CATEGORIES

એક્સપોઝઃ પુરવઠાની ધોંસથી બચવા હવે બાઇક પર અનાજનાં કાળાં બજાર
SAMBHAAV-METRO News

એક્સપોઝઃ પુરવઠાની ધોંસથી બચવા હવે બાઇક પર અનાજનાં કાળાં બજાર

કાળા બજારિયાઓએ ૧૦૦થી વધુ બાઈક ખરીદી લીધાંઃ અગાઉ લોડિંગ રિક્ષામાં કટિંગ થતું હતું

time-read
1 min  |
Sambhaav Metro 03/01/2022
અમેરિકામાં કોરોના બેકાબૂ: દરરોજ ૪.૫ લાખથી વધુ કેસ
SAMBHAAV-METRO News

અમેરિકામાં કોરોના બેકાબૂ: દરરોજ ૪.૫ લાખથી વધુ કેસ

અમેરિકાના ડિફેન્સ સેક્રેટરી ઓસ્ટિન પણ કોરોના પોઝિટિવ

time-read
1 min  |
Sambhaav Metro 03/01/2022
AMC લાલઘૂમઃ છેલ્લા બે દિવસમાં માસ્ક વગરના લોકો પાસેથી આશરે પાંચ લાખનો દંડ વસૂલ્યો
SAMBHAAV-METRO News

AMC લાલઘૂમઃ છેલ્લા બે દિવસમાં માસ્ક વગરના લોકો પાસેથી આશરે પાંચ લાખનો દંડ વસૂલ્યો

કોરોના બેકાબૂ બનતાં AMCએ કાલે 'જેટ'ની ૧૩૫ ટીમ મેદાનમાં ઉતારીઃ દરેક ઝોનમાં ઓછામાં ઓછી ૧૨ ટીમને જવાબદારી સોપાઈ

time-read
1 min  |
Sambhaav Metro 03/01/2022
સ્ટાર દર્શકોને ખેંચી લાવશે, પરંતુ ફિલ્મ સફળ સ્ટોરીના લીધે થશેઃ રાજામૌલી
SAMBHAAV-METRO News

સ્ટાર દર્શકોને ખેંચી લાવશે, પરંતુ ફિલ્મ સફળ સ્ટોરીના લીધે થશેઃ રાજામૌલી

પેન ઇન્ડિયા ફિલ્મ એટલે કે ભાષાને બાદ કરતાં પણ લોકો એ સ્ટોરી સાથે કનેક્ટ થઈ શકે

time-read
1 min  |
Sambhaav metro 01/01/2022
સાવધાન રહેજો: કોરોના હવે શહેરભરમાં ફેલાઈ રહ્યો છે
SAMBHAAV-METRO News

સાવધાન રહેજો: કોરોના હવે શહેરભરમાં ફેલાઈ રહ્યો છે

શાહીબાગ, નિકોલ અને દાણીલીમડા નવા હોટસ્પોટ બન્યાં: મણિનગર, ઠક્કરબાપાનગર અને નરોડા પણ કોરોનાગ્રસ્ત

time-read
1 min  |
Sambhaav metro 01/01/2022
૩ જાન્યુઆરીથી ૧૫થી ૧૮ વર્ષની વયના કિશોરોને કોવેક્સિન આપવા તંત્ર સજ્જ
SAMBHAAV-METRO News

૩ જાન્યુઆરીથી ૧૫થી ૧૮ વર્ષની વયના કિશોરોને કોવેક્સિન આપવા તંત્ર સજ્જ

શહેરની સ્કૂલોમાં જઈ વેક્સિનેશન કરાશેઃ ૨૮ દિવસ બાદ બીજો ડોઝ અપાય તેવી શક્યતા

time-read
1 min  |
Sambhaav metro 01/01/2022
૨૦૨૧માં ભારતે સૌથી વધુ ૧૪ ટેસ્ટ જીતી
SAMBHAAV-METRO News

૨૦૨૧માં ભારતે સૌથી વધુ ૧૪ ટેસ્ટ જીતી

ટીમ ઇન્ડિયાએ વર્ષના અંતે ટોચના સ્થાનેથી પાકિસ્તાનને પાછળ ધકેલી દીધું

time-read
1 min  |
Sambhaav metro 01/01/2022
સેકન્ડ ડોઝનાં વેક્સિનેશનમાં તંત્ર માટે દિલ્હી દૂર જ રહ્યું
SAMBHAAV-METRO News

સેકન્ડ ડોઝનાં વેક્સિનેશનમાં તંત્ર માટે દિલ્હી દૂર જ રહ્યું

ગઈ કાલની સ્થિતિએ હજુ ૧૫ ટકાએ સેકન્ડ ડોઝ લીધો નથીઃ ચાંદલોડિયા અર્બન હેલ્થ સેન્ટર ૧,૧૦,૩૧૫ વેક્સિનેશન સાથે મોખરે

time-read
1 min  |
Sambhaav metro 01/01/2022
ગુંડાઓનું 'શક્તિ પ્રદર્શન': થર્ટી ફર્સ્ટની રાતે રામોલ માથે લીધું
SAMBHAAV-METRO News

ગુંડાઓનું 'શક્તિ પ્રદર્શન': થર્ટી ફર્સ્ટની રાતે રામોલ માથે લીધું

પાંચ શખ્સોએ બે વાહનોમાં તોડફોડ કરી મકાનોના કાચ અને દરવાજા તોડી નાખ્યાઃ તલવાર અને ડંડા લઇને અસામાજિક તત્વોએ રીતસરનું રામરાજ્યનગર બાનમાં લીધું

time-read
1 min  |
Sambhaav metro 01/01/2022
ઓમિક્રોન-કોરોનાનો ખોફ: શાળાઓમાં વિધાર્થીઓની સંખ્યામાં જોરદાર ઘટાડો
SAMBHAAV-METRO News

ઓમિક્રોન-કોરોનાનો ખોફ: શાળાઓમાં વિધાર્થીઓની સંખ્યામાં જોરદાર ઘટાડો

અમદાવાદમાં કોરોના કેસનો રાફડો ફાટતાં વાલીઓ ટેન્શનમાં: અનેક સ્કૂલોએ આજે સવારે ઓફલાઈન શિક્ષણ બંધ કર્યું હોવાની જાણ કરી

time-read
1 min  |
Sambhaav metro 01/01/2022
સાયબર ક્રાઈમનો રાફડો ફાટ્યોઃ ચાર ઘટનામાં રૂ.૪.૨૭ લાખની છેતરપિંડી
SAMBHAAV-METRO News

સાયબર ક્રાઈમનો રાફડો ફાટ્યોઃ ચાર ઘટનામાં રૂ.૪.૨૭ લાખની છેતરપિંડી

લિંક ઉપર ક્લિક કરતાંની થોડીક મિનિટમાં તેનાં બેન્ક એકાઉન્ટમાંથી પ૦,૦૦૦ રૂપિયા ઉપડી ગયા

time-read
1 min  |
Sambhaav metro 01/01/2022
વૈષ્ણોદેવી મંદિરમાં ભાગદોડ મચી જતાં ૧૨નાં મોત: ત્રણ ગંભીર, ૨૦થી વધુ ઘાયલ
SAMBHAAV-METRO News

વૈષ્ણોદેવી મંદિરમાં ભાગદોડ મચી જતાં ૧૨નાં મોત: ત્રણ ગંભીર, ૨૦થી વધુ ઘાયલ

મૃતકોના પરિજનોને રૂ.૧ર-૧ર લાખનાં વળતરની જાહેરાતઃ ઉચ્ચસ્તરીય તપાસના આદેશ

time-read
1 min  |
Sambhaav metro 01/01/2022
દેશમાં કોરોનાના કેસમાં ૩૫ ટકાનો ઉછાળો: ૨૪ કલાકમાં ૨૨,૭૭૫ કેસ, ૪૦૬નાં મોત
SAMBHAAV-METRO News

દેશમાં કોરોનાના કેસમાં ૩૫ ટકાનો ઉછાળો: ૨૪ કલાકમાં ૨૨,૭૭૫ કેસ, ૪૦૬નાં મોત

કુલ વેક્સિનેશનની સંખ્યા ૧૪પ કરોડને પાર: ૧૦ પ્રધાનો-૨૦થી વધુ ધારાસભ્યો કોરોનાની ઝપટમાં

time-read
1 min  |
Sambhaav metro 01/01/2022
લાંબા સમય સુધી યુવાન દેખાવું હોય તો આ વસ્તુઓનું સેવન ન કરતા
SAMBHAAV-METRO News

લાંબા સમય સુધી યુવાન દેખાવું હોય તો આ વસ્તુઓનું સેવન ન કરતા

તમારું શરીર ધૂમ્રપાન, સૂર્યનો સંપર્ક, પર્યાવરણીય જોખમ અને ડાયટ જેવી લાઇફસ્ટાઇલના કારણે વૃદ્ધ દેખાય છે

time-read
1 min  |
Sambhaav metro 01/01/2022
દેશમાં ઓમિક્રોન વિકરાળ: ૧,૪૩૧ કેસ, ઓક્સિજન સપોર્ટ પરના દર્દીઓ વધ્યાં
SAMBHAAV-METRO News

દેશમાં ઓમિક્રોન વિકરાળ: ૧,૪૩૧ કેસ, ઓક્સિજન સપોર્ટ પરના દર્દીઓ વધ્યાં

મહારાષ્ટ્ર અને દિલ્હીમાં ઓમિક્રોનનો મહાવિસ્ફોટ

time-read
1 min  |
Sambhaav metro 01/01/2022
દુનિયામાં વાયુવેગે પ્રસરતો ઓમિક્રોનઃ કેટલાય દેશોમાં આઉટ ઓફ કંટ્રોલ
SAMBHAAV-METRO News

દુનિયામાં વાયુવેગે પ્રસરતો ઓમિક્રોનઃ કેટલાય દેશોમાં આઉટ ઓફ કંટ્રોલ

અમેરિકામાં દરરોજ બેથી અઢી લાખ કેસ

time-read
1 min  |
Sambhaav metro 01/01/2022
થર્ટી ફર્સ્ટની રાતે 'રાજપાટ'માં નીકળેલા ૨૪૪ દારૂડિયાને લોકઅપ ભેગા કરાયા
SAMBHAAV-METRO News

થર્ટી ફર્સ્ટની રાતે 'રાજપાટ'માં નીકળેલા ૨૪૪ દારૂડિયાને લોકઅપ ભેગા કરાયા

શહેરમાં જાહેરનામાનો ભંગ કરનારા ૧૦૦થી વધુ લોકોની ધરપકડ: પોલીસે ૩૦૦થી વધુ પોઇન્ટ ગોઠવી ખડેપગે ડયૂટી કરી: ગત વર્ષ કરતાં વધુ દારૂડિયા ઝડપાયા

time-read
1 min  |
Sambhaav metro 01/01/2022
ખતરો વધ્યોઃ આર-વેલ્યૂ ફરી ચિંતાજનક સ્તરે
SAMBHAAV-METRO News

ખતરો વધ્યોઃ આર-વેલ્યૂ ફરી ચિંતાજનક સ્તરે

દેશનાં બે સૌથી મોટાં શહેર દિલ્હી અને મુંબઈમાં આર-વેલ્યૂ ઊછળીને બેથી વધુ થઈ ગઈ છે. નિષ્ણાતોના દાવા અનુસાર આ મહામારીની ત્રીજી લહેર આવી ચૂક્યાનો સ્પષ્ટ સંકેત છે

time-read
1 min  |
Sambhaav metro 01/01/2022
ઓમિક્રોન પછી ફ્લોરોનાનો ડર: ઇઝરાયલમાં મળ્યો પ્રથમ કેસ
SAMBHAAV-METRO News

ઓમિક્રોન પછી ફ્લોરોનાનો ડર: ઇઝરાયલમાં મળ્યો પ્રથમ કેસ

કોરોના અને ઇન્ફ્લુએન્ઝાનું ડબલ સંક્રમણ

time-read
1 min  |
Sambhaav metro 01/01/2022
ઓમિક્રોન જ કોરોનાનો ખાતમો કરશે: બ્રિટનના સિનિયર વૈજ્ઞાનિકોનો દાવો
SAMBHAAV-METRO News

ઓમિક્રોન જ કોરોનાનો ખાતમો કરશે: બ્રિટનના સિનિયર વૈજ્ઞાનિકોનો દાવો

ઓમિક્રોન ગંભીર ખતરો બને તે પહેલાં એન્ટિબોડી તેનો નાશ કરવાનું શરૂ કરે છે

time-read
1 min  |
Sambhaav metro 01/01/2022
ઈસનપુરમાં રૂપિયાની લેતી દેતી મામલે લુખા તત્ત્વોનો આતંક
SAMBHAAV-METRO News

ઈસનપુરમાં રૂપિયાની લેતી દેતી મામલે લુખા તત્ત્વોનો આતંક

વીડિયોના આધારે ગુનો દાખલ કર્યો

time-read
1 min  |
Sambhaav metro 01/01/2022
આજથી ૧૫થી ૧૮ વર્ષનાં કિશોરોનાં વેક્સિનેશનનું રજિસ્ટ્રેશન શરૂ
SAMBHAAV-METRO News

આજથી ૧૫થી ૧૮ વર્ષનાં કિશોરોનાં વેક્સિનેશનનું રજિસ્ટ્રેશન શરૂ

બાળકો સ્કૂલ આઈડી પર રજિસ્ટ્રેશન કરાવી શકશે

time-read
1 min  |
Sambhaav metro 01/01/2022
અમેરિકાના કોલોરાડોમાં ભીષણ આગ: ૧૦૦૦ ઘર બળીને ખાખ-ઈમર્જન્સી જાહેર
SAMBHAAV-METRO News

અમેરિકાના કોલોરાડોમાં ભીષણ આગ: ૧૦૦૦ ઘર બળીને ખાખ-ઈમર્જન્સી જાહેર

લગભગ ૨૧,૦૦૦ની વસ્તી ધરાવતા લુઇસવિલે શહેરને ખાલી કરવાનો આદેશ

time-read
1 min  |
Sambhaav metro 01/01/2022
'ટી-૨૦ની કેપ્ટનશિપ નહીં છોડવા વિરાટને કહ્યું હતું'
SAMBHAAV-METRO News

'ટી-૨૦ની કેપ્ટનશિપ નહીં છોડવા વિરાટને કહ્યું હતું'

ચીફ સિલેક્ટર ચેતન શર્માના નિવેદનથી સૌરવ ગાંગુલી-વિરાટના વિવાદને નવી હવા મળી

time-read
1 min  |
Sambhaav metro 01/01/2022
'83'માં કામ કરવું દેશ પ્રત્યેની મારી ફરજ છે: રણવીર
SAMBHAAV-METRO News

'83'માં કામ કરવું દેશ પ્રત્યેની મારી ફરજ છે: રણવીર

આ ફિલ્મ હિન્દી, તામિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમમાં રિલીઝ થઈ

time-read
1 min  |
Sambhaav metro 01/01/2022
રણવીર-સલમાન સાથે ફરી કામ કરીશ: કબીર ખાન
SAMBHAAV-METRO News

રણવીર-સલમાન સાથે ફરી કામ કરીશ: કબીર ખાન

'બજરંગી ભાઈજાન' એ મારા માટે મારી લાઇફનો અવર્ણનીય અનુભવ: કબીર ખાન

time-read
1 min  |
Sambhaav Metro 31/12/2021
નવા વર્ષના નવા સંકલ્પો: અઘરું છે, અશક્ય નહીં
SAMBHAAV-METRO News

નવા વર્ષના નવા સંકલ્પો: અઘરું છે, અશક્ય નહીં

નવા વર્ષમાં આગમન ટાણે જૂના વર્ષનો હિસાબ કરીને નાફા-નુકસાનનો તાળો મેળવવામાં આવતો હોય છે. વર્ષના અંતિમ દિવસે એવા સંકલ્પો કરીએ, જે આપણા માટે મદદરૂપ પુરવાર થાય

time-read
1 min  |
Sambhaav Metro 31/12/2021
અભી તો પાર્ટી શરૂ હૂઈ હૈઃ સ્પે. પર્ફોર્મન્સ બાય ડીજે લોકઅપ!
SAMBHAAV-METRO News

અભી તો પાર્ટી શરૂ હૂઈ હૈઃ સ્પે. પર્ફોર્મન્સ બાય ડીજે લોકઅપ!

પોલીસની પાર્ટીમાં દારૂ પીને વાહન ચલાવતા, સ્ટંટ કરતા બાઇકર્સ, નિયમોનું ઉલ્લંધન કરતા યુવાઓ ખાસ મહેમાન

time-read
1 min  |
Sambhaav Metro 31/12/2021
મૂક બધીર યુવતીને ફેસબુક પર પ્રેમ કરવો ભારે પડયો: પચાસ લાખનું દહેજ માગ્યું
SAMBHAAV-METRO News

મૂક બધીર યુવતીને ફેસબુક પર પ્રેમ કરવો ભારે પડયો: પચાસ લાખનું દહેજ માગ્યું

પંજાબનો મૂક બધીર યુવક યુવતી સાથે લગ્ન કર્યા બાદ ઇટાલી જતો રહ્યોઃ ઈટાલીમાં અન્ય સ્ત્રી સાથેના સંબંધ હોવાનો ઘટસ્ફોટ કરીને છૂટાછેડા માગ્યા

time-read
1 min  |
Sambhaav Metro 31/12/2021
મહિલા લોકરક્ષક સાથે રૂ. ૪૭ હજારની ઠગાઈ
SAMBHAAV-METRO News

મહિલા લોકરક્ષક સાથે રૂ. ૪૭ હજારની ઠગાઈ

મહિલા લોકરક્ષકના ફોન પેમાંથી ૧૨૦૦ રૂપિયા ડેબિટ થતાં ગૂગલ પરથી કસ્ટમર કેરનો નંબર સર્ચ કરી ફોન કરવા જતાં તેને ૪૭,૦૦૦ રૂપિયા ગુમાવ્યા

time-read
1 min  |
Sambhaav Metro 31/12/2021