CATEGORIES

ઈમરાન ખાનના ભાવિ પર આજે સુપ્રીમ કોર્ટનો ફેંસલો
SAMBHAAV-METRO News

ઈમરાન ખાનના ભાવિ પર આજે સુપ્રીમ કોર્ટનો ફેંસલો

અનેક સવાલોના જવાબ આજે સુપ્રીમ આપશે

time-read
1 min  |
Sambhaav Metro 06/04/2022
કોન્સ્ટેબલની ઓળખ આપીને રૂપિયા પડાવનાર શખ્સ ઝડપાયો
SAMBHAAV-METRO News

કોન્સ્ટેબલની ઓળખ આપીને રૂપિયા પડાવનાર શખ્સ ઝડપાયો

યુવકે શખ્સને પકડી પોલીસને હવાલે કર્યો

time-read
1 min  |
Sambhaav Metro 07/04/2022
આજથી ગરમીથી રાહત મળશેઃ ગાંધીનગરમાં વરસાદની આગાહી
SAMBHAAV-METRO News

આજથી ગરમીથી રાહત મળશેઃ ગાંધીનગરમાં વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજથી ૧૧ એપ્રિલ સુધી ગરમીમાં ક્રમશ: ઘટાડો થશે

time-read
1 min  |
Sambhaav Metro 07/04/2022
IPL-૨૦૨૨નો નવો ફિનિશર DK
SAMBHAAV-METRO News

IPL-૨૦૨૨નો નવો ફિનિશર DK

કાર્તિકે ૧૪મી ઓવરમાં અશ્વિનના બોલ પર એક છગ્ગો અને ત્રણ ચોગ્ગા ફટકારી દીધા

time-read
1 min  |
Sambhaav Metro 06/04/2022
IPL પર સટ્ટો રમાડતા બુકીને ક્રાઇમ બ્રાંચે તેના ઘરેથી દબોચી લીધો
SAMBHAAV-METRO News

IPL પર સટ્ટો રમાડતા બુકીને ક્રાઇમ બ્રાંચે તેના ઘરેથી દબોચી લીધો

બુકીની ધરપકડ બાદ રાજસ્થાનના અનેક બુકીઓનાં નામ ખૂલ્યાં

time-read
1 min  |
Sambhaav Metro 07/04/2022
BRTSમાં ડિજિટલ પેમેન્ટ હિટ: ૫.૫૦ લાખથી વધુ પેસેન્જર્સે લાભ લીધો
SAMBHAAV-METRO News

BRTSમાં ડિજિટલ પેમેન્ટ હિટ: ૫.૫૦ લાખથી વધુ પેસેન્જર્સે લાભ લીધો

કેશલેસ સિસ્ટમ પહેલી પસંદઃ ડિસેમ્બર-૨૦૨૧થી માર્ચ-૨૦૨૨ સુધીના ચાર મહિનામાં તંત્રને રૂ. ૬૫.૨૫ લાખથી વધુની આવક થઈ

time-read
1 min  |
Sambhaav Metro 07/04/2022
હવે એડ્વાન્સ પ્રોપર્ટી ટેક્સ ચૂકવીને દસ ટકા રિબેટ મેળવવા તૈયાર રહો
SAMBHAAV-METRO News

હવે એડ્વાન્સ પ્રોપર્ટી ટેક્સ ચૂકવીને દસ ટકા રિબેટ મેળવવા તૈયાર રહો

વર્ષ ૨૦૨૨-૨૩નો પ્રોપર્ટી ટેક્સ એડવાન્સ ભરનાર કરદાતાઓને ખાસ રાહત અપાશેઃ ૭૦ ચો.મી. સુધીના રહેણાક મિલકતધારકો રિબેટ સ્કીમનો લાભ ઉઠાવશે તો કુલ ૩૫ ટકા ડિસ્કાઉન્ટ મળશે

time-read
1 min  |
Sambhaav Metro 05/04/2022
સાવધાન! કારના કાચ તોડીને ચોરી કરતી ટોળકીને રોકવા પોલીસનો અનોખો પ્રયોગ
SAMBHAAV-METRO News

સાવધાન! કારના કાચ તોડીને ચોરી કરતી ટોળકીને રોકવા પોલીસનો અનોખો પ્રયોગ

સોલા પોલીસ સ્ટેશનની હદમાં આવતા વિસ્તારના મોટાભાગની દુકાનોમાં સાવધાન રહેવાનાં પેમફ્લેટ વહેંચવામાં આવ્યાં

time-read
1 min  |
Sambhaav Metro 05/04/2022
યુક્રેનમાં મોત અને માતમઃ બોરોડ્યાંકા શહેરની હાલત બુચાથી પણ વધુ ખરાબ
SAMBHAAV-METRO News

યુક્રેનમાં મોત અને માતમઃ બોરોડ્યાંકા શહેરની હાલત બુચાથી પણ વધુ ખરાબ

માયકોલાઈવ શહેર પર રશિયન સેનાના હુમલામાં ૧૦ લોકોનાં મોત

time-read
1 min  |
Sambhaav Metro 05/04/2022
મહારાષ્ટ્રના ગૃહપ્રધાને અજાન વખતે ભાષણ અટકાવ્યું: વિવાદ વધુ વકર્યો
SAMBHAAV-METRO News

મહારાષ્ટ્રના ગૃહપ્રધાને અજાન વખતે ભાષણ અટકાવ્યું: વિવાદ વધુ વકર્યો

એનસીપીના નેતા અને શહેરી વિકાસ પ્રધાન જિતેન્દ્ર આવ્હાડેએ આ મુદ્દે ટ્વિટર યુદ્ધ શરૂ કર્યું

time-read
1 min  |
Sambhaav Metro 05/04/2022
ફિફા વર્લ્ડકપનો મેસ્કોટ બન્યો લા'ઇબ
SAMBHAAV-METRO News

ફિફા વર્લ્ડકપનો મેસ્કોટ બન્યો લા'ઇબ

ખાડી દેશ અને આરબની દુનિયામાં યોજાનારા ફિફા વર્લ્ડકપ-૨૦૨૨ માટે 'લા'ઇબ'ને સત્તાવાર મેસ્કોટના રૂપમાં પ્રદર્શિત કરીને અમે બહુ જ ખુશ છીએ: ખાલિદ અલી મવલવી

time-read
1 min  |
Sambhaav Metro 05/04/2022
પ્રેમીના મિત્રએ ઘરની લાઈટ બંધ કરી યુવતીની છેડતી કરતા પોલીસ ફરિયાદ
SAMBHAAV-METRO News

પ્રેમીના મિત્રએ ઘરની લાઈટ બંધ કરી યુવતીની છેડતી કરતા પોલીસ ફરિયાદ

પ્રેમી યુવકે યુવતીને નફ્ટાઈથી કહ્યું: 'તે મારો મિત્ર છે, જો તને પસંદ ન હોય તો ઘરના દરવાજા ખુલ્લા છે, તું જતી રહે'

time-read
1 min  |
Sambhaav Metro 05/04/2022
પાકિસ્તાનમાં રાજકીય ઊથલપાથલ તેજ, ત્રણ મહિનામાં ચુંટણી યોજવી અશક્યઃ ચૂંટણીપંચ
SAMBHAAV-METRO News

પાકિસ્તાનમાં રાજકીય ઊથલપાથલ તેજ, ત્રણ મહિનામાં ચુંટણી યોજવી અશક્યઃ ચૂંટણીપંચ

સુપ્રીમ કોર્ટ આજે વિપક્ષોની અરજી પર સુનાવણી કરશે

time-read
1 min  |
Sambhaav Metro 05/04/2022
દેશમાં કોરોનાના કેસમાં ૧૩ ટકાનો ઘટાડો: ૭૯૫ નવા કેસ, ૫૮ સંક્રમિતોનાં મોત
SAMBHAAV-METRO News

દેશમાં કોરોનાના કેસમાં ૧૩ ટકાનો ઘટાડો: ૭૯૫ નવા કેસ, ૫૮ સંક્રમિતોનાં મોત

છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૧,૨૮૦ કોરોના સંક્રમિતો સ્વસ્થ થતાં એક જ દિવસમાં ૪૮૫ એક્ટિવ કેસ ઘટ્યા

time-read
1 min  |
Sambhaav Metro 05/04/2022
વેક્સિન સર્ટિફિકેટ વળી શું? 'જાહેર સ્થળોએ નો વેક્સિન, નો એન્ટ્રી' નિયમના લીરેલીરા
SAMBHAAV-METRO News

વેક્સિન સર્ટિફિકેટ વળી શું? 'જાહેર સ્થળોએ નો વેક્સિન, નો એન્ટ્રી' નિયમના લીરેલીરા

મ્યુનિ. ઓફિસો, AMTS, BRTSમાં પણ કોઈ સર્ટિફિકેટ તપાસતું નથી

time-read
1 min  |
Sambhaav Metro 05/04/2022
વધતા જતા રોગચાળા સામે નબળી કામગીરી: લોહીના નમૂના લેવામાં તંત્રની ધીમી ગતિ
SAMBHAAV-METRO News

વધતા જતા રોગચાળા સામે નબળી કામગીરી: લોહીના નમૂના લેવામાં તંત્રની ધીમી ગતિ

ગયા માર્ચની સરખામણીમાં આ વખતે માંડ ૩૮ ટકા નમૂના લેવાયા

time-read
1 min  |
Sambhaav Metro 05/04/2022
શ્રીલંકાને પડ્યા પર પાટું: દવાઓની અછત, હેલ્થ ઈમર્જન્સી જાહેર, લોકો રસ્તા પર ઉતર્યા
SAMBHAAV-METRO News

શ્રીલંકાને પડ્યા પર પાટું: દવાઓની અછત, હેલ્થ ઈમર્જન્સી જાહેર, લોકો રસ્તા પર ઉતર્યા

દર્દીઓના જીવ બચાવવા માટે ઇમર્જન્સી આરોગ્ય સ્થિતિ જાહેર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે

time-read
1 min  |
Sambhaav Metro 05/04/2022
સરકારી ડોક્ટર્સની હડતાળથી હજારો દર્દીઓ હેરાન-પરેશાનઃ હોસ્પિટલમાં લાંબી લાઈનો
SAMBHAAV-METRO News

સરકારી ડોક્ટર્સની હડતાળથી હજારો દર્દીઓ હેરાન-પરેશાનઃ હોસ્પિટલમાં લાંબી લાઈનો

દર્દીઓ સતત બીજા દિવસે પણ સારવારથી વંચિત રહ્યાઃ ર૦૦ જેટલા અમરનાથયાત્રી ફિટનેસ સર્ટિફિકેટ લીધા વગર પાછા ફર્યા

time-read
1 min  |
Sambhaav Metro 05/04/2022
ઉંમરના દરેક દાયકામાં બાળકનો પિતા બન્યો સૈફ અલી ખાન
SAMBHAAV-METRO News

ઉંમરના દરેક દાયકામાં બાળકનો પિતા બન્યો સૈફ અલી ખાન

સૈફ જેવી બ્રોડ માઇન્ડેડ વ્યક્તિ જ પોતાની વયના અલગ અલગ સ્ટેજમાં ચાર બાળકોનો પિતા બની શકે છે

time-read
1 min  |
Sambhaav Metro 05/04/2022
અફવાઓ પર ધ્યાન ન આપોઃ આલિયા
SAMBHAAV-METRO News

અફવાઓ પર ધ્યાન ન આપોઃ આલિયા

'RRR'માં તેને જોઈએ એવી સ્ક્રીન-સ્પેસ નથી મળી અને આ જ કારણ છે કે તેણે એસ.એસ. રાજામૌલીને સોશિયલ મીડિયામાં અનફોલો પણ કર્યા હતા

time-read
1 min  |
Sambhaav Metro 05/04/2022
ઉચ્ચ શિક્ષણની સ્થિતિ અને ભારતીય વિદ્યાર્થીઓ
SAMBHAAV-METRO News

ઉચ્ચ શિક્ષણની સ્થિતિ અને ભારતીય વિદ્યાર્થીઓ

મેડિકલ સાયન્સ જેવા અભ્યાસક્રમોમાં આંખો બંધ કરીને એડમિશન ન આપી શકાય, પરંતુ સીટની કમીના કારણે આ અભ્યાસને યોગ્ય હજારો વિધાર્થીઓને નિરાશ થવું પડે એવું પણ ન જ થવું જોઈએ

time-read
1 min  |
Sambhaav Metro 05/04/2022
ઇક્વાડોરની જેલમાં હિંસાઃ ૨૦ કેદીઓનાં મોત, પાંચ ઈજાગ્રસ્ત
SAMBHAAV-METRO News

ઇક્વાડોરની જેલમાં હિંસાઃ ૨૦ કેદીઓનાં મોત, પાંચ ઈજાગ્રસ્ત

૨૦૨૦માં ઇક્વાડોરની જેલમાં અથડામણમાં ઓછામાં ઓછા ૩૧૬ કેદીઓ માર્યા ગયા હતા, જેમાંથી ૧૧૯ સપ્ટેમ્બરનાં રમખાણોમાં મૃત્યુ પામ્યા હતા

time-read
1 min  |
Sambhaav Metro 05/04/2022
CTM સર્કલ પર થતા જીવલેણ અકસ્માત માટે આડેધડ ઊભાં રહેતાં શટલ વાહન જવાબદાર
SAMBHAAV-METRO News

CTM સર્કલ પર થતા જીવલેણ અકસ્માત માટે આડેધડ ઊભાં રહેતાં શટલ વાહન જવાબદાર

પોલીસની રહેમનજર હેઠળ શટલ વાહન બેરોકટોક ઊભાં રહે છેઃ રોજ અમદાવાદથી વડોદરા અને વડોદરાથી અમદાવાદના ફેરા મારે છે

time-read
1 min  |
Sambhaav Metro 05/04/2022
કિમ જોંગની બહેને દક્ષિણ કોરિયાને પરમાણુ હુમલાની ધમકી આપી
SAMBHAAV-METRO News

કિમ જોંગની બહેને દક્ષિણ કોરિયાને પરમાણુ હુમલાની ધમકી આપી

હું દક્ષિણ કોરિયાને પરમાણુ બોમ્બથી ફૂંકી મારીશઃ યો જોંગ

time-read
1 min  |
Sambhaav Metro 05/04/2022
ઉનાળામાં શરીરને ઠંડું રાખશે આ રિફ્રેશિંગ ડ્રિક્સ
SAMBHAAV-METRO News

ઉનાળામાં શરીરને ઠંડું રાખશે આ રિફ્રેશિંગ ડ્રિક્સ

ઉનાળાની ઋતુમાં તમે છાશ, કેરીનો બાફલો, નારિયેળ પાણી અને બેલ શરબત જેવાં ઘણાં હેલ્ધી પીણાંનું સેવન કરી શકો છો

time-read
1 min  |
Sambhaav Metro 05/04/2022
જીતની હેટ્રિક લગાવવા મેદાનમાં ઉતરશે રાજસ્થાનઃ આજે RCB સામે જોરદાર જંગ
SAMBHAAV-METRO News

જીતની હેટ્રિક લગાવવા મેદાનમાં ઉતરશે રાજસ્થાનઃ આજે RCB સામે જોરદાર જંગ

વાનખેડે સ્ટેડિયમની પીચ શરૂઆતમાં ફાસ્ટ બોલર્સ માટે અનુકૂળ રહી છે અને બંને ટીમ આનો ફાયદો ઉઠાવવા ઇચ્છશે

time-read
1 min  |
Sambhaav Metro 05/04/2022
ડાયરેક્ટરની પત્નીના ફોટા પર ફોન નંબર અને બીભત્સ લખાણ લખ્યું
SAMBHAAV-METRO News

ડાયરેક્ટરની પત્નીના ફોટા પર ફોન નંબર અને બીભત્સ લખાણ લખ્યું

ડાયરેક્ટરે અજાણ્યા શખ્સ વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી

time-read
1 min  |
Sambhaav Metro 05/04/2022
દિલ્હીમાં ૧૩ વર્ષના કિશોરે આઠ વર્ષનાં બાળકનું અપહરણ કરી મારી નાખ્યું
SAMBHAAV-METRO News

દિલ્હીમાં ૧૩ વર્ષના કિશોરે આઠ વર્ષનાં બાળકનું અપહરણ કરી મારી નાખ્યું

સાવ સામાન્ય ઝઘડામાં વાત વણસી ગઈ

time-read
1 min  |
Sambhaav Metro 05/04/2022
૪૦ વર્ષે પણ ‘ફિટ' ધોનીએ ચિત્તાની જેમ દોડ લગાવીને રાજપક્ષેને રનઆઉટ કર્યો
SAMBHAAV-METRO News

૪૦ વર્ષે પણ ‘ફિટ' ધોનીએ ચિત્તાની જેમ દોડ લગાવીને રાજપક્ષેને રનઆઉટ કર્યો

ધોનીએ આ વિકેટ ચેન્નઈને અપાવીને પંજાબની મુશ્કેલીમાં વધારો કર્યો

time-read
1 min  |
Sambhaav Metro 04/04/2022
હરીફ ટીમોની લેપટોપ સ્ટ્રેટેજી સામે નહેરાનો કાગળ પર લખેલો સાવ સરળ પ્લાન ‘હિટ'
SAMBHAAV-METRO News

હરીફ ટીમોની લેપટોપ સ્ટ્રેટેજી સામે નહેરાનો કાગળ પર લખેલો સાવ સરળ પ્લાન ‘હિટ'

ગુજરાત ટાઈટન્સના કોચ આશિષ નહેરાની 'લેટર સ્ટ્રેટેજી'ની ચોમેર પ્રશંસા: પરફેક્ટ ગેમ પ્લાનના કારણે ટીમનું શાનદાર પ્રદર્શન

time-read
1 min  |
Sambhaav Metro 04/04/2022