CATEGORIES

કિશોરોના સેકન્ડ ડોઝના વેક્સિનેશનમાં 'કાચબા' ગતિ ક્યાંક ભારે ન પડી જાય
SAMBHAAV-METRO News

કિશોરોના સેકન્ડ ડોઝના વેક્સિનેશનમાં 'કાચબા' ગતિ ક્યાંક ભારે ન પડી જાય

૩ જાન્યુઆરીથી તંત્રે કિશોરોનું વેક્સિનેશન શરૂ કર્યું હતું સેકન્ડ ડોઝમાં માત્ર ૬૩.૦૩ ટકા કિશોરો નોંધાતાં તેની ચર્ચા ઊઠી

time-read
1 min  |
Sambhaav Metro 03/03/2022
અમદાવાદના યુવાઓને મે વેકેશનમાં સ્પોટર્સ કોમ્પ્લેક્સ ઉપયોગી થશે
SAMBHAAV-METRO News

અમદાવાદના યુવાઓને મે વેકેશનમાં સ્પોટર્સ કોમ્પ્લેક્સ ઉપયોગી થશે

સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં જામેલી ધૂળ ખંખેરવા સત્તાવાળાઓ જાગ્યાઃ ઓપરેશન અને મેન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ આપવાનાં ચક્રો ગતિમાન

time-read
1 min  |
Sambhaav Metro 03/03/2022
UNGAમાં ૧૪૧ દેશોનું રશિયા વિરુદ્ધ મતદાન: પાંચ દેશોએ આપ્યો સાથ
SAMBHAAV-METRO News

UNGAમાં ૧૪૧ દેશોનું રશિયા વિરુદ્ધ મતદાન: પાંચ દેશોએ આપ્યો સાથ

ભારત સહિત ૩૫ દેશો મતદાનથી દૂર રહ્યા

time-read
1 min  |
Sambhaav Metro 03/03/2022
ઉત્તર ભારતમાં વધતું લઘુતમ તાપમાન: આજે કેટલાંક રાજ્યમાં વરસાદ પડશે
SAMBHAAV-METRO News

ઉત્તર ભારતમાં વધતું લઘુતમ તાપમાન: આજે કેટલાંક રાજ્યમાં વરસાદ પડશે

દિલ્હીમાં મોસમનો બેવડો માર: વરસાદ સાથે ઝડપી પવનો ફૂંકાશે

time-read
1 min  |
Sambhaav Metro 03/03/2022
દેશમાં કોરોનાના કેસમાં ફરી ઘટાડોઃ ૬,૫૬૧ નવા કેસ, ૧૪૨ દર્દીઓનાં મોત
SAMBHAAV-METRO News

દેશમાં કોરોનાના કેસમાં ફરી ઘટાડોઃ ૬,૫૬૧ નવા કેસ, ૧૪૨ દર્દીઓનાં મોત

એક્ટિવ કેસ ઘટીને હવે માત્ર ૭૭,૧૫૨ઃ રિકવરી રેટ ૯૮.૬૨ ટકા

time-read
1 min  |
Sambhaav Metro 03/03/2022
ડુંગળીના હોલસેલ ભાવ તળિયે: ગૃહિણીઓ હરખાશે
SAMBHAAV-METRO News

ડુંગળીના હોલસેલ ભાવ તળિયે: ગૃહિણીઓ હરખાશે

એકાએક ભાવ નીચે આવી જતાં ગરીબોની 'કસ્તુરી' એ ખેડૂતોને રડાવ્યા

time-read
1 min  |
Sambhaav Metro 03/03/2022
ભારતમાં એક પણ ટેસ્ટ જીતી નથી શ્રીલંકન ટીમઃ દાસુન મે'ણું ભાંગશે?
SAMBHAAV-METRO News

ભારતમાં એક પણ ટેસ્ટ જીતી નથી શ્રીલંકન ટીમઃ દાસુન મે'ણું ભાંગશે?

વિરાટ કોહલી ૧૦૦મી ટેસ્ટ રમવા મેદાનમાં ઊતરશે

time-read
1 min  |
Sambhaav Metro 03/03/2022
પીએમ મોદીએ મેક્રોં સહિત અનેક યુરોપિયન નેતાઓ સાથે વાત કરી
SAMBHAAV-METRO News

પીએમ મોદીએ મેક્રોં સહિત અનેક યુરોપિયન નેતાઓ સાથે વાત કરી

રશિયામાં ભારતીય વિધાર્થીના મોત પર શોક વ્યક્ત કર્યો

time-read
1 min  |
Sambhaav Metro 02/03/2022
હરદીપસિંહ બુડાપેસ્ટ પહોંચ્યા: જનરલ વી.કે, સિંહે પોલેન્ડથી ૪૩૭ લોકોને દિલ્હી રવાના કર્યા
SAMBHAAV-METRO News

હરદીપસિંહ બુડાપેસ્ટ પહોંચ્યા: જનરલ વી.કે, સિંહે પોલેન્ડથી ૪૩૭ લોકોને દિલ્હી રવાના કર્યા

આજે સવારે ચાર વાગ્યે વાયુસેનાના સી-૧૭ પ્લેને ઉડાન ભરી

time-read
1 min  |
Sambhaav Metro 02/03/2022
વ્હાઇટ બોલ ક્રિકેટમાં પુરપાટ દોડી રહેલા રોહિતના વિજયરથને શ્રીલંકા રેડ બોલમાં અટકાવી શકશે?
SAMBHAAV-METRO News

વ્હાઇટ બોલ ક્રિકેટમાં પુરપાટ દોડી રહેલા રોહિતના વિજયરથને શ્રીલંકા રેડ બોલમાં અટકાવી શકશે?

શુક્રવારથી શ્રીલંકા સામે મોહાલીમાં પ્રથમ ટેસ્ટ મેચ

time-read
1 min  |
Sambhaav Metro 02/03/2022
રશિયા-યુક્રેન વિવાદઃ ચીન મધ્યસ્થી કરવા માટે તૈયાર
SAMBHAAV-METRO News

રશિયા-યુક્રેન વિવાદઃ ચીન મધ્યસ્થી કરવા માટે તૈયાર

કુલેબાએ ચીનને રશિયા સાથેના યુક્રેનના સંઘર્ષમાં મધ્યસ્થી બનીને મદદ કરવા માટે તેના પ્રભાવનો ઉપયોગ કરવા કહ્યું

time-read
1 min  |
Sambhaav Metro 02/03/2022
રશિયન સેનાનો ખેરસન પર કબજોઃ ખારકીવમાં હોસ્પિટલને નિશાન બનાવી
SAMBHAAV-METRO News

રશિયન સેનાનો ખેરસન પર કબજોઃ ખારકીવમાં હોસ્પિટલને નિશાન બનાવી

રશિયન સેનાનો વધુ એક કાફલો ૩૦૦ ટેન્ક સાથે યુક્રેનમાં ઘૂસવાની તૈયારીમાં: ઈન્ટેલિજન્સ રિપોર્ટ

time-read
1 min  |
Sambhaav Metro 02/03/2022
યુવકના આપઘાત કેસમાં પોલીસ કમિશનર લાલઘૂમઃ પોલીસે તાત્કાલિક ગુનો દાખલ કર્યો
SAMBHAAV-METRO News

યુવકના આપઘાત કેસમાં પોલીસ કમિશનર લાલઘૂમઃ પોલીસે તાત્કાલિક ગુનો દાખલ કર્યો

મંગેતરના ત્રાસથી યુવકે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો, જેમાં નરોડા પોલીસ કાચબાની ગતિએ તપાસ કરી રહી હતીઃ આઠ દિવસમાં તપાસ પૂરી થઈ જશે તેવી બાંયધરી ડીસીપીએ સીપીને આપી

time-read
1 min  |
Sambhaav Metro 02/03/2022
યુપીમાં છઠ્ઠા તબક્કાની ૫૭ બેઠક પર આવતી કાલે મતદાન
SAMBHAAV-METRO News

યુપીમાં છઠ્ઠા તબક્કાની ૫૭ બેઠક પર આવતી કાલે મતદાન

સાતમા અને છેલ્લા તબક્કામાં પ૪ બેઠક પર મતદાન થશે

time-read
1 min  |
Sambhaav Metro 02/03/2022
મ્યુનિ.ની તમામ ઝોનલ ઓફિસમાં હવે વિઝિટર પાસ ફરજિયાત કરવાની તૈયારી
SAMBHAAV-METRO News

મ્યુનિ.ની તમામ ઝોનલ ઓફિસમાં હવે વિઝિટર પાસ ફરજિયાત કરવાની તૈયારી

મ્યુનિ. મુખ્યાલયમાં વિઝિટર પાસથી પ્રવેશ અપાતો હોઈ ઝોનલ ઓફિસમાં પણ નાગરિકોના ફોટા પાડીને પ્રવેશ પાસ અપાશે

time-read
1 min  |
Sambhaav Metro 02/03/2022
બેચલર્સને મકાન ભાડે ન મળતું હોવાથી પતિ-પત્નીનો સ્વાંગ રચે છે
SAMBHAAV-METRO News

બેચલર્સને મકાન ભાડે ન મળતું હોવાથી પતિ-પત્નીનો સ્વાંગ રચે છે

અમદાવાદમાં કેટલાંય પ્રેમી પંખીડાં આઝાદીથી જીવવા માટે પોતાના પરિવારથી દૂર મકાન ભાડે રાખીને રહે છેઃ પતિ-પત્ની હોવાનો દાવો કરી મકાન માલિક સાથે ભાડાકરાર પણ કરે છે

time-read
1 min  |
Sambhaav Metro 02/03/2022
પીરાણાનો કચરાનો ડુંગર હવે તો શાસકોને પણ તોબા પોકારાવે છે
SAMBHAAV-METRO News

પીરાણાનો કચરાનો ડુંગર હવે તો શાસકોને પણ તોબા પોકારાવે છે

એનજીટીએ ત્રણ વર્ષમાં કચરાનો નિકાલ કરવાનો આદેશ આપ્યો હતો, જેનું પાલન કરવું શક્ય નથી

time-read
1 min  |
Sambhaav Metro 02/03/2022
પ.બંગાળ નગરપાલિકા ચૂંટણીનાં પરિણામો: ટીએમસી સૌથી આગળ
SAMBHAAV-METRO News

પ.બંગાળ નગરપાલિકા ચૂંટણીનાં પરિણામો: ટીએમસી સૌથી આગળ

કુલ ૧૦૮ નગરપાલિકાની સીટમાંથી પપ સીટ પર ટીએમસી જીત મેળવી ચૂકી છે અને કાંથીમાં ર૧માંથી ૧૮ વોર્ડમાં ટીએમસી જીત મેળવી ચૂકી છે

time-read
1 min  |
Sambhaav Metro 02/03/2022
ધો.૧૨ સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષાનો પ્રારંભ
SAMBHAAV-METRO News

ધો.૧૨ સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષાનો પ્રારંભ

ધો. ૧૨ સાયન્સની બોર્ડ પરીક્ષા માટે દોઢ લાખ જેટલા વિધાર્થીઓ નોંધાયા છે

time-read
1 min  |
Sambhaav Metro 02/03/2022
દેશમાં કોરોનાના કેસમાં નજીવો ઉછાળોઃ ૭,૫૫૪ નવા કેસ, ૨૨૩ સંક્રમિતોનાં મોત
SAMBHAAV-METRO News

દેશમાં કોરોનાના કેસમાં નજીવો ઉછાળોઃ ૭,૫૫૪ નવા કેસ, ૨૨૩ સંક્રમિતોનાં મોત

એક્ટિવ કેસ ઘટીને ૮૫,૬૮૦: રિકવરી રેટ ૯૮.૬૦ ટકા

time-read
1 min  |
Sambhaav Metro 02/03/2022
ડાયાબિટિસના દર્દીઓ માટે સ્ટ્રોબેરી છે સુપરફૂડ
SAMBHAAV-METRO News

ડાયાબિટિસના દર્દીઓ માટે સ્ટ્રોબેરી છે સુપરફૂડ

સ્ટ્રોબેરી વિટામિન સી અને મેગ્નેશિયમથી ભરપૂર હોય છે અને વિટામિન સી એન્ટીઓક્સિડન્ટ્સથી ભરપૂર હોય છે, જે ડાયાબિટીસ સાથે સંકળાયેલી ગૂંચવણોને ઘટાડવામાં મદદ કરે છે

time-read
1 min  |
Sambhaav Metro 02/03/2022
કોઈએ ના ખરીદેલા સુરેશ રૈનાની IPL વાપસી ગુજરાત ટાઇટન્સમાંથી થશે?
SAMBHAAV-METRO News

કોઈએ ના ખરીદેલા સુરેશ રૈનાની IPL વાપસી ગુજરાત ટાઇટન્સમાંથી થશે?

જેસન રોયે આઇપીએલની આગામી સિઝનમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. હવે રોયના સ્થાને રૈનાની ટીમમાં એન્ટ્રી અંગે ચાહકોની આશા વધી છે

time-read
1 min  |
Sambhaav Metro 02/03/2022
કમબેક માટે ખૂબ મહેનત કરી રહી છે અનુષ્કા
SAMBHAAV-METRO News

કમબેક માટે ખૂબ મહેનત કરી રહી છે અનુષ્કા

ઝૂલનની જર્નીને દેશના તમામ લોકો સુધી પહોંચાડવા માટે અનુષ્કા તનતોડ મહેનત કરી રહી છે

time-read
1 min  |
Sambhaav Metro 02/03/2022
આજથી ગુજરાત વિધાનસભા બજેટસત્રનો પ્રારંભ
SAMBHAAV-METRO News

આજથી ગુજરાત વિધાનસભા બજેટસત્રનો પ્રારંભ

ભૂપેન્દ્ર પટેલની સરકારના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ કાલે પ્રથમ બજેટ રજૂ કરશે

time-read
1 min  |
Sambhaav Metro 02/03/2022
અમે યુક્રેનમાં સેના નહીં મોકલીએ, રશિયાને મનમાની પણ નહીં જ કરવા દઈએઃ બિડેન
SAMBHAAV-METRO News

અમે યુક્રેનમાં સેના નહીં મોકલીએ, રશિયાને મનમાની પણ નહીં જ કરવા દઈએઃ બિડેન

અમેરિકાએ રશિયા માટે એરસ્પેસ બંધ કરીઃ પુતિને ખોટું પગલું ભર્યું તો કિંમત ચૂકવવી પડશે: બિડેનની ચેતવણી

time-read
1 min  |
Sambhaav Metro 02/03/2022
અનુભવ સિંહા સાથે ફરી કામ કરવા એક્સાઈટેડ તાપસી પન્નુ
SAMBHAAV-METRO News

અનુભવ સિંહા સાથે ફરી કામ કરવા એક્સાઈટેડ તાપસી પન્નુ

અનુભવ સિંહાની 'થપ્પડ' અને 'મુલ્ક’માં તાપસીએ કામ કર્યું હતું

time-read
1 min  |
Sambhaav Metro 02/03/2022
મકાન માલિકે તાળું તોડ્યું ને ભાડુઆત મહિલાની હત્યા કરેલી લાશ મળી આવી
SAMBHAAV-METRO News

મકાન માલિકે તાળું તોડ્યું ને ભાડુઆત મહિલાની હત્યા કરેલી લાશ મળી આવી

મહિલા સાથે રહેતા અજાણ્યા યુવકે એક મહિના પહેલાં નદીમાં કૂદીને આપઘાત કર્યોઃ મહિલા ભાડું આપ્યા વગર નાસી ગઈ હોવાની શંકા રાખીને મકાન માલિકે ઘરનું તાળું તોડ્યું હતું

time-read
1 min  |
Sambhaav Metro 01/03/2022
રશિયન સેના-ટેન્કના ૬૪ કિમી લાંબા કાફલાએ કીવને ચોમેરથી ઘેરી લીધું
SAMBHAAV-METRO News

રશિયન સેના-ટેન્કના ૬૪ કિમી લાંબા કાફલાએ કીવને ચોમેરથી ઘેરી લીધું

યુક્રેનની રાજધાની પર અંતિમ હુમલાની તૈયારીઃ કીવ બહારના વિસ્તારોમાં અનેક ઘર સળગતાં દેખાયાં

time-read
1 min  |
Sambhaav Metro 01/03/2022
મહાશિવરાત્રિનું મહાપર્વ: હર હર મહાદેવના ગગનચુંબી નારા સાથે શિવાલયો ગૂંજી ઉઠ્યા
SAMBHAAV-METRO News

મહાશિવરાત્રિનું મહાપર્વ: હર હર મહાદેવના ગગનચુંબી નારા સાથે શિવાલયો ગૂંજી ઉઠ્યા

મહામારી બાદ શિવભક્તો ઉત્સાહ-ભક્તિસાગમાં તરબોળઃ શહેરનાં કેટલાંક પૌરાણિક મહાદેવ મંદિરમાં દર્શન માટે એક કિલોમીટર જેટલી લાંબી લાઈન લાગી

time-read
1 min  |
Sambhaav Metro 01/03/2022
રશિયાને આખરે નાટો કેમ નડે છે?
SAMBHAAV-METRO News

રશિયાને આખરે નાટો કેમ નડે છે?

સૈન્યની તાકાત હોય કે પછી સંરક્ષણ પર કરવામાં આવતો મબલક ખર્ચ, બંને મામલે રશિયા અને ૩૦ દેશોના મજબૂત સૈન્ય ગઠબંધન એવા નાટોની કોઈ સરખામણી થાય એમ નથી

time-read
1 min  |
Sambhaav Metro 01/03/2022