CATEGORIES
Categories
જય કનૈયા લાલ કીઃ જન્માષ્ટમીની ઉલ્લાસભેર ઉજવણીની તૈયારીઓ શરૂ
આજે રાતના ૯.૨૧થી જન્માષ્ટમીનો પ્રારંભઃ આ વર્ષે બે દુર્લભ યોગ બનશે
અમદાવાદમાં વહેલી સવારથી સુસવાટા મારતા ઠંડા પવન વચ્ચે ઝરમર વરસાદ
કચ્છ-સૌરાષ્ટ્ર તથા બનાસકાંઠા, સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહીઃ આવતી કાલથી રાહત મળશે
લઠ્ઠાકાંડ ઈફેક્ટઃ દારૂનો ધંધો છોડી બુટલેગર્સે જુગારના અડ્ડા શરૂ કર્યા
એરપોર્ટ પોલીસે લિસ્ટેડ બુટલેગર્સને જુગાર રમતા રંગે હાથ ઝડપી લીધા: શ્રાવણ મહિનામાં પોલીસને દારૂ કરતાં જુગારના કેસ કરવામાં વધુ રસ હોય છે
શુભ પ્લાસ્ટિક નામની પેઢીના મેનેજરે બારોબાર રૂ.૯૪ લાખ ઘર ભેગા કર્યા
અમદાવાદની બ્રાન્ચમાં ઠગાઈ થતી હોવાનો લેટર કોઈએ હેડ ઓફિસમાં મોકલતાં મેનેજરનો ભાંડો ફૂટ્યો
ટ્વિટર પછી હવે માન્ચેસ્ટર યુનાઇટેડનો વારોઃ એલન મસ્ક ફૂટબોલ ક્લબ ખરીદશે!
ઈંગ્લિશ ફૂટબોલ ક્લબ માન્ચેસ્ટર યુનાઇટેડ હાલ અમેરિકન ગ્લેઝર ફેમિલીના કન્ટ્રોલમાં છે
ડ્રગ્સ માફિયા રાજા બાબુએ હરાજીની આડમાં હજારો ગ્રાહકોને ડુપ્લિકેટ વસ્તુઓ પધરાવી
લાલ દરવાજા પાથરણા બજારમાં હપ્તા ઉઘરાવતો હતો: બાતમીદાર હોવાથી રાજા બાબુ પર પોલીસના ચાર હાથ હતા
AMC દ્વારા સુખીપુરા, ચકુડિયા અને બાપુનગર ગાર્ડનનાં નવીનીકરણ કરાશે
સુખીપુરાને રૂ. ૬૧.૫૬ લાખ, ચકુડિયાને રૂ. ૬૧.૯૦ લાખ અને બાપુનગર ગાર્ડનને રૂ. ૮૦.૧૮ લાખના ખર્ચે નવાં રંગરૂપ અપાશે
સુહાનાએ બે વખત ‘ડાર્લિંગ્સ' ફિલ્મ જોઈ છેઃ આલિયા ભટ્ટ
શાહરુખે ફિલ્મ જોઈ અને તેણે મારી સાથે ફિલ્મની ભાષામાં જ વાત કરી: આલિયા ભટ્ટ
આ ડિટોક્સ વોટરથી કિડનીનો કચરો દૂર થશે
સામાન્ય રીતે કિડનીને સ્વસ્થ રાખવા માટે સંતુલિત અને સ્વસ્થ આહાર અને સારી રીતે હાઇડ્રેટેડ રહેવું પૂરતું છે. કિડનીની સારી કામગીરી માટે પૂરતું પાણી પીવું જરૂરી છે. તે કિડનીને થતા નુકસાનને અટકાવે છે
ઓમિક્રોનનો નવો સબ વેરિઅન્ટ સેન્ટોરસ ૨૦ દેશોમાં ફેલાયોઃ વૈજ્ઞાનિકોની બાજનજર
મજબૂત ઇમ્યુનિટીના લીધે ભારત સહિતના દેશોમાં તેનો પ્રભાવ ઓછો છે
જમ્મુમાં ટાર્ગેટ કિલિંગના વિરોધમાં કાશ્મીરી પંડિતોનું વિરોધ પ્રદર્શન
ગોળીનો જવાબ ગોળીથી આપવાની ઉગ્ર માગણી
કોંગ્રેસની પ્રચાર-પ્રસાર સમિતિના અધ્યક્ષ પદેથી ગુલામ નબી આઝાદનું રાજીનામું
ગણતરીના કલાકોમાં જ રાજીનામું આપી દેતાં રાજકીય ભૂકંપ સાથે અનેક સવાલો ઊઠ્યા
લોટ્સ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહેલાં મહિલા સિંગરનું પર્સ ચોરાયું
મહિલાએ ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ-સોનાની ચૂની અને રોકડા રૂપિયા પર્સમાં મૂક્યા હતા
મેઘમહેરઃ કચ્છમાં અતિભારે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
રાજ્યના સાત જિલ્લામાં ઓરેન્જ, ત્રણમાં યલો એલર્ટ જારી: અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદથી તારાજીઃ ૧૯ ઓગસ્ટ બાદ વરસાદી સિસ્ટમ નબળી પડશે
છેડતી મામલે યુવકને ઠપકો આપવા ગયેલા યુવતીના પિતરાઈ ભાઈની હત્યા
બાપુનગરની ઘટનાઃ યુવતીના પિતા-પિતરાઈ ભાઈ યુવકને ઠપકો આપતા હતા ત્યારે મામલો બીચક્યો: યુવક ઘણા સમયથી યુવતીને હેરાન કરતો હતો
ત્રણ દિવસની રજામાં કાંકરિયા લેકફ્રન્ટ સહેલાણીઓથી ઊભરાયો
શનિ, રવિ અને સોમવાર મળીને કુલ ૫૮ હજારથી વધુ સહેલાણીઓ કાંકરિયામાં ઊમટ્યા
અમદાવાદીઓ રાષ્ટ્રધ્વજની જાળવણી માટે તેને મ્યુનિ. ઓફિસમાં જમા કરાવી શકશો
મ્યુનિ. તંત્ર દ્વારા રાષ્ટ્રધ્વજનું કોડ ઓફ ફ્લેગ મુજબ માન-સન્માન જળવાય તેવો આવકારદાયક નિર્ણય
ભારતીય ફૂટબોલ માટે BLACK DAY: ફિફાએ પ્રતિબંધ મૂકી WU-17 વર્લ્ડકપની યજમાની પણ છીનવી લીધી
ભારતના સ્પોર્ટ્સ કોડ અનુસાર કોઈ પણ વ્યક્તિ ત્રણ વર્ષથી વધુ અધ્યક્ષપદે રહી શકે નહીં. અત્યાર સુધી પ્રફુલ્લ પટેલ રાજ્ય સંઘો સાથે મળીને ચૂંટણી જ યોજાવા દેતા નહોતા
ટીમ ઇન્ડિયાએ કોચ લક્ષ્મણની દેખરેખમાં પ્રેક્ટિસ શરૂ કરીઃ ઈજાગ્રસ્ત વોશિંગ્ટન સુંદર ટીમની બહાર
૧૫ ઓગસ્ટે ટીમ ઇન્ડિયાએ હરારેમાં તિરંગો ફરકાવ્યો હતો.
દૂરબીન લઈને જોતાં પણ કંઈ નથી દેખાતુંઃ ટ્વિન્કલ ખન્ના
રણવીર સિંહના ન્યૂડ ફોટાને લઈ એફઆઇઆર કરવામાં આવી
‘વિક્રમ વેધા’ ફિલ્મને લઈ એક્સાઈટેડ છુંઃ અર્જુન કપૂર
અર્જુન કપૂરને એ નથી સમજાઈ રહ્યું કે એક્ટર્સ બે હીરોવાળી ફિલ્મોમાં કામ કરવા માટે કેમ શરમાય છે
ચોમાસામાં ઘરમાં બધાં બીમાર પડી રહ્યાં છો? તો આટલું ધ્યાન રાખો
આ સિઝનમાં પેટ ફૂલવું, પેટનું ઇન્ફેક્શન અને અપચાની ફરિયાદ પણ સામાન્ય છે
મધ્યપ્રદેશમાં જળપ્રલયઃ ચોમેર પાણી જ પાણી, રસ્તા ધોવાઈ જતાં સંપર્ક તૂટ્યો
યુપી, એમપી, બિહાર, મહારાષ્ટ્ર, ઓડિશા સહિત કેટલાંય રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
'હર ઘર તિરંગા’ને પ્રચંડ પ્રતિસાદઃ પાંચ કરોડથી વધુ લોકોએ સેલ્ફી અપલોડ કરી
અમિતાભ બચ્ચન, સચીન તેંડુલકર સહિતના સેલિબ્રિટીઝ પણ સામેલ
બિલ્કિસબાનુકાંડઃ આજીવન કેદની સજા પામેલા ૧૧ દોષિતોને મુક્ત કરાયા
દોષિતોએ ૧૮ વર્ષથી વધુ સમયની સજા ભોગવી હોવાથી રાધેશ્યામ શાહીએ સજા માફ કરવા માટે ગુજરાત હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો
ફાઈઝરના સીઈઓ કોરોના પોઝિટિવઃ સંક્રમણનાં સામાન્ય લક્ષણો દેખાયાં
કોરોના વાઈરસ સામેની વેક્સિન બનાવનારી કંપનીના ટોચના અધિકારી સંક્રમિત થતાં ચર્ચા
દેશમાં કોરોનાના નવા કેસમાં ૪૦.૯ ટકાનો જંગી ઘટાડોઃ ૮,૮૧૩ નવા કેસ, ૨૯નાં મોત
એક્ટિવ કેસ ઘટીને હવે ૧,૧૧,૨૫૨ઃ પોઝિટિવિટી રેટ ૪.૧૫ ટકા થતા મોટી રાહત
બિહારમાં નીતીશ કેબિનેટનું વિસ્તરણઃ ૩૦થી વધુ પ્રધાનોને સ્થાન, RJDનો દબદબો
જેડીયુના ૧૧, કોંગ્રેસના બે, હમના એક અને એક અપક્ષને પણ સામેલ કરાશે
અટલજીની ચોથી પુણ્યતિથિ પર રાષ્ટ્રપતિ-PM મોદીની શ્રદ્ધાંજલિ
વડા પ્રધાન તરીકે વાજપેયીના કાર્યકાળ દરમિયાન દેશમાં ઉદારીકરણને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું અને ઇન્ફ્રાસ્ટ્રકચર અને વિકાસને વેગ મળ્યો હતો
જમ્મુ-કાશ્મીરમાં અડધા કલાકમાં બે આતંકી હુમલાઃ પોલીસકર્મી સહિત બે લોકો ઘાયલ
સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં ખલેલ પાડવાનો આતંકીઓનો પ્રયાસ