CATEGORIES
Categories
ડાર્ક ચોકલેટમાં રહેલું ફ્લેવેનોલ નામનું તત્ત્વ હૃદય માટે ખૂબ જ ફાયદાકારક
સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે
અધૂરી રહેલી ઈચ્છાઓનું દુઃખ મળેલા સુખને પણ દૂર રાખે છે
પોતાની જાત પ્રત્યે સકારાત્મક ભાવના અપનાવવી જોઈએ
જમ્મુ-કાશ્મીરથી લઈને તામિલનાડુ સુધી ન્યૂયરનું ગ્રાન્ડ વેલકમ
વડા પ્રધાન મોદીની પણ ન્યૂયરતી શુભ કામનાઓ
ન્યૂયર ગિફ્ટઃ આજથી કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં રૂ. ૪.૫૦ સુધીનો ઘટાડો
ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ આજે એલપીજી સિલિન્ડરના નવા દર જાહેર કર્યા
નવા વર્ષના શરૂઆતે જ દિલ્હી, પંજાબ અને હરિયાણામાં કાતિલ ઠંડી-ધુમ્મસતું રેડ એલર્ટ
યુપી, રાજસ્થાનથી લઈને પંજાબ સુધી ઠંડીધુમ્મસતો ડબલ એટેક ઉત્તર ભારતમાં છ ડિગ્રી તાપમાન ઘટશે
ગાળો બોલવા બાબતે બે ભાઈતો તલવાર-છરીથી બે યુવક પર હુમલો
જાહેરમાં ગાળો બોલવા મામલે યુવકે ઠપકો આપતાં મામલો બીચક્યો
જાહેરમાં ગંદકી કરનારા કસૂરવાર ધંધાર્થીઓ પાસેથી રૂ. ૧.૨૬ લાખથી વધુનો દંડ વસૂલાયો
તંત્ર દ્વારા ૧૪૭ એકમોને નોટિસ ફટકારવામાં આવી
નિકોલમાં ઈન્ડસ્ટ્રિયલ પ્રકારના ગેરકાયદે બાંધકામને તંત્ર દ્વારા જમીતદોસ્ત કરાયું
પૂર્વ ઝોનમાં ૪૪ વાહતોને તાળાં મારીને રૂ. ૧૪,૬૦૦નો દંડ વસૂલાયો
અમદાવાદમાં ઠંડીની તીવ્રતા સાવ ઘટી: તાપમાન ૧૯ ડિગ્રી
રાજ્યમાં આગામી પાંચ દિવસ સૂકું હવામાન રહેવાતી આગાહી
વાહન ફાસ્ટ્ ચલાવવા મામલે બુટલેગર ભાઈઓએ બે યુવકને તલવાર-છરી મારી
અમરાઈવાડીનો ચોંકાવનારો બનાવઃ યુવક ચિકન લઈને ઘરે જતો હતો ત્યારે દારૂડિયા બુટલેગર્સે તેને રોકી બબાલ કરી હતી
અમરાઈવાડીમાં મ્યુનિસિપલ સ્લમ ક્વાર્ટર્સનાં ૯૬ ભયજનક મકાતોને જમીનદોસ્ત કરાયાં
પૂર્વ ઝોનમાં ટ્રાફિક ડ્રાઈવ હેઠળ એક લારી, ૧૭ બોર્ડ-બેનર અને ૩૧ પરચૂરણ માલસામાન જપ્ત કરાયાં
કાતિલ ઠંડીમાં ઠૂંઠવાતું ઉત્તર ભારતઃ કાશ્મીરથી હિમાચલ સુધી બરફની ચાદર
પંજાબ- હરિયાણામાં ગાઢ ધુમ્મસ તામિલનાડુ-કેરળમાં વરસાદનું એલર્ટ
ઝડપાયેલી કેશ સાથે મારે કે કોંગ્રેસને કોઈ લેવાદેવા જ નથી: ‘ધનકુબેર' ધીરજ સાહુ
બિઝનેસ મારા પરિવારનો છે અને તેથી પરિવારના સભ્યો જ જવાબ આપશેઃ સાહુએ પહેલીવાર મૌન તોડ્યું
પૂર્વ ઝોનમાં તંત્રનો સપાટોઃ ગંદકીના મામલે એકસાથે ૧૩ એકમ સીલ કર્યાં
ઉત્તર પશ્ચિમ ઝોનમાં પણ બે એકમતે તાળાં મારી દેવાયાં
પીએમની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ગોતાથી ‘વિકસિત ભારત સંકલ્પયાત્રા' નીકળશે
પાલડી ખાતેતી વિકસિત ભારત સંકલ્પયાત્રા’ હેઠળ ૪,૩૯૮ લોકોએ સંકલ્પ લીધો
પતિએ નવ માસના પુત્રને લાફો મારતાં જ પરિણીતા વિફરી: કાયદાનું શસ્ત્ર ઉગામ્યું
પતિ તેમજ સાસરિયાંનો ત્રાસ પરિણીતા ચૂપચાપ સહન કરતી હતી
રેકોર્ડ બ્રેક' લગ્નો બાદ આજથી કમુરતાંઃ હવે એક મહિના સુધી શુભ કાર્યોને ‘બ્રેક'
આજે શહેરમાં અધધ રિસેપ્શનનું આયોજત: પાર્ટી પ્લોટ અને હોલ હાઉસકુલ
અમદાવાદીઓને ત્રણ વર્ષમાં છ લેન ધરાવતો તવો બેરેજ-કમ-બ્રિજ મળશે
બેરેજમાંથી ૧૦થી ૧૫ દિવસ સુધી કટોકટીના સમયે લોકોને પીવાનું પાણી પૂરું પાડી શકાશે
ગુજરાતમાં ડિસેમ્બરતા અંતથી કડકડતી ઠંડી અનુભવાશે
અમદાવાદમાં ૧૬.૬ ડિગ્રી ઠંડી પડીઃ ૧૫મી સુધી શહેરતા આકાશમાં અંશતઃ વાદળ છવાયેલાં રહેશે
ઓઢવ ખાતે યોજાયેલી ‘વિકસિત ભારત સંકલ્પયાત્રા’માં ૪,૫૦૦થી વધુ લોકો જોડાયા
કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના પ્રચાર-પ્રસાર
જે વ્યક્તિને એડજસ્ટ થતાં આવડે તેનું જીવન સુખમય બની જાય છે
જેને એડજસ્ટ થવાની કળા આવડે છે તે દુનિયામાંથી મોક્ષ તરફ વળી જાય છે
શેરબજારે ઈતિહાસ રચ્યો સેન્સેક્સ પ્રથમ વાર ઓલ ટાઈમ હાઈ ૭0,000
નિફ્ટીએ પણ ૨૧,૦૦૦નો હાઈ બતાવ્યો રેકોર્ડ તોડ શરૂઆત
છત્તીસગઢના CM તરીકે વિષ્ણુદેવ સાયતા ૧૩ ડિસેમ્બરે શપથઃ વિજય શર્મા ડેપ્યુટી CM
રમણસિંહ સ્પીકર બનશેઃ શપથગ્રહણ સમારોહમાં PM મોદી પણ હાજર રહેશે
રોડ પર સૂઈ રહેલાં દંપતી પર AMCનું સ્વીપર મશીન ફરી વળ્યુંઃ મહિલાનું મોત, પતિ ઘાયલ
વાસણાની જી.બી.શાહ કોલેજ પાસેનો બનાવ સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં અકસ્માત સર્જાયો
ઉત્તર પશ્ચિમ ઝોનમાં નિયમોના ઉલ્લંઘન બદલ ૧.૦૮ લાખનો દંડ
ધંધાકીય એકમો અને ધંધાકીય એકમમાં ડસ્ટબિન ન રાખવા જેવા મામલે સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
એસવીપી, એલજી સહિતની હોસ્પિટલની સાફ સફાઈ કરાઈ
મ્યુનિસિપલ તંત્ર દ્વારા વધુ ૨૨૨.૬૮ મેટ્રિક ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો
પશ્ચિમ રેલવેનો મેગા બ્લોકઃ આવતી કાલથી મુંબઈ જતી અનેક ટ્રેનો પ્રભાવિત થશે
રેલ વ્યવહારને અસર થશેઃ કેટલીક ટ્રેનો રદ, તો કેટલીક ડાઈવર્ટ કરાઈ
અધધ... ૩૦ લાખથી વધુ મુલાકાતીઓએ અટલબ્રિજ પર લટાર મારી
ફ્લાવરપાર્ક સાથેતી કોમ્બો ટિકિટથી તંત્રને રૂ. ૧૨.૩ર કરોડની આવક મળી મ્યુતિસિપલ તિજોરીમાં એકલા અટલબ્રિજથી રૂ. ૮.૫૫ કરોડથી વધુ ઠલવાયા
વિધવાએ પેટમાં લાત મારતાં ઉશ્કેરાયેલા પ્રેમીએ દાતરડાના પાંચ ઘા ઝીંકી દીધા
સંતાતો સૂતાં હતાં ત્યારે પ્રેમીએ હત્યાકાંડને અંજામ આપ્યો અને ત્યાંથી ભાગી છૂટ્યો
અમદાવાદમાં છ દિવસ સુધી મેઘમહેર યથાવત્ રહેશેઃ ભારે વરસાદ પડવાની શક્યતા નહીં
વહેલી સવારથી જ શહેરમાં હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાતાં અમદાવાદીઓ ખુશખુશાલ