ડૉક્ટર વકીલ ‘ચોકઠું’ એ રીતે ગોઠવવાનું હતું કે એક છોકરાને એ ધિક્કારે.. અને બીજાના પ્રેમમાં પડી જાય!
Chitralekha Gujarati|December 05, 2022
પુલીસ પૂછેગી તબ સબ યાદ આ જાયેગા કી કૌન સા વાર થા ઔર ટાઈમ ક્યા થા?
રાજુ પટેલ
ડૉક્ટર વકીલ ‘ચોકઠું’ એ રીતે ગોઠવવાનું હતું કે એક છોકરાને એ ધિક્કારે.. અને બીજાના પ્રેમમાં પડી જાય!

સમસ્યા આ વખતે બહારથી નથી આવી, સમસ્યા અહીં જ છે.'

દિવાળીમાં લંડન પોતાના સાસરે ફરવા જઈ આવેલા અમારા બૉસ મોતીવાલાએ આવીને પહેલા જ દિવસે અમારા આખા સ્ટાફની મીટિંગ બોલાવી હતી. મોતીવાલાએ ઉમેર્યું: ‘મારી સાળી પરિણીતી લંડનથી મારી સાથે આવી છે. પરિણીતી.. એક સમસ્યા અને એને જોડાયેલા ત્રણ પ્લાન છે.’ કહી મોતીવાલાએ વિગત જણાવી.

પરિણીતીનાં મા-બાપ ચાહતાં હતાં કે એમના સર્કલના ફેનિલ નામના એક યુવાન વકીલ જોડે પરિણીતીનાં લગ્ન જોડાઈ જાય અને એ માટે એ લોકોએ પરિણીતીને અહીં મોકલી હતી. આ એમનો પ્લાન.

પરિણીતીને લગ્નમાં કોઈ રસ નહોતો. એ મોતીવાલા કન્સલ્ટન્સીમાં જોડાઈને અહીંના લોકોની સમસ્યા સમજવા માગતી હતી અને એના ઉકેલમાં ભાગ લેવા માગતી હતી, પણ આ કામ માટે એનાં મા-બાપ એને ભારત ન મોકલે. છેવટે લગ્ન માટે પોતે છોકરાને મળવા તૈયાર છે એવો દેખાવ કરી પરિણીતી અહીં આવી હતી. પછી છોકરાને ના પાડી મોતીવાલા કન્સલ્ટન્સીમાં પરિણીતીનો પ્લાન.

- અને મોતીવાલાને આ બન્ને પ્લાન સામે વાંધો હતો. ફેનિલ નામનો મુરતિયો એમને દીઠો ગમતો નહીં. એ એમને અભિમાની અને તોછડો યુવાન લાગતો. એવા યુવાનને એ પોતાના સાઢુભાઈ તરીકે કલ્પી નહોતા શકતા. પરિણીતી પણ એમને ચિબાવલી, માથે ચઢાવેલી, જિદ્દી છોકરી લાગતી, જે કન્સલ્ટન્સીમાં રોજનો ત્રાસ ઊભો કરશે એવી એમને શંકા જ નહીં, ખાતરી હતી એટલે એ કન્સલ્ટન્સીમાં પણ પરિણીતીને રાખવા તૈયાર નહોતા.

આથી એમણે પોતાનો એક ત્રીજો પ્લાન બનાવ્યો હતોઃ પરિણીતીનું ચોકઠું ફૅમિલી સર્કલમાંના યુવા ડૉક્ટર પ્રથમ જોડે ગોઠવી દેવું. આ પ્રથમ લગ્ન કરવા માટે યોગ્ય કન્યાની શોધમાં હતો અને લગ્ન પછી ચારેક મહિનામાં એ પુણે ખાતે પોતાની હૉસ્પિટલ ખોલવા માગતો હતો. પરિણીતી મુંબઈમાં ન રહે એ મોતીવાલાને ગમતી વાત હતી.

મોતીવાલાનો પ્લાન હતો કે પ્રથમ અને પરિણીતીની મુલાકાત થાય એવું કંઈક એ ગોઠવે. પેલા તોછડા વકીલ ફેનિલની તો પરિણીતી સાથે મુલાકાત નક્કી જ હતી. હવે એવું કશુંક બનવું જોઈએ કે પરિણીતી ફેનિલને રિજેક્ટ કરે અને પ્રથમના પ્રેમમાં પડે, જેથી ન તો પરિણીતી ફેનિલ સાથે પરણીને મુંબઈ રહે કે ન એ ફેનિલને નકારી અમારી કન્સલ્ટન્સીમાં કામ કરે, પણ પ્રથમને પરણીને પુણે જતી રહે.

અમારે બધાએ આ કામ કરવાનું હતું: પરિણીતીને ફેનિલ તરફ અણગમો થાય અને પ્રથમ એને ગમવા માંડે.

この記事は Chitralekha Gujarati の December 05, 2022 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

この記事は Chitralekha Gujarati の December 05, 2022 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

CHITRALEKHA GUJARATIのその他の記事すべて表示
બાઈક પર દીકરાને સાથે રાખી નીકળતી ડિલિવરી ક્વીન
Chitralekha Gujarati

બાઈક પર દીકરાને સાથે રાખી નીકળતી ડિલિવરી ક્વીન

ફડ ટ્રાફિકથી ધમધમતા રસ્તા પર કોઈ યુવતીને પોતાના બાળકને બાઈક પર બેસાડીને ડિલિવરી કરવા નીકળતી જોઈએ તો જરૂર કુતૂહલ થાય. સંતાનના ઉજ્જ્વળ ભવિષ્ય માટે એક માતાએ અજાણ્યા શહેરમાં ફૂડ ડિલિવરી કરવાનું પડકારભર્યું કામ પસંદ કરીને માતૃશક્તિ સાથે મહેનતનો રંગ બતાવ્યો છે.

time-read
4 分  |
December 02, 2024
વિદ્યાધામોથી માંડી જાહેર જીવનમાં ફાલતી-ફલતી...ગાળસંસ્કૃતિ!
Chitralekha Gujarati

વિદ્યાધામોથી માંડી જાહેર જીવનમાં ફાલતી-ફલતી...ગાળસંસ્કૃતિ!

મુંબઈની કૉલેજોનાં કૅમ્પસ પર સ્ટુડન્ટ્સ કેવી ભાષા બોલે છે એ વિશે થયેલા એક સર્વેનાં પરિણામ ચોંકાવનારાં છેઃ મોટા ભાગની કૉલેજોમાં, અરે અમુક સ્કૂલોમાં વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ સુદ્ધાં બેફામ ગાળો બોલે છે. રૅગિંગની ઘટનામાં પણ નવાસવા વિદ્યાર્થીઓને ગંદી ગાળો બોલવાનું કહેવામાં આવે છે. શું થાય છે જ્યારે ‘ચિત્રલેખા’ આ સર્વેની ભીતરમાં ઊતરે છે? વાંચો, અશિષ્ટ બોલી વિશેનો શિષ્ટ, સંસ્કારી ભાષામાં લખાયેલો લેખ.

time-read
4 分  |
December 02, 2024
આયુષ્યમાન કાર્ડથી બનો ધનવાન..!
Chitralekha Gujarati

આયુષ્યમાન કાર્ડથી બનો ધનવાન..!

મફત આરોગ્ય કૅમ્પની જાહેરાત ઠેર ઠેર વાંચવા મળે છે. આઘાતજનક વાત એ કે ગુજરાતની અમુક ખાનગી કે કૉર્પોરેટ હૉસ્પિટલના સંચાલકોએ આરોગ્ય નિદાન કૅમ્પને સેવાને બદલે મેવા એટલે કે દરદી મેળવવાનો ધંધો બનાવી દીધો છે. અમદાવાદની હૉસ્પિટલનો તાજો કિસ્સો આંખ ઉઘાડનારો છે.

time-read
5 分  |
December 02, 2024
વનકર્મીઓની શહાદત તાજી કરતું સ્મારક
Chitralekha Gujarati

વનકર્મીઓની શહાદત તાજી કરતું સ્મારક

ગુજરાતના વનવિભાગના નવ શહીદની સ્મૃતિમાં ‘વનપાલ સ્મારક’ બન્યું છે. આવો જાણીએ, શહીદગાથા અને સ્મારકનિર્માણની કથા.

time-read
4 分  |
December 02, 2024
હિમ વિનાનો બની રહ્યો છે હિમાલય!
Chitralekha Gujarati

હિમ વિનાનો બની રહ્યો છે હિમાલય!

એક સમયે મબલક પાક ઉતારતી જમીન બંજર થઈ જાય એમ હજી થોડાં વર્ષ અગાઉ હિમાચ્છાદિત રહેતો આપણો પર્વતાધિરાજ હવે રહેતે રહેતે સૂકોભટ બની રહ્યો છે, કારણ કે પહેલાં જેટલો બરફ પડતો નથી અને દિન-પ્રતિદિન વધી રહેલી ગરમીને કારણે બરફ ઝાઝું ટકતો પણ નથી.

time-read
4 分  |
December 02, 2024
દરેક વ્યક્તિ બોલતાં પહેલાં વિચારે તો...દુનિયા કેટલી શાનદાર હોત!
Chitralekha Gujarati

દરેક વ્યક્તિ બોલતાં પહેલાં વિચારે તો...દુનિયા કેટલી શાનદાર હોત!

બીજા લોકો વિશે વાતો કરવી કે સાંભળવી એમાં કશું ખોટું નથી, પણ અગત્યનું એ છે કે તમે શું વાતો કરો છો. ત્રીજી વ્યક્તિ ઉપસ્થિત ન હોય, એના વિશે નકારાત્મક ટીકા-ટિપ્પણ કરવી અને ગેરસમજમાં ઉમેરો કરવો બહુ આસાન છે.

time-read
5 分  |
December 02, 2024
મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!
Chitralekha Gujarati

મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!

પરિણામ પછી કયો પક્ષ કે કયો નેતા કોની સાથે જશે એની અટકળની પતંગ ચગાવવાનો કોઈ અર્થ નથી. રાજકારણીઓ કોઈ પણ ભોગે પ્રજાને ખોટી જ પાડશે.

time-read
4 分  |
December 02, 2024
જસ્ટ એક મિનિટ...
Chitralekha Gujarati

જસ્ટ એક મિનિટ...

ભાગે આપણે બીજાના કાર્યને બિરદાવવામાં કંજૂસાઈ કરીએ છીએ, પણ કોઈના કાર્યમાંથી ખોડખાંપણ શોધવામાં માઈક્રોસ્કોપ લઈને હોંશે હોંશે પાછળ પડી જઈએ છીએ.

time-read
1 min  |
December 02, 2024
મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!
Chitralekha Gujarati

મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!

આપણે બીજાના કાર્યને બિરદાવવામાં કંજૂસાઈ કરીએ છીએ, પણ કોઈના કાર્યમાંથી ખોડખાંપણ શોધવામાં માઈક્રોસ્કોપ લઈને હોંશે હોંશે પાછળ પડી જઈએ છીએ.

time-read
1 min  |
December 02, 2024
પપ્પા, તમે તો કાંઈ બોલતા જ નહીં...
Chitralekha Gujarati

પપ્પા, તમે તો કાંઈ બોલતા જ નહીં...

પુત્ર તાડૂકીને બોલ્યો, ‘ચૂપ રહો, પપ્પા તમે’ તે દિવસથી બાપનાં પારોઠ પગલાં થઈ ગયાં જીવ માફક જાળવીને જેમનું કીધું જતન એ જ વ્હાલાની નજરમાં સાવ દવલાં થઈ ગયા.

time-read
2 分  |
December 02, 2024