CATEGORIES
Categories
દેશમાં કોરોના વિક્રમી સપાટીએઃ ૩.૪૭ લાખ નવા કેસ, ચાર દિવસમાં મોત બમણાં
એક્ટિવ કેસ ૨૦ લાખને પાર: પોઝિટિવિટી રેટ વધીને ૧૭.૯૪ ટકા થયો
દુનિયાભરમાં કોરોનાના રેકોર્ડ તૂટ્યા: ૨૪ કલાકમાં ૩૫.૯૫ લાખ નવા કેસ
કોરોના વાઈસ છેક એન્ટાર્કટિકા સુધી પહોંચ્યો: આર્જેન્ટિનાના રિસર્ચ બેઝ પર ૨૪ સંક્રમિત મળ્યા
શટલ રિક્ષા ગેંગનો આતંકઃ કડીના દંપતીના ૧.૨૪ લાખના દાગીના ચોરાયા
ગઠીયા ૧.૨૪ લાખ રૂપિયાના સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર
સોમનાથના નવનિર્મિત અતિથિગૃહનું પીએમ મોદી દ્વારા વર્ચ્યુઅલી લોકાર્પણ
૩૦.૫૫ કરોડના ખર્ચે નવનિર્મિત અતિથિગૃહ તૈયાર કરાયું, સમુદ્રદર્શન વોક-વે પર પ૦ હોડીમાં મશાલ સાથે મહાઆરતીનું આયોજન
શહેરમાં સવારે ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ
ઝીરો વિઝિબિલિટી થતાં વાહનચાલકો પરેશાનઃ હિલ સ્ટેશન જેવો નજારો જોવા મળતાં શહેરીજનો ખુશ
વેક્સિનથી કોરોનાનો ખતરો-ગંભીરતા બંને ઘટ્યાં હોવાનો ICMRનો દાવો
પહેલેથી બીમાર કે વધુ ઉંમરના લોકોએ સતર્ક રહેવું જોઈએ
શિયાળામાં ખાસ લેવો જોઇએ સૂર્યપ્રકાશ
સવારે સૂર્યપ્રકાશ લેવો સ્વાથ્ય માટે વધુ ફાયદાકારક છે જો તમને સનબર્નની સમસ્યા થવાનો ડર લાગે છે, તો તડકામાં તમારી પીઠ રાખી બેસવું વધુ સારું રહેશે.
દિલ્હીમાં ઠંડીએ સાત વર્ષનો રેકોર્ડ તોડ્યો: ઉત્તર ભારતમાં ધુમ્મસની ચાદર છવાઈ ગઈ
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કારણે ૨૧,૨૨ અને ૨૩ જાન્યુઆરીએ દિલ્હીમાં ખૂબ જ વરસાદ વરસી શકે છે
ઘાના: ટ્રકમાં જોરદાર વિસ્ફોટથી ૧૭ લોકોનાં મોત, ૫૯ ઘાયલ
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે માઈનિંગ વિસ્ફોટકો વહન કરતું વાહન એક મોટરસાઈકલ સાથે અથડાયું હતું
ખોડલધામનો પંચવર્ષીય પાટોત્સવ: અનેક સમાજલક્ષી જાહેરાતો કરાઈ
રાજકોટથી ૨૦ કિમી દૂર શિક્ષણ અને આરોગ્યધામ બનશે, દરેક સમાજના મહાપુરુષોની પ્રતિમા આ સંકુલમાં મુકાશે: ચેરમેન નરેશ પટેલની મોટી જાહેરાત
કોરોનાની મહામારીમાં ફરી એક વાર નવાં-જૂનાં વાહનોના વેચાણમાં વધારો
RTOમાં નવાં વાહનોનું રજિસ્ટ્રેશન વધ્યું: આવકમાં જોરદાર ઉછાળો
કોરોનાનો ખોફ: AMTSમાં એક લાખથી વધુ પેસેન્જર્સ ઘટ્યા
૬ જાન્યુઆરીથી AMTS ૫૦ ટકા પેસેન્જર્સથી દોડી રહી છે, જોકે આ નિયમ હવે ખાસ પળાતો નથી
આજથી રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર અમર જવાન જ્યોતિ પ્રજવલ્લિત થશે
છેલ્લાં ૫૦ વર્ષથી અમર જવાન જ્યોતિ ઇન્ડિયા ગેટ પર પ્રજવલિત હતી
ઉત્તરાયણની મજા કોરોનાની મહાસુનામીની સજામાં ફેરવાઈ
જાન્યુઆરીના પહેલા ૧૫ દિવસમાં થયેલા કુલ ૩૧,૬ર૧ કેસ કરતાં પણ વધુ ર૦૯ કેસ ઉત્તરાયણ બાદના પાંચ દિવસમાં નોંધાયાઃ ર૦ જાન્યુઆરી સુધીમાં કોરોનાના કુલ ૬૩,૪૫૧ કેસનો મહાવિસ્ફોટ થઈ ચૂક્યો છે
IPLની 'મેગા મંડી'માં ખેલાડીને ખરીદવા કોની ઝોળીમાં કેટલાં નાણાં બચ્યાં છે?
પંજાબ કિગ્સ પાસે સૌથી વધુ ૭૨ કરોડ રૂપિયા, જ્યારે સૌથી ઓછા ૪૭.૫ કરોડ રૂપિયા દિલ્હી કેપિટલ્સ પાસે
અક્ષર પટેલે ગર્લફ્રેન્ડ મેહા સાથે સગાઈ કરી
"જિંદગીની આ નવી શરૂઆત છે. હંમેશ માટે અમે એકબીજાના થયાં. તને હંમેશાં પ્રેમ કરતો રહીશ.": અક્ષર પટેલ
'પરીક્ષા પે ચર્ચા' માટે ર૭મી સુધી રજિસ્ટ્રેશન થઈ શકશે
ધોરણ નવથી ૧૨ના વિધાર્થીઓ ભાગ લઈ શકશે
'તું છોકરીઓની છેડતી કરે છે' કહી યુવકને ચપ્પુની અણીએ લૂંટી લીધો
યુવકે એટીએમમાં ખોટો પાસવર્ડ મારીને કહ્યું કે રૂપિયા નથી ઉપડતા આમ કહીને તકનો લાભ લઈને નાસી છૂટ્યો હતો
'ગાડી જોઈને કેમ નથી ચલાવતો' કહી વેપારીના રૂ. ૪.૮૩ લાખ ઉઠાવી લીધા
ગઠિયાએ કારની આગળ બાઈક ઊભું રાખી માથાકૂટ કરી અને પાછળથી અન્ય ગઠિયો બેગ લઈ ગયો
સાઈકલ લઈને જઈ રહેલા વૃદ્ધ સાથે રિક્ષા અથડાવી મોબાઈલ સેરવી લીધો
રિક્ષાચાલક તેના હાથમાં રહેલી થેલી વૃદ્ધના મોઢા તરફ જોરથી વીંઝીને કહ્યું હતું કે તમારી જગ્યાએ બીજું કોઈ હોત તો એક ઝાપટ મારી દેત
સમગ્ર વિશ્વમાં નવા પીક સાથે કોરોનાનું તાંડવઃ ૨૪ કલાકમાં ૩૪.૬૫ લાખ નવા કેસ
એક જ દિવસમાં ૭.૧૦ લાખ નવા કેસ સાથે અમેરિકા ટોપ પર
વિન્ડીઝ સામેની બધી જ મેચ છ શહેરના બદલે અમદાવાદ-કોલકાતામાં જ રમાય તેવી શક્યતા
ઓમિક્રોન વેરિઅન્ટને કારણે બધી જ મેચ એક કે બે સ્થળે જ યોજાઈ શકે એવી શક્યતા
વિજય થલપતિએ મારી લાઇફ પર ખૂબ અસર છોડી છે: પ્રિયંકા ચોપરા
વિજયની પ્રશંસા કરતાં પ્રિયંકાએ કહ્યું કે, 'મારા માટે ‘તમીઝન’ ખૂબ અઘરી હતી, કેમ કે મને તામિલ ભાષા નહોતી આવડતી'
વડા પ્રધાન મોદીએ આઝાદી કા અમૃત મહોત્સવના કાર્યક્રમોને લીલીઝંડી બતાવી
બ્રહ્માકુમારી દ્વારા સ્વતંત્રતાના અમૃત મહોત્સવને સમર્પિત વર્ષ-લાંબી પહેલોનું આ કાર્યક્રમમાં અનાવરણ કરવામાં આવશે
લિજેન્ડ્સ લીંગ માટે વીરુએ બેટ બહાર કાઢ્યું: 'ઇન્ડીયન મહારાજા' ટીમનો કેપ્ટન બન્યો
વીરેન્દ્ર સેહવાગે ભૂતકાળમાં ભારતના કાર્યવાહક કેપ્ટન તરીકેની ભૂમિકા ભજવી છે, જયારે આઈપીએલમાં તે દિલ્હી ડેરડેવિલ્સ અને પંજાબ કિંગ્સ ઈલેવન પંજાબનો કેપ્ટન રહી ચૂક્યો છે.
મુંબઈમાં રૂ. ૧૫૦૦માં વેક્સિનેશનના ફેક સર્ટિફિકેટનો વેપલોઃ બે આરોપીની ધરપકડ
ક્રાઈમ બ્રાન્ચની ટીમે બીએમસીની ટીમ સાથે ગોરેગાંવ વિસ્તારમાં દરોડો પાડ્યો હતો અને ત્યાંથી બે આરોપીઓની ધરપકડ કરી
ફિલ્મ સાઇન કર્યા બાદ રિપ્લેસ કરાઈ હતી શેફાલી શાહને
'કોઈએ મને પ્રોજેક્ટ માટે સાઇન કરી હતી અને મને બીજા દિવસે જાણ થઈ કે એ પ્રોજેક્ટમાં નથી: શેફાલી
પીરાણા રોડ પર રૂના ગોડાઉનમાં ભીષણ આગ લાગતાં અફરાતફરીનો માહોલ
આગમાં લાખોનું નુકસાનઃ ફાયર બ્રિગેડ ટીમે ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો
પરિણીતાનો હાથ પકડનાર યુવકને સમજાવવા ગયેલા પતિ પર હુમલો
યુવક પરિણીતાને જોઈ છેલ્લા ઘણા સમયથી અશ્લીલ ચેનચાળા કરતો હતો
ચાંદખેડા, મોટેરા વગેરે પશ્ચિમના વિસ્તારોને કોતરપુર વોટર વર્ક્સમાંથી પાણી પૂરું પડાશે
કોતરપુર વોટર વર્ક્સથી સાબરમતી નદી પર મોટેરા તરફ ૪૦૦ મીટ લાંબો રિવર ક્રોસિંગ બ્રિજ બનાવાશેઃ તંત્ર દ્વારા રૂ.૯૮.૩૭ કરોડનો પ્રોજેક્ટ મંજૂર કરાયો