CATEGORIES

દેશમાં કોરોનાના કેસમાં પ૬.૫ ટકાનો જંગી ઉછાળોઃ ૯૦,૯૨૮ નવા કેસ, ૩૨૫નાં મોત
SAMBHAAV-METRO News

દેશમાં કોરોનાના કેસમાં પ૬.૫ ટકાનો જંગી ઉછાળોઃ ૯૦,૯૨૮ નવા કેસ, ૩૨૫નાં મોત

એક્ટિવ કેસ વધીને ૨,૮૫,૪૦૧ થતા તંત્ર ટેન્શનમાં: રિકવરી રેટ ૯૭.૮૧ ટકા

time-read
1 min  |
Sambhaav Metro 06/01/2022
શિયાળામાં ખાવ આ શાકભાજી, આખું વર્ષ રહો હેલ્ધી
SAMBHAAV-METRO News

શિયાળામાં ખાવ આ શાકભાજી, આખું વર્ષ રહો હેલ્ધી

લીલા વટાણામાંથી તો આપણે પાલક કરતાં પણ વધુ પ્રોટીન મેળવી શકીએ છીએ

time-read
1 min  |
Sambhaav Metro 05/01/2022
વ્યાજખોરનો ડંખ એવો લાગ્યો કે કોલેજિયન યુવક રોડ પર આવી ગયો
SAMBHAAV-METRO News

વ્યાજખોરનો ડંખ એવો લાગ્યો કે કોલેજિયન યુવક રોડ પર આવી ગયો

કોલેજિયન યુવકે મિત્રની મદદ કરવા માટે વ્યાજખોર પાસેથી દસ હજાર રૂપિયા લીધા હતાઃ દસ હજારની સામે વ્યાજખોરે ૪૪,૦૦૦ રૂપિયા પડાવી લીધા

time-read
1 min  |
Sambhaav Metro 05/01/2022
વરસાદના કારણે 'જન્મેલું' વન ડે ક્રિકેટ ફોર્મેટ આજે પ૧ વર્ષનું થયું
SAMBHAAV-METRO News

વરસાદના કારણે 'જન્મેલું' વન ડે ક્રિકેટ ફોર્મેટ આજે પ૧ વર્ષનું થયું

૮૨ વર્ષ બનાવનારા ઈંગ્લેન્ડના જોન એડરિચે વન ડે ક્રિકેટના ઇતિહાસમાં પહેલો મેન ઓફ ધ મેચનો ખિતાબ જીત્યો હતો

time-read
1 min  |
Sambhaav Metro 05/01/2022
રાજામૌલીએ ડિપ્રેશનમાંથી બહાર આવવા મદદ કરી હતી: જુનિયર એનટીઆર
SAMBHAAV-METRO News

રાજામૌલીએ ડિપ્રેશનમાંથી બહાર આવવા મદદ કરી હતી: જુનિયર એનટીઆર

જુનિયર એનટીઆર હાલમાં ટોલીવૂડમાં ટોપનો એક્ટર છે, જોકે એક તબક્કો એવો પણ હતો જ્યારે ફિલ્મો સફળ ન થતાં તે ડિપ્રેશનનો શિકાર બન્યો હતો

time-read
1 min  |
Sambhaav Metro 05/01/2022
બાંગ્લાદેશે ઇતિહાસ રચ્યોઃ WTC ચેમ્પિયન કિવીને તેના જ ઘરમાં આઠ વિકેટે રગદોળ્યું
SAMBHAAV-METRO News

બાંગ્લાદેશે ઇતિહાસ રચ્યોઃ WTC ચેમ્પિયન કિવીને તેના જ ઘરમાં આઠ વિકેટે રગદોળ્યું

તા. ૭ જાન્યુઆરી, ૨૦૧૧ બાદ બાંગ્લાદેશ એવી પ્રથમ એશિયન ટીમ બની છે, જેણે ન્યૂઝીલેન્ડને તેની જ ધરતી પર માત આપી હોય

time-read
1 min  |
Sambhaav Metro 05/01/2022
મોદી પંજાબના પ્રવાસે: ૪૨ હજાર કરોડની યોજનાની ભેટ આપશે
SAMBHAAV-METRO News

મોદી પંજાબના પ્રવાસે: ૪૨ હજાર કરોડની યોજનાની ભેટ આપશે

૬૬૯ કિલોમીટર લાંબો દિલ્હી-અમૃતસર-કટરા એક્સપ્રેસ-વે રૂ. ૩૯,૫૦૦ કરોડના ખર્ચે વિકસાવવામાં આવશે

time-read
1 min  |
Sambhaav Metro 05/01/2022
મોસમે મિજાજ બદલ્યોઃ અમદાવાદ-ગાંધીનગરમાં વરસાદની શક્યતા
SAMBHAAV-METRO News

મોસમે મિજાજ બદલ્યોઃ અમદાવાદ-ગાંધીનગરમાં વરસાદની શક્યતા

આજથી રાજ્યમાં માવઠા સાથે હાડ થીજાવતી ઠંડીની આગાહી

time-read
1 min  |
Sambhaav Metro 05/01/2022
મહિલાઓ અને આધુનિકતા: સમય બદલાઇ રહ્યો છે?
SAMBHAAV-METRO News

મહિલાઓ અને આધુનિકતા: સમય બદલાઇ રહ્યો છે?

નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરોના સત્તાવાર આંકડાઓ અનુસાર દેશમાં દર પાંચ મિનિટે એક મહિલા સાથે બળાત્કાર થાય છે. દર ૭૭ મિનિટે એક મહિલાનું દહેજના કારણે મૃત્યુ થાય છે

time-read
1 min  |
Sambhaav Metro 05/01/2022
બ્રિટનમાં પહેલીવાર એક જ દિવસમાં કોરોનાના બે લાખથી વધુ કેસ સામે આવતાં ખળભળાટ
SAMBHAAV-METRO News

બ્રિટનમાં પહેલીવાર એક જ દિવસમાં કોરોનાના બે લાખથી વધુ કેસ સામે આવતાં ખળભળાટ

રેકોર્ડબ્રેક કેસ છતાં વડા પ્રધાને લોકડાઉનની વાતને ફગાવી દીધી

time-read
1 min  |
Sambhaav Metro 05/01/2022
પુલવામામાં સુરક્ષાદળોને મોટી સફળતાઃ એક પાકિસ્તાની સહિત જૈશના ત્રણ આતંકી ઠાર
SAMBHAAV-METRO News

પુલવામામાં સુરક્ષાદળોને મોટી સફળતાઃ એક પાકિસ્તાની સહિત જૈશના ત્રણ આતંકી ઠાર

શ્રીનગરની બહારના ભાગમાં શાલિમાર અને ગુસમાં એક કલાકની અંદર બે એન્કાઉન્ટરમાં સુરક્ષાદળોએ બે આતંકવાદીઓને ઠાર માર્યા અને કુલગામ જિલ્લાના ઓકે ગામમાં એન્કાઉન્ટરમાં બે સ્થાનિક આતંકવાદીઓને માર્યા

time-read
1 min  |
Sambhaav Metro 05/01/2022
દેશમાં કોરોનાના કેસમાં પ૬ ટકાનો ઉછાળોઃ ૫૮,૦૯૭ નવા કેસ, પ૩૪ સંક્રમિતોનાં મોત
SAMBHAAV-METRO News

દેશમાં કોરોનાના કેસમાં પ૬ ટકાનો ઉછાળોઃ ૫૮,૦૯૭ નવા કેસ, પ૩૪ સંક્રમિતોનાં મોત

એક્ટિવ કેસ વધીને ૨,૧૪,૦૦૪: રિકવરી રેટ ઘટીને ૯૮.૦૧ ટકા

time-read
1 min  |
Sambhaav Metro 05/01/2022
કારમાં આવેલા બે શખ્સોએ યુવકને માર મારી લૂંટી લીધો
SAMBHAAV-METRO News

કારમાં આવેલા બે શખ્સોએ યુવકને માર મારી લૂંટી લીધો

સોલામાં મોબાઈલ તેમજ ૨૭ હજારની રોકડ રકમ લઈ આરોપીઓ રફુચક્કર

time-read
1 min  |
Sambhaav Metro 05/01/2022
દેશમાં ઓમિક્રોનની સુપર સ્પીડ: ૨,૧૩૫ કેસ મહારાષ્ટ્ર-દિલ્હીમાં કેસનો વિસ્ફોટ
SAMBHAAV-METRO News

દેશમાં ઓમિક્રોનની સુપર સ્પીડ: ૨,૧૩૫ કેસ મહારાષ્ટ્ર-દિલ્હીમાં કેસનો વિસ્ફોટ

ઓમિક્રોન મેઘાલય સહિત ૨૪ રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેલાયો

time-read
1 min  |
Sambhaav Metro 05/01/2022
ટીનેજર્સને વેક્સિન લેવા માટે સેન્ટર કરતાં સ્કૂલ વધુ પસંદ
SAMBHAAV-METRO News

ટીનેજર્સને વેક્સિન લેવા માટે સેન્ટર કરતાં સ્કૂલ વધુ પસંદ

અમદાવાદમાં છેલ્લા બે દિવસમાં ૮૭ હજારથી વધુ કિશોરોએ વેક્સિન લીધીઃ ૭ જાન્યુઆરી સુધીમાં ૨.૫૦ લાખ કિશોરોને વેક્સિનના ડોઝ અપાશે

time-read
1 min  |
Sambhaav Metro 05/01/2022
દસ લાખ ચૂકવવાને બદલે બે યુવકોએ વેપારીની મોંઘીદાટ BMW કાર તોડી નાખી
SAMBHAAV-METRO News

દસ લાખ ચૂકવવાને બદલે બે યુવકોએ વેપારીની મોંઘીદાટ BMW કાર તોડી નાખી

એક મહિનામાં રોકાણના રૂપિયા પ્રોફિટ સાથે પરત આપવાનું કહીને વેપારી સાથે ચીટિંગ કર્યું હતું

time-read
1 min  |
Sambhaav Metro 05/01/2022
ત્રીજી લહેરની તેજ રફ્તાર વચ્ચે હવે લોકડાઉનની લટકતી તલવાર
SAMBHAAV-METRO News

ત્રીજી લહેરની તેજ રફ્તાર વચ્ચે હવે લોકડાઉનની લટકતી તલવાર

વીકએન્ડ કરફયુ અને કડક નિયંત્રણો બાદ દિલ્હી પણ લોકડાઉનની દિશામાં

time-read
1 min  |
Sambhaav Metro 05/01/2022
ઓમિક્રોન જેટલો વધુ ફેલાશે એટલા જ વધુ ઘાતકી વેરિઅન્ટ પણ ફેલાશેઃ WHO
SAMBHAAV-METRO News

ઓમિક્રોન જેટલો વધુ ફેલાશે એટલા જ વધુ ઘાતકી વેરિઅન્ટ પણ ફેલાશેઃ WHO

શરદી-ઉધરસને સામાન્ય બીમારી સમજવાની ભૂલ ન કરશો: WHOની ચેતવણી

time-read
1 min  |
Sambhaav Metro 05/01/2022
આડેધડ ફી માગતા એક્ટર્સ પર ગુસ્સે થયો કરણ જોહર
SAMBHAAV-METRO News

આડેધડ ફી માગતા એક્ટર્સ પર ગુસ્સે થયો કરણ જોહર

કેટલાય યુવા કલાકારો છે કે જેમણે હજુ બોક્સ ઓફિસ પર પોતાને સાબિત પણ નથી કર્યા, તેઓ ૨પ-૩૦-૩૫ કરોડની ડિમાન્ડ કરે છે

time-read
1 min  |
Sambhaav Metro 05/01/2022
આજથી રાજ્યમાં માવઠા સાથે હાડ થીજાવતી ઠંડીની આગાહી
SAMBHAAV-METRO News

આજથી રાજ્યમાં માવઠા સાથે હાડ થીજાવતી ઠંડીની આગાહી

યુવકોએ વેપારીને અમારા માટે પાણીની બોટલ લઇ આવવા કહ્યું હતું

time-read
1 min  |
Sambhaav Metro 05/01/2022
EPFO: પેન્શનની રકમ નવ ગણી વધી દર મહિને મળશે રૂ. ૯૦૦૦
SAMBHAAV-METRO News

EPFO: પેન્શનની રકમ નવ ગણી વધી દર મહિને મળશે રૂ. ૯૦૦૦

કેન્દ્ર સરકારની ઈપીએફઓ પેન્શન સ્કીમના સબસ્ક્રાઇબર્સને મોટી ભેટ

time-read
1 min  |
Sambhaav Metro 05/01/2022
AMC: કપરા કોરોનાકાળમાં તો હોસ્પિટલોનું સ્ટેટસ 'અપડેટ' કરો
SAMBHAAV-METRO News

AMC: કપરા કોરોનાકાળમાં તો હોસ્પિટલોનું સ્ટેટસ 'અપડેટ' કરો

મ્યુનિ. તંત્ર દ્વારા વેબસાઇટ પર રિયલ ટાઇમ સ્ટેટસ મુકાતું નથીઃ કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલની યાદી પણ ગાયબ

time-read
1 min  |
Sambhaav Metro 05/01/2022
મેથી-અજમાનું પાણી પીવાના આ છે ફાયદા
SAMBHAAV-METRO News

મેથી-અજમાનું પાણી પીવાના આ છે ફાયદા

મેથીમાં ફોસ્ફરસ, પ્રોટીન, આયર્ન, કેલ્શિયમ અને વિટામિન જેવાં પોષક તત્ત્વો હોય છે તો અજમો કાર્બોહાઈડ્રેટ્સ, કેલ્શિયમ, થાયમીન, રાઈબોફ્લેવિન, ફોસ્ફરસ, આયર્ન, નિયાસિન, પ્રોટીન, ચરબી અને ફાઇબર જેવા પોષક તત્ત્વોથી ભરપૂર હોય છે

time-read
1 min  |
Sambhaav Metro 04/01/2022
માફિયાઓની બાઈકર્સ ગેંગઃ રૂપિયાની ભૂખ સંતોષવા ગરીબોના ઘરેથી અનાજ લાવવાનું શરૂ
SAMBHAAV-METRO News

માફિયાઓની બાઈકર્સ ગેંગઃ રૂપિયાની ભૂખ સંતોષવા ગરીબોના ઘરેથી અનાજ લાવવાનું શરૂ

'સમભાવ મેટ્રો'ના અહેવાલ બાદ પુરવઠા વિભાગે ગરીબોના ઘરેથી અનાજ બાઈક પર લઈ જવાંનું કૌભાંડ પકડ્યું

time-read
1 min  |
Sambhaav Metro 04/01/2022
સ્ટોન કિલરે પથ્થરથી મોઢું છૂંદી યુવકને પતાવી દીધોઃ હત્યાનું કારણ અકબંધ
SAMBHAAV-METRO News

સ્ટોન કિલરે પથ્થરથી મોઢું છૂંદી યુવકને પતાવી દીધોઃ હત્યાનું કારણ અકબંધ

યુવકની હત્યા કોણે કરી અને કયાં કારણોથી કરવામાં આવી તે દિશામાં પોલીસ તપાસ શરૂ

time-read
1 min  |
Sambhaav Metro 04/01/2022
મહારાષ્ટ્ર-દિલ્હીમાં ઓમિક્રોન ટોપ ગિયરમાં: ગોવામાં પણ નવા કેસ સામે આવતાં ચિંતા વધી
SAMBHAAV-METRO News

મહારાષ્ટ્ર-દિલ્હીમાં ઓમિક્રોન ટોપ ગિયરમાં: ગોવામાં પણ નવા કેસ સામે આવતાં ચિંતા વધી

દેશમાં ઓમિક્રોનના કેસની સંખ્યા વધીને ૧૮૯૨ થઇ: ૫૬૮ કેસ સાથે મહારાષ્ટ્ર મોખરે

time-read
1 min  |
Sambhaav Metro 04/01/2022
ભરતી કૌભાંડ: ર૧ લાખ ઉઘરાવાયા હોવાનો યુવરાજસિંહ જાડેજાનો આક્ષેપ
SAMBHAAV-METRO News

ભરતી કૌભાંડ: ર૧ લાખ ઉઘરાવાયા હોવાનો યુવરાજસિંહ જાડેજાનો આક્ષેપ

ઊર્જા વિભાગના ભરતી કૌભાંડમાં ૧૧ વિધાર્થીઓ સંડોવાયા: સ્ટિંગ ઓપરેશનની માગ

time-read
1 min  |
Sambhaav Metro 04/01/2022
બિગ બેશમાં કોરોના બોમ્બ: ઈગ્લેન્ડે છ ખેલાડીને પાછા ફરવાનો આદેશ આપ્યો
SAMBHAAV-METRO News

બિગ બેશમાં કોરોના બોમ્બ: ઈગ્લેન્ડે છ ખેલાડીને પાછા ફરવાનો આદેશ આપ્યો

ઈંગ્લેન્ડની ટીમના કોચ ક્રિસ સિલ્વરવૂડ પણ કોરોના પોઝિટિવ

time-read
1 min  |
Sambhaav Metro 04/01/2022
 પીએમ મોદી આજે મણિપુર-ત્રિપુરામાં વિવિધ યોજનાઓનું ઉદ્ઘાટન કરશે
SAMBHAAV-METRO News

પીએમ મોદી આજે મણિપુર-ત્રિપુરામાં વિવિધ યોજનાઓનું ઉદ્ઘાટન કરશે

કનેક્ટિવિટીમાં સુધારો લાવવા માટે દેશભરમાં ચાલી રહેલા પ્રોજેક્ટની જેમ પીએમ મોદી ૧૭૦૦ કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બનનાર પાંચ રાષ્ટ્રીય ધોરી માર્ગોની પ્રોજેક્ટસનો શિલાન્યાસ કરશે

time-read
1 min  |
Sambhaav Metro 04/01/2022
દેશમાં કોરોના બેકાબૂ: ૨૪ કલાકમાં ૩૭,૩૭૯ નવા કેસ, ૧૨૪નાં મોત
SAMBHAAV-METRO News

દેશમાં કોરોના બેકાબૂ: ૨૪ કલાકમાં ૩૭,૩૭૯ નવા કેસ, ૧૨૪નાં મોત

રિકવરી રેટ ઘટીને ૯૮.૧૩ ટકાઃ એક્ટિવ કેસ વધીને ૧,૭૧,૮૩૦

time-read
1 min  |
Sambhaav Metro 04/01/2022