CATEGORIES
અમેરિકામાં નો એન્ટ્રી? નો પ્રોબ્લેમ! મંઝિલેં ઔર ભી હૈ!
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તાજેતરમાં ટેમ્પરરી વર્ક વિઝા પર ૩૧ ડિસેમ્બર સુધી પ્રતિબંધ જાહેર કર્યો એ સાથે અનેક ભારતીય યુવાન-યુવતીનાં અમેરિકન ડ્રીમ હાલપૂરતાં રોળાઈ ગયાં છે. જો કે એસ્પર્ટ્સનું કહેવું છે કે આનાથી ડરવાની જરાય જરૂર નથી, કેમ કે ભારતમાં જ અપાર તક છે.
પહેલી જરૂર તો પોલીસને તાલીમ આપવાની છે!
લૉકડાઉન છતાં તામિલનાડુના તુહિકોરીન શહેરમાં પોતાની દુકાન ખુલ્લી રાખનારા આ પિતા-પુત્રને પોલીસ કસ્ટડીમાં એવો ઢોરમાર મળ્યો કે બન્ને મૃત્યુ પામ્યા.
પુસ્તકોનાં સાંનિધ્યમાં તીનપત્તી!
અહીંનો ડુમસ દરિયાકિનારો સુરતીઓનું પસંદગીનું સ્થળ છે.
લો, હવે આવી ગયાં છે આયુર્વેદિક માસ્ક!
કોરોનાએ આબાલવૃદ્ધ સૌને માસ્ક પહેરતાં કરી દીધાં. એક સમયે દેશમાં માસ્કની જરૂરત સાવ સામાન્ય હતી. આજે કરોડોની સંખ્યામાં માસ્કની જરૂર ઊભી થઈ છે. લોકો માસ્ક વગર ઘરની બહાર નીકળે તો તંત્ર દંડ ફટકારે છે. દેશની મહિલા તો પોતાના પ્રેસના મૅચિંગનાં માસ્ક પહેરવાનું પસંદ કરે છે. પરિણામે આજે દેશનાં નાનાં-મોટાં શહેરમાં ઉત્પાદકોએ વિભિન્ન મટીરિયલમાંથી માસ્કનું ઉત્પાદન શરૂ કરી દીધું છે.
મહાદેવભક્તિ સાથે રાષ્ટ્રભક્તિ...
મેઈડ ઈન ચાઈના વાઈરસ કોરોના અને બોર્ડર પર ચીન સાથે થયેલી અથડામણને લીધે અત્યારે દેશભરના લોકો ચીબા નાકવાળા ચીના પ્રત્યે ભારે રોષમાં છે.
ઓનલાઈન શિક્ષણની જેમ ઓનલાઈન વિરોધ...
વિરોધની સીઝન ચાલી રહી છે. પેટ્રોલ-ડીઝલના ભાવવધારાનો વિરોધ કોંગ્રેસ પોતાને આવડે એટલો કરી રહી છે.
હરીફાઈમાં ઊભા રહેવાની તાકાત કેળવો….
લડાખ સરહદે ચીની સૈન્ય સામેની ઝપાઝપીના વિરોધમાં ચીનના માલનો બહિષ્કાર કરવામાં સરવાળે નુકસાન આપણને જ થવાનું છે. પાછલાં વર્ષોમાં ચીને ઘરઆંગણે જે ઉત્પાદનક્ષમતા વિકસાવી છે અને સસ્તો-સારો માલ બનાવી એ વેચવા દુનિયાભરની બજારમાં પગપેસારો કર્યો છે એ રીતે આંતરરાષ્ટ્રીય સ્તરે આપણે પહેલાં કંઈક કરી દેખાડવાનું છે.
આ જીવલેણ આદતને અટકાવો..
વડોદરાઃ તમાકુના ખેતરને વાડ હોતી નથી, કારણ કે એ તમાકુ બીજાં પશુ તો ઠીક, ગધેડા સુદ્ધાં ખાતા નથી.
અડધો લાખ વિદ્યાર્થીને ચીન વિરુદ્ધ શપથ
સુરતઃ સોનમ વાંગચૂકને શિક્ષણ, સંસ્કૃતિ અને પર્યાવરણ ક્ષેત્રમાં કામ કરવા માટે અનેક એવૉર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા છે. એમની પ્રતિભાના અનેક આયામ છે, પણ તાજેતરમાં એમની ચીન વિરુદ્ધ લડવા અંગેના વિડિયો વાઈરલ છે...
ધમાકેદાર પુનરાગમન
ચિત્રલેખાના આ રસઝરતા અંકની આવરણકથાનો વિષય છેઃ ટેલેન્ટ હોવા છતાં અમુક લોકોને કામ કેમ મળતું નથી?
મને થાક લાગે, પણ આ વર્ષે..
રાજકોટઃ અષાઢ મહિનો એટલે વરસાદની ઋતુ જો વરસાદ સારો થઈ રહ્યો હોય તો સૌરાષ્ટ્રની ધરતી લીલુડી બની જાય. મોર ગહેકાટ કરે. પ્રજા લહેરમાં હોય...
બ્રેકઅપ વાયા ફેસબુક વત્તા પોલીસસ્ટેશન...
મહેસાણાઃ ફરી એ જ પ્રેમ-પ્રેમલો-પ્રેમલી-બ્રેકઅપ-નારાજગી-પોલીસફરિયાદ ને ગૂંચવાયેલું કોકડું, વગેરેના અનેક કિસ્સા આમ તો હવે રોજના થઈ ગયા છે.
સાવચેતી રાખો એ પૂરતું છે!
‘કોરોના’ના નવા કેસ ઉમેરાઈ રહ્યા છે, પરંતુ ઘણા દરદી ઝડપથી સાજા પણ થઈ રહ્યા છે.
સજા-એ-મોત વાયા ઝૂમ…
લૉકડાઉન દરમિયાન ઘણા બધા શબ્દો આપણા જીવનમાં કઈ કઈ રીતે ધરાર ઘૂસી ગયા એ તમે બધા જાણો જ છો.
કોરોનાએ કરાવ્યું ક્રેશ લેન્ડિંગ
લોકડાઉનને કારણે સૌથી પહેલા બંધ થનારી અને ‘કોવિડ–૧૯’નો પ્રભાવ ઓછો થશે ત્યારે સૌથી છેલ્લે બેઠી થવાની શક્યતા ધરાવતી એર ટ્રાવેલ ઈન્ડસ્ટ્રી અત્યારે એના જીવનના સૌથી કપરા કાળમાંથી ‘ઊડાન' ભરી રહી છે.
જ્યાં જ્યાં ચઢે નજરે મરણ... ત્યાં ત્યાં હાજરી મારી!
અજાણ્યાની અંતિમયાત્રા-વિધિમાં આ મિસ્ટર લૂઈ ન દેખાય તો જ નવાઈ!
કોમલ નાહટાઃ સુશાંત પાસે કામ નહોતું એ ખોટી વાત...
કોમલ નાહટા: અનેક પ્રોડ્યુસરો સુશાંતને એમની ફિલ્મમાં લેવા માગતા હતા, પણ...
ચીન સાથેનો આ વિવાદ લાંબો ચાલવાનો છે...
લડાખ સરહદે ચીની ઘૂસણખોરી વિશે નરેન્દ્ર મોદીના નિવેદનને પગલે જે ગૂંચવાડો થયો એ મામલો હજી શાંત પડ્યો નથી અને ચીન સાથેનો ઝઘડો ઝટ ઉકેલાઈ જાય એમ પણ લાગતું નથી. વચગાળાનો ઉપાય એક જ છે કે દુશ્મનની તાકાતને ધ્યાનમાં રાખી આપણે આપણી કમજોરી દૂર કરવાની !
ગલ્ફના ગુજરાતીઓનો સોનુ સૂદ આ છે.
દુબઈ–અબુ ધાબી જેવા દેશોમાં અટવાઈ ગયેલા ગુજરાતીઓને સ્વદેશ પરત પહોંચાડવામાં કેવા પ્રયત્નશીલ છે દુબઈના ભરત નારોલા.
ચીની ડ્રેગનને એક સુરતીનો જડબાતોડ જવાબ...
પરેશ રાઠોડનો દેશપ્રેમ... એમની ‘કાલિકા ઈન્ટરનૅશનલ કંપની'એ ચીન સાથેનો જંગ કરાર રદબાતલ કર્યો...
વર્ક ફ્રૉમ હોમઃ કોને ગમ્યું-કોને ન ગમ્યું...
વડોદરાઃ લૉકડાઉનથી અનલૉક સુધી અનેક નોકરિયાતે ઘેરબેઠાં ઑફિસનું કામ કર્યું.
શંકરસિંહ વાઘેલાઃ બાપુ, હવે તો ખમ્મા કરો!
મહત્વાકાંક્ષાએ લીધો એમની રાજકીય કારકિર્દીનો ભોગ.
આવો વિરોધાભાસ કેમ?
તદ્દન મર્યાદિત સંખ્યામાં લોકોની હાજરી વચ્ચે નીકળી પુરીમાં જગ્ગન્નાથયાત્રા.
કરણની મુશ્કેલી વધતી જાય છે..
સુશાંતસિંહની આત્મહત્યા પછી બોલીવૂડ વિશેની જાતજાતની હકીક્ત બહાર આવતી જાય છે.
આવા મૃતદેહની અંતિમવિધિ હોસ્પિટલે કેમ કરવી પડે છે?
'કોરોના’નો ચેપ લાગવાનો ડર સૌને સતાવે છે. એવા અમુક લોકો પોતાના સ્વજનના મૃતદેહની અંતિમવિધિ કરવાનું ટાળે છે ત્યારે અમદાવાદની ‘સિવિલ હૉસ્પિટલ’નો સ્ટાફ અજાણ્યા મૃતદેહની અંતિમવિધિ કરવાની માનવતા દાખવે છે.
આત્મનિર્ભર બસ!
રાજકોટઃ કોરોનાને કારણે અત્યારે દેશભરમાં ફૂંકાયેલા આત્મનિર્ભર બનો સૂત્રથી પ્રેરાઈને અનેક યુવાનો અવનવાં સંશોધન કરી રહ્યા છે.
આ ફૂટવેર ડિઝાઈનર કમાલનાં જૂતાં બનાવે છે!
આ છે એવી ડાયનેમિક ગુજ્જુ ગર્લ ભૂમિ પારેખ, જેણે કોઈએ ધાર્યું નહોતું એવા ફીલ્ડમાં પ્રવેશીને નામ કાઢ્યું.
આ લો, નવી ઉપાધિ!
સુરતઃ બે મહિનાથી વધુના ફરજિયાત વૅકેશન પછી શરૂ થયેલા સુરતના હીરા અને કાપડ ઉદ્યોગનો મુશ્કેલી પીછો છોડતી નથી.
સુશાંત ક્રિષ્ન કુમાર સિંહ રાજપૂત (૧૯૮૬-૨૦૨૦): કહને કો બહોત કુછ થા અગર, કહનેપે આતે... દુનિયા કી ઈનાયત હૈ કે હમ કુછ નહીં કહતે
રઘુ ઉદાસ દિલે આ લખવા બેઠો છે ત્યારે ચાર દિવસ વીતી ગયા છે ૩૪ વર્ષી અપાર પ્રતિભા ધરાવતા એક્ટર સુશાંતસિંહ રાજપૂતના અકાળ અવસાનને.
લૉકડાઉનમાં જોવા મળ્યાં જાતજાતનાં પક્ષી... ભાતભાતના માળા!
વડોદરાના એક યુવાને લોકો પાસેથી વિવિધ વિગત-વિડિયો-ફોટા મગાવીને કર્યું છે પક્ષીઓ વિશે અનોખુ સંશોધન.