CATEGORIES
Categories

આયુર્વેદસંહિતા
ચિકનગુનિયામાં આયુર્વેદિક સારવાર શ્રેષ્ઠ

૧૦ દિવસ બાદ ગુજરાતમાં ફરી વરસાદની એન્ટ્રી
બુધ-ગુરુ-શુક્ર એમ ત્રણ દિવસ ડાંગ, તાપી, તવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીને મેઘરાજા ધમરોળશે

ટ્રેન ઊથલાવવાના ષડ્યુંત્રને રોકવા પોલીસ હવે કોમનમેનને પોતાના ‘સૈનિક’ બનાવશે
પોલીસ રેલવે ટ્રેક નજીક રહેતા લોકોનું વોટ્સએપ ગ્રૂપ બનાવશેઃ ગુતાતી માહિતી આપવા તેમજ સતર્ક રહેવા માટે સઘન તાલીમ પણ આપશે

રાયપુર ખાતે ૨૬૫ ટુ વ્હીલર અને ૬૮ ફોર વ્હીલર પાર્ક કરી શકાશે
મલ્ટિ લેવલ પાર્કિંગતી સુવિધા

અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠંડીનું જોર ઘટ્યુંઃ શહેરમાં ૧૪ ડિગ્રી લઘુતમ તાપમાન
પાંચ દિવસમાં ઠંડીની તીવ્રતામાં ઓર ઘટાડો થશે તેવી સ્થાતિક હવામાન વિભાગ ની આગાહી

લગ્નનું તરકટ રચી બે લૂંટેરી દુલહન પ્રૌઢ અને યુવક સાથે ચીટિંગ કરી ફરાર થઈ ગઈ
લગ્ન કરીને ઘેર પહોંચે તે પહેલાં જ બે લૂંટેરી દુલહનબાથરૂમ જવાના બહાને ગાયબ થઈ ગઈ

ટોપ ટેન રિચેસ્ટ એક્ટ્રેસઃ પ્રિયંકા પાસે ૫૮૦ કરોડ, પણ નંબર વન છે ઐશ્વર્યા!
એક્ટ્રેસ પાસે પણ સેંકડો કરોડ રૂપિયાની સંપત્તિ છે, જે તેમની શાનદાર કરિયરની સાક્ષી પૂરે છે.

ઓડિશામાં બે બાઈક અને ત્રણ વાહતોની ભીષણ ટક્કરઃ સાતનાં મોત, ૧૩ ઘાયલ
ઓડિશાના મુખ્યપ્રધાન નવીન પટનાયકે સંવેદના વ્યક્ત કરી

ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ સાથે કોલ્ડવેવનો એટેકઃ બિહાર-યુપીમાં 30મી સુધી કોલ્ડ-ડે
ઉત્તર ભારત સહિત પહાડી વિસ્તારોમાં ઠંડી અને ધુમ્મસને લઈ ચેતવણી જાહેર કરી છે.

પોલીસના નાકે દમ લાવનાર કુખ્યાત ‘વોન્ટેડ’ હિસ્ટ્રીશીટર આખરે ઝડપાયો
અમદાવાદ, ખેડા, મહેસાણા, રાજસ્થાત સહિતનાં શહેરોમાં હુમલાખોરે અનેક ગુના આચર્યાં હતા

દાઉદી વહોરા સમાજ દ્વારા જમાલપુરમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું
મધ્ય ઝોન ખાતે ગાયકવાડ હવેલીથી રાજ હોસ્પિટલ સુધીના વિસ્તારમાં હાથ ધરાયેલી ઝુંબેશમાં નાગરિકો પણ જોડાયા

જૂનાગઢના ચકચારી તોડકાંડની તપાસ ગુજરાત એટીએસને સોંપાઈ
સીપીઆઈ તરલ ભટ્ટ, એસઓજી પીઆઈ અરવિંદ ગોહિલ સહિત ત્રણ વિરુદ્ધ ગુનો દાખલ

અમદાવાદમાં ૧૩.૮ ડિગ્રી ઠંડી છે.
સમગ્ર ગુજરાત કડકડતી ઠંડીમાં ઠૂંઠવાયું

ગ્લેમર વર્લ્ડ
આપણે આ બોડીમાં સેટલ થવા નથી આવ્યાં: કંગના રનૌત

મુખ્યપ્રધાનના હસ્તે ‘હોલિસ્ટિક હેલ્થકેર પ્રી-સમિટ'નો પ્રારંભ
આ સમિટમાં ઉદ્યોગ નિષ્ણાતો એક મંચ પર આવ્યા છે

ઘોડાસરમાં પાર્ક કરેલી કારમાં વહેલી પરોઢે ભેદી રીતે આગ ભભૂકી ઊઠી
આગ ચાંપી હોય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે

સ્વચ્છતા અભિયાનઃ આજે સવારથી શહેરની ૪૧ શાળાઓની સઘન સાફસફાઈ આરંભાઈ
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી બોડકદેવની પ્રકાશ સ્કૂલ અને ડેપ્યુટી મેયર જતીન પટેલ ઘાટલોડિયાની ઉન્નતિ સ્કૂલ ખાતે સફાઈ અભિયાનમાં જોડાયા

પાંચ કરોડ કેશ, પાંચ કિલો સોનું, વિદેશી શસ્ત્રો...INLD નેતાને ત્યાં EDને જાણે ખજાનો હાથ લાગ્યો
હરિયાણામાં પૂર્વ ધારાસભ્ય દિલબાગસિંહ ફરતે EDતો સકંજો, ૨૦ સ્થળોએ સામૂહિક દરોડા

બોર્ડનો ‘હાઉ’ દૂર કરવા બોર્ડની પેટર્ન પર જ ૨૯ જાન્યુઆરીથી ધો. ૯થી ૧૨ની બીજી કસોટી
ગેરરીતિ આચરતારતી ‘ખેર' તથી: પોલીસ કેસ થશે, ઈલેક્ટ્રોનિક ગેઝેટ લાવશે તો રિઝલ્ટ કેન્સલ થશે

મસ્ક, બિલ ગેટ્સ, સત્ય નડેલા સહિતના બિઝનેસમેન અલ કાયદાના નિશાન પર
બિઝનેસમેનની હત્યા કરી અમેરિકાની ઈકોનોમીને પાયમાલ કરવાનું ષડયંત્ર

‘ખોડખાંપણવાળું બાળક હતું તો કેમ કહ્યું નહીં' હોસ્પિટલમાં ડોક્ટર-દર્દીનાં સગાં વચ્ચે મારામારી
યુવક પત્નીને લઈને હોસ્પિટલમાં ટાંકા તોડાવવા માટે ગયો ત્યારે મામલો બીચક્યો

ગંદકી સામે લડતઃ તંત્રએ ત્રણ એકમને તાળાં માર્યા
૧૨૭ એક્મોને નોટિસ ફટકારવામાં આવી

અચેર ડેપો ખાતે ઉશ્કેરાયેલા ડ્રાઈવરોએ પેસેન્જર્સને AMTS બસમાંથી ઉતારી દીધા
હિટ એન્ડ રન કાયદાનો AMTSમાં પણ પડઘો વહેલી સવારથી ડ્રાઈવરોએ આંદોલન કરતાં ૮૦થી વધુ બસ સેવાને અસર

નવા વર્ષનું નવતર સ્વાગતઃ મોઢેરા સહિત રાજ્યમાં ૧૦૮ આઈકોનિક સ્થળોએ સામૂહિક સૂર્યનમસ્કાર
સૂર્યના પ્રથમ કિરણ સાથે સામૂહિક સૂર્યનમસ્કાર કરીને ગુજરાતે વર્લ્ડ રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો બદલાતા યુગમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ વધી છેઃ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ

ગ્લેમર વર્લ્ડ
કારકિર્દીમાં મુશ્કેલ સમય પણ ઘણો આવ્યો અને પ્રાઉડ મોમેન્ટ પણઃ પ્રતીક ગાંધી

ડાર્ક ચોકલેટમાં રહેલું ફ્લેવેનોલ નામનું તત્ત્વ હૃદય માટે ખૂબ જ ફાયદાકારક
સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે

અધૂરી રહેલી ઈચ્છાઓનું દુઃખ મળેલા સુખને પણ દૂર રાખે છે
પોતાની જાત પ્રત્યે સકારાત્મક ભાવના અપનાવવી જોઈએ

જમ્મુ-કાશ્મીરથી લઈને તામિલનાડુ સુધી ન્યૂયરનું ગ્રાન્ડ વેલકમ
વડા પ્રધાન મોદીની પણ ન્યૂયરતી શુભ કામનાઓ

ન્યૂયર ગિફ્ટઃ આજથી કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં રૂ. ૪.૫૦ સુધીનો ઘટાડો
ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ આજે એલપીજી સિલિન્ડરના નવા દર જાહેર કર્યા

નવા વર્ષના શરૂઆતે જ દિલ્હી, પંજાબ અને હરિયાણામાં કાતિલ ઠંડી-ધુમ્મસતું રેડ એલર્ટ
યુપી, રાજસ્થાનથી લઈને પંજાબ સુધી ઠંડીધુમ્મસતો ડબલ એટેક ઉત્તર ભારતમાં છ ડિગ્રી તાપમાન ઘટશે