CATEGORIES

રશિયા આક્રમક બન્યુંઃ યુક્રેનના ઓખ્તિરકામાં મિલિટરી બેઝ પર હુમલો, ૭૦ સૈનિકોનાં મોત
SAMBHAAV-METRO News

રશિયા આક્રમક બન્યુંઃ યુક્રેનના ઓખ્તિરકામાં મિલિટરી બેઝ પર હુમલો, ૭૦ સૈનિકોનાં મોત

યુક્રેનને આપવામાં આવેલાં હથિયારોનો ઉપયોગ અમારી વિરુદ્ધ થયો તો મોકલનાર દેશ જવાબદાર રહેશેઃ રશિયાની ધમકી

time-read
1 min  |
Sambhaav Metro 01/03/2022
રશિયા-યુક્રેન વચ્ચે ત્રીજા દિવસે પણ ભીષણ જંગ જારી: કીવમાં સૈન્ય એકમો પર હુમલો
SAMBHAAV-METRO News

રશિયા-યુક્રેન વચ્ચે ત્રીજા દિવસે પણ ભીષણ જંગ જારી: કીવમાં સૈન્ય એકમો પર હુમલો

યુક્રેન પણ હથિયાર હેઠાં મૂકવાના મૂડમાં નથીઃ રશિયાની ૮૦ ટેન્ક, ૨૦ ક્રૂઝ ૮૦ મિસાઈલ ફૂંકી માર્યાનો દાવો

time-read
1 min  |
Sambhaav Metro 26/02/2022
લોકડાઉનમાં નવરા બેઠેલા પતિએ પત્નીનો મોબાઇલ ચેક કર્યો અને શંકાનું બીજ રોપાયું
SAMBHAAV-METRO News

લોકડાઉનમાં નવરા બેઠેલા પતિએ પત્નીનો મોબાઇલ ચેક કર્યો અને શંકાનું બીજ રોપાયું

પત્ની નોકરી પરથી ઘરે આવી અને લોક ખોલવા ચાવી કાઢી ત્યારે ખબર પડી કે શંકાશીલ પતિએ તાળું પણ બદલી નાખ્યું છેઃ અંતે ફરિયાદ નોંધાવી

time-read
1 min  |
Sambhaav Metro 01/03/2022
રિતિક અને જોન આમનેસામને
SAMBHAAV-METRO News

રિતિક અને જોન આમનેસામને

સત્ય ઘટના પરથી પ્રેરિત આ એક્શન થ્રિલર ફિલ્મને અરુણ ગોપાલન દ્વારા ડિરેક્ટ કરવામાં આવશે, જેને ૨૦૨૩ની ૨૬ જાન્યુઆરીએ રિલીઝ કરવામાં આવશે

time-read
1 min  |
Sambhaav Metro 01/03/2022
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રોમાનિયા-સ્લોવાકિયાના પીએમ સાથે વાત કરી
SAMBHAAV-METRO News

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રોમાનિયા-સ્લોવાકિયાના પીએમ સાથે વાત કરી

બેઠક બાદ વડા પ્રધાન મોદીએ રોમાનિયા અને સ્લોવાકિયાના પીએમ સાથે વાત કરી અને યુક્રેનમાંથી ભારતીયોને બહાર કાઢવામાં મદદ કરવા બદલ તેમનો આભાર માન્યો હતો

time-read
1 min  |
Sambhaav Metro 01/03/2022
સસરાના રૂ. ૧૩ લાખ જમાઈએ ચાંઉ કરી સાળીને ધમકી આપી
SAMBHAAV-METRO News

સસરાના રૂ. ૧૩ લાખ જમાઈએ ચાંઉ કરી સાળીને ધમકી આપી

દિવ્યાંગ સાળીએ હિસાબ કરવાનું કહેતાં રોષે ભરાયેલા જમાઈએ કહ્યું: પૈસા માગીશ તો તારું જીવવું ભારે કરી દઈશ

time-read
1 min  |
Sambhaav Metro 01/03/2022
૨૧૮ ભારતીયો સાથે નવમી ફ્લાઈટ બુખારેસ્ટથી ભારત આવવા રવાના
SAMBHAAV-METRO News

૨૧૮ ભારતીયો સાથે નવમી ફ્લાઈટ બુખારેસ્ટથી ભારત આવવા રવાના

ઓપરેશન ગંગા હેઠળ અત્યાર સુધીમાં કુલ ૨૦૦૦ નાગરિકોને સુરક્ષિત રીતે વતન ભારતમાં પરત લાવવામાં આવ્યા

time-read
1 min  |
Sambhaav Metro 01/03/2022
સ્માર્ટ સિટી અંતર્ગત શહેરને ડસ્ટ ફ્રી કરવાનો કોઈ પ્રોજેક્ટ જ નથી
SAMBHAAV-METRO News

સ્માર્ટ સિટી અંતર્ગત શહેરને ડસ્ટ ફ્રી કરવાનો કોઈ પ્રોજેક્ટ જ નથી

કેન્દ્ર કે રાજ્ય સરકાર પાસેથી કોઇ અલાયદી ગ્રાંટ કે સહાય મળી નથી

time-read
1 min  |
Sambhaav Metro 01/03/2022
કેનેડામાં વર્ક પરમિટ વિઝા અપાવવાના બહાને પાંચ યુવક સાથે રૂપિયા ૧૫ લાખની છેતરપિંડી
SAMBHAAV-METRO News

કેનેડામાં વર્ક પરમિટ વિઝા અપાવવાના બહાને પાંચ યુવક સાથે રૂપિયા ૧૫ લાખની છેતરપિંડી

ગુરુકુલમાં ઉડાન હોલિડે નામની ઓફિસ ખોલી રૂપિયા પડાવ્યા બાદ એજન્ટ ફરાર

time-read
1 min  |
Sambhaav Metro 01/03/2022
ફિફાએ કતાર વર્લ્ડકપ-૨૦૨૨માંથી રશિયાની હકાલપટ્ટી કરીઃ ઓલિમ્પિકમાંથી પણ પત્તું કપાશે
SAMBHAAV-METRO News

ફિફાએ કતાર વર્લ્ડકપ-૨૦૨૨માંથી રશિયાની હકાલપટ્ટી કરીઃ ઓલિમ્પિકમાંથી પણ પત્તું કપાશે

વિશ્વમાં ફૂટબોલની સૌથી મોટી સંસ્થા ફિફા અને યુરોપિયન ફૂટબોલ સંઘ (યુઈએફએ) ને રશિયા પર પ્રતિબંધ લગાવી દીધો

time-read
1 min  |
Sambhaav Metro 01/03/2022
પાકમાં કાંગારું ટીમને US પ્રેસિડેન્ટ જેવી સરક્ષા
SAMBHAAV-METRO News

પાકમાં કાંગારું ટીમને US પ્રેસિડેન્ટ જેવી સરક્ષા

પાક. સેના અને ચાર હજાર પોલીસ કર્મી તહેનાતઃ રોડ બ્લોક, ઇન્ટરનેટ ઠ૫, બિલ્ડિંગ પર સ્નાઇપર્સ ગોઠવાયા

time-read
1 min  |
Sambhaav Metro 01/03/2022
પાક સરહદ નજીક બાડમેરના બખાસરમાં પ્રચંડ વિસ્ફોટઃ સુરક્ષા એજન્સીઓ એલર્ટ
SAMBHAAV-METRO News

પાક સરહદ નજીક બાડમેરના બખાસરમાં પ્રચંડ વિસ્ફોટઃ સુરક્ષા એજન્સીઓ એલર્ટ

આ બ્લાસ્ટથી કોઇ નુકસાન થયું હોવાનો પોલીસનો ઇનકાર

time-read
1 min  |
Sambhaav Metro 01/03/2022
દેશમાં હવે કોરોનાનો કહેર ખતમઃ ૬,૯૧૫ નવા કેસ, એક્ટિવ કેસ એક લાખથી ઓછા
SAMBHAAV-METRO News

દેશમાં હવે કોરોનાનો કહેર ખતમઃ ૬,૯૧૫ નવા કેસ, એક્ટિવ કેસ એક લાખથી ઓછા

કોરોના મોરચે મોટી રાહતઃ પોઝિટિવિટી રેટ હવે ઘટીને માત્ર ૦.૭૭ ટકા રહ્યો

time-read
1 min  |
Sambhaav Metro 01/03/2022
ગુજરાત ટાઇટન્સને ઝટકો: બે કરોડમાં ખરીદાયેલો જેસન રોય IPLમાંથી હટી ગયો
SAMBHAAV-METRO News

ગુજરાત ટાઇટન્સને ઝટકો: બે કરોડમાં ખરીદાયેલો જેસન રોય IPLમાંથી હટી ગયો

ગુજરાતે ઓક્શનમાં જેસન રોયને બે કરોડની બેસ પ્રાઇસમાં ખરીદ્યો હતો

time-read
1 min  |
Sambhaav Metro 01/03/2022
કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં રૂ.૧૦પનો જંગી વધારો ઝીંકાયો
SAMBHAAV-METRO News

કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં રૂ.૧૦પનો જંગી વધારો ઝીંકાયો

હાલમાં ઘરેલુ સિલિન્ડરના ભાવ વધારાયા નથી: ૭ માર્ચ બાદ વધે તેવી શક્યતા

time-read
1 min  |
Sambhaav Metro 01/03/2022
આ ઋતુમાં વારંવાર ખરાબ થતી તબિયતનું ધ્યાન રાખો
SAMBHAAV-METRO News

આ ઋતુમાં વારંવાર ખરાબ થતી તબિયતનું ધ્યાન રાખો

આયુર્વેદ મુજબ આ સમય દરમિયાન કફની તકલીફ વધવા લાગે છે, જેના કારણે આ ઋતુમાં અગ્નિ તત્ત્વ ઘટવા લાગે છે અને ખોરાકનું પાચન યોગ્ય રીતે થતું નથી

time-read
1 min  |
Sambhaav Metro 01/03/2022
અમેરિકા આકરાં પાણીએ: રશિયાના ૧૨ યુએન ડિપ્લોમેટને હાંકી કાઢ્યા
SAMBHAAV-METRO News

અમેરિકા આકરાં પાણીએ: રશિયાના ૧૨ યુએન ડિપ્લોમેટને હાંકી કાઢ્યા

જાસૂસી ગતિવિધિઓમાં સામેલ હોવાના ગંભીર આક્ષેપ કર્યા

time-read
1 min  |
Sambhaav Metro 01/03/2022
અમદાવાદીઓ કોરોના વેક્સિનનો સેકન્ડ ડોઝ લેવામાં હજુ ઉદાસીન
SAMBHAAV-METRO News

અમદાવાદીઓ કોરોના વેક્સિનનો સેકન્ડ ડોઝ લેવામાં હજુ ઉદાસીન

ર૬ ફેબ્રુઆરી સુધીમાં માત્ર ૮૬.૫૩ ટકા લોકોએ સેકન્ડ ડોઝ લીધોઃ સરકારી સેવાઓમાં વેક્સિનેશન સર્ટિફિકેટ જરૂરી કરાશે તો જ ૧૦૦ ટકા લક્ષ્યાંક મળશે

time-read
1 min  |
Sambhaav Metro 01/03/2022
અમદાવાદીઓ આનંદોઃ આગામી ૧ જૂન સુધીમાં તમામ ઘરને મફતમાં બે-બે ડસ્ટબિન મળશે
SAMBHAAV-METRO News

અમદાવાદીઓ આનંદોઃ આગામી ૧ જૂન સુધીમાં તમામ ઘરને મફતમાં બે-બે ડસ્ટબિન મળશે

સૂકો અને ભીનો કચરો અલગ કરવા ૧૦ લિટરનાં ડસ્ટબિનની ફાળવણી: ૧૬.૫ લાખ ઘરમાં ૩૩ લાખ ડસ્ટબિનનું ૨૫ કરોડથી વધુના ખર્ચે વિતરણ કરાશે

time-read
1 min  |
Sambhaav Metro 01/03/2022
અજય સાથે ખૂબ નર્વસ હતી: રાશિ ખન્ના
SAMBHAAV-METRO News

અજય સાથે ખૂબ નર્વસ હતી: રાશિ ખન્ના

આ સિરીઝ ૪ મા ડિઝની+હોટસ્ટાર પર હિન્દી, મરાઠી, તામિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ અને બંગાળી ભાષામાં રિલીઝ થશે

time-read
1 min  |
Sambhaav Metro 01/03/2022
'અહીંથી પાછા નહીં જઈ શકો': ઓસી. ઓલરાઉન્ડર એગરની પત્નીને ધમકી મળી
SAMBHAAV-METRO News

'અહીંથી પાછા નહીં જઈ શકો': ઓસી. ઓલરાઉન્ડર એગરની પત્નીને ધમકી મળી

એગર પાકિસ્તાન ના આવે. જો તે પાકિસ્તાન આવ્યો તો જીવતો પાછો નહીં જઈ શકે

time-read
1 min  |
Sambhaav Metro 01/03/2022
અમદાવાદની આગવી ઓળખ સમા એલિસબ્રિજને મળશે હેરિટેજ લૂક
SAMBHAAV-METRO News

અમદાવાદની આગવી ઓળખ સમા એલિસબ્રિજને મળશે હેરિટેજ લૂક

શાસકોએ સુધારિત બજેટમાં ફિઝિબિલિટી રિપોર્ટ તૈયાર કરવા રૂ. ૫૪ લાખ ફાળવ્યા છે: એએમસી દ્વારા લોકો માટે પેડેસ્ટ્રિયનબ્રિજ બનાવવાની દિશામાં ગંભીર વિચારણા હાથ ધરાઈ

time-read
1 min  |
Sambhaav Metro 26/02/2022
દિલ્હી-NCRમાં વરસાદ-કરાથી મોસમનો મિજાજ બદલાયોઃ કાશ્મીરમાં પણ ભારે હિમવર્ષા
SAMBHAAV-METRO News

દિલ્હી-NCRમાં વરસાદ-કરાથી મોસમનો મિજાજ બદલાયોઃ કાશ્મીરમાં પણ ભારે હિમવર્ષા

ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં પણ બરફવર્ષા: મેદાની વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ

time-read
1 min  |
Sambhaav Metro 26/02/2022
UNSCમાં ભારત-ચીને યુક્રેન પર હુમલાની નિંદા કરી પણ વોટિંગથી દૂર જ રહ્યાં
SAMBHAAV-METRO News

UNSCમાં ભારત-ચીને યુક્રેન પર હુમલાની નિંદા કરી પણ વોટિંગથી દૂર જ રહ્યાં

યુક્રેનમાં હાલમાં થયેલા ઘટનાક્રમથી ભારત ખૂબ પરેશાન છે. અમે આગ્રહ કરીએ છીએ કે હિંસા અને શત્રુતા તત્કાળ સમાપ્ત થાય તેના પ્રયાસો કરવામાં આવે: તિરુમૂર્તિ

time-read
1 min  |
Sambhaav Metro 26/02/2022
ઘણું જીવો મારું અમદાવાદ, અમારું અમદાવાદ
SAMBHAAV-METRO News

ઘણું જીવો મારું અમદાવાદ, અમારું અમદાવાદ

શહેરના મેયર કિરીટ પરમાર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બ્રહ્મભટ્ટ વગેરે મહાનુભાવોએ આજે સવારે અમદાવાદના ૬૧૧માં સ્થાપના દિવસને હોંશભેર ઊજવ્યો

time-read
1 min  |
Sambhaav Metro 26/02/2022
યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને સરહદથી દૂર જ રહેવા સૂચના
SAMBHAAV-METRO News

યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને સરહદથી દૂર જ રહેવા સૂચના

યુક્રેનમાં હાજર તમામ ભારતીયોને તેમનાં વાહનો પર ભારતીય ધ્વજ લગાવવા અને તેમની ઓળખ સુનિશ્ચિત કરવા માટે સ્થળાંતર કામગીરી માટે જતા સમયે ભારત લખવાનું કહેવામાં આવ્યું

time-read
1 min  |
Sambhaav Metro 26/02/2022
પ્રભાસના ઘરનું ભોજન એન્જોય કરી રહ્યા છે અમિતાભ બચ્ચન
SAMBHAAV-METRO News

પ્રભાસના ઘરનું ભોજન એન્જોય કરી રહ્યા છે અમિતાભ બચ્ચન

પ્રભાસના ભોજનને લઈ અમિતાભ બચ્ચને ટ્વિટ કર્યું હતું, ‘બાહુબલી પ્રભાસ, તારી આગતા-સ્વાગતા અદભુત છે

time-read
1 min  |
Sambhaav Metro 26/02/2022
દુકાન વિવાદઃ ખુદ DCPએ આરોપીને કહ્યું: ‘તારા સાથીને વીસ લાફા માર!'
SAMBHAAV-METRO News

દુકાન વિવાદઃ ખુદ DCPએ આરોપીને કહ્યું: ‘તારા સાથીને વીસ લાફા માર!'

આરોપીઓની ગેરકાયદે કસ્ટડી રાખનાર તમામ પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવા પોલીસ કમિશનરને કોર્ટના આદેશઃ ડીસીપી, એસીપી સહિતના પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ ગુનો દાખલ થાય તેવી પણ શક્યતા

time-read
1 min  |
Sambhaav Metro 26/02/2022
ધર્મશાલામાં વરસાદઃ આજે ભારત-શ્રીલંકા વચ્ચેની ટી-૨૦ મેચ રમાશે?
SAMBHAAV-METRO News

ધર્મશાલામાં વરસાદઃ આજે ભારત-શ્રીલંકા વચ્ચેની ટી-૨૦ મેચ રમાશે?

ધર્મશાલા સહિત કાંગડા જિલ્લામાં ગઈ કાલ મોડી રાતથી મુશળધાર વરસાદ પડી રહ્યો છે

time-read
1 min  |
Sambhaav Metro 26/02/2022
ધ હન્ડ્રેડ-૨૦૨૨: મંધાના-જેમિમા રિટેન હરમનપ્રીત, દીપ્તિ અને શેફાલી રિલીઝ
SAMBHAAV-METRO News

ધ હન્ડ્રેડ-૨૦૨૨: મંધાના-જેમિમા રિટેન હરમનપ્રીત, દીપ્તિ અને શેફાલી રિલીઝ

મંધાનાએ ગત સિઝનની સાત ઇનિંગ્સમાં ૧૬૭ રન બનાવ્યા હતા. આ દરમિયાન તેનો સ્ટ્રાઇક રેટ ૧૩૩.૬૦નો હતો. રોડ્રિક્સે પાંચ ઇનિંગ્સમાં ૬૦.૨પની સરેરાશથી લગભગ ૨૫૦ રન ૧૫૪.૪૮ના સ્ટ્રાઇક રેટથી બનાવ્યા હતા

time-read
1 min  |
Sambhaav Metro 26/02/2022