CATEGORIES

દેશમાં કોરોના હવે વિદાયના તબક્કામાં: ૧૧,૪૯૯ નવા કેસ, ૨૫૫ દર્દીઓનાં મોત
SAMBHAAV-METRO News

દેશમાં કોરોના હવે વિદાયના તબક્કામાં: ૧૧,૪૯૯ નવા કેસ, ૨૫૫ દર્દીઓનાં મોત

એક્ટિવ કેસ ઘટીને ૧,૨૧,૮૮૧: પોઝિટિવિટી રેટ હવે માત્ર ૧.૦૧ ટકા

time-read
1 min  |
Sambhaav Metro 26/02/2022
યુપીમાં કાલે પાંચમા તબક્કામાં ૧૨ જિલ્લાની ૬૧ બેઠકો પર મતદાન
SAMBHAAV-METRO News

યુપીમાં કાલે પાંચમા તબક્કામાં ૧૨ જિલ્લાની ૬૧ બેઠકો પર મતદાન

આ સીટ પર રાજયના નાયબ મુખ્યપ્રધાન કેશવપ્રસાદ મૌર્ય ચૂંટણી લડી રહ્યા છે. આ બેઠક પર સમાજવાદી પાર્ટીએ કેન્દ્રીય પ્રધાન અનુપ્રિયા પટેલની બહેન અને અપના દળ (સામ્યવાદી)ની પલ્લવી પટેલને ટિકિટ આપી છે

time-read
1 min  |
Sambhaav Metro 26/02/2022
વેપારીની કારનો કાચ તોડી એક લાખની ચોરી
SAMBHAAV-METRO News

વેપારીની કારનો કાચ તોડી એક લાખની ચોરી

વેપારી વોક કરવા ગયા ત્યારે ગઠિયો ચોરી કરીને ફરાર થઇ ગયો

time-read
1 min  |
Sambhaav Metro 26/02/2022
રશિયાને ચોમેરથી ઘેરવા નાટોની જાહેરાત: ૪૦ હજારથી વધુ કમાન્ડો એક્ટિવ કર્યા
SAMBHAAV-METRO News

રશિયાને ચોમેરથી ઘેરવા નાટોની જાહેરાત: ૪૦ હજારથી વધુ કમાન્ડો એક્ટિવ કર્યા

નાટોની જાહેરાતથી હવે પુતિનનું ટેન્શન વધશેઃ જમીન, સમુદ્ર અને હવામાં નાટોનાં દળો તહેનાત કરાશે

time-read
1 min  |
Sambhaav Metro 26/02/2022
રશિયાની આક્રમકતા સમગ્ર વિશ્વ માટે જોખમી
SAMBHAAV-METRO News

રશિયાની આક્રમકતા સમગ્ર વિશ્વ માટે જોખમી

અમેરિકા જાણે છે કે તેના અને રશિયા વચ્ચેના સીધા યુદ્ધનો અર્થ ત્રીજું વિશ્વયુદ્ધ જ હશે, તેથી બિડેને અમેરિકાની સૈન્ય કાર્યવાહીને શક્ય હોય ત્યાં સુધી ટાળવાનો પ્રયાસ કર્યો છે

time-read
1 min  |
Sambhaav Metro 26/02/2022
વજન ઝડપથી ઘટાડશે આ ચાર પ્રકારની દાળ
SAMBHAAV-METRO News

વજન ઝડપથી ઘટાડશે આ ચાર પ્રકારની દાળ

દાળમાં પ્રોટીન અને ફાઈબર ભરપૂર પ્રમાણમાં હોય છે, જે આંખો, ત્વચા, વાળ વગેરેને સ્વસ્થ રાખે છે. દાળમાં કેલરીની માત્રા પણ ઘણી ઓછી હોય છે, તેથી તેનું સેવન કરવાથી તમારું વજન પણ વધતું નથી પણ તે ઘટે છે

time-read
1 min  |
Sambhaav Metro 26/02/2022
સામાન્ય ઝઘડામાં યુવકે પાડોશીના ઘરમાં ઘૂસી લોખંડની પાંચ જાળી ચોરી લીધી
SAMBHAAV-METRO News

સામાન્ય ઝઘડામાં યુવકે પાડોશીના ઘરમાં ઘૂસી લોખંડની પાંચ જાળી ચોરી લીધી

ભંગારની દુકાનમાં પાંચ જાળી મળી આવતાં સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો: ઝઘડાની અદાવત રાખી યુવકે મહિલાના ઘરમાં તોડફોડ બાદ ચોરી કરી હતી

time-read
1 min  |
Sambhaav Metro 26/02/2022
સૂરજજી સાથે કામ કરવું એટલે સ્કૂલમાં શીખવું: પરિણીતિ
SAMBHAAV-METRO News

સૂરજજી સાથે કામ કરવું એટલે સ્કૂલમાં શીખવું: પરિણીતિ

ઉંચાઈ ફિલ્મમાં તેની સાથે અમિતાભ બચ્ચન, અનુપમ ખેર અને બોમન ઈરાની પણ છે

time-read
1 min  |
Sambhaav Metro 26/02/2022
રાહુલ ગાંધી દ્વારકાધીશનાં દર્શન કરીને ચિંતન શિબિરમાં જોડાશે
SAMBHAAV-METRO News

રાહુલ ગાંધી દ્વારકાધીશનાં દર્શન કરીને ચિંતન શિબિરમાં જોડાશે

કાલના શિબિરના છેલલા દિવસે 'દ્વારકા ડેકલેરેશન' જાહેર કરાશે

time-read
1 min  |
Sambhaav Metro 26/02/2022
વડોદરાના વિષ્ણુને સલામ: નવજાત પુત્રીના અંતિમ સંસ્કાર બાદ સદી ફટકારી
SAMBHAAV-METRO News

વડોદરાના વિષ્ણુને સલામ: નવજાત પુત્રીના અંતિમ સંસ્કાર બાદ સદી ફટકારી

૨૯ વર્ષીય વિષ્ણુ સોલંકીને ૧૧ ફેબ્રુઆરીની રાતે પુત્રીનો જન્મ થયો અને ૨૪ કલાકમાં જ પુત્રીનું નિધન થયું

time-read
1 min  |
Sambhaav Metro 26/02/2022
હું ભાગ્યો નથી, યુક્રેનની રક્ષા કરું છુંઃ જેલેન્સ્કીનો વીડિયો જારી
SAMBHAAV-METRO News

હું ભાગ્યો નથી, યુક્રેનની રક્ષા કરું છુંઃ જેલેન્સ્કીનો વીડિયો જારી

સોશિયલ મીડિયા પર લોકો તેમને હીરો ગણાવી રહ્યા છે

time-read
1 min  |
Sambhaav Metro 26/02/2022
સ્ટેશનરીનો હોલસેલ વેપાર કરતો હોવાનું કહી વેપારીને રૂપિયા ૩.૫૦ લાખનો ચૂનો ચોપડયો
SAMBHAAV-METRO News

સ્ટેશનરીનો હોલસેલ વેપાર કરતો હોવાનું કહી વેપારીને રૂપિયા ૩.૫૦ લાખનો ચૂનો ચોપડયો

વેપારી ઇન્ડિયા માર્ટ પરથી આરિહંત સ્ટેશનરીનો સંપર્ક કરતાં છેતરાયા

time-read
1 min  |
Sambhaav Metro 26/02/2022
૩૦થી પ૦ વર્ષના પુરુષોમાં સ્ટ્રેસ અને એન્ગ્ઝાઈટીના કેસોમાં ર૫ ટકા વધારો
SAMBHAAV-METRO News

૩૦થી પ૦ વર્ષના પુરુષોમાં સ્ટ્રેસ અને એન્ગ્ઝાઈટીના કેસોમાં ર૫ ટકા વધારો

લોકો શરદી-ઉધરસ જેવી બીમારીના ડર અને નોલેજના અભાવે બિનજરૂરી રિપોર્ટ્સ કરાવે છે

time-read
1 min  |
Sambhaav Metro 26/02/2022
યુક્રેન સંકટ: ૪૦ વર્ષ બાદ UNGAનું ઈમર્જન્સી સ્પેશિયલ સેશન મળશે
SAMBHAAV-METRO News

યુક્રેન સંકટ: ૪૦ વર્ષ બાદ UNGAનું ઈમર્જન્સી સ્પેશિયલ સેશન મળશે

UNSCના સ્પેશિયલ સેશનમાં ભારત-ચીન ફરી વોટિંગથી દૂર રહ્યા

time-read
1 min  |
Sambhaav Metro 28/02/2022
મણિપુરમાં પ્રથમ તબક્કાની ૩૮ બેઠકો પર મતદાન જારી
SAMBHAAV-METRO News

મણિપુરમાં પ્રથમ તબક્કાની ૩૮ બેઠકો પર મતદાન જારી

કુલ ૧૨,૦૯,૪૩૯ મતદારો, જેમાં પ૮૦,૬૦૭ પુરુષ, ૬,૨૮,૬પ૭ મહિલા અને ૧૭૫ ટ્રાન્સજેન્ડર મતદારો

time-read
1 min  |
Sambhaav Metro 28/02/2022
પ્રોપર્ટી ટેક્સ સંબંધિત વાંધો હોય તો ૪ માર્ચે લોકદરબારમાં પહોચી જજો
SAMBHAAV-METRO News

પ્રોપર્ટી ટેક્સ સંબંધિત વાંધો હોય તો ૪ માર્ચે લોકદરબારમાં પહોચી જજો

પશ્ચિમ ઝોનના ઉસ્માનપુરામાં ડો. રમણલાલ પટેલ ભવન, ઉત્તર-પશ્ચિમ ઝોનના બોડકદેવમાં વિજ્યારાજે સિંધિયા ભવન અને દક્ષિણ-પશ્ચિમ ઝોનની જોધપુર જૂની ન.પા. ઓફિસમાં લોકદરબાર યોજાશેઃ રેવન્યૂ કમિટીના ચેરમેન જૈવિક વકીલે લોકદરબારને સફળ બનાવવા શહેર પ્રમુખ અમિત શાહને કાર્યક્રમ પાઠવતાં વિવાદ

time-read
1 min  |
Sambhaav Metro 28/02/2022
૧૫ માર્ચ પહેલાં કોરોનાના કેસ એક આંકડામાં રમતા થઈ જશે
SAMBHAAV-METRO News

૧૫ માર્ચ પહેલાં કોરોનાના કેસ એક આંકડામાં રમતા થઈ જશે

૧૬ ફેબ્રુઆરીથી ગઈ કાલ સુધી શહેરમાં માત્ર ૧૪૧૩ કેસ નોંધાયાઃ કોવિડ ગાઇડલાઇનને હવે પૂરેપૂરી હટાવી દેવાશે

time-read
1 min  |
Sambhaav Metro 28/02/2022
શાહીન આફ્રિદી સૌથી નાની ઉમરે ટી-૨૦ ખિતાબ જીતનારો દુનિયાનો પ્રથમ કેપ્ટન બન્યો
SAMBHAAV-METRO News

શાહીન આફ્રિદી સૌથી નાની ઉમરે ટી-૨૦ ખિતાબ જીતનારો દુનિયાનો પ્રથમ કેપ્ટન બન્યો

સ્ટીવ સ્મિથે ૨૨ વર્ષ ૨૪૦ દિવસની ઉંમરે ૨૦૧૨માં સિડની સિક્સર્સને બિગ બેશ લીંગનો ખિતાબ અપાવ્યો હતો, જ્યારે રોહિત શર્માએ ૨૬ વર્ષની ઉંમરે ૨૦૧૩માં મુંબઈ ઇન્ડિયન્સને IPL ચેમ્પિયન બનાવી હતી

time-read
1 min  |
Sambhaav Metro 28/02/2022
લુક સાથે પ્રયોગ કરવા મને ગમે છેઃ પૂજા હેગડે
SAMBHAAV-METRO News

લુક સાથે પ્રયોગ કરવા મને ગમે છેઃ પૂજા હેગડે

પૂજાની આગામી ફિલ્મ 'બીસ્ટ'નું ગીત 'એરેબિક કુતુ' હાલમાં રિલીઝ થયું છે. તેનો આ ગીતનો લુક ઇન્ટરનેટ પર ખૂબ ધમાલ મચાવી રહ્યો છે

time-read
1 min  |
Sambhaav Metro 28/02/2022
રશિયાના હુમલામાં ૧૪ બાળકો સહિત ૩૫ર યુક્રેની નાગરિકોનાં મોત
SAMBHAAV-METRO News

રશિયાના હુમલામાં ૧૪ બાળકો સહિત ૩૫ર યુક્રેની નાગરિકોનાં મોત

૧૧૬ બાળકો સહિત ૧૬૮૪ લોકો ઘાયલ

time-read
1 min  |
Sambhaav Metro 28/02/2022
યુક્રેનમાં ફસાયેલા વધુ ર૭ ગુજરાતી વિદ્યાર્થીઓ સહી-સલામત પરત ફર્યા
SAMBHAAV-METRO News

યુક્રેનમાં ફસાયેલા વધુ ર૭ ગુજરાતી વિદ્યાર્થીઓ સહી-સલામત પરત ફર્યા

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીએ પુષ્પગુચ્છથી આવકાર્યા

time-read
1 min  |
Sambhaav Metro 28/02/2022
યુક્રેનની યુદ્ધનીતિનાં આ પગલાંઓએ જેલેંસ્કીને હીરો બનાવ્યા: પુતિન ફસાયા
SAMBHAAV-METRO News

યુક્રેનની યુદ્ધનીતિનાં આ પગલાંઓએ જેલેંસ્કીને હીરો બનાવ્યા: પુતિન ફસાયા

સૌથી પહેલાં તો યુક્રેને ગોરિલા યુદ્ધની રણનીતિ અપનાવીને સામાન્ય લોકોને પણ ઓટોમેટિક રાઇફલો આપી. લોકોને જંગની ટ્રેનિંગ આપવામાં આવી અને શહેરોની સીમાઓ પર સૈનિકો સાથે સામાન્ય લોકોને પણ તહેનાત કરી દીધા

time-read
1 min  |
Sambhaav Metro 28/02/2022
યુક્રેનના રાષ્ટ્રપતિની હત્યાની ફિરાકમાં રશિયાઃ પુતિને ૪૦૦ આતંકી મોકલ્યા
SAMBHAAV-METRO News

યુક્રેનના રાષ્ટ્રપતિની હત્યાની ફિરાકમાં રશિયાઃ પુતિને ૪૦૦ આતંકી મોકલ્યા

જાણીતા બ્રિટિશ અખબાર 'ધ ટાઈમ્સ'નો ચોંકાવનારો અહેવાલ

time-read
1 min  |
Sambhaav Metro 28/02/2022
અળસીનું સેવન મહિલાઓની આ સમસ્યા કરશે દૂર
SAMBHAAV-METRO News

અળસીનું સેવન મહિલાઓની આ સમસ્યા કરશે દૂર

અળસીનાં બીજ મહિલાઓની ત્વચા અને સ્વાસ્થ્ય બંને માટે ફાયદાકારક હોય છે, તેથી જ મહિલાઓએ તેના આહારમાં અળસીને ચોક્કસ સામેલ કરવી જોઈએ

time-read
1 min  |
Sambhaav Metro 28/02/2022
અમદાવાદને કોરોના કરફ્યુથી મુક્તિ મળતાં પોલીસને હાશ
SAMBHAAV-METRO News

અમદાવાદને કોરોના કરફ્યુથી મુક્તિ મળતાં પોલીસને હાશ

કરફયુ હટાવી દેવાતાં કેટલાક પોલીસ કર્મચારીઓના પેટમાં ફાળ પડીઃ કોરોના કાળમાં હજારો લોકો વિરુદ્ધ જાહેરનામા ભંગની ફરિયાદો થઈ છે

time-read
1 min  |
Sambhaav Metro 28/02/2022
પુતિન દુનિયા પર રાજ કરશેઃ બાબા વેંગાની ભવિષ્યવાણી
SAMBHAAV-METRO News

પુતિન દુનિયા પર રાજ કરશેઃ બાબા વેંગાની ભવિષ્યવાણી

યુદ્ધ બાદ દુનિયાનો સૌથી તાકતવર દેશ બનશે રશિયા

time-read
1 min  |
Sambhaav Metro 28/02/2022
IPL 2022: આ પાંચ ચીજ આગામી IPLને વધુ રોમાંચક બનાવી દેશે
SAMBHAAV-METRO News

IPL 2022: આ પાંચ ચીજ આગામી IPLને વધુ રોમાંચક બનાવી દેશે

૧૦ ટીમવાળી ટૂર્નામેન્ટની ફાઇનલ ર૯ મેએ રમાશે. લીગ રાઉન્ડના ૭૦ મુકાબલા મહારાષ્ટ્રમાં રમાશે. આના માટે મુંબઈ અને પુણેનાં ચાર મેદાન પસંદ કરવામાં આવ્યાં છે

time-read
1 min  |
Sambhaav Metro 28/02/2022
પીરાણા ડમ્પ સાઇટના ટ્રોમિલ મશીનનો મામલો ફરી ઊછળશે
SAMBHAAV-METRO News

પીરાણા ડમ્પ સાઇટના ટ્રોમિલ મશીનનો મામલો ફરી ઊછળશે

મ્યુનિ. કેંગ્રેસ ડમ્પ સાઇટની આસપાસના રહેણાક વિસ્તારોની મુલાકાત લેશે

time-read
1 min  |
Sambhaav Metro 28/02/2022
ધો.પથી ૮ના વિધાર્થીઓને જવાબ લખવા અલગ ઉત્તરવહી અપાશે
SAMBHAAV-METRO News

ધો.પથી ૮ના વિધાર્થીઓને જવાબ લખવા અલગ ઉત્તરવહી અપાશે

૧૮ એપ્રિલથી ધો. ૩ થી ૮ની વાર્ષિક પરીક્ષા યોજાશેઃ ધોરણ-૩ અને ૪ના વિધાર્થીઓએ કસોટીપત્રમાં જ ઉતરો લખવાના રહેશે

time-read
1 min  |
Sambhaav Metro 28/02/2022
ડીસીપીએ પેટ્રોલિંગ માટે વસાવેલી સાઈકલો સડી જતાં 'ભંગાર' ભેગી કરી દેવામાં આવી
SAMBHAAV-METRO News

ડીસીપીએ પેટ્રોલિંગ માટે વસાવેલી સાઈકલો સડી જતાં 'ભંગાર' ભેગી કરી દેવામાં આવી

વર્ષ ૨૦૦૪-૦પમાં મોટા ઉપાડે પ્રોજેક્ટ શરૂ કરાયો હતોઃ બે મહિનામાં જ પોલીસકર્મીઓ કંટાળી જતાં આખરે સાઈકલો બાજુએ મુકાઈ

time-read
1 min  |
Sambhaav Metro 28/02/2022