CATEGORIES

ફિલ્મોની સફળતા બોક્સ ઓફિસન ક્લેક્શન પર જ આધાર રાખશે: સિદ્ધાર્થ રોય કપૂર
SAMBHAAV-METRO News

ફિલ્મોની સફળતા બોક્સ ઓફિસન ક્લેક્શન પર જ આધાર રાખશે: સિદ્ધાર્થ રોય કપૂર

સફળતા અને નિષ્ફળતાનો માપદંડ છે ક્લેક્શન: સિદ્ધાર્થ રોય કપૂર

time-read
1 min  |
Sambhaav Metro 12/03/2022
દિલ્હીના ગોકુલપુરીની ઝૂંપડપટ્ટીમાં ભીષણ આગ: સાત લોકોનાં મોત
SAMBHAAV-METRO News

દિલ્હીના ગોકુલપુરીની ઝૂંપડપટ્ટીમાં ભીષણ આગ: સાત લોકોનાં મોત

દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરી શોક વ્યક્ત કર્યો: સાંસદ મનોજ તિવારીએ ન્યાયિક તપાસની માગ કરી

time-read
1 min  |
Sambhaav Metro 12/03/2022
રશિયાની સેનાએ મેલિટોપોલ શહેરના મેયરનું અપહરણ કર્યું: જેલેંસ્કીએ આતંકી કૃત્ય ગણાવ્યું
SAMBHAAV-METRO News

રશિયાની સેનાએ મેલિટોપોલ શહેરના મેયરનું અપહરણ કર્યું: જેલેંસ્કીએ આતંકી કૃત્ય ગણાવ્યું

રશિયાની સેનાએ યુક્રેનની રાજધાની કીવ પર ગત રાતથી જોરદાર હુમલાઓ શરૂ કરી દીધા

time-read
1 min  |
Sambhaav Metro 12/03/2022
ફ્રેન્ડ સાથે જતી યુવતીને રોકી યુવકે છેડતી કરી માર માર્યો
SAMBHAAV-METRO News

ફ્રેન્ડ સાથે જતી યુવતીને રોકી યુવકે છેડતી કરી માર માર્યો

યુવતીને યુવકે રોકીને છેડતી કર્યા બાદ માર મારતાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો

time-read
1 min  |
Sambhaav Metro 12/03/2022
તંત્રનો સપાટોઃ હાથીજણમાં ટીપી રોડ પરનાં દબાણો પર બુલડોઝર ફેરવાયું
SAMBHAAV-METRO News

તંત્રનો સપાટોઃ હાથીજણમાં ટીપી રોડ પરનાં દબાણો પર બુલડોઝર ફેરવાયું

ચાર પાક રહેણાક મકાન, એક અંડરગ્રાઉન્ડ સમ્પ, ચાર ટોઇલેટ, એક ઓટલો વગેરે હટાવાયાં

time-read
1 min  |
Sambhaav Metro 12/03/2022
જવાનોનો તણાવ ઘટાડવો ખૂબ જરૂરી
SAMBHAAV-METRO News

જવાનોનો તણાવ ઘટાડવો ખૂબ જરૂરી

જવાનોની માનસિક સ્થિતિ કથળે નહીં, તેમને કોઈ માનસિક બીમારી ન થાય તે માટે અવારનવાર તેમની સાથે સંવાદ કરીને તેમની સમસ્યાઓ જાણવી અને તેને હલ કરવી પણ જરૂરી છે

time-read
1 min  |
Sambhaav Metro 12/03/2022
જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોનું સફળ ઓપરેશનઃ ચાર આતંકીઓને ઠાર કર્યા
SAMBHAAV-METRO News

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોનું સફળ ઓપરેશનઃ ચાર આતંકીઓને ઠાર કર્યા

ગાંદરબલમાં હજુ એન્કાઉન્ટર જારી: સેનાએ બે આતંકીઓને ઘેર્યા

time-read
1 min  |
Sambhaav Metro 12/03/2022
છોકરીઓનું એજ્યુકેશન વધશે તો જ પરિવર્તન આવશે: જેકલીન
SAMBHAAV-METRO News

છોકરીઓનું એજ્યુકેશન વધશે તો જ પરિવર્તન આવશે: જેકલીન

મહિલાઓને તેમની માન્યતા અને તેમના હકની સાથે તેમનાં મંતવ્ય જણાવવાનો જ્યારે હક આપવામાં આવશે ત્યારે જ આપણે એક દેશ તરીકે ઉપર આવીશું: જેકલીન

time-read
1 min  |
Sambhaav Metro 12/03/2022
કોરોના મોરચે હાશકારો: ૩,૬૧૪ નવા કેસ, ૮૯ સંક્રમિતોનાં મોત
SAMBHAAV-METRO News

કોરોના મોરચે હાશકારો: ૩,૬૧૪ નવા કેસ, ૮૯ સંક્રમિતોનાં મોત

એક્ટિવ કેસની સંખ્યા ઘટીને માત્ર ૪૦,પપ૯ થઈ છે: દેશમાં કોરોનાનો કુલ મૃત્યુઆંક ૫,૧૫,૮૦૩ થયો

time-read
1 min  |
Sambhaav Metro 12/03/2022
કોરોનાની વિદાય થતાં જ લોકો પ્રીકોશન ડોઝ પ્રત્યે નીરસ બન્યા
SAMBHAAV-METRO News

કોરોનાની વિદાય થતાં જ લોકો પ્રીકોશન ડોઝ પ્રત્યે નીરસ બન્યા

૧થી ૧૧ માર્ચ સુધીમાં માત્ર ૭૨૦૨ હેલ્થ વર્કર્સ, ફ્રન્ટલાઇન વોરિયર્સ અને ૬૦ વર્ષથી વધુ વયના લોકોએ પ્રીકોશનરી ડોઝ લીધો છે: પોશ ગણાતા પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ ૩૪,૩૧૦ લોકોએ ડોઝ લીધો નથી

time-read
1 min  |
Sambhaav Metro 12/03/2022
ઓહ! અળસીનું તેલ આટલું ફાયદાકારક છે?
SAMBHAAV-METRO News

ઓહ! અળસીનું તેલ આટલું ફાયદાકારક છે?

અળસીનું તેલ માત્ર આરોગ્ય માટે જ નહીં, પરંતુ ત્વચા માટે પણ ફાયદાકારક છે, તમે આ તેલનો ઉપયોગ રસોઈમાં પણ કરી શકો છો

time-read
1 min  |
Sambhaav Metro 12/03/2022
આજથી પિન્ક બોલ ટેસ્ટઃ ઘરમાં સતત ૧૫મી શ્રેણી જીતવા મેદાનમાં ઊતરશે ટીમ ઇન્ડિયા
SAMBHAAV-METRO News

આજથી પિન્ક બોલ ટેસ્ટઃ ઘરમાં સતત ૧૫મી શ્રેણી જીતવા મેદાનમાં ઊતરશે ટીમ ઇન્ડિયા

મોહાલી ટેસ્ટમાં કપિલદેવના ૪૩૪ વિકેટના રેકોર્ડને તોડનારા ભારતના અનુભવી ઓફ સ્પિનર આર. અશ્વિનની નજર દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર ડેલ સ્ટેનના રેકોર્ડ પર

time-read
1 min  |
Sambhaav Metro 12/03/2022
રશિયાએ ક્યારેય યુદ્ધની ઈચ્છા રાખી નથી, હવે સંઘર્ષ બંધ થાયઃ વિદેશપ્રધાન લાવરોવે
SAMBHAAV-METRO News

રશિયાએ ક્યારેય યુદ્ધની ઈચ્છા રાખી નથી, હવે સંઘર્ષ બંધ થાયઃ વિદેશપ્રધાન લાવરોવે

અમેરિકાનો યુક્રેનમાં સેના મોકલવાનો વધુ એક વખત સાફ ઈનકાર

time-read
1 min  |
Sambhaav Metro 11/03/2022
યુપીમાં માત્ર બે બેઠક જીતી કોંગ્રેસે ઈતિહાસનું ખરાબ પ્રદર્શન કર્યું
SAMBHAAV-METRO News

યુપીમાં માત્ર બે બેઠક જીતી કોંગ્રેસે ઈતિહાસનું ખરાબ પ્રદર્શન કર્યું

આ વખતે પાર્ટી ૨૦૧૭માં ૬.૨૫ ટકા વોટની સામે માત્ર ર.૩૩ ટકા વોટ મેળવવામાં સફળ રહી હતી

time-read
1 min  |
Sambhaav Metro 11/03/2022
ર૦૦૭માં સરકાર રચનારી બસપાએ માત્ર એક બેઠક જીતીને સંતોષ માનવો પડ્યો
SAMBHAAV-METRO News

ર૦૦૭માં સરકાર રચનારી બસપાએ માત્ર એક બેઠક જીતીને સંતોષ માનવો પડ્યો

બસપાએ ૨૦૦૭માં ઉત્તરપ્રદેશમાં ભારે બહુમતી સાથે સરકાર બનાવી હતી એ જ બસપા ૧૦ વર્ષમાં સમેટાઈને એક ધારાસભ્ય પર આવી ચૂકી છે

time-read
1 min  |
Sambhaav Metro 11/03/2022
પરિવાર સૂતો રહ્યો ને તસ્કરો ૬.૯૦ લાખની મતા ચોરી ગયા
SAMBHAAV-METRO News

પરિવાર સૂતો રહ્યો ને તસ્કરો ૬.૯૦ લાખની મતા ચોરી ગયા

સાબરમતી વિસ્તારમાં રાત્રી દરમિયાન પરિવાર ઘરમાં સૂતો હતો છતાં કેટલાક તસ્કરો હાથફેરો કરી તિજોરીમાંથી રોકડ સહિત રૂ.

time-read
1 min  |
Sambhaav Metro 11/03/2022
વજન ઘટાડવા માટે પીવાતુ ડિટોક્સ વોટર છે શું?
SAMBHAAV-METRO News

વજન ઘટાડવા માટે પીવાતુ ડિટોક્સ વોટર છે શું?

ડિટોક્સ વોટર બનાવવા માટે તમે કાકડી, આદું, લીંબુ, સફરજન, નારંગી, ફુદીનો, હળદર, પાઈનેપલ, તરબૂચ, બેરી, તુલસી, કેરી વગેરેને મિક્સ કરી શકાય

time-read
1 min  |
Sambhaav Metro 11/03/2022
ફિલ્મની પસંદગીની કોઈ ફોર્મ્યુલા નથી: પૂજા હેગડે
SAMBHAAV-METRO News

ફિલ્મની પસંદગીની કોઈ ફોર્મ્યુલા નથી: પૂજા હેગડે

પૂજા હેગડે ખૂબ જ હેગડે ખૂબ જલદ રિલીઝ થનારી ફિલ્મ 'રાધે શ્યામ'ને લઇ ચર્ચામાં છે.

time-read
1 min  |
Sambhaav Metro 11/03/2022
વિરાટની ૧૦૦મી ટેસ્ટ બાદ રોહિત રમશે ૪૦૦મી આંતરરાષ્ટ્રીય મેચ
SAMBHAAV-METRO News

વિરાટની ૧૦૦મી ટેસ્ટ બાદ રોહિત રમશે ૪૦૦મી આંતરરાષ્ટ્રીય મેચ

સચીન તેંડુલકરે પોતાની કરિયરમાં ૬૬૪ આંતરરાષ્ટ્રીય મેચ રમી છે, જે સૌથી વધુ છે

time-read
1 min  |
Sambhaav Metro 11/03/2022
સાવધાન! યુવકે ચા પીધી અને પેસેન્જરના સ્વાંગમાં આવેલો ગઠિયો પાકીટ ચોરી ગયો
SAMBHAAV-METRO News

સાવધાન! યુવકે ચા પીધી અને પેસેન્જરના સ્વાંગમાં આવેલો ગઠિયો પાકીટ ચોરી ગયો

'તુમ ઝારખંડ કે રહને વાલે હો, મેં ભી ઝારખંડ કા રહને વાલા હૂં' કહીને ગઠિયાએ યુવક સાથે વાતચીત શરૂ કરીઃ ચા પીવા બંને સાથે ગયા ત્યારે યુવકે કેફી દ્રવ્ય ચામાં ભેળવી યુવકને પીવડાવી દીધું

time-read
1 min  |
Sambhaav Metro 11/03/2022
સ્ત્રીઓ એક હશે તો જ પોતાનું રક્ષણ કરી શકશેઃ કાજલ અગ્રવાલ
SAMBHAAV-METRO News

સ્ત્રીઓ એક હશે તો જ પોતાનું રક્ષણ કરી શકશેઃ કાજલ અગ્રવાલ

આપણી લાઇફને આપણે કઈ રીતે આગળ લઈ જવી એ માટે આપણી પાસે ચોઇસ અને સ્વતંત્રતા હોવી જોઈએ: કાજળ અગ્રવાલ

time-read
1 min  |
Sambhaav Metro 11/03/2022
યુપીના નવા પ્રધાનમંડળ પર દિલ્હીમાં મહોર લાગશે: બેબીરાની મૌર્ય ડેપ્યુટી સીએમ બને તેવી શક્યતા
SAMBHAAV-METRO News

યુપીના નવા પ્રધાનમંડળ પર દિલ્હીમાં મહોર લાગશે: બેબીરાની મૌર્ય ડેપ્યુટી સીએમ બને તેવી શક્યતા

ભાજપના ટોચના નેતાઓ અને સંઘના પદાધિકારીઓ વચ્ચે મંત્રણા શરૂ

time-read
1 min  |
Sambhaav Metro 11/03/2022
ભલે પધાર્યા! PM મોદીનું ભવ્યાતિભવ્ય સ્વાગત: રોડ શોમાં લાખો લોકો જોડાયા
SAMBHAAV-METRO News

ભલે પધાર્યા! PM મોદીનું ભવ્યાતિભવ્ય સ્વાગત: રોડ શોમાં લાખો લોકો જોડાયા

યુપી સહિત ચાર રાજ્યોમાં જ્વલંત વિજય બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસેઃ સાંજે GMDC ખાતે ગુજરાત પંચાયત મહાસંમેલનમાં સરપંચ-સભ્યો સાથે સંવાદ કરશે

time-read
1 min  |
Sambhaav Metro 11/03/2022
ભગવંત માન રાજભવનમાં નહીં, ભગતસિંહના ગામમાં શપથ લેશે
SAMBHAAV-METRO News

ભગવંત માન રાજભવનમાં નહીં, ભગતસિંહના ગામમાં શપથ લેશે

પંજાબના લોકોએ નવજોતસિંહ સિદ્ધુના પંજાબ મોડલની જગ્યાએ અરવિંદ કેજરીવાલ પર વિશ્વાસ વ્યક્ત કર્યો

time-read
1 min  |
Sambhaav Metro 11/03/2022
બ્રિટને યુક્રેનને કહ્યું: રશિયા સામેની લડાઈમાં અમે તમને હથિયાર આપીશું!
SAMBHAAV-METRO News

બ્રિટને યુક્રેનને કહ્યું: રશિયા સામેની લડાઈમાં અમે તમને હથિયાર આપીશું!

બંને દેશો વચ્ચેની સ્થિતિ નહીં સુધરે તો ત્રીજું વિશ્વયુદ્ધની શક્યતા

time-read
1 min  |
Sambhaav Metro 11/03/2022
બેંગલુરુ ટેસ્ટ માત્ર ઔપચારિકતાઃ IPL પર છે ખેલાડીઓની નજર!
SAMBHAAV-METRO News

બેંગલુરુ ટેસ્ટ માત્ર ઔપચારિકતાઃ IPL પર છે ખેલાડીઓની નજર!

આગામી આઇપીએલની શરૂઆત ૨૬ માર્ચથી વાનખેડે સ્ટેડિયમમાં ચેન્નઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સના મુકાબલાથી થશે, જ્યારે ફાઇનલ મુકાબલો ૨૯ મેના રોજ રમાશે

time-read
1 min  |
Sambhaav Metro 11/03/2022
દેશમાં કોરોનાના કેસમાં ફરી નજીવો ઉછાળોઃ ૪,૧૯૪ નવા કેસ, ૨૫૫ દર્દીઓનાં મોત
SAMBHAAV-METRO News

દેશમાં કોરોનાના કેસમાં ફરી નજીવો ઉછાળોઃ ૪,૧૯૪ નવા કેસ, ૨૫૫ દર્દીઓનાં મોત

મોતનો આંકડો બમણો થતાં સરકારની ચિંતા વધીઃ એક્ટિવ કેસ હવે માત્ર ૪૨,૨૧૯

time-read
1 min  |
Sambhaav Metro 11/03/2022
કાશ રશિયા-યુક્રેન યુદ્ધ ટાળી શકાયું હોત
SAMBHAAV-METRO News

કાશ રશિયા-યુક્રેન યુદ્ધ ટાળી શકાયું હોત

૧૯૯૧થી એટલે કે જ્યારથી યુક્રેન એક સ્વતંત્ર દેશ બન્યો અને અમેરિકા જેવો શક્તિશાળી દેશ 'નાટો'નું નેતૃત્વ કરી રહ્યો છે ત્યારથી જ રશિયા ખુદને અસુરક્ષિત માનવા લાગ્યું છે. આ ભય જ આજે યુક્રેન અને રશિયા વચ્ચેના ભીષણ જંગનું મુખ્ય કારણ બન્યું

time-read
1 min  |
Sambhaav Metro 11/03/2022
કર્મચારીને મસાલો રૂ. ૨૬ લાખમાં પડ્યો
SAMBHAAV-METRO News

કર્મચારીને મસાલો રૂ. ૨૬ લાખમાં પડ્યો

નરોડામાં ડીલક્ષ પાન પાર્લર પાસે એક્ટિવા પાર્ક કરીને ગયો ત્યારે દાગીના અને રૂપિયા ચોરાયાં

time-read
1 min  |
Sambhaav Metro 11/03/2022
અત્યાચાર: બાઈક પર મૂંછવાળું સ્ટિકર લગાવનાર યુવકને જાહરેમાં ફટકાર્યો
SAMBHAAV-METRO News

અત્યાચાર: બાઈક પર મૂંછવાળું સ્ટિકર લગાવનાર યુવકને જાહરેમાં ફટકાર્યો

'બાઈક પરથી સ્ટીકર હટાવી દે' કહી ત્રણ શખ્સોએ યુવકની બાઈક તોડી નાખી

time-read
1 min  |
Sambhaav Metro 11/03/2022