CATEGORIES
નારીનું સુરક્ષાકવચ...
સુરતની ફૅશન ડિઝાઈન ડેવલપમેન્ટ સેન્ટર ફેશનોવા એ સાડી પર પહેરી શકાય એવી વિશ્વની પહેલી પીપીઈ કિટ ડિઝાઈન કરી છે. આ કિટને કોવિડ નારી કવચ નામ આપ્યું છે.
નાજુક-નમણી રોટલી ને હટ્ટાકટ્ટા-ખડતલ પરાંઠા: બોલો, એ બેમાં શું ફરક?
'...અઢાર ટકાનો ફરક છે, બૉસ...' ટૅક્સ ઉઘરાવતા બાબુ લોકોનું કહેવું છે કે પરાંઠા એ રોટલી નથી એટલે એની પર વધુ ‘જીએસટી' લાગવો જોઈએ!
કોઈ રોક સકો તો રોક લો...
ખેડૂત-ઍક્ટર-ઍક્સેસથી લઈને આમ આદમી શા માટે આત્મહત્યા કરે છે ? શું એને રોકી શકાય ખરી ?
ઓ ગૉડ, અમારાં મમ્મી-ડેડીને સેફ રાખજે...
અમેરિકામાં કોરોના કાળમાં વ્યસ્ત ડૉક્ટર માતા-પિતા માટે ચિંતિત ગુજરાતી તરુણીએ લખેલો પત્ર ત્યાંના વિખ્યાત દૈનિક ‘વૉશિંગ્ટન પોસ્ટ’માં પ્રગટ થયો છે. શું શું લખ્યું છે એ પત્રમાં?
‘રોઝી બ્લ ડાયમંડ'ના અરુણભાઈ મહેતા.. ભારતીય હીરા ઉદ્યોગના ભીષ્મપિતાની વિદાય...
અરુણભાઈ, કેમ છો?
મહામારીમાંથી સર્જાઈ છે વેપારની મહાતક
કોરોનાને લીધે વિશ્વ આખામાં વેપાર-ઉદ્યોગમાં વ્યાપક મંદી છવાયેલી છે એવા સમયે સુરતના કાપડ ઉદ્યોગ માટે એક એવી તક સર્જાઈ છે કે જો એને બરાબર ઝડપી લેવામાં આવે તો કાપડ ઉદ્યોગ માત્ર બેઠો જ નહીં, નફો રળતો થઈ જશે. સુરતનાં નામ-કામ પણ વિશ્વભરના ફલક પર ગુંજતાં થઈ જશે. કેટલાકે આ તક ઝડપી પણ લીધી છે. શું છે આ તક ને શું કરી રહ્યા છે. સુરતના ઉદ્યોગપતિઓ...
ઈન્ડિયા: દેશ એક નામ અનેક
ફરી એક વાર દેશના નામ માટે અંગ્રેજી શબ્દ ‘ઈન્ડિયા’ને તિલાંજલિ આપી સત્તાવાર ‘ભારત' જ રાખવા માટેનો મુદ્દો ઊડ્યો, પણ સુપ્રીમ કોર્ટે ડોકું ધુણાવી દીધું. કેવોક રસપ્રદ છે આપણી ભારતભૂમિ સાથે જોડાયેલાં નામોનો ઈતિહાસ...
ચીની કમ ઈન્ડિયન જ્યાદા
સસ્તી લોન ને સસ્તો માલ આપીને દુનિયા આખીને દેવામાં ડુબાડનારા ચીની ડ્રેગનની સાન ઠેકાણે આણવી હોય તો આ દૈત્યનો બહિષ્કાર એ જ એકમાત્ર ઉપાય છે.
આ અબ લૌટ ચલેં... પર જાયે તો જાયે કહાં?
ગુજરાત છોડીને જતા પરપ્રાંતીય શ્રમિકોને મળીને વડોદરાના એક રિસર્ચ સેન્ટરે કરેલા સંશોધનનાં તારણ જાણવા જેવાં છે.
સલામત સવારી...
માંડવી: કોરોના એનું કામ કરે અને આપણે એનો તોડ કાઢી લેવાનો...
નાના માણસની માણસાઈ બહુ મોટી!
મુંબઈઃ કોરોનાની કઠણાઈનાં રોદણાં પૂરાં થાય એમ નથી. આ વાઈરસે એવી તો દશા બેસાડી છે કે કોઈ વિદ્વાન પણ એનો ઉકેલ દેખાડી શકે એમ નથી. દેશમાં હજારો લોકો એની બીમારીને કારણે મૃત્યુ પામ્યા, કરોડો લોકોએ કામકાજના સ્થળેથી પોતાના વતન તરફ હિજરત કરવી પડી. લાખોની નોકરી ગઈ અને જેમનો પગાર કપાઈને અડધો કે ઘણા કિસ્સામાં એનાથી પણ ઓછો થયો એવાય અગણિત માણસો છે.
પ્રેમના પાર્સલની પીડા...
અમદાવાદ: યુવાન પ્રેમી યુગલ એકમેકના પરિવારની ઈચ્છા કે સંમતિ વિરુદ્ધ ભાગી જઈને ગુપચુપ રીતે લગ્ન કરી લે એવા કિસ્સાની નવાઈ નથી. આવાં લવ મૅરેજને અમુક ટીકાકાર ભાગેડુ લગ્ન કહે છે.
શાકભાજીને કરો વાઈરસમુક્ત
મોરબીઃ વિશ્વભરમાં કોરોનાથી રક્ષણ મેળવવા અવનવાં રિસર્ચ થઈ રહ્યાં છે. માસ્ક અને સેનિટાઈઝરનો ઉપયોગ થવા લાગ્યો છે.
ટીકા થતી અટકાવો નહીં...
લઘુમતીઓના મામલે ભારતને હંમેશાં કેમ બદનામ કરવામાં આવે છે?
યોગદિન ઊજવો ઘેરબેઠાં-વિડિયોમાં!
અમદાવાદઃ આમ તો છેલ્લાં કેટલાંક વર્ષોથી શરૂ થયેલી ૨૧ જૂને યોગદિન ઊજવવાની પરંપરા આખા દેશમાં જુદા જ ઉલ્લાસનો માહોલ તૈયાર કરતી હોય છે. વિદેશોમાં પણ ભારતની પ્રાચીન પરંપરા યોગને લોકોએ વધાવી છે.
બળથી નહીં, પણ કળથી કામ લેવું પડશે!
ચીન તથા પાકિસ્તાન સાથેનો સીમાવિવાદ અપૂરતો હોય એમ ચીનના પડખે ભરાયેલા નેપાળે આપમેળે આપણી સાથેની સરહદ બદલી નવા નકશા તૈયાર કરી લીધા છે. મુશ્કેલી એ છે કે આ પડોશીનો આપણે જોરથી કાન પણ આમળી શકીએ એમ નથી અન્યથા એક નાના-નબળા દેશને કચડી નાખવાનું આળ માથે આવે એટલે આપણે મધમાખીને માર્યા વગર મધ મેળવવા જેવી સિફતથી કામ કરવું પડશે.
દગાબાજ ડ્રેગનનો ઈરાદો શું છે?
સમાધાનની શરત પ્રમાણે પાછા હટવાના બદલે ચીની સૈન્ય ફરી લડાખના વિવાદાસ્પદ વિસ્તારમાં આવ્યું અને ભારતીય જવાનો પર ત્રાટક્યું. એ રીતે જોઈએ તો ચીને છળકપટથી ભારતીય સિપાહીઓનો જાન લીધો.
એકને મહાન દેખાડવા બીજાને હલકા ચિતરવાની શું જરૂર છે?
રામચન્દ્ર ચુડાઃ બિનજરૂરી વિવાદ.
આ છે લૉકડાઉન ચિત્રકારી
ચિત્રકાર તુલસીદાસ પટેલે એના ‘તુલસી વન’ને સજાવ્યું વારલી ચિત્રો સાથે.
મંત્રણાના મેજ પર પણ લશ્કરનું કામ સારુ...
ભારત-ચીન સીમાવિવાદનું કાયમી નિવારણ ક્યારે?
ચેપ ન લાગે એવા પ્યાલા ને સેફ્ટી કી
રાજકોટઃ અનેક સરકારી ઑફિસ કે ઘણાં ખાનગી વેપારસ્થળે પણ તમે ચીતરી ચડે એવું એક દૃશ્ય તો જોયું હશે... આલીશાન રિવૉલિંગ ચૅર પર કોઈ સાહેબ બેઠા હોય. લાખોના સોદા કરતા હોય કે કોઈ સંકુલનું સુકાન સંભાળતા હોય, પરંતુ એમના મોઢામાં પાન કે માવાનો ડૂચો હોય. થોડી વાર થાય એટલે પોતાના પગ પાસેથી એ ડસ્ટબિન કાઢે ને એમાં જ પોતાના વ્યસનની અભિવ્યક્તિ કરે એટલે કે ઘૂંકે.
રંગભૂમિ પર એ એવો કાયાકલ્પ કરતા કે...
ગયા અઠવાડિયે અમેરિકામાં જેમનું અકાળ અવસાન થયું એ ઉત્તમ ગડા એટલે ઉત્તમ વાર્તાકાર-કંઈકેટલાંય નીવડેલાં નાટકોના આ લેખક એટલે નખશિખ સજ્જન. ઉત્તમભાઈ નાટ્યલેખક કેવી રીતે બન્યા એની એક રસપ્રદ સ્ટોરી રઘુને મળી છેઃ
ગુજરાતી રંગભૂમિનો નવો રંગ ઓનલાઈન લાઈવ ટિકિટ શો
અરે વાહ! શું નાટક હતું? સુપર્બ, અરે, પેલી છોકરીની ઍન્ટિંગ તો લાજવાબ... સામે જયભાઈનો અભિનય પણ એવો જ ફક્કડ.. માઈન્ડ બ્લોઈગ, યાર..!
૯૩ વર્ષી લક્ષ્મીબાએ કોરોનાને કર્યો કલીન બોલ્ડ!
મોત સાથે સંતાકૂકડી રમી ઘરે પરત ફરેલાં ઝિંદાદિલ દાદીમા...!
પૂરતી પરવાનગી મળે એટલી વાર...!
દમણની જાણીતી મીરામાર હોટેલના માલિક અને દમણ હોટેલ ઍસોસિયેશનના પ્રમુખ ગોપાલભાઈ ટંડલ કહે છે કે દમણ અને સંઘ પ્રદેશ કોરોનામુક્ત રહી શક્યાં તો એ પ્રફુલ્લભાઈને કારણે એ વાત જરૂર સ્વીકારવી પડે. ગોપાલભાઈએ મલયેશિયાના જેન્ટિંગ રિસોર્ટની જેમ મીરાસોલ નામના રિસોર્ટમાં બોટિંગ માટે લેક અને મુંબઈના નેશનલ પાર્ક જેવી ટૉય ટ્રેન બનાવી છે.
સિંહને વૅકેશન... માણસોનું શું?
ગીરઃ ગુજરાત નહીં, આખા વિશ્વના પ્રવાસનક્ષેત્રને કોરોનાની ગંભીર અસર થઈ છે,
હેલ્લો, ભગવાન... હાઉ આર યુ?!
મન તડપત હરિ દર્શન કો આજ...' કે પછી ‘દર્શન દો ઘનશ્યામનાથ મોરી અખિયાં પ્યાસી રે...' જેવો સમય તો આખરે પૂર્ણ થયો. લૉકડાઉનને લીધે બંધ રહેલાં મંદિર-દેવસ્થાન ખૂલ્યાં, પરંતુ ભક્તોની ભીડ ઓછી છે. સોમનાથ-દ્વારકા જેવા મંદિરમાં સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે શરૂ થયાં છે દૂરથી દર્શન. સાથે પુષ્પ પણ નહીં-પ્રસાદ પણ નહીં!
હવે અડધી કિંમતે સુરક્ષા...
મહિસાગરઃ કોરોના સામેનો જંગ હજી ચાલી રહ્યો છે અને કદાચ હજુ પણ લાંબો ચાલે. એક મોરચે આ જંગમાં સીધો મુકાબલો કરી રહેલા ડૉક્ટર્સ-મેડિકલ સ્ટાફ પોલીસકર્મીઓ જેવા કોરોના વૉરિયર્સ મહેનત કરી જ રહ્યા છે, પણ બીજા મોરચે સમાજના પ્રતિનિધિઓ પણ કંઈ ને કંઈ યોગદાન આપવા મથી રહ્યા છે.
લાઈટ્સ, કૅમેરા... નો ઍકશન?
મહારાષ્ટ્ર સરકારે શૂટિંગ શરૂ કરવાની શરતી મંજૂરી તો આપી દીધી, પણ કેટલા નિર્માતા-કલાકાર-કસબી કામ કરવા તૈયાર છે?
લો, આ શહેર બની ગયું સુરતી!
આપણું સુરત એની ઘણી બધી લાક્ષણિકતાને લીધે જાણીતું છે. સુરતીલાલાઓ એમના રંગીલા મિજાજ માટે મશહૂર છે.