CATEGORIES
Categories
ડાયાબિટીસના દર્દીઓ માટે ચણાના લોટની રોટલી બેસ્ટ
ચણાના લોટથી શરીરને મળશે આ ફાયદા
માટીના વાસણમાં દહીં જમાવવાના અનેક ફાયદા
માટીના વાસણમાં દહીં કેવી રીતે જમાવવું
હેરની હેલ્થી બનાવવા માટે વિટામિન-ઈ કેપ્સ્યૂલનો કરો ઉપયોગ!
પોષણના અભાવ અને અવ્યવસ્થિત દિનચર્યાના કારણે ત્વચામાં ડ્રાયનેસ આવી જાય છે
લગ્નની જાળમાં ફસાવનાર લૂટેલી દુલ્હન ગેંગ ઝડપાઈ
આખા નેટવર્કનો પર્દાફાશ આરોપી લૂંટેરી દુલ્હન લોકો સાથે લગ્ન કરતી અને પછી સામાન લૂંટીને ભાગી જતી
પેરિસ ઓલિમ્પિક ઓપનિંગ સેરેમની અગાઉ રેલ નેટવર્ક ઠપ થઈ ગયું !
પેરિસમાં ઓલિમ્પિ કની શરૂઆત પહેલા જ હાહાકાર હાઈ-સ્પીડ લાઈનો પર ઘણી શંકાસ્પદ ગતિવિધિઓ થઈ : ક્યાંક આગ લગાડવામાં આવી છે તો કયાંક પાટા ઉખડેલા હતા
કાશી વિશ્વનાથ મંદિરના પ્રતિબંધ વિસ્તારમાં ફોટો પડાવતા વિવાદ
યુટ્યુબર એલ્વિશ યાદવના માથે ફરી મુશ્કેલી એલ્વિશ યાદવ વિરુદ્ધ વારાણસીમાં ફરિયાદ નોંધાઈ । કેસની તપાસ ડીસીપીને સોંપી દેવાઈ । પોલીસ દ્વારા પુછપરછ શરૂ કરવામાં આવી
ફેમસ બોલિવૂડ કોરિયોગ્રાફર ફરાહ ખાનની માતાનું નિધન
મેનકા ઇરાની ઘણાં સમયથી બીમાર હતા
આતંકવાદને સંપૂર્ણ તાકાતથી કચડી નાખીશું : વડાપ્રધાન નરેન્દ્ર મોદી
વડાપ્રધાન મોદીએ પાકિસ્તાનને ઝાટક્યું વડાપ્રધાન મોદીએ કારગીલ વિજય દિવસના પ્રસંગે વોર મેમોરિયલ પહોંચીને પાકિસ્તાનની વિરુદ્ધના જંગમાં શહીદ થનાર જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી
રાજ્યમાં જુના ધાર્મિક સ્થળોની કાયદેસરતા ચકાસવા માટે આદેશ' આપવામાં આવ્યો
સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને આદેશ આપ્યો જાહેર માર્ગોની આસપાસ અને સરકારી જગ્યાઓમાં વધતા ધાર્મિક દબાણને લઈને આદેશ
લાલુ પ્રસાદ યાદવની તબિયત અચાનક બગડી
દિલ્હી એમ્સમાં કરાયા દાખલ
ચાવીસ વર્ષનો યુવા ભારતીય ક્રિકેટર પૃથ્વી શો ક્યાં ગયો ?
સચિન-સેહવાગ સાથે સરખામણી કરવામાં આવતી હતી ભારતીય ક્રિકેટ ટીમ આ દિવસોમાં જબરદસ્ત ફોર્મમાં । ભારતીય ટીમ શ્રીલંકા પ્રવાસ પર છે, જેના માટે ટીમની પણ જાહેરાત કરવામાં આવી છે
ગંગાવલી નદીમાંથી મૃતદેહ મળી આવ્યો લેન્ડસ્લાઈડમાં મૃતકોની સંખ્યા વધીને આઠ થઈ
ઉત્તરા કન્નડ જિલ્લાના શિપુર ગામમાં
વિવાદાસ્પદ આઇએએસ ઓફિસર પૂજા ખેડકર છેલ્લા ૫ દિવસથી ગુમ
પુજા ખેડકર વિરુદ્ધ ફોજદારી કેસ નોંધવામાં આવ્યો છે
હાર્દિક પંડ્યાથી છુટાછેડા બાદ નતાશાની કરી રહી છે મૂવ ઓન !
છૂટાછેડાના સમાચાર આપીને ચાહકોના ચોંકાવી દીધા છે
અભિનેતાએ કેવી રીતે પોતાને પીટવાથી બચાવ્યો?
વિકીએ જણાવ્યું કે કેવી રીતે જમીન માફિયાઓને ગેરસમજ થઈ અને તેઓ તેને મારવા જઈ રહ્યા હતા
શું બાલિકા વધુની અભિનેત્રી “આનંદી”એ કરી લીધા લગ્ન !
કલર્સ ટીવીની ફેમસ સિરિયલ બાલિકા વધૂ’ તો યાદ જ હશે.
કેટરિના વિકીના ઘરે યોજાયેલી પાર્ટીનું મેનુ નક્કી કરે છે : તૃપ્તિ ડિમરી
તૃપ્તિ ડિમરી જાણે છે કે સ્ટ્રીટ ફૂડ ક્યાંથી મેળવવું
અભિનેતાએ તેમાંથી રૂમાલ બનાવ્યો અને નાક અને હાથ લૂછવા લાગ્યો
ગોવિંદાનો ક્રેઝ એટલો હતો કે તે ફિલ્મોમાં જે કપડાં પહેરતો હતો તે જ રીતે લોકો વાસ્તવિક જીવનમાં પણ રંગબેરંગી કપડાં પહેરવા લાગ્યા હતા
ગુરુચરણ સિંહે જણાવ્યું કે કેવી રીતે ગાયબ થઈને તેમના દિવસો પસાર કર્યા
ધોયા અને ભીનું ટી-શર્ટ પહેર્યુ
‘સરફરા’ બાદ હવે અક્ષય કુમારની વધુ એક ફિલ્મનો લુક આવ્યો સામે
સફેદ વાળમાં જોવા મળશે ‘ખિલાડી'
એથ્લેટસ ઓલિમ્પિકમાં મેડલ કેમ ડંખે છે...
શું આ કોઈ નિયમ છે? પેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪ આ અઠવાડિયે ૨૬મી જુલાઈથી શરૂ થશે, આ ગેમ્સ ૧૧મી ઓગસ્ટ સુધી ચાલશે
મોંઘા વાહનોથી લઈને લક્ઝરી લાઈફસ્ટાઈલ સુધી ઈડીએ એલ્વિશ યાદવને પ્રશ્નો પૂછ્યા
પ્રખ્યાત યુટ્યુબર અને બિગ બોસ ઓટીટી ૨ વિજેતા એલ્વિશ યાદવની મુશ્કેલીઓનો અંત આવવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી.
હમાસના આતંકીની ધમકી : પેરિસ ઓલિમ્પિકમાં વહેશે લોહીની નદીઓ
પેરિસ ઓલિમ્પિક ગેમ્સ ૨૬ જૂલાઈથી શરૂ થવા જઈ રહી છે વીડિયોમાં આતંકવાદીએ ઘેરા રંગના કપડા પહેર્યા છે, તેની છાતી પર પેલેસ્ટાઈનનો ધ્વજ લપેટ્યો છે । પેરિસ ઓલિમ્પિક એડમિનિસ્ટ્રેશન પણ એક્ટિવ થઇ ગયું છે
આઈટી કર્મચારીઓ માટે દરરોજ ૧૪ કલાક કામ કરવાના બિલ પર કર્ણાટક સરકારની પીછેહઠ
મંત્રીએ કહ્યું- ઉદ્યોગનું દબાણ છે પરંતુ... કર્ણાટકની કોંગ્રેસ સરકાર ફરી ચર્ચામાં છે કર્ણાટકમાં સોફ્ટવેર પ્રોફેશનલ્સને દરરોજ ૧૪ કલાક કામ કરવા સંબંધિત બિલ પર ચર્ચાએ જોર પકડ્યું છે શ્રિયા કરી.
ડીઆરડીઓએ ટેસ્ટ પહેલા ૨૦ હજાર લોકોનું સ્થળાંતર કરાવ્યુ
ઓડિશામી મિસાઇલા પરીક્ષણ
શંભુ બોર્ડર પર યથાસ્થિતિ જાળવવાના આદેશ
સુપ્રીમ કોર્ટ તરફથી રાહત તટસ્થ વ્યક્તિઓએ ખેડૂતો સાથે વાત કરવી જોઈએ અને તેમની સમસ્યાઓ જાણવી જોઈએ
કંવરિયાઓનો દેશના તમામ ભાગોમાં હંગામો । મારપીટ અને તોડફોડ મચાવી
પ્રથમ બે ઘટના યુપીના મુઝફ્ફરનગરમાં બની હતી દેશના તમામ ભાગોમાંથી કંવર યાત્રાને લઈને હોબાળોના કિસ્સાઓ સામે આવી રહ્યા છે, યાત્રાની શરૂઆતથી જ કંવર તોડવાની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે
કાઠમંડુના ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પ્લેન ક્રેશ. ૧૮ના મોત
ટેકઓફ્ફ વખતે પ્લેન દુર્ઘટનાનો શિકાર થયું ઘટનાસ્થળેથી સામે આવેલા વિડિયોમાં એરપોર્ટ પર ધુમાડાના ગોટેગોટાની સાથે ભીષણ આગ હોવાનું સામે આવ્યું
કમલા હેરિસે પ્રચાર માટે ત્રણ દિવસમાં કરોડો ભેગા કર્યા
અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને રાજકીય વર્તુળોમાં સતત હલચલ જોવા મળી રહી છે
એક ફિલ્મ માટે દીપિકા ૨૦ કરોડ અને આલિયા ૧૫ કરોડ ચાર્જ કરે છે
બોલીવુડની સૌથી વધુ પૈસા ચાર્જ કરનારી હિરોઇન છે