CATEGORIES
Categories
ઈમરાન ખાન પર ‘મહાપ્રહાર'ની તૈયારીઓ: એકસાથે ૪૦૦ પોલીસકર્મીની ટીમ ત્રાટકશે
અલ્ટિમેટમની મુદત પૂર્ણ થતાં હવે કોઈ પણ ક્ષણે ઈમરાનના ઘર પર પોલીસ એક્શન
ભદ્ર પ્લાઝાઃ પાથરણાં બજારનાં ૩૭૫ દબાણને હટાવી દેવાયાં
એસ્ટેટ વિભાગની ટીમે સતત બે દિવસ સર્વે કરી તેના આધારે દબાણ દૂર કર્યાં
સર્વાઈકલ સ્પોન્ડિલોસિસઃ એક સળગતી સમસ્યા
વિદ્યાર્થીઓએ વાંચવા-લખવામાં, સ્ત્રીઓએ સ્ટેન્ડિંગ કિચનમાં રસોઈ બનાવવામાં કે વર્કિંગ સ્ત્રી-પુરુષોએ કલાકો સુધી કમ્પ્યૂટર પર કામ કરવામાં માથું આગળ ઝુકાવવું પડે છે. આ પોઝિશનથી સર્વાઇકલ સ્પોન્ડિલોસિસને આમંત્રણ મળે છે
મારા ફેન્સને હું ડાર્ક કેરેક્ટર્સ ભજવું એ ગમે છેઃ નવાઝુદ્દીન સિદ્દિકી
તેની આગામી રોમ-કોમ ફિલ્મ ‘જોગીરા સારા રા રા' ૧૨ મેએ રિલીઝ થવાની છે
એક કરોડના એન્ટિક દાગીના સસ્તામાં આપવાનું કહી ૬૫ લાખની છેતરપિંડી
શાતિર ઠગ ટોળકીએ સોનીને નિશાન બનાવ્યોઃ પ્લાસ્ટિકના ડબામાં સોનાનો ઢોળ ચઢાવેલા નકલી દાગીના પધરાવી દીધા
જૂના વાડજના રામાપીર ટેકરામાં તંત્રે રૂ. ૮૩૮ કરોડની જમીન ખુલ્લી કરી
સેક્ટર-૧તાં કુલ ૧૯૭ બાંધકામ પૈકી ૧૯૬ બાંધકામને હટાવાયાં
હેરિટેજ લૂક ધરાવતા લાલ દરવાજા ટર્મિનસનું ૫ જૂને લોકાર્પણ કરાશે
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે હેરિટેજ લૂક ધરાવતું આ ટર્મિનસ રોજના સવા બે લાખ પેસેન્જર્સ માટે ખુલ્લું મુકાશે
લગ્નનો પ્રસ્તાવ ઠુકરાવનારી યુવતીના ગળા ઉપર તેના જ પરિવાર સામે છરી હુલાવી દીધી
નોબલનગરનો ચોંકાવનારો બનાવઃ યુવતીના છૂટાછેડા નહીં થયા હોવાથી તેણે યુવક સાથે લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો હતો
હું ૭૦ ટકા મમ્મી અને ૩૦ ટકા એક્ટર છું: કરીના કપૂર ખાન
તે ફિલ્મોમાં પણ સક્રિય છે
વજન વધતું હોય તો આ ધ્યાન રાખો
વજન વધવાના કારણે ડાયાબિટીસ, કાર્ડિયોવેસ્ક્યુલર ડિસીઝ જેવી બીમારીઓ થાય છે. તેની અસર તમારી ઓવરઓલ હેલ્થ પર પડે છે
આ શાકભાજીમાં હોય છે ઈડા કરતાં પણ વધારે પ્રોટીન
જો તમે વેજિટેરિયન છો અને પ્રોટીનથી ભરપૂર આહાર લેવા માગો છો તો કેટલાંક એવાં શાકભાજી પણ છે, જેમનું સેવન કરી શકો છો. આ શાકભાજીમાં ઈંડા કરતાં વધારે પ્રોટીન હોય છે
પીએમ મોદી આજે ઓડિશાને વંદે ભારતની ભેટ આપશે
આઠ હજાર કરોડથી વધુનાં વિકાસકાર્યોનું વડા પ્રધાન ઉદ્ઘાટન કરશે
કિરણ રિજિજૂને કાયદા મંત્રાલયમાંથી હટાવાયાઃ અર્જુન મેઘવાલ નવા કાયદા પ્રધાન
કિરણ રિજિજૂને ભૂવિજ્ઞાન મંત્રાલયનો હવાલો સોંપવામાં આવ્યો
આગામી પાંચ વર્ષમાં દુનિયા ગરમીમાં શેકાશે, ધરતી આગ ઓકશેઃ WMOની ગંભીર ચેતવણી
ટેમ્પરેચરમાં અસાધારણ વધારાને લઈને વિશ્વ હવામાન સંગઠને દુનિયાને ચેતવી
ધો.૧૦નું પરિણામ જાહેર થાય તે પહેલાં ૧,૧૩૦ વિધાર્થી ગેરરીતિ કરતાં પકડાયા
ફ્લાઈંગ સ્કવોડ દ્વારા ૬૦ વિધાર્થી ઝડપાયા હતા
સોસાયટીની બબાલઃ બહારના માણસો રાતે ન લાવવાનું કહેતાં યુવક પર હુમલો
સોસાયટીમાં રહેતા શખ્સે બે મિત્ર સાથે મળી યુવકને પાઈપથી માર માર્યો
ઓસ્ટ્રેલિયામાં યોજાનારી ક્વાડ બેઠક રદઃ PM મોદી ભાગ લેવા જવાના હતા
ક્વાડમાં સામેલ દેશો ભારત, જાપાન અને ઓસ્ટ્રેલિયા અમેરિકાની હાજરી વિના પણ બેઠક માટે આવી શકે છે: અલ્બેનીઝ
દિલ્હી-NCRની હવા ઝેરી બની: AQI ખતરનાક સ્તરે, ધૂળની ડમરીઓ ઊડી
AQI ૨૫૪થી વધીને ૪૦૬ના ભયજનક સ્તરે પહોંચતાં દિલ્હીવાસીઓને સાવધ રહેવા સલાહ
સિદ્ધારમૈયા જ કર્ણાટકના ‘કિંગ’ બનશેઃ આવતી કાલે શપથ ગ્રહણ કરે તેવી શક્યતા
સિદ્ધારમૈયાના નામ પર કોંગ્રેસ હાઈકમાન્ડે મંજૂરીની મહોર મારી: આજે સત્તાવાર જાહેરાત કરાશે
દુષિત પાણીઃ શહેરનાં ૧૭૧ સ્થળોએ પાણીમાં ક્લોરીનનો અભાવ જોવા મળ્યો
છેલ્લા ૧૪ દિવસમાં કમળાના સત્તાવાર ૪૩ કેસ નોંધાતાં લોકોમાં ગભરાટ
ઈસનપુરમાં ૪૧૦ મીટર લંબાઈના ટીપી રોડ પરનાં ગેરકાયદે દબાણ હટાવાયાં
રામોલ-હાથીજણમાં ૮૩૭૫ ચો.મી.ના મ્યુનિ. રિઝર્વ પ્લોટનો કબજો મેળવ્યો
મકરબાના બ્લૂ લગૂન પાર્ટી પ્લોટનો ૬.૪૬ કરોડથી વધુનો પ્રોપર્ટી ટેક્સ હજુ બાકી
મધ્ય ઝોનમાં સ્ટેટ બેન્ક ઓફ બિકાનેર એન્ડ જયપુર સહિતની કુલ ૩૨ કોમર્શિયલ મિલકતો સામે તંત્ર આકરાં પાણીએ
પાર્ટનર સાથે ડાન્સ કરવાનો ડર લાગે છેઃ રિતિક રોશન
હું એકલો ડાન્સ કરું તો રિલેક્સ હોઉ છું
ઘૂંટણમાં સહેજ પણ દુખાવો થવા લાગે તો તાત્કાલિક બદલો ડાયટ
ઘૂંટણના દુઃખાવાથી રાહત મેળવવા માટે વજન કન્ટ્રોલ કરવું પણ જરૂરી છે. સાથે સાથે કાર્ટિલેજની માત્રાને વધારવી અને સોજાને ઘટાડવો જરૂરી છે
ઈમરાન સામે એક્શનની તૈયારીઃ નેશનલ સિક્યોરિટી કાઉન્સિલની તાકીદની બેઠક
ઈમરાન ખાન સામે તોળાઈ રહેલા એક્શનને ધ્યાનમાં રાખીને લાહોરમાં આગામી સાત દિવસ સુધી કલમ-૧૪૪ લાગુ કરી દેવામાં આવી
ઉમેશ પાલ હત્યાકાંડઃ શાઈસ્તા, ગુડ્ડુ અને સાબિર વિરુદ્ધ ‘લુકઆઉટ નોટિસ' જારી
પ્રયાગરાજના ચકચારીકાંડના ત્રણેય આરોપી હવે વિદેશ ફરાર થઇ શકશે નહીં
અમેરિકાના ફાર્મિંગટનમાં ફાયરિંગ: બંદૂકધારી સહિત ચાર લોકોનાં મોત
ફાયરિંગની ઘટનામાં નવ લોકો ઘાયલઃ પોલીસ તપાસ જારી
મારા ઘરમાં આવવું નહીં તેમ કહી પતિએ પત્ની અને દીકરાને ફટકાર્યાં
પિતાએ દીકરાને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી
વેપારીના બંગલામાં ત્રાટકેલા તસ્કરો ૩. ૧૨.૭૦ લાખની મતા ચોરી ફરાર
વેપારી પત્ની સાથે પોતાના ગોડાઉન પર રોજ જતા હતા, જેથી કોઈ જાણભેદુએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો
'વર્ક ફ્રોમ હોમ'ની લોભામણી ઓફર આપી બિછાવાતી જાળ વોટ્સએપ પર ઈન્ટરનેશનલ નંબરથી કોલ કરી છેતરવાના કિસ્સામાં ચિંતાજનક વધારો
સાયબર ક્રાઈમ પોલીસે લોકોને એલર્ટ રહેવા અપીલ કરીઃ લિંક પર ક્લિક કરતાં જ મોબાઈલનો કંટ્રોલ ઠગ ટોળકીના હાથમાં આવી જશે અને પળવારમાં બેન્ક એકાઉન્ટ સાફ થઈ જશે