CATEGORIES
Categories
હિંડનબર્ગના નવા ટ્વીટથી ભારે ખળભળાટઃ ‘ખૂબ જલદી વધુ એક મોટો રિપોર્ટ આવે છે
હિંડનબર્ગ હવે કોને શિકાર બનાવશે? અદાણી કે પછી અન્ય કોઈ?: તેના પર સૌની નજર
દેશમાં કોરોનાનો કહેર જારી: ૨૪ કલાકમાં ૧,૩૦૦ નવા કેસ
એક્ટિવ કેસની સંખ્યા વધીને ૭,૬૦૫: કેરળમાં સૌથી વધુ સંક્રમણ
ચસકો: ચોકલેટ ખાવાના અનહદ શોખે કિશોરને રીઢો ગુનેગાર બનાવી દીધો!
કિશોર રેલવેમાં મુસાફરોના સરસામાનની ચોરીને અંજામ આપતાં પહેલાં મોંઘીદાટ ચોકલેટ ખાતો હતોઃ કિશોરની સંભાળ રાખતી કાકીની રેલવે પોલીસે ધરપકડ કરી
સેવા કેન્દ્રઃ પાસપોર્ટ મેળાનું આયોજન, એપોઈન્ટમેન્ટ બુક કરીને જવું
અરજદારો માટે એપોઇન્ટમેન્ટના વેઇટિંગમાં ઘટાડો થશે
શહીદ ભગતસિંહ અમર રહોઃ મેયરે શ્રદ્ધાંજલિ અર્પી
વીર ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુના શહાદત દિવસ નિમિત્તે ખોખરા-હાટકેશ્વર ખાતે આવેલી વીર ભગતસિંહની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી
શહેરમાં સવારે ઠંડી, બપોરે ગરમી અને રાતે વરસાદની ટ્રિપલ સિઝન
છેક ગુરુવારે આકાશ સ્વચ્છ થતાં ગરમીના પ્રકોપમાં આંશિક વધારો થશે
ઈસપુર વોર્ડના શિવશક્તિ એસ્ટેટમાં મ્યુનિ. તંત્ર ત્રાટક્યું
રામોલ-હાથીજણમાં રોડ પરનું આશરે ૧૦૯૬ ચોરસફૂટ ગેરકાયદે બાંધકામ દૂર કરાયું
તમારા નખનો રંગ બદલાય તો ચેતી જજો! બીમારી હોઈ શકે છે
નખનો બદલાતો કલર હાર્ટ ડિસીઝ અને સ્કિન કેન્સર જેવી બીમારીઓનો સંકેત હોઇ શકે છે
ઉત્તર ભારતમાં આજે ફરી વરસાદની આગાહી: ઓરેન્જ એલર્ટ જારી કરાયું
આગામી કેટલાક દિવસો સુધી દેશનાં વિવિધ ભાગમાં હળવોથી મધ્યમ વરસાદ, તો ક્યાંક મોટા પાયે કરા પણ પાડવાની સંભાવના દર્શાવાઈ
અમૃતપાલ સિંહનું લોકેશન મળ્યાનો પંજાબ પોલીસનો દાવોઃ હવે ગમે તે ઘડીએ ધરપકડ
અમૃતપાલના કાકા અને ડ્રાઈવરે સરેન્ડર કર્યું: હરિયાણા પોલીસ પણ હાઈ એલર્ટ પર
તૈયારી: ગુજરાત યુનિવર્સિટીમાં ૨૦ જૂનથી યુપીએસસીના તાલીમવર્ગો શરૂ થશે
પ્રવેશ પરીક્ષાનાં પરિણામ બાદ મેરિટના આધારે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે
યુટ્યૂબનો વીડિયો લાઈક કરવાના ચક્કરમાં બોપલની યુવતીએ રૂ. ૧.૫૦ લાખ ગુમાવ્યા
ઠગોએ વીડિયો લાઈક-સબસ્ક્રાઈબ કરવાથી ૧૫૦ રૂપિયા મળશે તેવું કહીં યુવતીને જાળમાં ફસાવી
વિશ્વ ચકલી દિવસઃ ચકલીઓની સંખ્યા વધે તે માટે આર્કિટેક્ટે ૬૭૫ ઘરમાં માળા મૂક્યા
૬૦૫ ઘર એવાં છે, જ્યાં પહેલી વાર ચકલીઓએ માળા મૂક્યા
ધો.૧૦ અને ૧૨ની બોર્ડ એકઝામઃ ઉત્તરવહી ચકાસવાની કામગીરી શરૂ
ગેરરીતિના કેસ પકડવા માટે સીસીટીવી ફૂટેજની ચકાસણી પણ શરૂ કરી દેવામાં આવી
‘કોલોનીનો દાદા છું’ કહીને યુવકે ચપ્પાના ઘા ઝીંકી હત્યાની કોશિશ કરી
માથાભારે શખ્સ યુવકને કહ્યું કે હું કહું એમ તમારે કરવાનું નહીં તો મારી નાખીશ
ચીનને કોરોના ડેટા હટાવવાના મામલે WHOએ ફટકાર લગાવી
ઓનલાઇન પ્રકાશિત થયા બાદ કેમ હટાવાયા ડેટા?
હવે ઈન્સ્ટાગ્રામ-ફેસબુક પર પણ બ્લૂ ટિકના પૈસા આપવા પડશે
ટ્વિટર બાદ હવે ઈન્સ્ટા-ફેસબુક પર પણ મળશે આ સુવિધા
કાશ્મીરમાં આતંક પર પ્રહારઃ શ્રીનગર, અનંતનાગ, કુલગામમાં SIA ના દરોડા
શોપિયાં જિલ્લાના જૈનપોરા વિસ્તારમાં એક ધર્મઉપદેશકના ત્યાં પણ દરોડા
ઉમેશ પાલ હત્યાકાંડમાં STF એક્શન મોડમાં: બે મહિલાની અટકાયત
આ બે મહિલાએ પાંચ લાખનાં ઈનામી શૂટર ગુડુ મુસ્લિમને આશ્રય આપ્યો હતો
ડોનાલ્ડ ટ્રમ્પની ફેસબુક-યુ ટ્યૂબ પર વાપસી: લખ્યું ‘I'm Back'
જો ફરી નિયમોનું ઉલ્લંઘન કરાશે તો વધુ કડક કાર્યવાહીની ચેતવણી
સાયન્સ સિટી: એક્વેટિક ગેલેરીમાં છ ફૂટ લાંબી ત્રણ લેમન શાર્કનું આકર્ષણ
આ શાર્ક મુખ્યત્વે એટલાન્ટિક અને પ્રશાંત મહાસાગરના છીછરા દરિયાઈ વિસ્તારમાં જ જોવા મળે છે
ફરી સિંગતેલના ભાવ ભડકે બળ્યાઃ ડબાના ભાવ વધીને રૂપિયા ૨૯૫૦ થયા
કપાસિયા, પામોલીન સહિત અન્ય તેલના ભાવ સ્થિરઃ ફરસાણના ભાવમાં પણ વધારો થઈ શકે
લાંભા વોર્ડના ૨૧ ગેરકાયદે બાંધકામ પર તંત્ર ત્રાટક્યું
સત્તાવાળાઓએ બે હિટાચી મશીન, જેસીબી મશીન, બ્રેકર મશીન, ગેસ કટર, ખાનગી મજૂરો દબાણગાડી, અને એસઆરપીની મદદથી આ ગેરકાયદે બાંધકામને તોડી પાડ્યાં
ચાંદલોડિયામાં ચરસના જથ્થા સાથે SOGએ સુરતના યુવકને ઝડપી લીધો
શોર્ટકટથી રૂપિયા કમાવવા માટે યુવક એક મહિના પહેલા સિમલાથી ચરસનો જથ્થો લાવ્યો હતો
ભાડું ચૂકવવું ના પડે તે માટે પેસેન્જરે પથ્થર ફટકારી રિક્ષાચાલકનું માથું ફોડી નાખ્યું
પીરાણા ડમ્પિંગ સાઇટનો બનાવઃ રિક્ષાચાલક સાથે તેના મિત્રના માથા ઉપર પણ પથ્થર મારી ઈજાગ્રસ્ત કર્યો
મ્યુનિ. શાળાની ૨૯ હજાર વિધાર્થિની સેલ્ફ ડિફેન્સ ટ્રેનિંગ લઈ સજ્જ થશે
‘રાણી લક્ષ્મીબાઈ આત્મરક્ષા' પ્રશિક્ષણ હેઠળ ૩૩૧ શાળાની વિધાર્થિનીઓને તાલીમ
ગાઢ ધુમ્મસથી અમદાવાદ હિલ સ્ટેશનમાં ફેરવાઈ ગયું
સવારે વાહનચાલકોને ફ્રન્ટ લાઇટ ચાલુ રાખીને વાહન હંકારવાની ફરજ પડી
એનર્જી વધારવા રોજ સવારે ગોળ સાથે ખાવ ચણા
ગોળ અને ચણા ખાવાથી શરીરને જરૂરી પ્રોટીન, કેલ્શિયમ, આયર્ન, મિનરલ્સ વધુ મળે છે
રાહુલ ગાંધી-અદાણી મામલે હોબાળો: સંસદનાં બંને ગૃહની કાર્યવાહી સોમવાર સુધી સ્થગિત
રાહુલ ગાંધીનું સંસદનું સભ્યપદ રદ થાય તે માટે ભાજપ એક્શન મોડમાં
હવે મધ્યપ્રદેશમાં H3N2ની એન્ટ્રી: દેશભરમાં અંદાજે ૫૦૦થી વધુ કેસ
મહારાષ્ટ્રના પુણેમાં વાઇરસ સંક્રમિત દર્દીનું મોત