CATEGORIES
દિલ્હી સર્વિસિસ બિલ પસાર, કેજરીવાલની ઇચ્છા અધૂરી રહી
દિલ્હી કોંગ્રેસના નેતાઓના અભિપ્રાયથી વિરુદ્ધ જઈને બિલનો વિરોધ કરવાનું નક્કી કર્યું ત્યારે પણ દિલ્હી કોંગ્રેસના નેતાઓ સતત પક્ષના નિર્ણયનો વિરોધ કરતા રહ્યા
ઈમરાન ખાનને 3 વર્ષની સજા
અદાલતના આ નિર્ણય પછી ઈમરાન ખાનની રાજકીય કારકિર્દી પણ જોખમમાં
નૂંહની હિંસા: સાયબર ક્રાઇમ ગેંગ અને રોહિંગ્યા, પોલીસ સામે બદલો
હિંસામાં સંડોવાયેલા મનાતા અસંખ્ય આરોપીઓ નજીકની પહાડીઓમાં પોલીસથી બચવા માટે ચાલ્યા ગયા
રાહુલ રિટર્ન્સઃ ડરો મત..સવાલ જારી રહેગા..
સુપ્રીમ કોર્ટે આ ચુકાદો આપીને ફરી સિદ્ધ કર્યું છે કે તે કોઈ પણ પ્રકારના દબાણ હેઠળ કામ નથી કરતી. ભારતમાં લોકશાહી નથી રહી તેવી ટીકા કરનારાઓ માટે પણ આ ઉદાહરણ પૂરતું છે. રાજરમતમાં છેવટનું પરિણામ સમગ્ર કિસ્સામાં રાહુલ ગાંધી શાબાશીને પાત્ર છે.
દાળવડાં - વરસાદી Food!
આમ ભલે વરસતા વરસાદમાં કે વરસાદી માહોલમાં દાળવડાંનો ઇન્ડેક્ષ ઓલ ટાઇમ હાઈ રહેતો હોય, પણ એનું મહાત્મ્ય તો બારે મહિના જોવા મળે છે
પસંદગી કેમ કરવી?
જે રિજનલ સેન્ટરમાં રોકાણ કરવાનો વિચાર કરતા હો એના પ્રમોટરો કોણ છે એ સૌપ્રથમ જાણી લેજો. એ પ્રમોટરોનો ટ્રેક રેકોર્ડ કેવો છે એ જરૂરથી જાણવો જોઈએ
'આરઆરઆર-ટુ' આવશે?
‘શું આરઆરઆર-૨ની સિક્વલ બનવાની છે?’
‘બવાલ’ને લઈને શું બબાલ છે?
ઓશ્વિત્ઝ કેમ્પ એ હિટલરે યહૂદીઓની કત્લેઆમ માટે બનાવેલા કેમ્પમાં સૌથી મોટો કેમ્પ છે
બ્રોડકાસ્ટ મીડિયાના ક્ષેત્રમાં ઉપલબ્ધ છે વિવિધ વિકલ્પો
ટીવી-રેડિયોમાં કારકિર્દી બનાવવા ઇચ્છતા વિધાર્થીઓ ટેક્નિકલ પાસાંઓની સમજ મેળવીને બ્રોડકાસ્ટ મીડિયામાં વિવિધ પ્રોફાઇલ પર કામ કરી શકે છે
વરસાદની ઋતુમાં પણ જરૂરી છે આંખોનું જતન
ચોમાસામાં હવામાં ભેજનું પ્રમાણ વધવાને કારણે તેમ જ ગંદકી થવાને કારણે વાઇરસ અને બેક્ટેરિયાનું જોખમ પણ વધી જતું હોય છે
ગાર્ડનિંગમાં રોપા અને બીજની પસંદગીનું મહત્ત્વ
આ ઉપરાંત અમુક છોડમાં અને વૃક્ષોના યોગ્ય વિકાર માટે ખાતર ઉપરાંત અન્ય કેટલીક સામગ્રીઓ સમયાંતરે કૂંડામાં નાખવી પડતી હોય છે
'હમ સાથ સાથ હૈ'ના સેટ પર સોનાલી બેન્દ્રે સૌથી શાંત અને હું સૌથી બોલકી હતી કરિશ્મા કપૂરે જૂના દિવસો યાદ કર્યા
સોનાલી બેન્દ્રેએ પણ કહ્યું કે, “કરિશ્મા કપૂર સૌથી બોલકી હતી. ‘એબીસીડી’ સોંગમાં કરિશ્મા કપૂર બધા સીન્સમાં નહોતી એટલે અમે બધાં તેને બહુ મિસ કરતાં
પ્રાણીજગત પર માનવગ્રહણ
જંગલી પ્રાણીઓને શહેરમાં વગર મહેનતે ખાવાનું મળી જતું. વિજ્ઞાનીઓએ જોયું કે સુરક્ષા અને વગર મહેનતનો આહાર મળતા તેમની વસતિમાં પણ નોંધપાત્ર વધારો થઈ ગયો હતો!
જ્યાં આદિદેવ શિવનો અંગૂઠો પૂજાય છે
અચલેશ્વર મહાદેવ મંદિરના મધ્યમાં રહેલા પથ્થરના અંગૂઠાની નીચે એક ખાડો છે જેમાં ક્યારેય જળ ભરાતું નથી. અનેકો માટે એ પણ રહસ્ય છે કે આ જળ ક્યાં જાય છે
કચ્છની સમૃદ્ધ સમુદ્રી જીવસૃષ્ટિ સલામતી માગે છે
કચ્છના વન્ય જીવનની જેમ જ અહીંના સમુદ્રની જીવસૃષ્ટિ પણ વૈવિધ્યસભર છે. વધુ પ્રમાણમાં ખારાશ ધરાવતાં સમુદ્રી પાણીના કારણે અન્યત્ર ન હોય તેવા સજીવો જોવા મળે છે. આ સજીવો કચ્છના માલધારીઓ અને માછીમારો માટે આજીવિકા પૂરી પાડે છે એ વાત ખરી હોવા છતાં મેન્ગ્રેવ- ચેરિયા જેવી વનસ્પતિ અને કાચબા, વ્હેલ શાર્ક, ડોલ્ફિન, દરિયાઈ ગાય, ફફર ફિશ, જેલી ફિશ, ઓક્ટોપસ જેવાં જળચરો, ક્રેબ પ્લોવર, સીગલ્સ, વાબગલીઓ જેવાં અસંખ્ય જાતનાં પક્ષીઓ કચ્છના દરિયાના આધારે પાંગરે છે, પરંતુ આ જીવસૃષ્ટિને જો પ્રદૂષણ, આડેધડ શિકાર અને વનસ્પતિને મનફાવે તેમ કાપવાથી બચાવવામાં નહીં આવે તો તેનું ભાવિ મુશ્કેલીમાં મુકાઈ શકે છે. આથી જ કચ્છના દરિયામાં સમુદ્રી અભયારણ્ય બનાવવાની જરૂરત છે.
ઓપનહાઇમર સિવાય કોણે ગીતા વાંચેલી?
ક્વૉન્ટમ થિયરી એ લોકોને હાસ્યાસ્પદ નહીં લાગે જેમણે વેદાંતનું વાંચન કર્યું છે. બાય ધ વે હાઇઝનબર્ગને પ્રથમ વાર હિન્દુ ધર્મ અંગેની વાતો રવીન્દ્રનાથ ટાગોર સાથે ૧૯૨૯માં થઈ હતી
એકનાથ શિંદેની ચિંતા અને વડાપ્રધાન સાથેની મુલાકાત
ભાજપ આગામી લોકસભાની ચૂંટણીમાં તેમને બદલે અજિત પવારને વધારે મહત્ત્વ આપશે
વિપક્ષી જોડાણમાં બેઠકોની વહેંચણી અંગે કોંગ્રેસ વધુ ગંભીર છે
બંને પક્ષો એ વાતે સંમત થયા કે દિલ્હી અને પંજાબમાં બંને પક્ષો લોકસભાની ચૂંટણી સાથે મળીને લડશે
ભાષા પરનું રાજકારણ બંધ થવું જરૂરી
પ્રાદેશિક ભાષાઓનું સન્માન જળવાતું હોય, તેનું ચલણ ચાલુ રહેતું હોય તેવા સંજોગોમાં એક રાષ્ટ્રભાષાની જરૂરિયાત પર જો દેશ એકમત ન બની શકતો હોય તો તે અફસોસજનક છે
મણિપુર હિંસા અને ઓપિયમ કાર્ટેલનું કનેક્શન
થાઇલેન્ડ, લાઓસ અને મ્યાનમારની સરહદો જ્યાં એકઠી થાય છે તે વિસ્તારને ૧૯૨૦ના દાયકામાં અમેરિકાની સી.આઈ.એ. દ્વારા ‘ધી ગોલ્ડન ટ્રાયેન્ગલ' નામ આપવામાં આવ્યું હતું ઈશાની રાજ્યો એનું ક્લાસિક ઉદાહરણ છે કે કેવી રીતે કોઈ પણ રાષ્ટ્રને નબળું પાડવા તેના સંવેદનશીલ પ્રાંતોમાં ઘૂસણખોરો દ્વારા વસતિનું અસંતુલન પેદા કરી શકાય
વિપક્ષી જોડાણ ઇન્ડિયામાં તિરાડો દેખાવા લાગી છે
કોંગ્રેસે વિપક્ષી એકતાના હિતમાં દિલ્હીમાં અધિકારીઓની ટ્રાન્સફર પોસ્ટિંગના મુદ્દે આમ આદમી પાર્ટીને સમર્થન જાહેર કરીને અરવિંદ કેજરીવાલનું દિલ જીતવાનો પ્રયત્ન કર્યો
પ્રાકૃતિક ખેતી : કૃષિ ક્ષેત્રની તમામ સમસ્યાઓનો ઉકેલ
આપણે જો ગુજરાતની જ વાત કરીએ તો રાજ્ય સરકારના આંકડાઓ મુજબ છેલ્લાં પાંચેક વર્ષમાં અંદાજે સાત લાખથી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવતા થયા છે વરસાદ પડ્યા બાદ જીવામૃત અને ઘન જીવામૃતના કારણે જમીનના પ્રકાર એટલે કે ભૂગર્ભમાં અળસિયાઓ દ્વારા થતી જૈવિક પ્રક્રિયાના કારણે જમીન ઉપજાઉ બનતી જાય છે
અખિયાં મિલાકે…!
'હજીય ધરાયા નથી?' મારી આંખોનું ઓડિટ કરી રહી હોય એવા અંદાજમાં વાઇફે કહ્યું, ‘આટઆટલું સહન કરવું પડે છે તોય ધરવ નથી.. આ લોકો ક્યાં પારકાં છે?’
બર્થ ટૂરિઝમ
કલમ ૨૧૨(એ)(૧૦) હેઠળ એવો કાયદો ઉમેર્યો કે જેઓ વિઝિટર્સ વિઝા ઉપર અમેરિકામાં બાળકને જન્મ આપવાના ઇરાદાથી દાખલ થતાં હોય એમને પ્રવેશ ન આપવો
આચાર્ય દેવવ્રત: મિશન પોસિબલ
આચાર્ય દેવવ્રતજી આજના સમયમાં એક ‘ઇમ્પોસિબલ’ અસંભવ કહેવાય એવા મિશનને સંભવ બનાવવાના ભગીરથ કાર્યમાં વ્યસ્ત છે. ગુજરાતમાં અને દેશમાં આપણી મૂળભૂત પ્રાચીન કૃષિ સંસ્કૃતિને ફરી જીવંત બનાવવાના કાર્યમાં ગુજરાત પણ નિમિત્ત બનશે
લોકો દ્વારા.. લોકો માટેની કલા
આ કલા શહેરની તાસીર દર્શાવે છે. શહેરોના પહોળા રસ્તાને બંને તરફની લાંબી દીવાલો આ ગ્રાફિટી આર્ટિસ્ટ્સ માટે વિશાળ કેન્વાસ બની જાય છે
કલાના માધ્યમ થકી મેળવો કામ અને દામ
બેચલર ઓફ ફાઇન આર્ટ્સના અભ્યાસક્રમમાં વિધાર્થી ડિઝાઇનિંગ, પેઇન્ટિંગ, એનિમેશન, મ્યુઝિક, ફોટોગ્રાફી વગેરેનો અભ્યાસ કરી શકે છે
ગ્લોઇંગ ચહેરા માટે મહત્ત્વની છે સ્ટીમ ટ્રીટમેન્ટ
પ્રદૂષણ અને ત્વચાની યોગ્ય સારસંભાળ નહીં લેવાને કારણે ત્વચાનાં રોમછિદ્રો પર ગંદકી જમા થઈ જાય છે. ગંદકી જમા થવાને કારણે ત્વચાને યોગ્ય પ્રમાણમાં ઓક્સિજન નથી મળતો અને લોહીનું પરિભ્રમણ પણ અવરોધાય છે
હાથના સૌંદર્યને નિખારતી બંગડીઓ
થ્રેડ એટલે કે દોરાની બંગડીઓ. વિવિધ રંગના દોરામાંથી બનાવેલી બંગડીઓ પણ આકર્ષક લાગે છે. જો મેટલની બંગડીઓ અને કડા પહેરવામાં તકલીફ પડતી હોય તો થ્રેડની બંગડીઓ અને કડાનો વિકલ્પ ઉપલબ્ધ છે
‘બાર્બનહાઇમર' અને બોક્સ ઓફિસ
હોલિવૂડની ૨ મોટી ફિલ્મો ‘ઓપનહાઇમર' અને ‘બાર્બી’ વચ્ચે ક્લેશ બાર્બી ડોલના બિઝનેસમાં થતો ઘટાડો જોઈને તેની સર્જક ‘મટેલ' કંપનીએ વોર્નર બ્રધર્સ સાથે પડદા પાછળ રહીને ‘બાબી’ નામની ફૂલ લેન્થ ફિલ્મ બનાવી નાખી છે. એક વખત હતો જ્યારે બાર્બીના તમામ મોડેલનું વર્ષે સરેરાશ ૧.૩૫ અબજ ડોલરનું વેચાણ થતું હતું પણ ૨૦૨૦ પછી તેમાં ઘટાડો થયો છે.