CATEGORIES
Categories

AMC એક્શનમાં: ફૂડ વિભાગ દ્વારા સાત દિવસમાં ૭૮ ખાધપદાર્થના નમૂના લેવાયા
તંત્રએ ૬થી ૧૨ ઓગસ્ટ દરમિયાન રૂ. ૫૨,૮૦૦નો વહીવટીચાર્જ પણ વસૂલ્યો

જો તમે રાત્રે એક આંખ બંધ કરીને સ્માર્ટફોન ચેક કરતા હો તો ચેતજો
એક આંખ ઓશિકામાં ખુંપીને બંધ હોય અને બીજી આંખ લાંબો સમય સુધી સ્માર્ટફોનમાં હોય ત્યારે આ પ્રકારનો ટેમ્પરઅરી વિઝનલોસનો પ્રોબ્લેમ થઈ શકે છે

હોલીવૂડમાં હડતાળઃ બે દાયકામાં પહેલી વાર એમી એવોર્ડ્સની તારીખ પાછી ઠેલાઈ
જ્યાં સુધી આ હડતાળ નહીં સમેટાય ત્યાં સુધી એવી એવોર્ડ્સ યોજાશે નહીં

રાજીનામા બાદ સચિવાલયમાં ચર્ચાનું ચકડોળ ફરી વળ્યું
સરકાર અને સંગઠનના સંકલનની વાતો વચ્ચે સંગઠનમાં આવેલા ફેરફાર પાટનગર ગાંધીનગરમાં ચર્ચા માટે હોટ ટોપિક બન્યા

સ્વબચાવ કે પછી પારદર્શિતા?
આણંદના કલેક્ટર ડી.એસ. ગઢવીના કારનામાના પગલે હવે આ પ્રધાનને હાશકારો થયો

મિની વેકેશનઃ મ્યુનિસિપલ બ મુખ્યાલયમાં હવે સીધા ગુરુવારે જ પગ મૂકજો
આજે સોમવારે કામકાજનો દિવસ હોવા છતાં અનેક કર્મચારીઅધિકારીઓ આજની રજા મૂકીને પાંચ દિવસની સળંગ રજા કરીને પરિવાર સાથે ફરવા ઉપડી ગયા છે

આવતી કાલે ૭૭મો સ્વાતંત્ર્યદિન: દિલ્હીમાં અભેધ સુરક્ષા, ૧૦ હજાર જવાનો તહેનાત
લાલ કિલ્લો પોલીસ છાવણીમાં ફેરવાયોઃ ફેસ કેમેરા, એન્ટી ડ્રોન સિસ્ટમ લગાવાઈ

જાગતિ: ખાદીના રાષ્ટ્રધ્વજની ડિમાન્ડ વધી
પર્યાવરણપ્રેમીઓએ પ્લાસ્ટિકના ત્રિરંગાના બદલે મોંઘાં છતાં ખાદીના રાષ્ટ્રધ્વજ ખરીદવાનો ટ્રેન્ડ અપનાવ્યો

ઓઢવમાં લુખ્ખાં તત્ત્વોનો આતંકઃ જૂની અદાવતમાં ત્રણ યુવક પર જીવલેણ હુમલો
‘તું દાદા થઇ ગયો છે' કહીને અસામાજિક તત્ત્વો ટોળું લઈને આવ્યાં હતાં: ટોળું બે ભાઈ અને એક યુવક પર હુમલો કરીને ફરાર થઈ ગયું

ભક્તિઃ થલતેજ ખાતે ‘શ્રીમદ્ ભાગવત સપ્તાહ'માં શ્રદ્ધાળુઓ ઊમટી પડ્યા
દૂર દૂરથી આવેલા ભાવિક ભક્તોએ યંગ સિનિયર સિટીઝન ગ્રૂપની કામગીરીને બિરદાવી

જ્ઞાન સપ્તાહઃ યંગ સિનિયર સિટીઝન ગ્રૂપ દ્વારા અધિક માસમાં ‘શ્રીમદ્ ભાગવત સપ્તાહ'
પ્રમોદ મહારાજ પોતાની સંગીતમય શૈલીમાં ભક્તોને કથાનું રસપાન કરાવશે

દિવાળી સુધીમાં રિવરફ્રન્ટ ફેઝ-2ના લોઅર પ્રોમિનોડ પર લટાર મારી શકાશે
આ સાબરમતી રિવરફ્રન્ટના ફેઝ-ટુના આ પાઇલટ પ્રોજેક્ટ હેઠળ ૯૫ ટકા કામગીરી આટોપાઈ ગઈ

રાની મુખરજીએ વાગોળી જિંદગીની સૌથી કડવી યાદો
‘ધ બિઝનેસ ટુડે'એ અહેવાલ આપ્યો હતો કે અભિનેત્રીએ મેલબોર્નના ભારતીય ફિલ્મ ફેસ્ટિવલમાં ખુલાસો કર્યો હતો કે કેવી રીતે તેણે પાંચ મહિનામાં તેના બાળકને ગુમાવ્યું હતું

કાલે સવારે ઘાટલોડિયાથી ભવ્ય તિરંગાયાત્રાનું આયોજન
‘હર ઘર તિરંગા’ માટે કોર્પોરેટર દીઠ ૫૦૦ ધ્વજ અપાયા

PM મોદીનું ‘મિશન મધ્યપ્રદેશ': આજે સાગરમાં સંત રવિદાસ મંદિરની આધારશિલા રાખશે
વડા પ્રધાન ઢાના ખાતે વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરી જાહેર સભાને સંબોધશે

શ્રીનગર એરબેઝ પર મિગ-૨૯ ફાઈટર જેટ સ્ક્વોડ્રન તહેનાત
ચીન-પાકિસ્તાનની કોઈ પણ નાપાક હરકતનો હવે જડબાતોડ જવાબ મળશે

અમિત શાહ ગુજરાતના પ્રવાસે: વિકાસ કાર્યોની ભેટ આપશે
અમિત શાહ કચ્છ, અમદાવાદ અને ગાંધીનગરની મુલાકાત લેશે

જમાલપુરમાં ૧૨ ગેરકાયદે રહેણાક પ્રકારના યુનિટને તોડી પડાયાં
ગ્રાઉન્ડ ફ્લોરથી ફર્સ્ટ ફ્લોર સુધીના આશરે ૧,૫૦૬ ચોરસ ફૂટના ગેરકાયદે બાંધકામ બાબતે તંત્ર દ્વારા સમયે સમયે નોટિસ ફટકારવામાં આવી હતી

પતિએ તલવાર બતાવીને કહ્યું તારે ફરિયાદ કરવી હોય તો કરી લે મને કોઈનો ડર નથી
પત્નીએ પોલીસ ફરિયાદ કરતાં પતિ ધરપકડના ડરથી નાસતો ફરે છે

મ્યુનિસિપલ શાળાના પાંચ તેજસ્વી તારલાઓ આજે હેલિકોપ્ટરની જોય રાઈડનો આનંદ માણશે
સિલાઈકામ અને માળીકામ કરનારા વાલીઓનાં સંતાનોને વિનામૂલ્યે હવાઈ મુસાફરીની અનોખી ભેટ

ખાડિયામાં ગ્રાઉન્ડ ફ્લોરથી થર્ડ ફ્લોરનું ગેરકાયદે રહેણાક બાંધકામ તોડી નખાયું
ફતેહવાડી વિસ્તારમાં પ્લિન્થ લેવલનાં કોલમ પ્રકારના ગ્રાઉન્ડ ફ્લોરના બાંધકામને હટાવાયું

વિકૃત સસરાએ પુત્રવધૂને કહ્યું: હું તને વીસ હજાર રૂપિયા આપું છું તું મારી સાથે સૂઈ જા
ઇન્દિરાબ્રિજ સર્કલ નજીકની ઘટના: પુત્રવધૂએ ઘરેથી જતા રહેવાનું કહેતાં સસરાએ તેની લાજ લેવાની કોશિશ કરી હતી

ઉજવણી: સ્વતંત્રતા દિવસના પર્વમાં સાડીની ખરીદી પર રાષ્ટ્રધ્વજ ફ્રી
૧૫મી ઓગસ્ટ અને ર૬ જાન્યુઆરીને હવે એક તહેવારના દિવસની જેમ જ ઊજવવામાં આવે છે

નવું આવ્યું: મોબાઈલની લત છોડવા માટે મહિલાએ ઈ-ઉપવાસ શરૂ કર્યા
આજના યુગમાં મોબાઇલનો વપરાશ એટલો વધી ગયો છે કે ઘરમાં રહેતા લોકોથી જ આપણે દૂર જતાં રહીએ છીએ

૧૫ ઓગસ્ટની ઉજવણી નિમિત્તે AMC એક લાખ તિરંગાનું વિતરણ કરશે
૧૩મીએ તિરંગા યાત્રા હોવાથી ઘાટલોડિયાબ્રિજને રંગરોગાન કરાશે

અધિક શ્રાવણઃ શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશન ખાતે બલૂનના હિંડોળાનાં દર્શનનો હરિભક્તોએ લહાવો લીધો
આ વખતે અધિક શ્રાવણ માસ હોવાથી ભગવાનને બે મહિના સુધી હિંડોળે ઝુલાવવામાં આવશે

હવાઈ ટાપુનાં જંગલોમાં ભીષણ આગઃ મૃત્યુઆંક વધીને ૫૩, સર્ચ ઓપરેશન ચાલુ
આગના કારણે ૧૦૦૦થી વધુ બાંધકામ નાશ પામ્યાઃ મૃત્યુઆંક વધવાની દહેશત

તુર્કીથી જાપાન સુધી ધરા ધ્રૂજીઃ છની તીવ્રતાના ભૂકંપથી તબાહીની આશંકા
જાપાનમાં ૬ અને તુર્કીમાં ૫.૨ની તીવ્રતાના આંચકા: અનેક લોકોને ઈજા, રાહતકાર્ય જારી

પુત્રી સુહાનાના બોયફ્રેન્ડ માટે ગિફ્ટ પસંદ કરવાથી મને નફરત છેઃ શાહરુખ ખાન
શાહરુખને ફક્ત તેની નાની રાજકુમારી સુહાનાને મોટી થઇને કોઇના પ્રેમમાં પડતી જોવાનું મુશ્કેલ લાગે છે

જોધપુરમાં સિઝનનો સૌથી વધુ ૩૩ ઈંચ વરસાદ ખાબકી ચૂક્યો
હજુ પણ રાજ્યમાં ભારે વરસાદની કોઈ શક્યતા નથી