CATEGORIES

સાબરમતીના બે કાંઠાને જોડતો ફૂટ ઓવરબ્રિજ પૂર્ણતાના આરે
SAMBHAAV-METRO News

સાબરમતીના બે કાંઠાને જોડતો ફૂટ ઓવરબ્રિજ પૂર્ણતાના આરે

પતંગનો આકાર ધરાવતા વિશિષ્ટ પ્રકારના વોક-વે સહિત સ્પોર્ટ્સ કોમપ્લેક્સનું વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ થવાની શક્યતાઃ કોરોનાના કારણે ફૂટ ઓવરબ્રિજ લગભગ સવા વર્ષ વિલંબમાં મુકાયો છે

time-read
1 min  |
Sambhaav Metro 05/03/2022
વિટામિન-ડીની ઊણપ હોય તો આ વસ્તુઓને કરો આહારમાં સામેલ
SAMBHAAV-METRO News

વિટામિન-ડીની ઊણપ હોય તો આ વસ્તુઓને કરો આહારમાં સામેલ

મશરૂમ સૂર્યપ્રકાશમાં જ ઊછરે છે અને તેથી તેમાં વિટામિન-ડી ભરપૂર હોય છે. ઉપરાંત મશરૂમમાંથી તમને વિટામિન-બીવન, બીટુ, બીફાઇવ પણ મળી રહેશે

time-read
1 min  |
Sambhaav Metro 05/03/2022
યુપીમાં આજે આખરી તબક્કા માટેના પ્રચાર પડઘમ શાંત થશે
SAMBHAAV-METRO News

યુપીમાં આજે આખરી તબક્કા માટેના પ્રચાર પડઘમ શાંત થશે

ઉત્તર પ્રદેશ ચૂંટણીનો ગ્રાન્ડ ફિનાલે વારાણસીમાં: પ૪ સીટ માટે મતદાન ૭ માર્ચના રોજ યોજાશે

time-read
1 min  |
Sambhaav Metro 05/03/2022
મોટી રાહતઃ અમદાવાદમાં હવે દર બે કલાકે કોરોના સંક્રમણના ત્રણ જ કેસ
SAMBHAAV-METRO News

મોટી રાહતઃ અમદાવાદમાં હવે દર બે કલાકે કોરોના સંક્રમણના ત્રણ જ કેસ

કોરોનાએ લગભગ વિદાય લીધી હોઈ નાગરિકો હળવાફૂલ બન્યા

time-read
1 min  |
Sambhaav Metro 05/03/2022
મહિલા વર્લ્ડકપમાં કાલે મહામુકાબલોઃ પાકિસ્તાન સામે ક્યારેય નથી હારી ભારતીય વીરાંગનાઓ
SAMBHAAV-METRO News

મહિલા વર્લ્ડકપમાં કાલે મહામુકાબલોઃ પાકિસ્તાન સામે ક્યારેય નથી હારી ભારતીય વીરાંગનાઓ

૨૦૧૭ના વુમન્સ વર્લ્ડકપમાં ભારતીય મહિલા ટીમે પાકિસ્તાની ટીમને ૯૫ રન કારમો પરાજય આપ્યો હતો. એ મેચમાં એકતા બિષ્ટે ૧૮ રન આપીને સૌથી વધુ પાંચ વિકેટ ઝડપી હતી

time-read
1 min  |
Sambhaav Metro 05/03/2022
મહાયુદ્ધથી યુક્રેનમાં મહાતબાહી: ૧૨ લાખ લોકો બેઘર, કીવ ખાલી, ખારકીવ બરબાદ
SAMBHAAV-METRO News

મહાયુદ્ધથી યુક્રેનમાં મહાતબાહી: ૧૨ લાખ લોકો બેઘર, કીવ ખાલી, ખારકીવ બરબાદ

૧૦ દિવસના રશિયાના હુમલામાં યુક્રેનનાં મોટાભાગનાં શહેરો ખંડેરમાં ફેરવાઈ ગયાં

time-read
1 min  |
Sambhaav Metro 05/03/2022
મણિપુરમાં આજે બીજા અને આખરી તબક્કાનું મતદાન
SAMBHAAV-METRO News

મણિપુરમાં આજે બીજા અને આખરી તબક્કાનું મતદાન

૪,૨૮,૯૬૮ મહિલાઓ સહિત કુલ ૮,૪૭,૪૦૦ મતદારો ૧,૨૪૭ મતદાન મથકો પર ૯૨ ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરશે

time-read
1 min  |
Sambhaav Metro 05/03/2022
પોસ્ટપેડ બિલ બાબતે ગ્રાહકે ઓફિસ માથે લઈ તોડફોડ કરી
SAMBHAAV-METRO News

પોસ્ટપેડ બિલ બાબતે ગ્રાહકે ઓફિસ માથે લઈ તોડફોડ કરી

રિલાયન્સ જિઓના પોસ્ટપેડ બિલ બાબતે ગ્રાહકે ઓફિસ માથે લઈને તોડફોડ કરતાં મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો

time-read
1 min  |
Sambhaav Metro 05/03/2022
પત્નીએ એબોર્શનની ના કહેતાં પતિએ હોકી સ્ટિકથી ફટકારી
SAMBHAAV-METRO News

પત્નીએ એબોર્શનની ના કહેતાં પતિએ હોકી સ્ટિકથી ફટકારી

પતિ અને સાસુએ પરિણીતા પાસે દહેજ પેટે ફ્લેટની પણ માગણી કરી

time-read
1 min  |
Sambhaav Metro 05/03/2022
દેશમાં કોરોનાના ૫,૯૨૧ નવા કેસઃ ૨૮૯ દર્દીનાં મોત
SAMBHAAV-METRO News

દેશમાં કોરોનાના ૫,૯૨૧ નવા કેસઃ ૨૮૯ દર્દીનાં મોત

૨૪ કલાકમાં કોરોના વેક્સિનના ૨૪,૬૨,૫૬૨ ડોઝ: કુલ વેક્સિનેશન ૧,૭૮,૫૫,૪૬,૯૪૦

time-read
1 min  |
Sambhaav Metro 05/03/2022
દસમા દિવસે પણ ઘમસાણ યુદ્ધઃ યુક્રેનના રાષ્ટ્રપતિ ભવન નજીક રોકેટથી હુમલા
SAMBHAAV-METRO News

દસમા દિવસે પણ ઘમસાણ યુદ્ધઃ યુક્રેનના રાષ્ટ્રપતિ ભવન નજીક રોકેટથી હુમલા

રશિયાએ એક જ સપ્તાહમાં ૫૦૦થી વધુ મિસાઈલો ઝીંકી હોવાનો પેન્ટાગોનનો દાવો

time-read
1 min  |
Sambhaav Metro 05/03/2022
કોરોનાની ચોથી લહેર: દાવામાં કેટલો દમ?
SAMBHAAV-METRO News

કોરોનાની ચોથી લહેર: દાવામાં કેટલો દમ?

કોવિડ પ્રોટોકોલનું ચુસ્ત પાલન જ આપણને કોરોનાની આગામી લહેર સામે સુરક્ષિત કરી શકે તેમ છે. સાવધાન રહીએ અને તમામ નિયમોનું પાલન કરીએ તો આપણે સુરક્ષિત રહીશું જ

time-read
1 min  |
Sambhaav Metro 05/03/2022
જાડેજાની સદી, અશ્વિનની અર્ધસદી: ટીમ ઇન્ડિયા ડ્રાઇવિંગ સીટ પર
SAMBHAAV-METRO News

જાડેજાની સદી, અશ્વિનની અર્ધસદી: ટીમ ઇન્ડિયા ડ્રાઇવિંગ સીટ પર

અશ્વિન ૮૨ બોલમાં આઠ ચોગ્ગા સાથે ૬૧ રન બનાવી લકમલની બોલિંગમાં આઉટ

time-read
1 min  |
Sambhaav Metro 05/03/2022
ગુનેગારોનો તરખાટઃ લાખો પેસેન્જરની સુરક્ષા માત્ર ૨૩૦ પોલીસકર્મીના હાથમાં
SAMBHAAV-METRO News

ગુનેગારોનો તરખાટઃ લાખો પેસેન્જરની સુરક્ષા માત્ર ૨૩૦ પોલીસકર્મીના હાથમાં

એક જ દિવસમાં રેલવે પોલીસ સ્ટેશનમાં ચોરી, ચેઇન સ્નેચિંગ અને મોબાઇલ ચોરીની ફરિયાદ નોંધાઈ

time-read
1 min  |
Sambhaav Metro 05/03/2022
એક્ટર્સ બોક્સ ઓફિસની પાછળ નથી દોડતાઃ અજય
SAMBHAAV-METRO News

એક્ટર્સ બોક્સ ઓફિસની પાછળ નથી દોડતાઃ અજય

મારા માટે ફિલ્મોની સફળતા બોક્સ ઓફિસ પર આધાર નથી રાખતી, મને મારા કામની પ્રશંસા જોઈએ છે: અજય દેવગણ

time-read
1 min  |
Sambhaav Metro 05/03/2022
આતંકીઓના આકા પાકિસ્તાનને FATFએ 'ગ્રે' લિસ્ટમાં જ રાખ્યું
SAMBHAAV-METRO News

આતંકીઓના આકા પાકિસ્તાનને FATFએ 'ગ્રે' લિસ્ટમાં જ રાખ્યું

આતંકવાદીઓને આશ્રય આપનાર પાક.ને આતંકવાદ પર કાબૂ મેળવવા કહેવાયું

time-read
1 min  |
Sambhaav Metro 05/03/2022
અમદાવાદ સહિત ગુજરાતનાં વાતાવરણમાં પલટોઃ તાપમાન પાંચ ડિગ્રી સુધી ગગડશે
SAMBHAAV-METRO News

અમદાવાદ સહિત ગુજરાતનાં વાતાવરણમાં પલટોઃ તાપમાન પાંચ ડિગ્રી સુધી ગગડશે

વધતી જતી ગરમીને સવારથી અચાનક જ ઠંડા પવનની બ્રેક: આગામી પાંચ દિવસ દરમિયાન થંડરસ્ટ્રોમની શક્યતા

time-read
1 min  |
Sambhaav Metro 05/03/2022
WTC ફાઇનલની રેસમાં ટકી રહેવા શ્રીલંકા સામે ભારતે ૨-૦થી શ્રેણી જીતવી જ પડશે
SAMBHAAV-METRO News

WTC ફાઇનલની રેસમાં ટકી રહેવા શ્રીલંકા સામે ભારતે ૨-૦થી શ્રેણી જીતવી જ પડશે

ભારતે આ ચેમ્પિયનશિપમાં ત્રણ શ્રેણી રમી છે, જેમાં ચાર ટેસ્ટમાં જીત, ત્રણમાં પરાજય અને ત્રણ મેચ ડોમાં પરિણમી છે

time-read
1 min  |
Sambhaav Metro 05/03/2022
..તો પછી યુરોપ પણ નહીં જ બચેઃ NATO અને અમેરિકા પર યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેંસ્કી ભડક્યા
SAMBHAAV-METRO News

..તો પછી યુરોપ પણ નહીં જ બચેઃ NATO અને અમેરિકા પર યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેંસ્કી ભડક્યા

રશિયાના બોમ્બમારા માટે NATO એ માર્ગ મોકળો કરી દીધોઃ જેલેંસ્કીનો આક્રોશ

time-read
1 min  |
Sambhaav Metro 05/03/2022
'જુદાઈ'માં કામ કરવાની અનિલને જરાય ઈચ્છા નહોતી
SAMBHAAV-METRO News

'જુદાઈ'માં કામ કરવાની અનિલને જરાય ઈચ્છા નહોતી

મને પરિવારમાંથી ખૂબ પ્રેશર હતું અને 'રૂપ કી રાની ચોર કા રાજા'ની નિષ્ફળતાના કારણે ફેમિલીની પ્રોડક્શન કંપની આર્થિક ભીંસમાંથી પસાર થઈ રહી હતી: અનીલ કપૂર

time-read
1 min  |
Sambhaav Metro 05/03/2022
લોન મેળવવાની લિંક પર ક્લિક કરતાં મોબાઈલનો ડેટા ગઠિયા હેક કરી લેશે
SAMBHAAV-METRO News

લોન મેળવવાની લિંક પર ક્લિક કરતાં મોબાઈલનો ડેટા ગઠિયા હેક કરી લેશે

ડેટા હેક કર્યા બાદ ભોગ બનનારની પરિચીત મહિલાઓના ફોટોગ્રાફ્સને એડિટ કરી સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપે છે

time-read
1 min  |
Sambhaav Metro 07/03/2022
રસોડામાં રાખેલી આ વસ્તુઓ ક્યારેય એક્સપાયર નહીં થાય
SAMBHAAV-METRO News

રસોડામાં રાખેલી આ વસ્તુઓ ક્યારેય એક્સપાયર નહીં થાય

મધ વર્ષો સુધી સારું રહે છે કારણ કે તેમાં પાણીનું પ્રમાણ ઘણું ઓછું હોય છે. જ્યારે માઈક્રોબાયલને વૃદ્ધિ માટે પાણીની જરૂર હોય છે

time-read
1 min  |
Sambhaav Metro 07/03/2022
સાવધાનઃ અમદાવાદમાં ગત માર્ચ-૨૦૨૧માં કોલેરાના ૨૫ સત્તાવાર કેસ નોંધાયા હતા
SAMBHAAV-METRO News

સાવધાનઃ અમદાવાદમાં ગત માર્ચ-૨૦૨૧માં કોલેરાના ૨૫ સત્તાવાર કેસ નોંધાયા હતા

ગરમી શરૂ થઈ હોઈ ખોરાકી ઝેરની અસરથી કોલેરા ફેલાય છે: ઉત્તર ઝોન, મધ્ય ઝોન, દક્ષિણ ઝોન અને પૂર્વ ઝોનમાં કોલેરાના વધુ કેસ

time-read
1 min  |
Sambhaav Metro 07/03/2022
પીએસઆઈ બનવા માટે ભરતી ફોર્મમાં બોગસ જન્મ તારીખ બતાવનાર યુવકનો પર્દાફાશ
SAMBHAAV-METRO News

પીએસઆઈ બનવા માટે ભરતી ફોર્મમાં બોગસ જન્મ તારીખ બતાવનાર યુવકનો પર્દાફાશ

ખંડ નિરીક્ષકની સતર્કતાના કારણે યુવકના ઈરાદા સામે આવ્યાઃ ભરતી ફોર્મ અને આધારકાર્ડમાં અલગ અલગ જન્મ તારીખ હોવાથી ભાંડો ફૂટ્યો

time-read
1 min  |
Sambhaav Metro 07/03/2022
‘ડ્રાઇવર' બાદ 'પિતા' બનેલા ધોનીએ કહ્યું: હવે આવી બહાનાબાજી ચાલે છે
SAMBHAAV-METRO News

‘ડ્રાઇવર' બાદ 'પિતા' બનેલા ધોનીએ કહ્યું: હવે આવી બહાનાબાજી ચાલે છે

રજનીકાંતના લૂકમાં ડ્રાઇવર બનીને બસ ચલાવી હતી અને આઇપીએલની સુપર ઓવર જોવા માટે રસ્તાની વચ્ચે જ બસ થોભાવી દીધી હતી

time-read
1 min  |
Sambhaav Metro 07/03/2022
માધુરી USમાં આઝાદ ફરતી હતી
SAMBHAAV-METRO News

માધુરી USમાં આઝાદ ફરતી હતી

માધુરીએ ૩૮ વર્ષની એક્ટિંગ કરિયરમાં ૮૦થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે.

time-read
1 min  |
Sambhaav Metro 07/03/2022
કોઈ કેટેગરીમાં બંધાવા નથી માગતી: રશ્મિકા
SAMBHAAV-METRO News

કોઈ કેટેગરીમાં બંધાવા નથી માગતી: રશ્મિકા

હું પેન-ઇન્ડિયા એક્ટર તરીકે ઓળખાવા માગું છું: રશ્મિકા

time-read
1 min  |
Sambhaav Metro 07/03/2022
ભારત સામે કારમા પરાજય બાદ શ્રીલંકાએ WTC પોઇન્ટ ટેબલમાં ટોચનું સ્થાન ગુમાવ્યું
SAMBHAAV-METRO News

ભારત સામે કારમા પરાજય બાદ શ્રીલંકાએ WTC પોઇન્ટ ટેબલમાં ટોચનું સ્થાન ગુમાવ્યું

રોહિત શર્માની નેતૃત્વવાળી ભારતીય ટીમ પ૪.૧૬ ટકા પોઈન્ટ સાથે પાંચમા સ્થાને જ રહેશે. ચોથા, ત્રીજા અને બીજા સ્થાન પર અનુક્રમે દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા અને પાકિસ્તાનની ટીમ

time-read
1 min  |
Sambhaav Metro 07/03/2022
આપણા અમદાવાદમાં રખડતાં ઢોર લોકોને કાયમ કનડતી સમસ્યા
SAMBHAAV-METRO News

આપણા અમદાવાદમાં રખડતાં ઢોર લોકોને કાયમ કનડતી સમસ્યા

ફેબ્રુઆરી-૨૦૨૨માં તંત્રે દિવસનાં ૫૦ ઢોર પણ પકડ્યાં નથીઃ ઢોર પકડવાની કામગીરીને અસરકારક બનાવવા તંત્રનો દાવો

time-read
1 min  |
Sambhaav Metro 07/03/2022
ગૌરાંગ વ્યાસને લાઈફટાઈમ એચીવમેન્ટ એવોર્ડ: બેસ્ટ મેલ સિંગર જિગરદાન, બેસ્ટ ફીમેલ સિંગર મહાલક્ષ્મી ઐયર
SAMBHAAV-METRO News

ગૌરાંગ વ્યાસને લાઈફટાઈમ એચીવમેન્ટ એવોર્ડ: બેસ્ટ મેલ સિંગર જિગરદાન, બેસ્ટ ફીમેલ સિંગર મહાલક્ષ્મી ઐયર

મુખ્યપ્રધાન, ગૃહરાજ્ય પ્રધાન, ફિલ્મ-સંગીત અને વિવિધ ક્ષેત્રના દિગ્ગજની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો

time-read
1 min  |
Sambhaav Metro 07/03/2022