CATEGORIES
Categories
દેશમાં કોરોનાના કેસમાં ફરીથી ઘટાડોઃ ૯,૫૨૦ નવા કેસ, ૪૧ સંક્રમિતોનાં મોત
વૈશ્વિક સ્તરે કોરોનાથી મૃત્યુ પામનારા લોકોનો આંકડો હવે ૧૦ લાખથી વધારે
દેશના ૪૯મા મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે જસ્ટિસ યુ.યુ. લલિતે શપથગ્રહણ કર્યા
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા
કારનું બઝર વાગ્યું અને ગઠિયા રૂ.૭.૫૦ લાખ ઉઠાવી નાસી ગયા
ગઠિયાઓ ભાગ્યા ત્યારે દસ લાખમાંથી અઢી લાખ રૂપિયા જમીન પર પડી ગયા હતા
દારૂ પાર્ટીમાં પિતાના અપમાનનો બદલો લેવા માટે યુવકે પાડોશીને મારી નાખ્યો
યુવકે પાડોશીની હત્યા કર્યા બાદ કપડાંની ખરીદી પણ કરી
પંજાબ કિંગ્સના કોચપદેથી કુંબલેની છુટ્ટી: કેપ્ટન મયંકનો નિર્ણય નવા કોચ લેશે
કુંબલેને મુખ્ય કોચપદેથી હટાવવાનો નિર્ણય પ્રીતિ ઝિન્ટા, ઉદ્યોગપતિ મોહિત બર્મન, નેસ વાડિયા અને કરણ પોલ તેમજ પંજાબ કિંગ્સના મુખ્ય કાર્યકારી અધિકારી સતીશ મેનન સહિતના ફ્રેંચાઇઝી માલિકોએ કર્યો
હમ્ઝાનું પાત્ર શાહરુખને ભજવવું હતું: વિજય વર્મા
આ પાત્ર જોઈને વિજયની મમ્મીને ટેન્શન થઈ ગયું હતું કે તેની સાથે હવે કોઈ લગ્ન નહીં કરે
નાઇટશિફ્ટમાં કામ કરતા હો તો હેલ્થનું ધ્યાન રાખો
ઘણી વખત લાંબી નાઈટ શિફ્ટને કારણે લાઈફ સ્ટાઈલમાં બદલાવ આવે છે, જ્યારે ખાવા-પીવા પર પૂરેપૂરું ધ્યાન ન આપવાથી પણ હેલ્થ પર ખરાબ અસર પડે છે
દેશમાં કોરોનાના કેસમાં ૪.૩ ટકાનો ઘટાડોઃ ૧૦,૨૫૬ નવા કેસ, ૬૮ સંક્રમિતોનાં મોત
એક્ટિવ કેસ ઘટીને ૯૦,૭૦૭ઃ પોઝિટિવિટી રેટ ઘટીને ૨.૪૩ ટકા
મુરાદાબાદમાં આગ લાગતાં એક જ પરિવારના પાંચ લોકોનાં મોત
મૃતકોમાં ત્રણ બાળકો પણ સામેલ
ઝારખંડમાં આજે રાજ્યપાલ સીએમ હેમંત સોરેનના સભ્યપદ અંગે નિર્ણય કરશે
CMની ખુરશી ખતરામાં: આજે સીએમ આવાસ પર મહાગઠબંધનના ધારાસભ્યોની બેઠક
આસામમાંથી અલ કાયદા સાથે સંકળાયેલા ૩૪ લોકોની ધરપકડ
આસામ ઝડપથી જેહાદી પ્રવૃત્તિઓનું કેન્દ્ર બની રહ્યું છે: મુખ્યપ્રધાન હિમંતા બિસ્વા સરમા
ફૂટ ઓવરબ્રિજમાં એન્ટ્રી ફી લેવી કે નહીં?: તંત્ર મંઝવણમાં
આવતી કાલે સાંજે ૫.૩૦ વાગ્યે વડા પ્રધાન મોદીના હસ્તે અટલબ્રિજનું ઈ-લોકાર્પણ કરાશે
શાકભાજીનાં ભાવમાં ફરીથી વધારો થતાં ગૃહિણીઓનાં બજેટ ખોરવાયાં
મોટા ભાગનાં શાકભાજી રૂ.૧૦૦ પ્રતિ કિલોને પાર
શહેરીજનોને મોટી રાહતઃ આગામી ચાર દિવસ માત્ર સામાન્ય વરસાદની આગાહી
હવામાન પલટાતાં અનેક લોકો બેવડી ઋતુનો શિકાર બન્યાઃ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે
ગેરકાયદે બાંધકામોની બોલબાલાઃ દક્ષિણ ઝોનની ૨૪ મિલકત સામે મ્યુનિ. તંત્રે જાહેર ચેતવણી આપી
બહેરામપુરાની સૌથી વધુ ૧૫, દાણીલીમડાની બે, વટવાની ત્રણ અને લાંભાની ચાર મિલકત સામે લાલ આંખ કરાઈ
ફ્રીડમ-ફાઇટર ઉષા મહેતા બનશે સારા અલી ખાન?
ઉષા મહેતાના જીવન પર કેતન મહેતા પણ ફિલ્મ બનાવી રહ્યા છે
બ્રેકફાસ્ટની આ ભૂલો વધારી શકે છે બ્લડ શુગરની સમસ્યા
ઘણા લોકો એવા છે જેઓ સવારે તળેલી વસ્તુઓ ખાઈને પેટ ભરે છે, પરંતુ આવી આદતો તમારા આરોગ્યને ઘણી અસર કરે છે
જમ્મુ-કાશ્મીરમાં ૪૬ કલાકમાં નવમી વખત આવ્યા ભૂકંપના આંચકા
જોકે ઓછી તીવ્રતાના કારણે કોઈ નુકસાન થયું ન હતું
દેશમાં કોરોનાના કેસમાં નજીવો વધારોઃ ૧૦,૭૨૫ નવા કેસ, ૩૬ દર્દીનાં મૃત્યુ
એક્ટિવ કેસ ઘટીને ૯૪,૦૪૭ થયાઃ પોઝિટિવિટી રેટ વધીને ૨.૭૩ ટકા
ઝારખંડના સીએમ હેમંત સોરેનના નજીકના પ્રેમ પ્રકાશની ધરપકડ
પ્રેમ પ્રકાશની મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ, ૧૮ કલાક સુધી દરોડા ચાલ્યા હતા
યુક્રેનના સ્વતંત્રતા દિવસ પર રશિયાનો ચાલતી ટ્રેન પર રોકેટ હુમલોઃ ૨૨ નાગરિકોનાં મોત
હુમલા બાદ ચાર બોગીમાં આગ
રાજ્યમાં વરસાદી માહોલ હજુ પણ યથાવત્ઃ ચાર દિવસ સધી સામાન્ય વરસાદની શક્યતા
છેલ્લા ૨૪ કલાકમાં ૯૪ તાલુકામાં વરસાદ ખાબક્યો: અવિરત વરસાદથી રાજ્યભરમાં પાણી જ પાણી
ફર્નિચરના કોન્ટ્રાક્ટર સાથે લોનના બહાને રૂપિયા ૨૮ લાખની છેતરપિંડી
બે વ્યક્તિઓએ કોન્ટ્રાકટર પાસે ૯૦ લાખના મશીન સામે ૨૮ લાખ ભરાવ્યા હતા
રિવરફ્રન્ટના બંને કાંઠાના દધીચિબ્રિજથી સુભાષબ્રિજ સુધીના વોક-વે બંધ રહેશે
બપોરે રિવરફ્રન્ટના વોક-વે લોકો માટે ખુલ્લા મુકાશેઃ તંત્ર
મકતમપુરામાં લોકો વરસાદી પાણી-ઊભરાતી ગટરોથી ભારે પરેશાન
ઝલક ફ્લેટ રોડથી મુસ્કાન ગાર્ડન રોડ, સાહિસ્તા ફ્લેટ રોડ, ઘાંચી હોલ, રોયલપાર્ક અને સંકલિતનગરમાં રોગચાળો ફાટી નીકળવાની શક્યતા
મારી ફિલ્મ ના ચાલે એ માટે હું જ દોષી: અક્ષયકુમાર
‘બચ્ચન પાન્ડે’, ‘સમ્રાટ પૃથ્વીરાજ' અને ‘રક્ષાબંધન' ત્રણેત્રણ ફિલ્મો બોક્સ ઓફિસ પર નિષ્ફળ રહી
મહિલા એશિયા કપની વાપસીઃ બાંગ્લાદેશ ઓક્ટોબરમાં આ ટૂર્નામેન્ટની યજમાની કરશે
ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, થાઇલેન્ડ, મલેશિયા, યુએઈ અને બાંગ્લાદેશ ઉપરાંત અન્ય છ ક્વોલિફાયર રમનારી ટીમ હશે
સવારે ઊઠીને જરૂર કરો આટલાં કામ
સવારે ભરપૂર નાસ્તો અને રાત્રે પૂરતી ઊંઘ લીધા પછી પણ ઓફિસ કે કામ કાજની જગ્યાએ સુસ્તી જણાય છે, આના કારણે જ આપણે આપણી સવારની એક્ટિવિટીનું યોગ્ય પ્લાનિંગ કરી શકતા નથી
ટોમેટો ફ્લૂનો ખતરોઃ કેન્દ્ર સરકારની ગાઇડલાઇન જારી
બીમારીના ૪૮ કલાકની અંદર જ શ્વસનના નમૂના આપી શકાય છે. મળના સેમ્પલ દ્વારા પણ આ વાઇરસની જાણકારી મેળવી શકાય, પરંતુ સેમ્પલ ૪૮ કલાકમાં આપવાં જરૂરી છે
રાજા સિંહના જામીનના વિરોધમાં હૈદરાબાદમાં આગચંપી-તોડફોડ
‘સર તન સે જુદા'ના નારા સાથે લોકોએ ફાંસીની માગણી કરી