CATEGORIES

THE GREAT WALL OF INDiA: ભારતીય હોકીની ‘રજનીકાંત' સવિતા પુનિયા
SAMBHAAV-METRO News

THE GREAT WALL OF INDiA: ભારતીય હોકીની ‘રજનીકાંત' સવિતા પુનિયા

ટોકિયો ઓલિમ્પિકમાં સવિતાએ ઓસ્ટ્રેલિયા સામે નવ પેનલ્ટી કોર્નર અને ૧૭ કાઉન્ટર અટેક બચાવીને સનસનાટી મચાવી દીધી હતી

time-read
1 min  |
Sambhaav Metro 12/08/2021
શ્રદ્ધા પર મોંઘવારીનો કારમો માર: ફળ-ફૂલ અને ફરાળ બધું મોંઘુદાટ
SAMBHAAV-METRO News

શ્રદ્ધા પર મોંઘવારીનો કારમો માર: ફળ-ફૂલ અને ફરાળ બધું મોંઘુદાટ

સોમવારે ગરજનો લાભ ઉઠાવતા વેપારીઓઃ પૂજાપો પણ હવે પેકેટમાં મળવા લાગ્યો

time-read
1 min  |
Sambhaav Metro 11/08/2021
અમદાવાદીઓ સાવધાનઃ મચ્છર અને પાણીજન્ય રોગચાળો વકર્યો
SAMBHAAV-METRO News

અમદાવાદીઓ સાવધાનઃ મચ્છર અને પાણીજન્ય રોગચાળો વકર્યો

કોરોનાનો પ્રકોપ ઓછો થતાં લોકો ઝેરી મેલેરિયા, ડેન્ગ્યુ, કોલેરામાં સપડાયાઃ ખાનગી દવાખાનાં તાવ, ઝાડા-ઊલટીના દર્દીઓથી ઊભરાયાં

time-read
1 min  |
Sambhaav Metro 11/08/2021
૧૭૭ ભાલા, ૧૬૧૭ દિવસની આકરી ટ્રેનિંગઃ નીરજ પર પાંચ વર્ષમાં ખર્ચ થયો રૂ. સાત કરોડ
SAMBHAAV-METRO News

૧૭૭ ભાલા, ૧૬૧૭ દિવસની આકરી ટ્રેનિંગઃ નીરજ પર પાંચ વર્ષમાં ખર્ચ થયો રૂ. સાત કરોડ

નવી દિલ્હી, બુધવાર ઇન્ડિયન આર્મીમાં સુબેદાર નીરજ ચોપરાએ ૮૭.૫૮ મીટર દૂર ભાલો ફેંકીને ઓલિમ્પિકમાં ઇતિહાસ રચી દીધો.

time-read
1 min  |
Sambhaav Metro 11/08/2021
સલમાન જેવો વર્જિન છે ટાઇગર
SAMBHAAV-METRO News

સલમાન જેવો વર્જિન છે ટાઇગર

ટાઇગર શ્રોફનું કહેવું છે કે તે સલમાન ખાન જેવો વર્જિન છે. ટાઇગરે ૨૦૧૪માં 'હીરોપંતી' દ્વારા બોલીવૂડમાં એન્ટ્રી કરી હતી, તે એકશન હીરો તરીકે જાણીતો થયો છે.

time-read
1 min  |
Sambhaav Metro 11/08/2021
વાણી કપૂરના પપ્પા છે અક્ષયના ફેન
SAMBHAAV-METRO News

વાણી કપૂરના પપ્પા છે અક્ષયના ફેન

વાણી કપૂરે જણાવ્યું હતું કે તેના પિતા શિવ કપૂર અક્ષયકુમારના મોટા ફેન છે. એવામાં 'બેલ બોટમ'માં અક્ષયકુમાર સાથે વાણીને કામ મળવાની તક મળતાં તેના પિતાની ખુશી ક્યાંય સમાતી નથી.

time-read
1 min  |
Sambhaav Metro 11/08/2021
ભારત-ઈગ્લેન્ડને ઝટકોઃ શાર્દુલ ઠાકુર અને સ્ટુઅર્ટ બ્રોડને ઈજા
SAMBHAAV-METRO News

ભારત-ઈગ્લેન્ડને ઝટકોઃ શાર્દુલ ઠાકુર અને સ્ટુઅર્ટ બ્રોડને ઈજા

લંડન, બુધવાર આવતી કાલથી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે લોર્ડ્સમાં બીજી ટેસ્ટ શરૂ થાય એ પહેલાં બંને ટીમને ઝટકો લાગ્યો છે.

time-read
1 min  |
Sambhaav Metro 11/08/2021
વરસાદની ઋતુમાં ખંજવાળથી રાહત મેળવવાના નુસખા
SAMBHAAV-METRO News

વરસાદની ઋતુમાં ખંજવાળથી રાહત મેળવવાના નુસખા

ચોમાસામાં ત્વચાની અનેક સમસ્યાઓ શરૂ થતી હોય છે. સામાન્ય રીતે પરસેવો અને વરસાદના પાણીને કારણે ત્વચા પર રેશિઝ અને ખંજવાળની સમસ્યા થાય છે.

time-read
1 min  |
Sambhaav Metro 11/08/2021
ન્યાયિક પ્રક્રિયાને અવરોધતી અરજીઓ પર બ્રેક જરૂરી
SAMBHAAV-METRO News

ન્યાયિક પ્રક્રિયાને અવરોધતી અરજીઓ પર બ્રેક જરૂરી

કોરોના મહામારી દરમિયાન દેશની વિવિધ કોર્ટમાં પેન્ડીંગ કેસની સંખ્યા ૩.૫ કરોડથી વધીને ૪.૧ કરોડ થઈ ગઈ છે, જેના કારણે નારાજ સુપ્રીમ કોર્ટે ફાલતુ અરજીઓ સામે લાલ આંખ કરી છે

time-read
1 min  |
Sambhaav Metro 11/08/2021
ત્રીજી લહેરની આશંકા: અમેરિકા અને બ્રિટનમાં બાળકોમાં કોરોના સંક્રમણ ભયાનક હદે વધ્યું
SAMBHAAV-METRO News

ત્રીજી લહેરની આશંકા: અમેરિકા અને બ્રિટનમાં બાળકોમાં કોરોના સંક્રમણ ભયાનક હદે વધ્યું

વધુને વધુ બાળકો હોસ્પિટલમાં દાખલ: ડેલ્ટા વેરિઅન્ટ બાળકોને ભોગ બનાવી રહ્યો છે

time-read
1 min  |
Sambhaav Metro 11/08/2021
તાલિબાનના ખાતમા માટે ભારતીય વાયુસેનાની મદદ ઇચ્છે છે અફઘાનિસ્તાન
SAMBHAAV-METRO News

તાલિબાનના ખાતમા માટે ભારતીય વાયુસેનાની મદદ ઇચ્છે છે અફઘાનિસ્તાન

કાબુલ, બુધવાર તાલિબાને ગઈ કાલે અફઘાનિસ્તાનના સાત પ્રાંતોની રાજધાનીઓ પર કબજો જમાવી લીધો. કબજા બાદ હજારોની સંખ્યામાં સ્થાનિકો પોતાનું ઘર છોડીને ભાગી નીકળ્યા.

time-read
1 min  |
Sambhaav Metro 11/08/2021
પંજાબમાં ત્રીજી લહેરની દસ્તક: બે શાળાનાં ૨૦ બાળકો કોરોના સંક્રમિત
SAMBHAAV-METRO News

પંજાબમાં ત્રીજી લહેરની દસ્તક: બે શાળાનાં ૨૦ બાળકો કોરોના સંક્રમિત

બાળકોમાં સંમણ વધતાં તંત્ર ચિંતામાં: શાળાઓ ફરી બંધ કરવા વિચારણા

time-read
1 min  |
Sambhaav Metro 11/08/2021
કોવિશીલ્ડ અને કોવેક્સિનનાં મિક્સિંગને DCGIની મંજૂરી
SAMBHAAV-METRO News

કોવિશીલ્ડ અને કોવેક્સિનનાં મિક્સિંગને DCGIની મંજૂરી

ક્રિશ્ચિયન મેડિક્લ કોલેજ, વેલ્લોરને આ અભ્યાસ અને ક્લિનિકલ ટ્રાયલ હાથ ધરવાની જવાબદારી મળી

time-read
1 min  |
Sambhaav Metro 11/08/2021
કેરળમાં ૨૦ ઓગસ્ટ સુધીમાં કોરોનાના ૪.૬ લાખ કેસ કહેર મચાવશેઃ કેન્દ્રીય ટીમની ચેતવણી
SAMBHAAV-METRO News

કેરળમાં ૨૦ ઓગસ્ટ સુધીમાં કોરોનાના ૪.૬ લાખ કેસ કહેર મચાવશેઃ કેન્દ્રીય ટીમની ચેતવણી

પોઝિટિવિટી રેટ ઊછળીને ૧૬ ટકા થયો: લોકો બીજી વખત સંક્રમિત થતાં ચિંતા વધી

time-read
1 min  |
Sambhaav Metro 11/08/2021
ઘોડાની એન્ટિબોડીની મદદથી મહારાષ્ટ્રની કંપનીએ બનાવેલી દવાથી ૭૨ કલાકમાં RT-PCR નેગેટિવ
SAMBHAAV-METRO News

ઘોડાની એન્ટિબોડીની મદદથી મહારાષ્ટ્રની કંપનીએ બનાવેલી દવાથી ૭૨ કલાકમાં RT-PCR નેગેટિવ

જો તમામ માપડમાં ખરી ઊતરશે તો પહેલી સ્વદેશી દવા

time-read
1 min  |
Sambhaav Metro 11/08/2021
દેશમાં કોરોનાના કેસમાં ફરી ઉછાળોઃ ૨૪ કલાકમાં ૩૮,૩૫૩ નવા કેસ, ૪૯૭નાં મોત
SAMBHAAV-METRO News

દેશમાં કોરોનાના કેસમાં ફરી ઉછાળોઃ ૨૪ કલાકમાં ૩૮,૩૫૩ નવા કેસ, ૪૯૭નાં મોત

૧૪૦ દિવસ બાદ એક્ટિવ કેસ સૌથી ઓછા: રિકવરી રેટ વધીને ૯૭.૪૫ ટકા

time-read
1 min  |
Sambhaav Metro 11/08/2021
સરહદ પાર ફરી એક વાર સક્રિય થયાં અનેક આતંકી લોન્ચિંગ પેડ
SAMBHAAV-METRO News

સરહદ પાર ફરી એક વાર સક્રિય થયાં અનેક આતંકી લોન્ચિંગ પેડ

શ્રીનગર, બુધવાર ૧૫ ઓગસ્ટ પહેલાં જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાનની મોટી આતંકી સાજિશનો ખુલાસો થયો છે. જમ્મુ-કાશ્મીર પોલીસે દાવો કર્યો છે કે ભારત-પાકિસ્તાન સીમા પર પાકિસ્તાને પોતાના લોન્ચિંગ પેડ ફરી વાર સક્રિય કરી દીધાં છે. આ લોન્ચિંગ પેડ પર લગભગ અઢીસો આતંકી જમ્મુ કાશ્મીરમાં ઘૂસવાની ફિરાકમાં છે.

time-read
1 min  |
Sambhaav Metro 11/08/2021
માત્ર દસ હજાર રૂપિયા માટે દસ વર્ષ જૂની દોસ્તી લોહિયાળ બની
SAMBHAAV-METRO News

માત્ર દસ હજાર રૂપિયા માટે દસ વર્ષ જૂની દોસ્તી લોહિયાળ બની

યુવક પાસેથી મિત્રએ રૂપિયા માગતાં ઉપરાછાપરી છરીના ઘા ઝીકી દીધા

time-read
1 min  |
Sambhaav Metro 11/08/2021
ફાયરમેન ક્રિકેટ રમવા ગયો ને ગઠિયો એક્ટિવાની ડેકીમાંથી છ મોબાઈલ ફોન ઉઠાવી ગયો
SAMBHAAV-METRO News

ફાયરમેન ક્રિકેટ રમવા ગયો ને ગઠિયો એક્ટિવાની ડેકીમાંથી છ મોબાઈલ ફોન ઉઠાવી ગયો

અમદાવાદ: શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ ઘટવાની જગ્યાએ વધી રહ્યો છે. શહેરમાં કાર તેમજ એક્ટિવાની ડેકીમાંથી ચોરી કરતી ગેંગનો આતંક વધી ગયો છે.

time-read
1 min  |
Sambhaav Metro 11/08/2021
આવતી કાલે ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહની માર્કશીટ સ્કૂલમાંથી મળશે
SAMBHAAV-METRO News

આવતી કાલે ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહની માર્કશીટ સ્કૂલમાંથી મળશે

આજે બોર્ડ દ્વારા તૈયાર થયેલી માર્કશીટ સ્કૂલમાં પહોંચાડવામાં આવશે

time-read
1 min  |
Sambhaav Metro 11/08/2021
સોસાયટીમાં વૃદ્ધ પર હુમલો કરનાર કોન્સ્ટેબલ રાજસ્થાનથી ઝડપાયો
SAMBHAAV-METRO News

સોસાયટીમાં વૃદ્ધ પર હુમલો કરનાર કોન્સ્ટેબલ રાજસ્થાનથી ઝડપાયો

અમદાવાદ, બુધવાર કૃષ્ણનગર વિસ્તારમાં આવેલી મહાસુખનગર સોસાયટીમાં વૃદ્ધ પર હુમલો કરનાર સીઆઈડી ક્રાઇમના પોલીસ કોન્સ્ટેબલ ભાવેશ રાવલની કૃષ્ણનગર પોલીસે રાજસ્થાનથી ધરપકડ કરી છે. વૃદ્ધ પર હુમલો કર્યા બાદ ભાવેશ રાવલને સીઆઇડી ક્રાઇમે સસ્પેન્ડ કરી દીધો હતો.

time-read
1 min  |
Sambhaav Metro 11/08/2021
યુવકને નોકરી ન મળતી હોવાથી રીફંડ આપવાના બહાને રૂ.૯૮ હજાર પડાવ્યા
SAMBHAAV-METRO News

યુવકને નોકરી ન મળતી હોવાથી રીફંડ આપવાના બહાને રૂ.૯૮ હજાર પડાવ્યા

યુવકે shine.com નામની વેબસાઇટ પર રૂ. ૧.૪૬ લાખ ભરી નોકરી માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવ્યું હતું

time-read
1 min  |
Sambhaav Metro 11/08/2021
બ્લેક ફિલ્મવાળી-નંબર પ્લેટ વગરની પોલીસની કાર સામે તંત્રની 'બંધ આંખ'
SAMBHAAV-METRO News

બ્લેક ફિલ્મવાળી-નંબર પ્લેટ વગરની પોલીસની કાર સામે તંત્રની 'બંધ આંખ'

સામાન્ય વાહનચાલકને આકરો દંડ ફટકારતી ટ્રાફિક પોલીસને આ કાર કેમ નજરે પડતી નથી તેવો ચર્ચાતો સવાલ

time-read
1 min  |
Sambhaav Metro 11/08/2021
પીધેલા યુવકના પિતાએ પોલીસ કોન્સ્ટેબલ સાથે ઝપાઝપી કરી
SAMBHAAV-METRO News

પીધેલા યુવકના પિતાએ પોલીસ કોન્સ્ટેબલ સાથે ઝપાઝપી કરી

અધિકારી સમક્ષ ખોટી રજૂઆત કરી હેરાન કરવાની ધમકી પણ આપી

time-read
1 min  |
Sambhaav Metro 11/08/2021
ક્રેડિટકાર્ડના ઇન્સ્યોરન્સ વેરિફિકેશનના બહાને ગઠિયાએ ૧.૪ર લાખ સેરવી લીધા
SAMBHAAV-METRO News

ક્રેડિટકાર્ડના ઇન્સ્યોરન્સ વેરિફિકેશનના બહાને ગઠિયાએ ૧.૪ર લાખ સેરવી લીધા

'આરબીએલ બેન્કમાંથી બોલું છું' કહી વેપારીને છેતર્યા કોરોનાકાળમાં સાયબર ક્રાઈમના કેસમાં ઉછાળો

time-read
1 min  |
Sambhaav Metro 11/08/2021
અમદાવાદમાં માત્ર ૨૦ ટકા લોકોએ કોરોના વેક્સિનનો બીજો ડોઝ લીધો
SAMBHAAV-METRO News

અમદાવાદમાં માત્ર ૨૦ ટકા લોકોએ કોરોના વેક્સિનનો બીજો ડોઝ લીધો

આજે વેક્સિનેશન સેન્ટર ખાતે વેક્સિનધારકોને તેનો બીજો ડોઝ અપાશેઃ અગાઉ ૧ ઓગસ્ટે લોકોને બીજો ડોઝ અપાયો હતો

time-read
1 min  |
Sambhaav Metro 11/08/2021
વજન પણ ઘટાડશે કોકોનટ મિલ્ક
SAMBHAAV-METRO News

વજન પણ ઘટાડશે કોકોનટ મિલ્ક

સ્વસ્થ રહેવા માટે આપણે દૂધને આપણા ડાયટમાં સામેલ કરીએ છીએ, પરંતુ શું તમે જાણો છો કે કોકોનટ મિલ્ક પણ સ્વાથ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે. કોકોનટ મિલ્ક પીવાથી શરીરની ઇમ્યુનિટી મજબૂત બને છે, જેના કારણે શરીર અનેક પ્રકારના રોગોથી દૂર રહે છે. બીજી તરફ કોકોનટ મિલ્ક ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક છે, સાથે જ તેનાથી વજન પણ કાબૂમાં રહે છે તો આવો, જાણીએ આવા જ અનેક ફાયદાઓ વિશે.

time-read
1 min  |
Sambhaav Metro 10/08/2021
ફરી સામે આવ્યો તાલિબાનનો ક્રૂર ચહેરો
SAMBHAAV-METRO News

ફરી સામે આવ્યો તાલિબાનનો ક્રૂર ચહેરો

આતંકવાદીઓનો કોઈ ધર્મ નથી હોતો, તેઓ ફક્ત આતંકવાદી જ હોય છે. ખોફ એવો છે કે તાલિબાનીઓની ક્રૂરતાથી અફઘાનિસ્તાનની મહિલાઓ અને બાળકો રીતસર ધ્રુજી ઊઠે છે

time-read
1 min  |
Sambhaav Metro 10/08/2021
કોરોના સામે એન્ટીબોડી કેટલો સમય ટકે છે? હેલ્થ વર્કર્સના સરવેથી જાણી શકાશે
SAMBHAAV-METRO News

કોરોના સામે એન્ટીબોડી કેટલો સમય ટકે છે? હેલ્થ વર્કર્સના સરવેથી જાણી શકાશે

છેલ્લા ત્રણ મહિનાથી દર ૧૫ દિવસે ૮૦૦ હેલ્થ વર્કર્સના બ્લડ સેમ્પલ લેવાઈ રહ્યાં છે

time-read
1 min  |
Sambhaav Metro 10/08/2021
ઓલિમ્પિકઃ મીરાબાઈએ સિલ્વરથી શરૂઆત કરી નીરજ ચોપરાએ ગોલ્ડથી સમાપન કર્યું
SAMBHAAV-METRO News

ઓલિમ્પિકઃ મીરાબાઈએ સિલ્વરથી શરૂઆત કરી નીરજ ચોપરાએ ગોલ્ડથી સમાપન કર્યું

નવી દિલ્હી, મંગળવાર ભારતે ટોકિયો ઓલિમ્પિક અભિયાનનું 'ગોલ્ડન ફિનિશ' કર્યું. વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનુએ ટોકિયો ઓલિમ્પિક અભિયાનની શરૂઆત સિલ્વર મેડલ જીતીને કરી હતી. ત્યાર બાદ ભારતે છ વધુ મેડલ જીત્યા. ૭ ઓગસ્ટે નીરજ ચોપરાએ જેવલિન થ્રોમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચી દીધો. આજે આપણે એ સાત ચેમ્પિયન્સ પર નજર કરીએ, જેમણે ટોકિયો ઓલિમ્પિકને ભારતીય ઇતિહાસની સૌથી સફળ ઓલિમ્પિક બનાવી દીધી.

time-read
1 min  |
Sambhaav Metro 10/08/2021