CATEGORIES
Categories
૬ એપ્રિલે ભાજપનો સ્થાપના દિવસ દેશભરમાં ભારે ધામધૂમપૂર્વક ઊજવાશે
ભાજપના અધ્યક્ષ જે.પી. નડ્ડા ૬ એપ્રિલે સવારે દિલ્હી ખાતે પક્ષના વડામથકે ધ્વજારોહણ કરશે અને પક્ષના કાર્યકરોને સંબોધન પણ કરશે
ડોનાલ્ડ ટ્રમ્પ ન્યૂયોર્ક પહોંચ્યાઃ સરેન્ડર કરશે કે ધરપકડ થશે?
પોર્ન સ્ટારને પૈસા આપવાના કેસમાં દોષી ઠર્યા છે
AMCને જૂની ફોર્મ્યુલાથી માત્ર રૂ. ૪.૮૬ કરોડની આવક થઈ
આ યોજનાને તા. ૩૦ એપ્રિલ સુધી લંબાવાઈ
બાપુનગરમાં ભાઈએ સંબંધીઓ સાથે મળી બે ભાઈ અને ભત્રીજા પર હિંસક હુમલો કર્યો
ગાળો બોલવા બાબતે બે ભાઈએ ઝઘડો કરતાં મામલો બીચક્યોઃ પાંચ લોકોએ ત્રણ શખ્સોનાં માથાં ફોડી નાખ્યાં
જૂનાં ડ્રાઈવિંગ લાઈસન્સમાં સુધારો કે રિન્યૂ માટે અરજદારોએ હજુ પણ રાહ જોવી પડશે
લાઈસન્સની બેકલોગ સિસ્ટમ બંધઃ લોકોને ધરમધક્કા
અતીક અહેમદનાં કરતૂતોથી યુપી પોલીસ પરેશાનઃ અમદાવાદના ધક્કા વધી ગયા
પાંચ કરોડની ખંડણી માગવાના કેસમાં અતીકના રિમાન્ડ મંજૂરઃ યુપી પોલીસે સાબરમતી જેલમાં કોર્ટનો ઓર્ડર જમા કરાવ્યો
AMCએ ૨૨૫ કરોડની પુરાંત સાથે નવા નાણાકીય વર્ષમાં પ્રવેશ કર્યો
વર્ષ ૨૦૨૨-૨૩માં વિકાસનાં કામો પાછળ રૂ. ૩૫૫૧.૮૬ કરોડ ખર્ચાયા
માવઠું ગુજરાતનો પીછો છોડવાનું નામ લેતું નથી!
થોડા દિવસના વિરામ બાદ રાજ્યમાં ફરી માવઠું થઈ શકે તેવી આગાહી સ્થાનિક હવામાન વિભાગ દ્વારા કરાતાં ખેડૂત આલમમાં ચિંતાનું નવું મોજું ફરી વળ્યું
આ લક્ષણો દેખાય તો આલ્કોહોલને આજે જ કહેજો ગુડ બાય
કેટલાક લોકો રોજ ડ્રિંક લે છે, જે હેલ્થને ખુબ નુકશાન કરે છે. દારૂ લિવરની સાથે શરીરના અન્ય ભાગ પર પણ નેગેટિવ અસર કરે છે
માનહાનિ કેસઃ રાહુલ ગાંધી આજે સુરતની કોર્ટમાં અપીલ કરશે
અપીલના નામે રાહુલ ગાંધી સુરતમાં નૌટંકી કરશેઃ ભાજપનો આક્ષેપ
આજે ગુજકેટ અને પ્રાથમિક શાળામાં ધોરણ-૩થી પની પરીક્ષાનો પ્રારંભ
પરીક્ષાનાં પ્રશ્નપત્રો ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી એમ ત્રણ માધ્યમમાં આપવામાં આવશે
દેશમાં કોરોના ખતરનાક સ્તરેઃ ૩,૬૪૧ નવા કેસ, એક્ટિવ કેસ વધીને ૨૦ હજારને પાર
એક જ સપ્તાહમાં કોરોનાએ ડબલ છલાંગ લગાવી: ચોથી લહેરના ભણકારા
ટ્રાવેલ એજન્ટે ૭૭ વર્ષના વૃદ્ધ સાથે રૂ. ૩.૬૯ લાખની ઠગાઈ આચરી
જગન્નાથ પુરી ખાતે છ દિવસની રહેવા જવાની વ્યવસ્થા કરી આપીશ તેમ કહી રૂપિયા પડાવી લીધા
‘મને પૂછ્યા વગર કેમ આવી’ કહી પતિએ સાસરીમાં જઈ ઘરમાં તોડફોડ કરી
ઘરમાં તોડફોડ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી
ખુશ ખબર: રાજ્યનું સૌપ્રથમ જિલ્લા મહિલા સશક્તિકરણ કેન્દ્ર અમદાવાદમાં શરૂ
મહિલાઓનાં કલ્યાણ અને સશક્તિકરણ માટે કાર્યાન્વિત થનાર આ કેન્દ્રનું ઉદ્ઘાટન જિલ્લાના વિધવા લાભાર્થી બહેનો તેમજ વહાલી દીકરી યોજનાની લાભાર્થી બહેનના હસ્તે કરવામાં આવ્યું
સવારના ૬થી ૧૦ અને સાંજના ૪થી ૭ સુધી કાયાકિંગ બોટનું ભાડું પ્રતિવ્યક્તિ રૂ. ૬૦૦
કાયાકિંગ બોટ હોલો બોટ હોઈ તે પાણીમાં ડૂબતી નથી તેમજ વજનમાં સાવ હળવી હોઈ તેને હાથથી ઊંચકીને પણ ચાલી શકાય તેમ છે
ડરાવતો કોરોનાઃ ૨૪ કલાકમાં ૩,૦૯૫ નવા કેસ નોંધાયા. એક્ટિવ કેસ ૧૫ હજારને પાર
કેન્દ્ર અને આરોગ્ય મંત્રાલયની ચિંતા વધી: પ્રતિબંધોની તોળાતી તલવાર
કાનપુરમાં કાપડની ૮૦૦થી વધુ દુકાન બળીને ખાખ
સાત કલાક સુધી ચાલતી રહી ભીષણ આગઃ અબજોનું નુકસાન
શું તમારી થાળીમાં પણ છે વધારે પડતું મીઠું?
પેક્ડ ફૂડ, ફ્રોઝન અને રેડી ટુ ઇટ ફૂડ્સમાં ખૂબ મીઠું હોય છે. તેથી તેને સીમિત કરવું જરૂરી છે. જો તમે પેક્ડ ફૂડ ખાવ છો તો લેબલ પર સોડિયમની માત્રા ચેક કરો
કેનેડા બાદ હવે દુબઈ બન્યું ભારતીયોની પસંદ
વર્ષ ૨૦૨૨માં અમીર ભારતીયોએ દુબઇમાં ૩૫,૫૦૦ કરોડથી વધુ કિંમતનાં મકાન ખરીધાં હતાં. આ ૨૦૨૧ કરતા બમણી રકમ છે
રૂ.દસની જૂની નોટ બાબતે અમૂલ પાર્લરના કર્મચારીનું માથું ફોડી નાખ્યું
અમૂલ પાર્લરના કર્મચારીને એક શખ્સે લાફો મારી દૂધનાં કેરેટથી લોહીલુહાણ કરી દેતાં મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો
ખાટાં લીંબુનો સ્વાદ હવે કડવો થયો: કિલોદીઠ ભાવ રૂ. ૨૦૦એ પહોંચ્યો
ઉનાળાની શરૂઆતે જ લીંબુના ભાવ આસમાને જતાં ગૃહિણીઓનું કિચન બજેટ ખોરવાયું
ભક્તિઃ ચૈત્ર નવરાત્રિના સમાપન દિવસે અંબાજીમાં ભક્તોનું ઘોડાપૂર
ભક્તો ભક્તિમય માહોલ વચ્ચે ગરબાના તાલે ઝૂમી ઊઠ્યા
એલર્ટઃ ભીડવાળી જગ્યા, રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ પાસે મોબાઈલ ફોન સાચવજો
શહેરમાં વીસથી વધુ મોબાઈલ ફોન ચોરીની ફરિયાદો નોંધાઈઃ મોબાઈલ ચોરી કરતી અનેક ગેંગ શહેરમાં સક્રિય
ઉજવણી: ઈન્દ્રશીલ યુનિવર્સિટી ખાતે વાર્ષિકોત્સવનું ભવ્ય આયોજન થયું
આ કાર્યક્રમમાં વિવિધ પ્રવૃત્તિઓ અને મેળવેલ સિદ્ધિઓ માટે ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યું
અમદાવાદમાં સવારથી વાદળછાયું વાતાવરણઃ વરસાદી છાંટા પડ્યા
હજુ બે દિવસ રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાની આગાહી
સલામઃ SVP હોસ્પિટલના ગાયનેક વિભાગે પડકારજનક પ્રસૂતિ કરાવી
વંધ્યત્વ નિવારણની સારવાર માટે આવેલી મહિલાએ તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો
બાઈક પર આવેલો ગઠિયો ફિલ્મી ઢબે ગાડી રોકાવી રૂ. ચાર લાખ લઈ ફરાર
તમે ગાડી બહુ સ્પીડમાં ચલાવો છો આમ કહીંને ગઠિયાએ કાર ઊભી રખાવી હતી
‘સમયસર અનાજ આપતા નથી' કહેતા HIVગ્રસ્ત યુવક પર દુકાનદારનો હુમલો
દુકાનદાર દુકાનમાંથી અનાજ ટેમ્પામાં ભરતો હતો ત્યારે યુવકે વાંધો ઉઠાવ્યો હતો
અતીક અહેમદ સાબરમતી સેન્ટ્રલ જેલમાં હવે 'કેદી નંબર 17052'થી ઓળખાશે
જેલમાં આવતાંની સાથે જ અતીકને ચક્કર આવતાં ક્વોરન્ટાઇન કરવામાં આવ્યોઃ કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ હાઈ સિક્યોરિટી ઝોનમાં રખાશે