CATEGORIES

સરકારી નીતિઓના વિરોધમાં ટ્રેડ યુનિયનોની હડતાળ-બંધ શરૂ
SAMBHAAV-METRO News

સરકારી નીતિઓના વિરોધમાં ટ્રેડ યુનિયનોની હડતાળ-બંધ શરૂ

બંગાળમાં રેલવે ટ્રેક બ્લોક કરી ટ્રેનો રોકીઃ રાષ્ટ્રવ્યાપી બેન્કિંગ સેવાઓ પણ પ્રભાવિત

time-read
1 min  |
Sambhaav Metro 28/03/2022
શાંઘાઈમાં આજથી તબક્કાવાર લોકડાઉન: કેસમાં ભયાનક ઉછાળો
SAMBHAAV-METRO News

શાંઘાઈમાં આજથી તબક્કાવાર લોકડાઉન: કેસમાં ભયાનક ઉછાળો

ગુરુવારે ૧૬૦૯ અને શુક્રવારે ૨૨૬૭ કેસ સામે આવ્યા હતા, જ્યારે રવિવારે કોરોનાના કેસનો આંકડો ૪૫૦૦ને પાર પહોંચી ગયો

time-read
1 min  |
Sambhaav Metro 28/03/2022
ભાજપના ગઢમાં લોકો વીફર્યાઃ કોર્પોરેટરો સામે ભારે રોષ
SAMBHAAV-METRO News

ભાજપના ગઢમાં લોકો વીફર્યાઃ કોર્પોરેટરો સામે ભારે રોષ

નારણપુરામાં ભાજપને વફાદાર મતદારોએ કોંગ્રેસને સાથ આપ્યોઃ હવે નવા વાડજમાં પણ ભારે નારાજગી હોવાનો પક્ષના પૂર્વ કોર્પોરેટરનો આક્રોશ

time-read
1 min  |
Sambhaav Metro 28/03/2022
યુક્રેનનાં કેટલાંય શહેરો પર મિસાઈલ હુમલા વચ્ચે ૩૩ દિવસ બાદ 'યુદ્ધવિરામ'ની આશા
SAMBHAAV-METRO News

યુક્રેનનાં કેટલાંય શહેરો પર મિસાઈલ હુમલા વચ્ચે ૩૩ દિવસ બાદ 'યુદ્ધવિરામ'ની આશા

આજથી તુર્કીમાં રશિયા અને યુક્રેન વચ્ચે ત્રણ દિવસીય શાંતિ મંત્રણા

time-read
1 min  |
Sambhaav Metro 28/03/2022
યશ ધુલથી લઈને ડેવાલ્ડ બ્રેવિસ.. IPLમાં ડેબ્યૂ કરનારા ખેલાડી પર બધાની નજર રહેશે
SAMBHAAV-METRO News

યશ ધુલથી લઈને ડેવાલ્ડ બ્રેવિસ.. IPLમાં ડેબ્યૂ કરનારા ખેલાડી પર બધાની નજર રહેશે

૧૮ વર્ષીય બ્રેવિસે આ વર્ષે આઇસીસી અંડર-૧૯ વર્લ્ડકપમાં સૌથી વધુ ૫૦૬ રન બનાવ્યા હતા અને ભારતના શિખર ધવનના ૫૦૫ રન (૨૦૦૪)ના રેકોર્ડને પણ તોડી નાખ્યો હતો

time-read
1 min  |
Sambhaav Metro 28/03/2022
નોર્થ જવાની તૈયારી કરી રહ્યો છે અર્જુન
SAMBHAAV-METRO News

નોર્થ જવાની તૈયારી કરી રહ્યો છે અર્જુન

'સંદીપ ઔર પિન્કી ફરાર' બાદ અર્જુન તેના પર્ફોર્મન્સને વધુ સારું બનાવવા ઇચ્છી રહ્યો છે. આથી જ તે કોઈ પણ બ્રેક વગર રોજના ત્રણ-ચાર કલાક માટે ફિલ્મની તૈયારી કરે છે

time-read
1 min  |
Sambhaav Metro 28/03/2022
બોર્ડના ધો. ૧૦ અને ૧રના ૧૪.૯૮ લાખ વિધાર્થીઓની કસોટીનો આજથી પ્રારંભ
SAMBHAAV-METRO News

બોર્ડના ધો. ૧૦ અને ૧રના ૧૪.૯૮ લાખ વિધાર્થીઓની કસોટીનો આજથી પ્રારંભ

પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ સમયે વિધાર્થીઓમાં ક્યાંક ખુશી તો ક્યાંક નર્વસનેસ જોવા મળી: વાલીઓની પણ કસોટી

time-read
1 min  |
Sambhaav Metro 28/03/2022
બેન્ક કર્મચારીઓ બે દિવસ હડતાળ પર: કરોડો રૂપિયાનાં ટાન્ઝેક્શન અટવાયાં
SAMBHAAV-METRO News

બેન્ક કર્મચારીઓ બે દિવસ હડતાળ પર: કરોડો રૂપિયાનાં ટાન્ઝેક્શન અટવાયાં

સરકારી વિભાગોના ખાનગીકરણના વિરોધમાં આજથી બે દિવસ પોસ્ટ વિભાગના કર્મચારીઓની રાષ્ટ્રવ્યાપી હડતાળ

time-read
1 min  |
Sambhaav Metro 28/03/2022
પરીક્ષામાં તણાવ ઘટાડશે અને એનર્જી વધારશે આ ડ્રીંક્સ
SAMBHAAV-METRO News

પરીક્ષામાં તણાવ ઘટાડશે અને એનર્જી વધારશે આ ડ્રીંક્સ

બાળકોમાં પરીક્ષાને લઈને એક ડર હોય છે, જેને વાલીઓ દ્વારા વિવિધ ઉપાયો દ્વારા દૂર કરી શકાય છે જેથી તેમને પરીક્ષા દરમિયાન એકાગ્રતા જાળવવામાં કોઈ મુશ્કેલી ન પડે

time-read
1 min  |
Sambhaav Metro 28/03/2022
ગોવાના મુખ્યપ્રધાનપદે પ્રમોદ સાવંતના બીજી વખત શપથગ્રહણ
SAMBHAAV-METRO News

ગોવાના મુખ્યપ્રધાનપદે પ્રમોદ સાવંતના બીજી વખત શપથગ્રહણ

પીએમ મોદીની હાજરીમાં પ્રમોદ સાવંત સહિત આઠ અન્ય પ્રધાનોએ પણ શપથ લીધા

time-read
1 min  |
Sambhaav Metro 28/03/2022
કેનેડાના સિટીઝને મહિલા આયોગને કહ્યું: 'આ મારી પત્ની નહીં પણ બહેન છે!'
SAMBHAAV-METRO News

કેનેડાના સિટીઝને મહિલા આયોગને કહ્યું: 'આ મારી પત્ની નહીં પણ બહેન છે!'

બે મહિનાનું લગ્નજીવન ગાળ્યા બાદ આધેડ કેનેડા જતો રહ્યો, મહિલા ન્યાય માટે વલખાં મારે છે

time-read
1 min  |
Sambhaav Metro 28/03/2022
ગુજરાત ટાઇટન્સે રાશિદને વાઇસ કેપ્ટન બનાવ્યોઃ આજે લખનૌ સામે પહેલો મુકાબલો
SAMBHAAV-METRO News

ગુજરાત ટાઇટન્સે રાશિદને વાઇસ કેપ્ટન બનાવ્યોઃ આજે લખનૌ સામે પહેલો મુકાબલો

લખનૌ સામે આજે સાંજે ૭.૩૦ વાગ્યે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ગુજરાતની ટક્કર: આઇપીએલમાં ડેબ્યુ કરી રહેલી લખનૌ ટીમની કમાન કે. એલ. રાહુલના

time-read
1 min  |
Sambhaav Metro 28/03/2022
ઓસ્કાર ૨૦૨૨: CODA બેસ્ટ ફિલ્મ, વિલ સ્મિથ બેસ્ટ એક્ટર અને જેસિકા ચેસ્ટેન બેસ્ટ એક્ટ્રેસ
SAMBHAAV-METRO News

ઓસ્કાર ૨૦૨૨: CODA બેસ્ટ ફિલ્મ, વિલ સ્મિથ બેસ્ટ એક્ટર અને જેસિકા ચેસ્ટેન બેસ્ટ એક્ટ્રેસ

કમનસીબે ભારત દ્વારા નોમિનેટેડ ફિલ્મ ‘રાઈટિંગ વિથ ફાયર' ઓસ્કાર એવોર્ડ ચૂકી ગઈ

time-read
1 min  |
Sambhaav Metro 28/03/2022
ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીના ચેરમેન તરીકે અજય પટેલ ચૂંટાયા
SAMBHAAV-METRO News

ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીના ચેરમેન તરીકે અજય પટેલ ચૂંટાયા

વાઈસ ચેરમેન તરીકે ડો. અજય દેસાઈ ચૂંટાયા

time-read
1 min  |
Sambhaav Metro 28/03/2022
અમદાવાદની પ્રજા ત્રાહિમામ: દર ૧૦૦ લોકોએ ચાર રખડતાં કૂતરાં
SAMBHAAV-METRO News

અમદાવાદની પ્રજા ત્રાહિમામ: દર ૧૦૦ લોકોએ ચાર રખડતાં કૂતરાં

કોરોના મહામારીના ઓઠા હેઠળ તંત્ર દ્વારા રખડતાં કૂતરાંનું ખસીકરણ-રસીકરણ કરાયું જ નથીઃ ફેબ્રુઆરીમાં રોજનાં ફક્ત ૧૧૯ રખડતાં કૂતરાંનું ખસીકરણ-રસીકરણ થઈ શક્યું હતું

time-read
1 min  |
Sambhaav Metro 28/03/2022
GPSએ ૯.૮૫ લાખના દાગીનાની લૂંટ કેસનો પર્દાફાશ કર્યોઃ ફરિયાદી જ આરોપી નીકળ્યો
SAMBHAAV-METRO News

GPSએ ૯.૮૫ લાખના દાગીનાની લૂંટ કેસનો પર્દાફાશ કર્યોઃ ફરિયાદી જ આરોપી નીકળ્યો

મિત્ર સાથે મળી લૂંટનું તરકટ રચ્યું: માલિકને શંકા જાય નહીં તે માટે ફરિયાદીએ સોનાની ડિલિવરી પણ કરી

time-read
1 min  |
Sambhaav Metro 28/03/2022
હોલ ટિકિટ ખોવાઈ જાય તો આચાર્યના સહી-સિક્કાવાળી ઝેરોક્ષ પર પ્રવેશ અપાશે
SAMBHAAV-METRO News

હોલ ટિકિટ ખોવાઈ જાય તો આચાર્યના સહી-સિક્કાવાળી ઝેરોક્ષ પર પ્રવેશ અપાશે

બોર્ડ પરીક્ષાના પ્રશ્નપત્રનું પેકેટ વહેલું ખોલવામાં આવશે તો પ્રિન્સિપાલ કે સિનિયર ટીચર સામે પોલીસ ફરિયાદ નોંધાશે

time-read
1 min  |
Sambhaav Metro 25/03/2022
હત્યાનો ભેદ ઉકેલવા માટે પોલીસે એક મહિનાથી મહિલાની લાશ સાચવી રાખી
SAMBHAAV-METRO News

હત્યાનો ભેદ ઉકેલવા માટે પોલીસે એક મહિનાથી મહિલાની લાશ સાચવી રાખી

પ્રેમીના આપઘાત બાદ મહિલાની તેના જ ઘરમાં ઘાતકી હત્યા થઈ: મોતનો ચોક્કસ સમય જાણવા માટે પોલીસ FSL રિપોર્ટની રાહ જોઇ રહી છે

time-read
1 min  |
Sambhaav Metro 25/03/2022
સોમાલિયામાં અલ-શબાબના આત્મઘાતી હુમલામાં ૪૮ લોકોનાં મોત: ૧૦૯ ઘાયલ
SAMBHAAV-METRO News

સોમાલિયામાં અલ-શબાબના આત્મઘાતી હુમલામાં ૪૮ લોકોનાં મોત: ૧૦૯ ઘાયલ

સોમાલિયાના હિરશાબેલે પ્રાંતના ગવર્નર અલી ગુદલાવેએ જણાવ્યું છે કે આ હુમલાની જવાબદારી સોમાલિયાના વિદ્રોહી જૂથ અલ-શબાબે લીધી છે

time-read
1 min  |
Sambhaav Metro 25/03/2022
વિપક્ષની ભાવિ તસ્વીર રસપ્રદ હશે
SAMBHAAV-METRO News

વિપક્ષની ભાવિ તસ્વીર રસપ્રદ હશે

અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં આમ આદમી પાર્ટી (આપ)એ દિલ્હી બહાર નીકળીને હવે પંજાબ જેવા મહત્ત્વના રાજ્યમાં પણ જ્વલંત સફળતાના ઝંડા લહેરાવી દીધા છે

time-read
1 min  |
Sambhaav Metro 25/03/2022
વામિકા ગબ્બીની ઝોળી ફિલ્મોથી ભરાઈ ગઈ
SAMBHAAV-METRO News

વામિકા ગબ્બીની ઝોળી ફિલ્મોથી ભરાઈ ગઈ

વામિકા અમેરિકી રોમેન્ટિક - કોમેડી ટીવી સિરીઝ 'મોડર્ન લવ’ની હિન્દી આવૃત્તિમાં જોવા મળશે

time-read
1 min  |
Sambhaav Metro 25/03/2022
વાનખેડેમાં જીતનો સરળ મંત્ર: ટોસ જીતો, બોલિંગ કરો ને ઝાકળનો ફાયદો ઉઠાવો
SAMBHAAV-METRO News

વાનખેડેમાં જીતનો સરળ મંત્ર: ટોસ જીતો, બોલિંગ કરો ને ઝાકળનો ફાયદો ઉઠાવો

બ્રેબોર્ન સ્ટેડિયમમાં પણ પીચ બનાવવા માટે લાલ માટીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સ્થિતિમાં બેટરને અનુકૂળ પરિસ્થિતિઓ મળે છે. બ્રેબોર્ન સ્ટેડિયમની આઉટ ફિલ્ડ બહુ જ ફાસ્ટ છે

time-read
1 min  |
Sambhaav Metro 25/03/2022
રાત્રે સૂતા પહેલાં છે દૂધ પીવાની ટેવ હોય તો આ વાંચજો
SAMBHAAV-METRO News

રાત્રે સૂતા પહેલાં છે દૂધ પીવાની ટેવ હોય તો આ વાંચજો

દૂધમાં ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ અને વિટામિન ડી હોય છે, જે હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે અને અસંખ્ય બીમારીઓ સામે પણ રક્ષણ આપે છે

time-read
1 min  |
Sambhaav Metro 25/03/2022
રશિયાને મદદ કરી તો ગંભીર પરિણામો ભોગવવા પડશે: બિડેનની ચીનને ચેતવણી
SAMBHAAV-METRO News

રશિયાને મદદ કરી તો ગંભીર પરિણામો ભોગવવા પડશે: બિડેનની ચીનને ચેતવણી

નાટો સમિટમાં બિડેને કહ્યું: જો રશિયા કેમિકલ હથિયારોનો ઉપયોગ કરશે તો જવાબ યુક્રેન નહીં, અમે આપીશું

time-read
1 min  |
Sambhaav Metro 25/03/2022
યુપીમાં આજે યોગી આદિત્યનાથનો સીએમ પદે સતત બીજી વખત ભવ્ય 'રાજ્યાભિષેક'
SAMBHAAV-METRO News

યુપીમાં આજે યોગી આદિત્યનાથનો સીએમ પદે સતત બીજી વખત ભવ્ય 'રાજ્યાભિષેક'

પીએમ મોદી સહિત રાજકીય હસ્તીઓ, વીવીઆઈપી, ફિલ્મ કલાકારો અને સંતો-મહંતોની હાજરીમાં શપથ લેશે

time-read
1 min  |
Sambhaav Metro 25/03/2022
યુપીના મદરેસામાં રાષ્ટ્રગીત ફરજિયાત! શિક્ષકોની ભરતી માટે નવા નિયમ
SAMBHAAV-METRO News

યુપીના મદરેસામાં રાષ્ટ્રગીત ફરજિયાત! શિક્ષકોની ભરતી માટે નવા નિયમ

યોગી સરકારના શપથગ્રહણ પહેલાં જ કડક પગલાં ભરાયાં

time-read
1 min  |
Sambhaav Metro 25/03/2022
યુદ્ધના ૩૦મા દિવસે રશિયાનો યુક્રેનના કીવ અને ખારકીવ પર ભીષણ બોમ્બમારો
SAMBHAAV-METRO News

યુદ્ધના ૩૦મા દિવસે રશિયાનો યુક્રેનના કીવ અને ખારકીવ પર ભીષણ બોમ્બમારો

યુદ્ધમાં પ્રથમવાર નાટોની એન્ટ્રી: પરમાણુ શસ્ત્રોના ઉપયોગ સામે રણનીતિ તૈયાર

time-read
1 min  |
Sambhaav Metro 25/03/2022
દેશમાં કોરોનાના કેસમાં નજીવો ઘટાડોઃ ૧,૬૮૫ નવા કેસ, ૮૩ સંક્રમિતોનાં મોત
SAMBHAAV-METRO News

દેશમાં કોરોનાના કેસમાં નજીવો ઘટાડોઃ ૧,૬૮૫ નવા કેસ, ૮૩ સંક્રમિતોનાં મોત

૨૪ કલાક દરમિયાન ૨,૪૯૯ સંક્રમિતો કોરોનામુક્ત: કોરોનાનો કુલ મૃત્યુઆંક વધીને ૫,૧૬,૭૫૫

time-read
1 min  |
Sambhaav Metro 25/03/2022
દુનિયાભરમાં ઓમિક્રોનના BA.2 વેરિઅન્ટનો કહેર: ૮૬ ટકા કેસ આ ઘાતક વેરિઅન્ટના જ
SAMBHAAV-METRO News

દુનિયાભરમાં ઓમિક્રોનના BA.2 વેરિઅન્ટનો કહેર: ૮૬ ટકા કેસ આ ઘાતક વેરિઅન્ટના જ

૧૬ ફેબ્રુઆરીથી ૧૭ માર્ચ વચ્ચે વિશ્વના કુલ કેસમાંથી ૧૩ ટકા કેસ અગાઉના BA.1 અને BA.1.1ના હતા: ડબ્લ્યુએચઓ

time-read
1 min  |
Sambhaav Metro 25/03/2022
ટોચના સ્ટારને હંફાવતી સામંથા
SAMBHAAV-METRO News

ટોચના સ્ટારને હંફાવતી સામંથા

માત્ર દિલકશ અદાઓ અને સુંદરતા જ નહીં, પરંતુ દમદાર એક્ટિંગના જોરે તે બાજી જીતી રહી છે

time-read
1 min  |
Sambhaav Metro 25/03/2022