેરીજનોને હાશકારોઃ આગામી ત્રણ દિવસ ગરમીમાં આંશિક રાહત મળશે

રાતે અને વહેલી સવારે વાતાવરણ ખુશનુમાં રહેતાં મોર્નિંગ વોક કરનારાની સંખ્યા બમણી જોવા મળી

time-read
1 min  |
April 12, 2022
પરાજયના પંજાથી બચવા CSK આજે RCB સામે મેદાનમાં ઊતરશે
SAMBHAAV-METRO News

પરાજયના પંજાથી બચવા CSK આજે RCB સામે મેદાનમાં ઊતરશે

મહેન્દ્રસિંહ ધોની, રોબિન ઉથપ્પા, અંબાતી રાયડુ અને વેન બ્રાવો જેવા સિનિયર ખેલાડીઓએ સંકટની આ સ્થિતિમાં વધુ જવાબદારી નિભાવવી પડશે

time-read
1 min  |
April 12, 2022
યુપી MLC ચૂંટણી: પીએમ મોદીના ગઢ વારાણસીમાં જ ભાજપના ઉમેદવાર હાર્યા
SAMBHAAV-METRO News

યુપી MLC ચૂંટણી: પીએમ મોદીના ગઢ વારાણસીમાં જ ભાજપના ઉમેદવાર હાર્યા

આઝમગઢમાં પણ ભાજપની કારમી હાર: સપાના ઉમેદવાર ડો. કફીલ ખાન પણ હાર્યા

time-read
1 min  |
April 12, 2022
વેપારીની નજર ચુકવી ગઠિયો એક લાખનાં સોનાનાં પેન્ડેન્ટ ચોરી ગયો
SAMBHAAV-METRO News

વેપારીની નજર ચુકવી ગઠિયો એક લાખનાં સોનાનાં પેન્ડેન્ટ ચોરી ગયો

કાનની વાળીના ર૧૦૦ રૂપિયા આપીને 'બાકીના રૂપિયા એટીએમમાંથી ઉપાડી લઈ આવું' કહી ગઠિયો ફરાર

time-read
1 min  |
April 12, 2022
વ્હાઇટ કોલર ચોર: સરકારી પ્રોજેક્ટનું લોખંડ બારોબાર વેચી દેવાનું કૌભાંડ
SAMBHAAV-METRO News

વ્હાઇટ કોલર ચોર: સરકારી પ્રોજેક્ટનું લોખંડ બારોબાર વેચી દેવાનું કૌભાંડ

શહેરમાં લોખંડ પહોંચે તે પહેલાં અમદાવાદ જિલ્લાની અવાવરું જગ્યા પર તેને કાઢી લેવાય છે: વીરમગામના વેપારીઓ સસ્તા ભાવે લોખંડની ખરીદી કરે છે

time-read
1 min  |
April 12, 2022
અમદાવાદની શાતિર ગેંગે MPને કોલ સેન્ટરનું ‘હબ' બનાવી દીધું
SAMBHAAV-METRO News

અમદાવાદની શાતિર ગેંગે MPને કોલ સેન્ટરનું ‘હબ' બનાવી દીધું

ગ્વાલિયરમાં ઝડપાયેલા ઇન્ટરનેશનલ કોલ સેન્ટર રેકેટ મામલે મધ્યપ્રદેશ પોલીસની ટીમના અમદાવાદમાં ધામાઃ એક યુવતી સહિત સાત ઝડપાયા

time-read
1 min  |
April 12, 2022
વધતી મોંઘવારી-ઘટતી આવક વચ્ચે પીસાતો આમ આદમી
SAMBHAAV-METRO News

વધતી મોંઘવારી-ઘટતી આવક વચ્ચે પીસાતો આમ આદમી

લોકોને આશા હતી કે કોરોનાકાળનાં લગભગ બે વર્ષ બાદ હવે ઇકોનોમી મજબૂત બનશે અને જિંદગી ફરી જીવવા જેવી બનશે. એ તો ન થયું, પરંતુ મોંઘવારી ડબલ સ્પીડથી વધી ગઈ

time-read
1 min  |
April 12, 2022
કોરોના રિટર્ન્સ: દેશમાં વિધાર્થીઓ પર વધતો જતો ખતરો, દિલ્હીની ચાર સ્કૂલમાં સંક્રમણ
SAMBHAAV-METRO News

કોરોના રિટર્ન્સ: દેશમાં વિધાર્થીઓ પર વધતો જતો ખતરો, દિલ્હીની ચાર સ્કૂલમાં સંક્રમણ

એક જ સપ્તાહમાં ગુજરાતમાં કોરોનાના કેસ ૮૯ ટકા, હરિયાણામાં ૫૦ ટકા અને દિલ્હીમાં ૨૬ ટકા વધ્યા

time-read
1 min  |
April 12, 2022
સમગ્ર ઉત્તર ભારતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપઃ અનેક સ્થળોએ યલો એલર્ટ જારી
SAMBHAAV-METRO News

સમગ્ર ઉત્તર ભારતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપઃ અનેક સ્થળોએ યલો એલર્ટ જારી

અનેક જગ્યાએ ભારે વરસાદની આગાહી

time-read
1 min  |
April 12, 2022
PNB કૌભાંડમાં CBI નીરવ મોદીના સાથી સુભાષને પકડી ભારત લાવી
SAMBHAAV-METRO News

PNB કૌભાંડમાં CBI નીરવ મોદીના સાથી સુભાષને પકડી ભારત લાવી

સુભાષ શંકર વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જારી રવામાં આવી હતી

time-read
1 min  |
April 12, 2022
સસ્પેન્ડ થવાના ડરથી પોલીસ સફાળી જાગી
SAMBHAAV-METRO News

સસ્પેન્ડ થવાના ડરથી પોલીસ સફાળી જાગી

ગત વર્ષે દરિયાપુર વિસ્તારમાં આવેલી મનપસંદ ક્લબમાં સ્ટેટ મોનિટરિંગ સેલે રેડ કરી હતી અને ૧૮૩ જુગારીઓને ઝડપી પાડ્યા હતા

time-read
1 min  |
Sambhaav Metro 11/04/2022
ટાઇપકાસ્ટ થવાનો ડર નથી: મૃણાલ ઠાકુરુ
SAMBHAAV-METRO News

ટાઇપકાસ્ટ થવાનો ડર નથી: મૃણાલ ઠાકુરુ

લોકડાઉનના કારણે 'જર્સી' ફિલ્મની રિલીઝ ઘણા સમયથી અટવાઈ હતી, હવે આખરે આ ફિલ્મને થિયેટર્સમાં રિલીઝ કરવામાં આવશે

time-read
1 min  |
April 12, 2022
ઠંડા ઠંડા કૂલ કૂલ: કાંકરિયા ઝૂના વાઘ, સિંહ, સરીસૃપોને ઇન્ડસ્ટ્રિયલ કૂલરની ઠંડક અપાઈ
SAMBHAAV-METRO News

ઠંડા ઠંડા કૂલ કૂલ: કાંકરિયા ઝૂના વાઘ, સિંહ, સરીસૃપોને ઇન્ડસ્ટ્રિયલ કૂલરની ઠંડક અપાઈ

કુલ ૨૫ કૂલર ગોઠવાયાં: પશુઓને આકરા તાપથી બચાવવા ગ્રીન નેટ પણ લગાવાઈ

time-read
1 min  |
April 12, 2022
ઉનાળામાં પેટમાં ઠંડક રહે તે માટે અજમાવો આ ઉપાય
SAMBHAAV-METRO News

ઉનાળામાં પેટમાં ઠંડક રહે તે માટે અજમાવો આ ઉપાય

ઉનાળામાં યોગ્ય રીતે પાચન થતું ન હોવાથી પેટની સમસ્યા થાય છે. ઘણા લોકોને ગરમી શરૂ થતાં ઊલટી અને લૂઝ મોશનની સમસ્યા ઊભી થાય છે

time-read
1 min  |
April 12, 2022