CATEGORIES
Categories
ચીનમાં કોરોનાથી હાહાકારઃ ૨૪ કલાકમાં ૩૯,૭૯૧ નવા કેસ, ભારતમાં પણ એલર્ટ
ચીનમાં છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયેલા રેકોર્ડબ્રેક ૩૯,૭૯૧ કોરોના પોઝિટિવ કેસ
ખજૂરાહોમાં ‘આદિવર્ત’ આદિવાસી ગામ વસાવાયું: PM મોદી ઉદ્ઘાટન કરશે
ખજૂરાહોને એક અલગ ઓળખ મળશે
યુપીના મદરેસામાં ધો. ૧થી ૮ સુધી શિષ્યવૃત્તિ નહીં મળે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય
મદરેસાના શિક્ષણને ‘રાઈટ ટુ એજ્યુકેશન’ના દાયરામાં લાવતાં શિષ્યવૃત્તિ બંધ કરાઈ
પ્રચંડ પ્રચારઃ સૌરાષ્ટ્ર-કચ્છ જીતવા પક્ષોનું એડીચોટીનું જોર, PM મોદીની આજે ચાર સભા
વડા પ્રધાન મોદી પાલિતાણા, અંજાર, જામનગર અને રાજકોટમાં ગર્જના કરશેઃ બહુચરાજીમાં સીએમનો રોડ શો
નાના ચિલોડાના બંગલોમાં છુપાવેલો દારૂ મળ્યોઃ એક આરોપી ઝડપાયો
ક્રાઈમ બ્રાંચે દારૂની ૭૪૦ બોટલ, બિયરનાં ૩૦ ટીન જપ્ત કર્યાં: બંગલો અને કારમાંથી દારૂ મળી આવ્યો
નેધરલેન્ડ્સ-ઈક્વાડોરની મેચ ૧-૧થી ડ્રો થતાં યજમાન કતારની ટીમ બહાર ફેંકાઈ
નેધરલેન્ડ્સના ખેલાડીઓએ ૪૮ ટકા સમય સુધી બોલ પર પોતાનો કબજો જમાવ્યો હતો, પરંતુ તેઓ માત્ર બે વાર ગોલપોસ્ટ પર એટેક કરી શક્યા હતા
રિલેશનશિપ સ્ટેટસને મિસ્ટરી બનાવીને રાખ્યાં છે ચંદને
છોલે ભટુરેથી મારા ચહેરા પર સ્માઇલ આવી જાય છે અને એ જ સ્માઇલ સાપને જોતાં નીકળી જાય છે: ચંદન
ઈસરોની મોટી સિદ્ધિઃ ઓશનસેટ-૩ અને આઠ નેનો સેટેલાઈટનું લોન્ચિંગ
આજે આગામી મિશન PSLV-C54/E08-06 માટે ઈતિહાસ સર્જાયો
શ્રદ્ધાના કાતિલ આફતાબના પોલીસ રિમાન્ડ પૂર્ણઃ આજે કોર્ટમાં રજૂ કરાશે
પોલીગ્રાફ ટેસ્ટ પૂરો થયા બાદ આરોપી આફતાબનો નાર્કો ટેસ્ટ કરવામાં આવશે
માનવતાના દુશ્મને આજથી ૧૪ વર્ષ પહેલાં આપણી પર હુમલો કર્યો હતોઃ પીએમ મોદી
સંવિધાન દિવસ સમારંભમાં વડા પ્રધાને ૨૬/૧૧ ટેરર એટેકના એ કાળા દિવસનો પણ ઉલ્લેખ કર્યો
ચીનમાં કોરોનાનો કાળો કહેરઃ સતત ત્રીજા દિવસે રેકોર્ડ કેસ, ૩૧,૭૦૯ નવા દર્દી મળ્યા
ચીનમાં કોરોનાની વેક્સિન બેઅસર હોવાની ચર્ચા
બ્રાઝિલની સ્કૂલમાં ટીનેજરનું અંધાધૂંધ ફાયરિંગઃ બે શિક્ષક, એક વિધાર્થીનું મોત
હુમલાખોર સ્કૂલનો જ એક જૂનો વિદ્યાર્થી છે. તે એક મનોરોગી છે અને તેની સારવાર ચાલી રહી છે
શિયાળામાં ખજૂર દરેક માટે વરદાનરૂપ
તમારા શરીરમાં લોહીની ઊણપ છે તો તમારે રોજ ખજૂરનું સેવન કરવું જોઇએ
ઈલેક્શન ઈફેક્ટઃ અમદાવાદનાં પોલીસ સ્ટેશનોમાં ૩,૭૪૨ હથિયાર જમા લેવાયાં
હથિયારનાં ૧૦૦ લાઈસન્સ રદ કરી જપ્ત કરાયાં: ૧,૨૩૫ લોકોને હથિયાર જમા કરવામાંથી મુક્તિ અપાઈ
પતિએ વોટસએપમાં રેકોર્ડિંગ મોકલી પરિણીતાને ‘તલાક’ આપી દીધા
પરિણીતાના સોનના દાગીના પતિએ તેમજ સાસરિયાંએ વેચી દીધા
સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનાં સગાં માટે ખરીદાયેલી મોંઘી ઈ-રિક્ષા ‘ભંગાર ભેગી’
લાખો દર્દીઓની સારવાર કરતી સિવિલ હોસ્પિટલનાં નઘરોળ તંત્ર પાસે ઈ-રિક્ષાનાં રિપેરિંગ માટેનો પણ ટાઈમ નથી
ટોસ હાર્યા બાદ ભારતે ન્યૂઝીલેન્ડને જીતવા માટે ૩૦૭ રનનું લક્ષ્ય આપ્યું
ભારત તરફથી ઇનિંગ્સની શરૂઆત આજે કેપ્ટન શિખર ધવન અને શુભમન ગિલે કરી
OTTએ થિયેટર એક્ટર્સ-રાઈટર્સને ઘણી તક આપી છેઃ કુમુદ મિશ્રા
લાઇવ ઓડિયન્સ સામે સ્ટેજ પર હોવાની મજા અલગ જ હોય છે
કાળી દ્રાક્ષ અને દૂધથી બેડ કોલેસ્ટ્રોલ થશે ગાયબ
કાળી દ્રાક્ષને તમે રાત્રે દૂધમાં પલાળીને સવારમાં ખાઓ છો તો સૌથી બેસ્ટ છે
ભાજપે અરવિંદ કેજરીવાલની હત્યાનું ષડયંત્ર રચ્યું: સિસોદિયાનો આક્ષેપ
ભાજપના આ ષડયંત્રમાં સાંસદ મનોજ તિવારીની પણ સંડોવણી હોવાનો ચોંકાવનારો દાવો
દિલ્હીના ભગીરથ પેલેસ માર્કેટમાં ભીષણ આગઃ આખી બિલ્ડિંગ ખાખ, કરોડો રૂપિયાનું નુકસાન
ફાયર બ્રિગેડની ૪૦ ગાડી આખી રાત આગ પર કાબૂ મેળવવા કામે લાગી
ટ્વિટરમાં બેન થયેલાં એકાઉન્ટ ફરી રીસ્ટોર થશેઃ મસ્કની જાહેરાત
ગઇ કાલે મસ્કે ટ્વિટર પર સસ્પેન્ડ કરેલા એકાઉન્ટ્સને રીસ્ટોર કરવાની જાહેરાત કરી
અશોક ગેહલોતના ગદ્દારવાળાં નિવેદન પર પાઇલટનો પલટવારઃ તમામ આરોપો નિરાધાર
હું પાર્ટી અધ્યક્ષ હતો ત્યારે રાજસ્થાનમાં ભાજપને ખરાબ રીતે પરાજય મળ્યો હતોઃ પાઈલટ
ચીનમાં ફરી કોરોના વિસ્ફોટઃ ૨૪ કલાકમાં ૩૨ હજારથી વધુ નવા કેસ
પ્રતિબંધો વધ્યા, કડક લોકડાઉનનો અમલઃ બીજિંગમાં શાળાઓ પણ બંધ
આચારસંહિતાના કારણે સોની બજારની ચમક ઝાંખી પડીઃ ધંધો ૫૦ ટકા ‘ઠપ’
સોની એસોસીએશને અચોક્કસ મુદત માટે બજાર બંધ કરવાની ચીમકી ઉચ્ચારી
ન્યૂઝીલેન્ડની ધરતી પર ૪૫ મહિનાના દુષ્કાળનો અંત લાવી શકશે ધવનસેના?
આવતી કાલથી ભારતીય સમય અનુસાર સવારના ૭.૦૦ વાગ્યાથી વન ડે શ્રેણીનો પ્રારંભ
શિયાળામાં ન લેશો હોટ શાવર, સ્કિન અને આંખો બગડશે
શિયાળાની ઠંડીમાં ઠંડા પાણીથી સ્નાન કરવાથી તમે બીમારીઓથી દૂર રહી શકો છો આ સાથે જ ઇમ્યુનિટી સિસ્ટમ પણ સ્ટ્રોંગ થાય છે
૫૦૦૦ કિમી દૂરનાં લક્ષ્યને ભેદતી અગ્નિ-3 મિસાઇલનું સફળ પરીક્ષણ
મિસાઇલને ઓડિશા તટ પાસે એપીજે અબ્દુલ કલામ દ્વીપથી લોન્ચ કરાઈ
૨૪ કલાકમાં ચૂંટણી કમિશનરની નિમણૂક કઈ રીતે થઈઃ સુપ્રીમ કોર્ટ
૧૫ મેથી જ જગ્યા ખાલી હતી ત્યારે આટલી બધી ઉતાવળથી નિમણૂક કેમ કરી?: સુપ્રીમનો સવાલ
આસામ-મેઘાલય હિંસામાં છનાં મોત બાદ સરહદી ગામોના લોકોમાં આક્રોશ-ફફડાટ
મેઘાલયના સીએમ આજે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને મળશે