CATEGORIES
Categories
પ્રદુષણના પ્રભાવોને એસ્પ્રિન ઘટાડે છે
અનેક પ્રકારની પિડાને દુર કરવા માટે એસ્પ્રિનનો ઉપયોગ થાય છે ભારતમાં વર્ક ફ્રોમ હોમ ટ્રેન્ડને નવા તરીકે ગણી શકાય છે જો કે વિદેશી દેશોમાં આ ક્રેઝ તો જોવા મળે છે મોટી મલ્ટીનેશનલ કંપનીઓના કારોબારીઓને બાદ કરતા અન્ય તમામ કર્મચારીઓને આ સંબંધમાં હજુ પુરતી માહિતી નથી
પોટેશિયમ ખુબ ઉપયોગી
બ્લડપ્રેશરને ઘટાડી દેવામાં ભૂમિકા ભજવે છે.
શરીરમાં લોહીની કમીનું કારણ બની શકે છે.ROનું પાણી, કડવું સત્ય જાણી ચોંકી જશો તમે
વિટામિન બી12ની કમીથી શુંથાય છે?
નાના બાળકો જો ઘરમાં હોય તો, ACનું ટેમ્પરેચર આટલું રાખો, નહીંતર ડૉક્ટર પાસે જવાનો વારો આવશે
એસીની હવા આપના બેબી માટે સારી છે કે નહીં.
કેન્સર સહિતની આટલી બીમારી માટે ખૂબ ઉપયોગી છે ડ્રેગન ફ્રુટ
વજન ઘટાડવામાં મદદરુપ- ડ્રેગન ફ્રુટમાં ખૂબ વધારે ફાઈબર હોય છે.
કોમેડી ફિલ્મ ‘લાઇફ હિલ ગઈ'નું ટ્રેલર રિલીઝ થયું ...
આ ફિલ્મમાં દેવ અને કલકી નામના એવા ભાઈ-બહેનની વાત છે
સુષ્મિતા સેનની દિકરીએ ‘બૅડ ન્યૂઝ’ના ડિરેક્ટરને આસિસ્ટ કર્યું
રિની સેને સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા પોતાનો અનુભવ જણાવ્યો
રામ ચરણની ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ મેલબર્નના એમ્બેસેડર તરીકે પસંદગી
આઈએફએફએમ દ્વારા સોશિયલ મીડિયા પર તેની જાહેરાત કરવામાં આવી હતી
ડયુંન: પ્રોફેસી’ નવેમ્બર મહિનામાં રિલીઝ થશે
‘ડયુંન પ્રોફેસી’ની ઝલકમાં તબુએ મૌન રહીને પણ પકડ જમાવી
બોમન ઈરાની કહે છે, “રાજકુમાર હિરાની પોતાનું સમગ્ર અસ્તિત્વ એક ફિલ્મમાં મૂકે છે
બોમને ખુલાસો કર્યો કે હિરાની એક દિગ્દર્શક તરીકે કેટલું રોકાણ કરે છે અને તેણે ફિલ્મ બનાવવાની પ્રક્રિયામાં પોતાનું બધુ લોહી અને પરસેવો લગાવી દીધો
‘કંગુવા’માં સૂર્યા ૩ અલગ લૂકમાં જોવા મળશે
દરેક લૂક માટે સૂર્યાએ ખૂબ ટ્રાન્સફર્મેશન કર્યુ
કરીના કપૂર એક ફિલ્મ માટે ૧૦-૧૫ કરોડ રૂપિયા લે છે?
કરીના કપૂરે કહ્યું- જો તે મોટી કોમર્શિયલ છે તો...
બિહાર રાજ્ય વિશેષ દરજ્જાના માપદંડમાં ફિટ નથી
કેન્દ્રે દરજ્જાનો ઇન્કાર કર્યો બજેટ પહેલા બિહારને વિશેષ દરજ્જો આપવાનો અવાજ વધુને વધુ બુલંદ બની રહ્યો હતો
મારું દિલ તોડનારા બોયફ્રેન્ડે જ દર્દની દવા કરી હતી: જાન્હવી કપૂર
જાન્હવી કપૂર અને શિખર પહારિયા ડેટિંગ કરી રહ્યા હોવાનું લાંબા સમયથી કહેવાય છે.
પેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪ : આ વર્ષે ગરમી તોબા-તોબા પોકરાવશે !!!
ખેલાડીઓ અને આયોજકોને ચિંતા છે કે રમતોનું આયોજન કેવી રીતે થશે? આ વર્ષોમાં સરેરાશ તાપમાનમાં ૧.૮ ડિગ્રી સેલ્સિયસનો વધારો થયો છે. છેલ્લા ૧૦૦ વર્ષમાં, પેરિસમાં હીટવેવની ૫૦ મોટી ઘટનાઓ બની
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દેશની પરીક્ષા સિસ્ટમને જ કૌભાંડ ગણાવી
લોકસભાના ચોમાસા સત્રનો પ્રથમ દિવસ શિક્ષણ મંત્રી એ બાબત સમજી શકયા નથી કે આ શું થઈ રહ્યું છે:ભારતની એકઝામ સિસ્ટમ એક દગા સમાન : રાહુલ ગાંધી
ભારે વરસાદને કારણે મુંબઈ થંભી ગયું, જાહેર પરિવહન સેવાઓને નોંધપાત્ર અસર
ભારતની આર્થિક રાજધાની મુંબઈ ભારે વરસાદને કારણે થંભી ગયું હતું.
ટ્રમ્પે પ્રમુખપદની ઉમેદવારીમાંથી બિડેનના ખસી જવા પર નિવેદન
હરાવવાનું સરળ અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને બધાને ચોંકાવી દીધા અને રાષ્ટ્રપતિની ચૂંટણીની રેસમાંથી ખસી જવાની જાહેરાત કરી
યુપી અને ઉત્તરાખંડ સરકારના નિર્ણય પર વચગાળાનો સ્ટે : સુનાવણી ૨૬મી જુલાઈએ
કંવર યાત્રા રૂટ અંગે મહત્વના સમાચાર આ એક ચિંતાજનક સ્થિતિ છે, જ્યાં પોલીસ અધિકારીઓ સમાજમાં ભાગલા પાડવાની પહેલ કરી રહ્યા છે,અરજદારોના વકીલ
યુપીનાં રાજ્યપાલ આનંદીબેન પટેલે અધિકારીઓને જાહેરમાં ઠપકો આપ્યો
સમગ્ર દેશમાં ભારે ચર્ચા જાગી સીતાપુરમાં વૃક્ષારોપણ કાર્યક્રમ દરમિયાન અપૂરતી વ્યવસ્થા માટે અધિકારીઓને જાહેરમાં ઠપકો આપ્યો
મારે જેટલી લડાઈ લડવી હતી તે મેં લડી છે, હવે માત્ર દેશ માટે કામ કરો: મોદી
દેશવાસીઓને સાવનનાં પહેલા સોમવારની શુભકામનાઓ પાઠવું છું આજે, ભારત વિશે સકારાત્મકતા વધી રહી છે, રોકાણ તેની ટોચ પર છે, આ પોતે જ ભારતની વિકાસ યાત્રામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે
હરિયાણામાં સામાન્ય લોકોનું સ્વાસ્થ્ય રામની દયા પર છે આપ નેતા ડો. સુશીલ ગુપ્તા
આમ આદમીપાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ડૉ. સુશીલ ગુપ્તાએ રાજ્યની નબળી આરોગ્ય વ્યવસ્થાને લઈને ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે
આજે કેન્દ્રીય બજેટ : જીડીપી ૭ ટકા રહેવાનો અંદાજ
સમગ્ર દેશની નજર બજેટ ઉપર । બજેટમાં ટેક્સ આવક મર્યાદામાં છૂટછાટ મળવાની શક્યતા ખેડૂતોની કિસાન સન્માન નિધિ સહાય વાર્ષિક ૬ હજારથી વધી ૮ હજાર કરાય તેવી સંભાવના : નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં દેશનો વાસ્તવિક જીડીપી દર ૬.૫ ટકાથી ૭૦ ટકાની વચ્ચે રહેવાનો અંદાજ
બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં તંત્રના વાંકે ૮૦૦ કરતાં વધુ સાઇકલ ચોમાસામાં પલળી
ગરીબોને વિતરણ કરવાનો તંત્ર પાસે સમય નથી અધિકારીઓની ઢીલી નીતિના લીધે સાઇકલ વિતરણમાં વિલંબ થયો । યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માગ
સુરતમાંથી એમડી ડ્રગ્સ સાથે ત્રણ પેડલરો ઝડપાયા,૧૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો
પોલીસ ટીમ દ્વારા વિવિધ દિશામાં તપાસ શરૂ કરવામાં આવી ભજીયાની દુકાન,પાનના ગલ્લાની આડમાં અમુક વ્યકિતઓ ડ્રગ્સનું વેચાણ કરી રહ્યા હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા સમગ્ર નેટવર્કનો પર્દાફાશ થયો
પાર્ટી અને પોતાનું ભાગ્ય બદલવાનો પ્રયાસ કરી રહ્યા છે
અજીત પવાર પિંક કોટ દ્વારા
આઝાદ સમાજ પાર્ટી યુપીની યુપીની તમામ ૧૦ વિધાનસભા સીટો પર પેટાચૂંટણી લડશે
જાતિવિહીન સમાજની રાજનીતિ કરીશું : ચંદ્રશેખર આઝાદ સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સાંસદ ચંદ્રશેખરે કહ્યું છે કે પાર્ટી તમામ ૧૦ બેઠકો પર પેટાચૂંટણી મજબૂત રીતે લડશે
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ નીટ યુજીનું પરિણામ ફરીથી જાહેર કરવામાં આવ્યું
૪૦ થી વધુ અરજીઓ પર સુનાવણી કરીને
પૂજા ખેડકર વિવાદ વચ્ચે યુપીએસસી અધ્યક્ષનું રાજીનામું: હજી ૫ વર્ષનો કાર્યકાળ તો બાકી હતો
કાર્યકાળ ૨૦૨૯માં પૂરો થવાનો હતો
લોકસભા ચૂંટણીમાં ઝટકા બાદ ભાજપની આગામી ચાર વિધાનસભા ચૂંટણીની રણનીતિને લઈને ગુંચવણો વધી
પાર્ટી આક્રમક અને સંતુલત ચુંટણી અભિયાનને લઈને ગડમથલમાં ભાજપે આગામી ચાર રાજયો હરિયાણા, મહારાષ્ટ્ર, ઝારખંડ અને જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચુંટણી માટે પોતાના પ્રભારી ઘણા સમય પહેલા તૈનાત કરી દીધા હતા