CATEGORIES

લિસ્ટ જાહેર થયા બાદ કકળાટઃ ધમપછાડા બાદ કેટલાક ફાવ્યા તો કેટલાક રહી ગયા
SAMBHAAV-METRO News

લિસ્ટ જાહેર થયા બાદ કકળાટઃ ધમપછાડા બાદ કેટલાક ફાવ્યા તો કેટલાક રહી ગયા

પરિણામ વખતે હવે કોનાં ઢોલ ઢબૂકશે તે ૮મીએ જ ખબર પડશેઃ કોઈએ રાજીનામાં ધર્યાં તો કોઈ સામે પડ્યા

time-read
1 min  |
November 17, 2022
પત્નીએ પતિની જાણ બહાર જ ઘરમાંથી ૧૧ લાખના સોનાના દાગીના ચોરી લીધા
SAMBHAAV-METRO News

પત્નીએ પતિની જાણ બહાર જ ઘરમાંથી ૧૧ લાખના સોનાના દાગીના ચોરી લીધા

દાગીના પોતાના ભાઈ અને માતા-પિતાને આપ્યા હોવાનું વડીલો સામે કબૂલતાં પતિએ ફરિયાદ નોંધાવી

time-read
1 min  |
November 17, 2022
‘હું વોટ કરીશ’: અમદાવાદમાં સામૂહિક સિગ્નેચર અભિયાનનો પ્રારંભ કરાયો
SAMBHAAV-METRO News

‘હું વોટ કરીશ’: અમદાવાદમાં સામૂહિક સિગ્નેચર અભિયાનનો પ્રારંભ કરાયો

૧૦૦થી વધુ કોલેજ, ૬૦ અનુસ્નાતક ભવનના વિધાર્થી, બે હજાર શાળાઓ ઝુંબેશમાં સહભાગી થશે

time-read
1 min  |
November 17, 2022
એરપોર્ટમાં દારૂ પીને ધમાલ મચાવતા પેસેન્જરને પોલીસે લોકઅપ ભેગો કર્યો
SAMBHAAV-METRO News

એરપોર્ટમાં દારૂ પીને ધમાલ મચાવતા પેસેન્જરને પોલીસે લોકઅપ ભેગો કર્યો

ફ્લાઈટ મિસ થતાં અને સામાન ગુમ થતાં પેસેન્જરે એરપોર્ટ માથે લીધું: મેનેજરને પણ ગાળો ભાંડી

time-read
1 min  |
November 17, 2022
ઈકો કારને 'વેનિટી વાન' બનાવીને રહેતી અને રાતે ચોરી કરતી શાતિર ગેંગ ઝડપાઈ
SAMBHAAV-METRO News

ઈકો કારને 'વેનિટી વાન' બનાવીને રહેતી અને રાતે ચોરી કરતી શાતિર ગેંગ ઝડપાઈ

પોલીસે રૂ. ૫.૯૧ લાખનો મુદ્દામાલ જપ્ત કરી બે આરોપીઓને ઝડપી લીધાઃ ચોરી થઈ ગયા બાદ ઈકો કારમાં સૂઈ જતા, આખો દિવસ રેકી કરતા

time-read
2 mins  |
November 17, 2022
તાંબાનાં વાસણમાં પાણી પીઓ અને નીરોગી રહો
SAMBHAAV-METRO News

તાંબાનાં વાસણમાં પાણી પીઓ અને નીરોગી રહો

તાંબાનાં વાસણમાં સંઘરેલાં પાણીને ‘તામ્ર જળ'ના નામથી પણ ઓળખવામાં આવે છે

time-read
1 min  |
Sambhaav METRO 16 NOVEMBER-2022
હવે ગૂગલમાં પણ છટણી: ખર્ચ ઘટાડવા આકરાં પગલાં લેવાયાં
SAMBHAAV-METRO News

હવે ગૂગલમાં પણ છટણી: ખર્ચ ઘટાડવા આકરાં પગલાં લેવાયાં

આલ્ફાબેટ ખર્ચ ઘટાડવા કર્મચારીઓને નોકરીમાંથી દૂર કરશે

time-read
1 min  |
Sambhaav METRO 16 NOVEMBER-2022
ડોનાલ્ડ ટ્રમ્પ વર્ષ ૨૦૨૪માં ત્રીજી વખત પ્રમુખપદની ચૂંટણી લડશે
SAMBHAAV-METRO News

ડોનાલ્ડ ટ્રમ્પ વર્ષ ૨૦૨૪માં ત્રીજી વખત પ્રમુખપદની ચૂંટણી લડશે

વ્હાઈટ હાઉસની ઉમેદવારી માટે દાખલ કર્યા દસ્તાવેજ

time-read
1 min  |
Sambhaav METRO 16 NOVEMBER-2022
G-20 શિખર સંમેલનઃ ઈન્ડોનેશિયાએ વિધિવત્ રીતે ભારતને અધ્યક્ષતા સોંપી
SAMBHAAV-METRO News

G-20 શિખર સંમેલનઃ ઈન્ડોનેશિયાએ વિધિવત્ રીતે ભારતને અધ્યક્ષતા સોંપી

પીએમ મોદીએ આઠ દેશના વડાઓ સાથે દ્વિપક્ષીય બેઠક કરી

time-read
1 min  |
Sambhaav METRO 16 NOVEMBER-2022
દર વર્ષે ૩૦૦૦ ભારતીયોને બ્રિટનના વિઝા મળશેઃ મોદીને મળ્યા બાદ સુનકનો મોટો નિર્ણય
SAMBHAAV-METRO News

દર વર્ષે ૩૦૦૦ ભારતીયોને બ્રિટનના વિઝા મળશેઃ મોદીને મળ્યા બાદ સુનકનો મોટો નિર્ણય

મોદી અને સુનકની મુલાકાત G-20 સંમેલન દરમિયાન થઈ

time-read
1 min  |
Sambhaav METRO 16 NOVEMBER-2022
ઈલેક્શન ઈફેક્ટઃ રોકડ વ્યવહારો પર બ્રેક લાગતાં લગ્ન લઈને બેઠેલા લોકો પરેશાન
SAMBHAAV-METRO News

ઈલેક્શન ઈફેક્ટઃ રોકડ વ્યવહારો પર બ્રેક લાગતાં લગ્ન લઈને બેઠેલા લોકો પરેશાન

કેશ હોય તો પોલીસ પકડશે તેવો લોકોમાં ડર આચારસંહિતા લાગુ થવાના કારણે વેપાર અટકતાં શનિવારથી ૫ ડિસેમ્બર સુધી આંગડિયા બંધ

time-read
2 mins  |
Sambhaav METRO 16 NOVEMBER-2022
NCPમાંથી રાજીનામું આપી રેશમા પટેલ ‘આપ’માં જોડાઈ ગયાં
SAMBHAAV-METRO News

NCPમાંથી રાજીનામું આપી રેશમા પટેલ ‘આપ’માં જોડાઈ ગયાં

એનસીપીમાંથી ગોંડલ બેઠકની ટિકિટ માગી હતી અને હવે 'આપ' દ્વારા વીરમગામ બેઠક પરથી હાર્દિક પટેલ સામે તેમને ચૂંટણીજંગમાં ઉતારવામાં આવે તેવી અટકળો તેજ બની છે

time-read
1 min  |
Sambhaav METRO 16 NOVEMBER-2022
ઉમેદવારીપત્ર ભરતાં પહેલાં સીએમ ભૂપેન્દ્ર પટેલનું શક્તિ પ્રદર્શનઃ રોડ શોમાં હજારો લોકો ઊમટ્યા
SAMBHAAV-METRO News

ઉમેદવારીપત્ર ભરતાં પહેલાં સીએમ ભૂપેન્દ્ર પટેલનું શક્તિ પ્રદર્શનઃ રોડ શોમાં હજારો લોકો ઊમટ્યા

ચૂંટણી બાદ ભૂપેન્દ્ર પટેલ જ મુખ્યપ્રધાન બનશેઃ અમિત શાહ

time-read
1 min  |
Sambhaav METRO 16 NOVEMBER-2022
રિક્ષામાં વિધાર્થીની નજર ચૂકવી ગઠિયા મોબાઈલ ચોરી પલાયન
SAMBHAAV-METRO News

રિક્ષામાં વિધાર્થીની નજર ચૂકવી ગઠિયા મોબાઈલ ચોરી પલાયન

રિક્ષાચાલક અને મુસાફરના સ્વાંગમાં બેઠેલા તેના સાગરીતો વિદ્યાર્થીની નજર ચૂકવીને મોબાઈલ સેરવી લઇ ફરાર થઈ ગયા

time-read
1 min  |
Sambhaav METRO 16 NOVEMBER-2022
પત્નીની છેલ્લી નિશાની સમાન સોનાના દાગીના તસ્કરો તિજોરી તોડીને લઈ ગયા
SAMBHAAV-METRO News

પત્નીની છેલ્લી નિશાની સમાન સોનાના દાગીના તસ્કરો તિજોરી તોડીને લઈ ગયા

દાણીલીમડા નડિયાદવાલાની વિસ્તારમાં આવેલી રહેતા ચાલીમાં ઐયુબભાઇ શેખે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ કરી છે

time-read
1 min  |
Sambhaav METRO 16 NOVEMBER-2022
મોરબી પુલ દુર્ઘટનાનો પડઘોઃ કાંકરિયા લેકફ્રન્ટના સ્ટાફને બચાવની ટ્રેનિંગ અપાઈ
SAMBHAAV-METRO News

મોરબી પુલ દુર્ઘટનાનો પડઘોઃ કાંકરિયા લેકફ્રન્ટના સ્ટાફને બચાવની ટ્રેનિંગ અપાઈ

સતત બે દિવસ મોકડ્રિલ યોજાઈ: અટલબ્રિજના સ્ટાફને પણ તાલીમ અપાશે

time-read
2 mins  |
November 15, 2022
ગુનાનો ભેદ તો ઉકેલ્યો પણ દાગીના જપ્ત કરવામાં ક્રાઇમ બ્રાંચ ફાંફે ચઢી
SAMBHAAV-METRO News

ગુનાનો ભેદ તો ઉકેલ્યો પણ દાગીના જપ્ત કરવામાં ક્રાઇમ બ્રાંચ ફાંફે ચઢી

બે કર્મચારીઓ રૂ. ૨.૮૧ કરોડના દાગીના લઈને નીકળ્યા ત્યારથી સતત ચાર કલાક સુધી લૂંટારુઓએ પીછો કર્યો: ૫૦૦થી વધુ સીસીટીવી કેમેરા ચેક કરતાં થયો ખુલાસો

time-read
2 mins  |
November 15, 2022
એક વર્ષમાં બે દેશની ટીમને વર્લ્ડકપ અપાવી ઓસ્ટ્રેલિયન કોચ મેથ્યુ મોટે ઇતિહાસ રચ્યો
SAMBHAAV-METRO News

એક વર્ષમાં બે દેશની ટીમને વર્લ્ડકપ અપાવી ઓસ્ટ્રેલિયન કોચ મેથ્યુ મોટે ઇતિહાસ રચ્યો

પાકિસ્તાન સામે જીત હાંસલ કર્યા બાદ ઈંગ્લિશ ટીમ બીજી વાર ટી-૨૦ ચેમ્પિયન બની

time-read
1 min  |
November 15, 2022
ક્યારેક ડેન્ટિસ્ટ તો ક્યારેક કિલર, કાર્તિક આર્યનના અલગ અંદાજ
SAMBHAAV-METRO News

ક્યારેક ડેન્ટિસ્ટ તો ક્યારેક કિલર, કાર્તિક આર્યનના અલગ અંદાજ

‘ફ્રેડી'ના ટીઝરમાં કાર્તિક શાંત ડેન્ટિસ્ટના અવતારમાં જોવા મળશે, પરંતુ આ ડેન્ટિસ્ટનો એક અનોખો ચહેરો પણ છે

time-read
1 min  |
November 15, 2022
કેલરીનો કકળાટઃ આ વાતો ખાસ જાણી લો
SAMBHAAV-METRO News

કેલરીનો કકળાટઃ આ વાતો ખાસ જાણી લો

પુરુષોને રોજ ૨,૦૦૦થી ૨,૫૦૦ કેલરીની જરૂર પડે છે, જ્યારે મહિલાઓને ૧,૮૦૦થી ૨,૨૦૦ કેલરીની જરૂર પડે છે

time-read
2 mins  |
November 15, 2022
જમ્મુમાં એક-એક કિલોની એક્ટિવ ટાઈમર સાથેની બે મોટી IED મળતાં ભારે ખળભળાટ
SAMBHAAV-METRO News

જમ્મુમાં એક-એક કિલોની એક્ટિવ ટાઈમર સાથેની બે મોટી IED મળતાં ભારે ખળભળાટ

પોલીસે જમ્મુને ભડકે બાળવાના મોટા આતંકી ષડ્યંત્રને નિષ્ફળ બનાવ્યું

time-read
1 min  |
November 15, 2022
ભારતનું પહેલું પ્રાઈવેટ રોકેટ વિક્રમ-એસ આજે ઉડાન ભરશે
SAMBHAAV-METRO News

ભારતનું પહેલું પ્રાઈવેટ રોકેટ વિક્રમ-એસ આજે ઉડાન ભરશે

દેશમાં પહેલીવાર ખાનગી સ્પેસ કંપનીનું રોકેટ લોન્ચ કરવામાં આવી રહ્યું છે

time-read
1 min  |
November 15, 2022
ચપ્પાની અણીએ વ્યક્તિ પાસેથી ૯૦ હજારના દાગીના લૂંટી લીધા
SAMBHAAV-METRO News

ચપ્પાની અણીએ વ્યક્તિ પાસેથી ૯૦ હજારના દાગીના લૂંટી લીધા

રોંગ સાઈડમાં આવેલા બે અજાણ્યા શખ્સોએ એક વ્યક્તિને રસ્તામાં બળજબરીપૂર્વક ઊભી રાખી

time-read
1 min  |
November 15, 2022
ચાવી બનાવવા આવેલો ગઠિયો તિજોરીમાંથી રૂ.૫.૬૬ લાખના સોનાના દાગીના લઈ ફરાર
SAMBHAAV-METRO News

ચાવી બનાવવા આવેલો ગઠિયો તિજોરીમાંથી રૂ.૫.૬૬ લાખના સોનાના દાગીના લઈ ફરાર

વૃદ્ધાએ ઓપરેશન માટે બેન્કના લોકરમાંથી સોનાના દાગીના લાવીને તિજોરીમાં મૂક્યા હતા

time-read
1 min  |
November 15, 2022
પરિણીતાનો પ્રેમી હિંસક બન્યોઃ પૂર્વ પતિ અને પરિવાર પર જીવલેણ હુમલો
SAMBHAAV-METRO News

પરિણીતાનો પ્રેમી હિંસક બન્યોઃ પૂર્વ પતિ અને પરિવાર પર જીવલેણ હુમલો

શાહપુરનો ચોંકાવનારો બનાવઃ પ્રેમી અને તેના સંબંધીઓએ ફિલ્મી ડાયલોગ બોલીને પરિવારને માર્યો, એક્ટિવા પણ તોડી નાખ્યું

time-read
2 mins  |
November 15, 2022
અમદાવાદમાં પહેલી વાર ઠંડીનો ચમકારો અનુભવાયો
SAMBHAAV-METRO News

અમદાવાદમાં પહેલી વાર ઠંડીનો ચમકારો અનુભવાયો

ક્લાઇમેટ ચેન્જના કારણે આ શિયાળામાં હાડ થિજાવતી ટાઢ પડે તેવી શક્યતા

time-read
1 min  |
November 14, 2022
તબુને નામ પાછળ સરનેમ લગાવવાનું જરૂરી લાગ્યું નથી
SAMBHAAV-METRO News

તબુને નામ પાછળ સરનેમ લગાવવાનું જરૂરી લાગ્યું નથી

તબુ ક્યારેય પણ પોતાના અંગત જીવન વિશે વધારે વાત કરતી નથી

time-read
1 min  |
November 14, 2022
વેસ્ટિબ્યુલર હાઈપોફંક્શન બીમારીથી પીડિત વરુણ
SAMBHAAV-METRO News

વેસ્ટિબ્યુલર હાઈપોફંક્શન બીમારીથી પીડિત વરુણ

તમે જ્યારે ઘરના દરવાજા ખોલો ત્યારે તમને એવું નથી લાગતું કે તમે એક દોડમાં સામેલ થયા છો? તમારામાંથી કેટલા લોકો કહી શકે છે કે તેઓ બદલાઈ ગયા છે?: વરુણ ધવન

time-read
1 min  |
November 14, 2022
ઈસ્તંબૂલ બોમ્બ બ્લાસ્ટનો હુમલાખોર ઝડપાયોઃ કુર્દિસ્તાન વર્કર્સ પાર્ટીનો હાથ
SAMBHAAV-METRO News

ઈસ્તંબૂલ બોમ્બ બ્લાસ્ટનો હુમલાખોર ઝડપાયોઃ કુર્દિસ્તાન વર્કર્સ પાર્ટીનો હાથ

આતંકી બોમ્બ હુમલામાં છ લોકોનાં મોત અને ૮૧ ઘાયલ થયા હતા

time-read
1 min  |
November 14, 2022
યુક્રેનના ખેરસનમાં લોકોની લાશો મળી રહી છેઃ રશિયન સેનાના ૪૦૦થી વધુ ‘વોર ક્રાઈમ’
SAMBHAAV-METRO News

યુક્રેનના ખેરસનમાં લોકોની લાશો મળી રહી છેઃ રશિયન સેનાના ૪૦૦થી વધુ ‘વોર ક્રાઈમ’

ખેરસનમાં રશિયન સેનાની બર્બરતા સામે આવી, અમે હત્યારાઓને શોધી કાઢીશું: જેલેંસ્કી

time-read
1 min  |
November 14, 2022