CATEGORIES

'ICICI બેન્કમાંથી બોલું છું' કહી સીએ સાથે રૂપિયા ૧.૭૦ લાખની છેતરપિંડી
SAMBHAAV-METRO News

'ICICI બેન્કમાંથી બોલું છું' કહી સીએ સાથે રૂપિયા ૧.૭૦ લાખની છેતરપિંડી

ગૂગલ પરથી કસ્ટમર કેરનો નંબર સર્ચ કરી ફોન કરતાં ગઠિયાએ એનીડેસ્ક નામની એપ ડાઉનલોડ કરાવી

time-read
1 min  |
Sambhaav Metro 19/01/2022
૫.૬ની તીવ્રતાના ભૂકંપથી અફઘાનિસ્તાન ધ્રુજયું: અત્યાર સુધીમાં ૨૬ લોકોનાં મોત
SAMBHAAV-METRO News

૫.૬ની તીવ્રતાના ભૂકંપથી અફઘાનિસ્તાન ધ્રુજયું: અત્યાર સુધીમાં ૨૬ લોકોનાં મોત

એક આંચકો બપોરે બે બે વાગ્યે અને બીજા આંચકો સાંજે ચાર વાગ્યે અનુભવાયો

time-read
1 min  |
Sambhaav Metro 18/01/2022
વાહન ચોરાય તો ફરિયાદ કરો, નહીં તો પોલીસની પૂછપરછ માટે તૈયાર રહો
SAMBHAAV-METRO News

વાહન ચોરાય તો ફરિયાદ કરો, નહીં તો પોલીસની પૂછપરછ માટે તૈયાર રહો

આરોપીઓ ગુનાખોરી આચરવા માટે ચોરીનાં બાઈક અને કારનો ઉપયોગ કરે છે: ઉસ્માનપુરામાં થયેલા ફાયરિંગ વિથ લૂંટના કેસમાં આરોપીઓએ ચોરેલા બાઇકનો ઉપયોગ કર્યો હતો

time-read
1 min  |
Sambhaav Metro 18/01/2022
પૈસાની લેતી-દેતીમાં ત્રણ શખ્સોએ આધેડને ચપ્પાના ઘા ઝીંકી દીધા
SAMBHAAV-METRO News

પૈસાની લેતી-દેતીમાં ત્રણ શખ્સોએ આધેડને ચપ્પાના ઘા ઝીંકી દીધા

આધેડે રસોઈકામ કરતા કારીગરોને દસ હજાર ઉપાડ પેટે આપ્યા હતા, જે પરત માગતાં મામલો બીચક્યો

time-read
1 min  |
Sambhaav Metro 18/01/2022
લગ્નસરાની સિઝન શરૂ પરંતુ યજમાનોની મુશ્કેલીમાં વધારો
SAMBHAAV-METRO News

લગ્નસરાની સિઝન શરૂ પરંતુ યજમાનોની મુશ્કેલીમાં વધારો

એક તરફ આર્થિક નુકસાન તો બીજા તરફ શું કરવું તેની અવઢવ

time-read
1 min  |
Sambhaav Metro 18/01/2022
યુએઈમાં ડ્રોન એટેક બાદ સાઉદી સંયુક્ત દળોની હૂતી વિદ્રોહીઓ પર એર સ્ટ્રાઈક
SAMBHAAV-METRO News

યુએઈમાં ડ્રોન એટેક બાદ સાઉદી સંયુક્ત દળોની હૂતી વિદ્રોહીઓ પર એર સ્ટ્રાઈક

યમનની રાજધાની સનામાં યુદ્ધ જેવો માહોલ: હવાઇ હુમલામાં ૧૪નાં મોત

time-read
1 min  |
Sambhaav Metro 18/01/2022
પીટરસને એકલાએ જેટલા રન બનાવ્યા, રહાણે-પૂજારા મળીને પણ એટલા રન બનાવી ના શક્યા
SAMBHAAV-METRO News

પીટરસને એકલાએ જેટલા રન બનાવ્યા, રહાણે-પૂજારા મળીને પણ એટલા રન બનાવી ના શક્યા

રહાણે છેલ્લા ૩૮૬ દિવસથી એક પણ સદી ફટકારી શક્યો નથી જયારે રહાણે પણ ૧૧૦૯ દિવસથી સદી ફટકારી શક્યો નથી

time-read
1 min  |
Sambhaav Metro 18/01/2022
નવી પોલિસી લાગુઃ હવે સાત દિવસમાં માઈક્રો કન્ટેન્મેન્ટ એરિયા ખોલી દેવાશે
SAMBHAAV-METRO News

નવી પોલિસી લાગુઃ હવે સાત દિવસમાં માઈક્રો કન્ટેન્મેન્ટ એરિયા ખોલી દેવાશે

કેન્દ્રની નવી ગાઈડલાઇનના આધારે રાજ્ય સરકારે નવો પરિપત્ર પ્રસિદ્ધ કર્યો કોરોના સંક્રમિતના કોન્ટેક્ટમાં આવેલી વ્યક્તિઓ માટેનો ક્વોરન્ટાઈન સમયગાળો પણ સાત દિવસનો જ રહેશે

time-read
1 min  |
Sambhaav Metro 18/01/2022
દેશમાં કોરોનાનો ઘટતો પ્રકોપઃ ૨.૩૮ લાખ નવા કેસ, ૩૧૦ દર્દીઓનાં મોત
SAMBHAAV-METRO News

દેશમાં કોરોનાનો ઘટતો પ્રકોપઃ ૨.૩૮ લાખ નવા કેસ, ૩૧૦ દર્દીઓનાં મોત

ઓમિક્રોનના કેસમાં ૮.૩૧ ટકાનો ઉછાળો: કુલ કેસ ૮,૮૯૧

time-read
1 min  |
Sambhaav Metro 18/01/2022
યુપી ચૂંટણી: PM મોદીએ વારાણસીના ભાજપ કાર્યકરોને જીતનો મંત્ર આપ્યો
SAMBHAAV-METRO News

યુપી ચૂંટણી: PM મોદીએ વારાણસીના ભાજપ કાર્યકરોને જીતનો મંત્ર આપ્યો

ભાજપ કાર્યકરો સાથે મોદીનો વર્ચ્યુઅલ સંવાદ: પક્ષની યોજનાઓ અંગે પ્રજાને વાકેફ કરવા નિર્દેશ

time-read
1 min  |
Sambhaav Metro 18/01/2022
રણવીર-આલિયાની હેટ્રિક?
SAMBHAAV-METRO News

રણવીર-આલિયાની હેટ્રિક?

'બૈજુ બાવરા'ને ૨૦૨૩ના વેલેન્ટાઇન્સ ડે નિમિત્તે રિલીઝ કરવામાં આવશે

time-read
1 min  |
Sambhaav Metro 18/01/2022
વર્ષનું આજે પહેલું પુષ્ય નક્ષત્ર: મંગળ પુષ્ય-વર્ધમાન નામનો શુભ સંયોગ
SAMBHAAV-METRO News

વર્ષનું આજે પહેલું પુષ્ય નક્ષત્ર: મંગળ પુષ્ય-વર્ધમાન નામનો શુભ સંયોગ

આ વર્ષે ૧રને બદલે વધુ પાંચ એટલે કે ૧૭ પુષ્ય નક્ષત્રઃ ચાર સંયોગ દરમિયાન બે દિવસ નક્ષત્ર રહેશે

time-read
1 min  |
Sambhaav Metro 18/01/2022
ઠંડીનું જોર ઘટતાં લોકોએ હાશકારો અનુભવ્યો
SAMBHAAV-METRO News

ઠંડીનું જોર ઘટતાં લોકોએ હાશકારો અનુભવ્યો

કડકડતી ઠંડીમાં ધ્રૂજતા અમદાવાદીઓને આજથી ઠંડીમાં ક્રમશઃ રાહત મળશે

time-read
1 min  |
Sambhaav Metro 18/01/2022
ઐશ્વર્યા રજનીકાંત અને ધનુષનાં ૧૮ વર્ષનાં લગ્ન જીવનનો અંત
SAMBHAAV-METRO News

ઐશ્વર્યા રજનીકાંત અને ધનુષનાં ૧૮ વર્ષનાં લગ્ન જીવનનો અંત

ધનુષ અને ઐશ્વર્યાએ પોસ્ટ શેર કરી તેમના નિર્ણયનું સન્માન કરવા કહ્યું

time-read
1 min  |
Sambhaav Metro 18/01/2022
દેશ માટે આગામી ચાર દિવસ ભારે: સાત લાખથી વધારે કેસ આવશે
SAMBHAAV-METRO News

દેશ માટે આગામી ચાર દિવસ ભારે: સાત લાખથી વધારે કેસ આવશે

દેશમાં સંક્રમિતોની સંખ્યા વધીને ૩,૭૬,૧૮,૨૭૧ થઈ: 'ઓમિક્રોન' વેરિઅન્ટનાં ૮,૮૯૧ કેસ

time-read
1 min  |
Sambhaav Metro 18/01/2022
કાશ! ધરતીની પણ થોડી કાળજી લેવાય
SAMBHAAV-METRO News

કાશ! ધરતીની પણ થોડી કાળજી લેવાય

જીવાશ્મ ઈંધણ અને બીજી ઔદ્યોગિક પ્રક્રિયાના કારણે વિશ્વમાં કાર્બન ડાયોક્સાઈડ ઉત્સર્જનમાં ૪,૫૭૮.૩૫ મિલિયન મેટ્રિક ટનના વધારો શું થયો વાયુમંડળનો ગરમ થતો મિજાજ બેકાબૂ થયો. આ જ તો ગ્લોબલ વોર્મિગ છે

time-read
1 min  |
Sambhaav Metro 18/01/2022
WTCમાં ક્રિકેટના 'જનક'ની શરમજનક સ્થિતિઃ અંગ્રેજ ટીમ નવમા સ્થાને ધકેલાઈ
SAMBHAAV-METRO News

WTCમાં ક્રિકેટના 'જનક'ની શરમજનક સ્થિતિઃ અંગ્રેજ ટીમ નવમા સ્થાને ધકેલાઈ

પાકિસ્તાનની ટીમ ૭પ ટકા જીત સાથે ત્રીજા સ્થાન પર છે, જયારે સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ શ્રેણી ગુમાવીને ભારતને એક સ્થાનનું નુકસાન થયું છે. ટીમ ઇન્ડિયા ચાર જીત અને ત્રણ હાર સાથે હવે પાંચમા સ્થાન પર છે.

time-read
1 min  |
Sambhaav Metro 18/01/2022
એન્ટિઓક્સિડેન્ટ અને કેલ્શિયમથી ભરપૂર છે મખાના
SAMBHAAV-METRO News

એન્ટિઓક્સિડેન્ટ અને કેલ્શિયમથી ભરપૂર છે મખાના

મખાનાને સવારે ખાલી પેટે ખાવામાં આવે તો તે અન્ય ઘણી રીતે સ્વાથ્યને સુધારવામાં પણ મદદરૂપ છે. તેને હળવા ઘીમાં શેકીને સવારે એક મુઠ્ઠી ખાવાથી શરીરમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, કાર્બ્સ અને પ્રોટીનની ઊણપ તરત જ પૂરી થાય છે

time-read
1 min  |
Sambhaav Metro 18/01/2022
ઉત્તરાયણના મિની વેકેશન બાદ શરદી-ખાંસી-તાવના દર્દીઓનો રાફડો ફાટ્યો
SAMBHAAV-METRO News

ઉત્તરાયણના મિની વેકેશન બાદ શરદી-ખાંસી-તાવના દર્દીઓનો રાફડો ફાટ્યો

દર્દીઓએ કોરોના ટેસ્ટિંગ માટે લાઈનો લગાવીઃ વેક્સિન લેવા માટે ધસારો

time-read
1 min  |
Sambhaav Metro 18/01/2022
AMCને છેવટે નવા ડોમ ઊભા કરવાની ફરજ પડી
SAMBHAAV-METRO News

AMCને છેવટે નવા ડોમ ઊભા કરવાની ફરજ પડી

કોરોનાથી ભયભીત થયેલા લોકો ડોમ બહાર લાંબી લાઈનો લગાવી રહ્યા છેઃ તંત્રે ન્યૂ ગોતામાં બે, ઘાટલોડિયા અને થલતેજમાં એક-એક ડોમ શરૂ કર્યા

time-read
1 min  |
Sambhaav Metro 18/01/2022
'ધ લેડી કિલર' બનશે ભૂમિ
SAMBHAAV-METRO News

'ધ લેડી કિલર' બનશે ભૂમિ

મારા ડિરેક્ટર અજય બહલ, પ્રોડ્યૂસર્સ ભૂષણ સર અને શૈલેશ સર સાથે કામ કરવા માટે હું આતુર છું

time-read
1 min  |
Sambhaav Metro 18/01/2022
' હું ઈચ્છું તો મોદીની હત્યા કરું, માર મારું અને મન થાય તો ગાળો પણ આપું'
SAMBHAAV-METRO News

' હું ઈચ્છું તો મોદીની હત્યા કરું, માર મારું અને મન થાય તો ગાળો પણ આપું'

મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અને ધારાસભ્ય નાના પટોલેનો વાણી વિલાસ

time-read
1 min  |
Sambhaav Metro 18/01/2022
વડા પ્રધાન મોદી આજે વર્લ્ડ ઈકોનોમિક ફોરમને સંબોધશે
SAMBHAAV-METRO News

વડા પ્રધાન મોદી આજે વર્લ્ડ ઈકોનોમિક ફોરમને સંબોધશે

કોરોના સહિત અનેક મુદ્દાઓ પર વાત કરી શકે છે

time-read
1 min  |
Sambhaav Metro 17/01/2022
મહાબળેશ્વર મહાદેવનાં દર્શન કરીને શહેઝાદ પઠાણ મ્યુનિ. વિપક્ષના નેતાનું પદ સંભાળશે
SAMBHAAV-METRO News

મહાબળેશ્વર મહાદેવનાં દર્શન કરીને શહેઝાદ પઠાણ મ્યુનિ. વિપક્ષના નેતાનું પદ સંભાળશે

૧૧ જાન્યુઆરીએ નામની જાહેરાત કરાઈ હતી પણ કમુરતાં બાદ આજે બપોરે તેઓ વિધિવત્ ચાર્જ લેશે

time-read
1 min  |
Sambhaav Metro 17/01/2022
બળજબરીપૂર્વક કોઈનું વેક્સિનેશન અને સર્ટિફિકેટ પણ જરૂરી નહીં: સુપ્રીમમાં સરકાર
SAMBHAAV-METRO News

બળજબરીપૂર્વક કોઈનું વેક્સિનેશન અને સર્ટિફિકેટ પણ જરૂરી નહીં: સુપ્રીમમાં સરકાર

અરજીમાં વિકલાંગ વ્યક્તિઓનું અગ્રતાના ધોરણે ઘરેઘરે જઈ વેક્સિનેશન કરવાની વિનંતી કરવામાં આવી છે

time-read
1 min  |
Sambhaav Metro 17/01/2022
દેશમાં કોરોનાની ગતિને થોડી બ્રેક: ચાર ટકાના ઘટાડા સાથે ૨.૫૮ લાખ નવા કેસ
SAMBHAAV-METRO News

દેશમાં કોરોનાની ગતિને થોડી બ્રેક: ચાર ટકાના ઘટાડા સાથે ૨.૫૮ લાખ નવા કેસ

એક્ટિવ કેસ વધીને ૧૬,પ૬,૩૪૧ઃ ડેઈલી પોઝિટિવિટી રેટ ૧૯.૬૫ ટકા

time-read
1 min  |
Sambhaav Metro 17/01/2022
વટવામાં સામે જોવા બાબતે બે જૂથ વચ્ચે છૂરાબાજીઃ ચાર ઘાયલ
SAMBHAAV-METRO News

વટવામાં સામે જોવા બાબતે બે જૂથ વચ્ચે છૂરાબાજીઃ ચાર ઘાયલ

બે જૂથ વચ્ચે છ મહિના પહેલાં બબાલ થઈ હતી, જેમાં સમાધાન પણ થયું હતું

time-read
1 min  |
Sambhaav Metro 17/01/2022
વેપારી પરિવાર સાથે ઉત્તરાયણ કરવા ગયા અને તસ્કરોએ હાથફેરો કર્યો
SAMBHAAV-METRO News

વેપારી પરિવાર સાથે ઉત્તરાયણ કરવા ગયા અને તસ્કરોએ હાથફેરો કર્યો

વેપારી સેટેલાઈટ ખાતેના તેમના બીજા મકાનમાં ગયા હતા

time-read
1 min  |
Sambhaav Metro 17/01/2022
સાંજના સમયે કસરત કરશો તો તંદરસ્ત રહેશો
SAMBHAAV-METRO News

સાંજના સમયે કસરત કરશો તો તંદરસ્ત રહેશો

સવારે કસરત કરવાથી સૌથી પહેલા વોર્મઅપ કરવું પડે છે. સવારે વોર્મઅપ કર્યા વગર વ્યાયામ અને જોગિંગ કરવાથી સાંધા અને સ્નાયુઓમાં ખેંચાણ વર્તાય છે

time-read
1 min  |
Sambhaav Metro 17/01/2022
ચીનનું જુઠ્ઠાણું! સત્તાવાર આંકડા કરતાં ૧૭,૦૦૦ ટકા વધુ લોકોનાં મોત
SAMBHAAV-METRO News

ચીનનું જુઠ્ઠાણું! સત્તાવાર આંકડા કરતાં ૧૭,૦૦૦ ટકા વધુ લોકોનાં મોત

એક રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે કે ચીનમાં કોવિડનો વાસ્તવિક આંકડો લગભગ ૧.૭ મિલિયન છે

time-read
1 min  |
Sambhaav Metro 17/01/2022