CATEGORIES

સલામતીના તમામ દાવા પોકળઃ નરોડામાં નશેડીએ વૃદ્ધને જાહેરમાં કોસ મારી દીધી
SAMBHAAV-METRO News

સલામતીના તમામ દાવા પોકળઃ નરોડામાં નશેડીએ વૃદ્ધને જાહેરમાં કોસ મારી દીધી

બે દિવસ પહેલાં તોડી શાકભાજીની લારીવાળા પાસે બબાલ કરતો હતો, જેમાં વૃદ્ધ વચ્ચે પડ્યા હતા અને નશેડીને બે ડંડા માર્યા હતા

time-read
1 min  |
Sambhaav Metro 10/12/2021
વર્ષ ૨૦૩૦ સુધીમાં ભારતનું પોતાનું સ્પેસ સ્ટેશન હશે
SAMBHAAV-METRO News

વર્ષ ૨૦૩૦ સુધીમાં ભારતનું પોતાનું સ્પેસ સ્ટેશન હશે

૨૦૨૨ના અંત સુધીમાં બે માનવરહિત મિશન લોન્ચ કરાશે

time-read
1 min  |
Sambhaav Metro 10/12/2021
મેક્સિકોમાં ૧૦૭ લોકો સાથેની ટ્રક વળાંકમાં પલટતાં ૫૩નાં મોત
SAMBHAAV-METRO News

મેક્સિકોમાં ૧૦૭ લોકો સાથેની ટ્રક વળાંકમાં પલટતાં ૫૩નાં મોત

૫૮ લોકો ગંભીર ઘાયલઃ ગરીબી-હિંસાથી બચવા તેઓ અમેરિકન બોર્ડર પર જઈ રહ્યા હતા

time-read
1 min  |
Sambhaav Metro 10/12/2021
મહિલા ફૂટબોલ ખેલાડી ઝોહરેહને હરીફ ટીમે પૂરુષ ગણાવી જેન્ડર તપાસની માગ કરી
SAMBHAAV-METRO News

મહિલા ફૂટબોલ ખેલાડી ઝોહરેહને હરીફ ટીમે પૂરુષ ગણાવી જેન્ડર તપાસની માગ કરી

ઈરાની મહિલા ટીમે જોર્ડનને ૪-૨થી હરાવીને એશિયા કપ માટે ક્વોલિફાય કર્યું

time-read
1 min  |
Sambhaav Metro 10/12/2021
જાંબાઝ જનરલ બિપિન રાવતને રાષ્ટ્રની અશ્રુભરી અલવિદા: આજે અંતિમ સંસ્કાર
SAMBHAAV-METRO News

જાંબાઝ જનરલ બિપિન રાવતને રાષ્ટ્રની અશ્રુભરી અલવિદા: આજે અંતિમ સંસ્કાર

રાવતના પાર્થિવદેહના અંતિમ દર્શનાર્થે લાંબી કતારો લાગીઃ પીએમ સહિત દિગ્ગજોની શ્રદ્ધાંજલિ

time-read
1 min  |
Sambhaav Metro 10/12/2021
શિયાળામાં શરીરને ગરમ રાખશે મરચાં, બીજા પણ છે ફાયદા
SAMBHAAV-METRO News

શિયાળામાં શરીરને ગરમ રાખશે મરચાં, બીજા પણ છે ફાયદા

લીલાં મરચામાં ડાયટરી ફાઈબર જોવા મળે છે, જે પાચનતંત્રને મજબૂત બનાવે છે

time-read
1 min  |
Sambhaav Metro 10/12/2021
મારા જીમ શોર્ટ્સ પર લોકો શું કહે છે એની પરવા નથી: જાહ્નવી
SAMBHAAV-METRO News

મારા જીમ શોર્ટ્સ પર લોકો શું કહે છે એની પરવા નથી: જાહ્નવી

સોશિયલ મીડિયાને કારણે પડતી અસરને લઈ જાહ્નવીએ કહ્યું હતું કે એક સમયે હું એને ખૂબ મહત્ત્વ આપતી હતી

time-read
1 min  |
Sambhaav Metro 10/12/2021
દેશમાં કોરોનાના કેસમાં નજીવો ઘટાડોઃ ૨૪ કલાકમાં ૮,૫૦૩ નવા કેસ, ૬૨૪નાં મોત
SAMBHAAV-METRO News

દેશમાં કોરોનાના કેસમાં નજીવો ઘટાડોઃ ૨૪ કલાકમાં ૮,૫૦૩ નવા કેસ, ૬૨૪નાં મોત

વેક્સિનેશન મોરચે મોટી સિદ્ધિઃ ૧૩૧ કરોડને પાર, રિકવરી રેટ ૯૮.૩૬ ટકા

time-read
1 min  |
Sambhaav Metro 10/12/2021
જયપુરમાં ઓમિક્રોનના તમામ નવ દર્દી બે વીકમાં સાજા થયા
SAMBHAAV-METRO News

જયપુરમાં ઓમિક્રોનના તમામ નવ દર્દી બે વીકમાં સાજા થયા

આરયુએચએસ હોસ્પિટલમાંથી મળી રજા: ૭૧ વર્ષના વૃદ્ધ પણ સાજા થયા

time-read
1 min  |
Sambhaav Metro 10/12/2021
કોરોના સંક્રમણની ચિંતા વધીઃ દેશનાં પાંચ રાજ્યમાં આર વેલ્યૂ એકથી વધુ
SAMBHAAV-METRO News

કોરોના સંક્રમણની ચિંતા વધીઃ દેશનાં પાંચ રાજ્યમાં આર વેલ્યૂ એકથી વધુ

આર વેલ્યુનો સીધો સંબંધ કેસ વધવા કે ઓછા થવાની ઝડપ સાથે છે. જો આર વેલ્યુ વધી રહી છે તો એનો મતલબ છે કે કેસો પણ વધશે અને ઓછી થઈ રહી છે તો કેસ પણ ઓછા થશે

time-read
1 min  |
Sambhaav Metro 10/12/2021
ઓમિક્રોન વેરિઅન્ટનું વધુ એક નવું સ્વરૂપ સામે આવ્યુંઃ વૈજ્ઞાનિકો ચિંતામાં
SAMBHAAV-METRO News

ઓમિક્રોન વેરિઅન્ટનું વધુ એક નવું સ્વરૂપ સામે આવ્યુંઃ વૈજ્ઞાનિકો ચિંતામાં

ઓમિક્રોનમાં લગભગ ૫૦થી વધુ મ્યુટેશન થયેલા છે

time-read
1 min  |
Sambhaav Metro 10/12/2021
નમસ્તે સર: MAY I HELP YOU?
SAMBHAAV-METRO News

નમસ્તે સર: MAY I HELP YOU?

પોલીસ સ્ટેશનમાં આવતા લોકોને સચોટ માહિતી મળી રહે તે માટે પોલીસનો નવતર પ્રયોગઃ સ્ટેશનની તમામ વિગતો એન્ટ્રી ગેટ ઉપર જ મળી જશે

time-read
1 min  |
Sambhaav Metro 10/12/2021
'ગાડી સરખી ચલાવો' કહી વેપારીની કારમાંથી પાંચ લાખ રોકડા લઈ ત્રણ ગઠિયા ફરાર
SAMBHAAV-METRO News

'ગાડી સરખી ચલાવો' કહી વેપારીની કારમાંથી પાંચ લાખ રોકડા લઈ ત્રણ ગઠિયા ફરાર

ગઠિયાએ રસ્તામાં કારનો કાચ ખખડાવીને વેપારીને ઊભા રાખી વાતોમાં ભોળવી રાખતાં તેનો સાગરીત આવી તરકીબ કરી ગયો

time-read
1 min  |
Sambhaav Metro 10/12/2021
અમિત શાહના હસ્તે આવતી કાલે સિમ્સ હોસ્પિટલ રેલવે ઓવરબ્રિજનું ઉદ્ઘાટન
SAMBHAAV-METRO News

અમિત શાહના હસ્તે આવતી કાલે સિમ્સ હોસ્પિટલ રેલવે ઓવરબ્રિજનું ઉદ્ઘાટન

કેન્દ્રીય ગૃહપ્રધાન રૂ. ર૭૫.૫૮ કરોડના કામોનું લોકાર્પણ અને ભૂમિપૂજન કરશે

time-read
1 min  |
Sambhaav Metro 10/12/2021
ફિલ્મો સાથે રિસ્ક લેવાનું પસંદ છે: ક્રીતિ સેનન
SAMBHAAV-METRO News

ફિલ્મો સાથે રિસ્ક લેવાનું પસંદ છે: ક્રીતિ સેનન

મારી પાસે જ્યારે 'મિમી'ની ઓફર આવી ત્યારે મને લાગ્યું કે આ એક પરફેક્ટ ફિલ્મ છે: ક્રીતિ સેનાન

time-read
1 min  |
Sambhaav Metro 10/12/2021
ગઠિયાએ યુવકના મિત્રનું ફેક એકાઉન્ટ બનાવી રૂપિયા ર૫ હજાર પડાવી લીધા
SAMBHAAV-METRO News

ગઠિયાએ યુવકના મિત્રનું ફેક એકાઉન્ટ બનાવી રૂપિયા ર૫ હજાર પડાવી લીધા

યુવકે ફોન કરતાં ગઠિયાએ 'હું આઈસીયુમાં છું' કહી ફોન બંધ કરી દીધો

time-read
1 min  |
Sambhaav Metro 10/12/2021
કોરોના: સાવધાની તો રાખવી જ પડશે
SAMBHAAV-METRO News

કોરોના: સાવધાની તો રાખવી જ પડશે

છેલ્લા કેટલાક મહિનાઓથી જે રીતે લોકો બેદરકાર બનીને ખુલ્લેઆમ કરી રહ્યા છે અને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી રહ્યા નથી તેના કારણે સંક્રમણ કરી વખત ફેલાવવાના સમાચાર આવવા લાગ્યા છે

time-read
1 min  |
Sambhaav Metro 10/12/2021
ઓમિક્રોન વેરિઅન્ટના ડરે લોકોને ફરી દેશી વસાણાં તરફ વળ્યા
SAMBHAAV-METRO News

ઓમિક્રોન વેરિઅન્ટના ડરે લોકોને ફરી દેશી વસાણાં તરફ વળ્યા

વિટામિન-સીથી ભરપૂર સફરજન, નારંગી, મોસંબી, , આમળાં, જામફળ, સીતાફળ જેવાં ફળની ખરીદી વધી

time-read
1 min  |
Sambhaav Metro 10/12/2021
કોરોના ગાઇડલાઇનનો ભંગ કરનારી શાળાઓ સામે શિક્ષાત્મક પગલાં લેવાશે
SAMBHAAV-METRO News

કોરોના ગાઇડલાઇનનો ભંગ કરનારી શાળાઓ સામે શિક્ષાત્મક પગલાં લેવાશે

ક્લાસમાં બેન્ચ પર વિધાર્થીઓ વચ્ચે અંતર નહીં રાખ્યું હોય કે અન્ય નિયમનો ભંગ કર્યો હશે તો નહીં ચલાવી લેવાય: ગમે ત્યારે ઓચિંતું ચેકિંગ હાથ ધરાશે

time-read
1 min  |
Sambhaav Metro 10/12/2021
ફાઈટ અગેન્સ્ટ કોરોનાઃ અમદાવાદમાં કેસ વધ્યા પણ ટેસ્ટિંગ ડોમ ના વધ્યા!
SAMBHAAV-METRO News

ફાઈટ અગેન્સ્ટ કોરોનાઃ અમદાવાદમાં કેસ વધ્યા પણ ટેસ્ટિંગ ડોમ ના વધ્યા!

આજની સ્થિતિએ પણ શહેરમાં માત્ર ૩૦ ટેસ્ટિંગ ડોમ છે: ડિસેમ્બરના પહેલા નવ દિવસમાં કોરોનાના ૧૪૦ કેસ નોંધાતાં સ્થિતિ ચિંતાજનક બની શકે છે

time-read
1 min  |
Sambhaav Metro 10/12/2021
ભવિષ્યનો કેપ્ટન કે સૌથી મોટો મેચ વિનર? CSKની બમ્પર ઓફર પર ખરો ઊતરશે જાડેજા?
SAMBHAAV-METRO News

ભવિષ્યનો કેપ્ટન કે સૌથી મોટો મેચ વિનર? CSKની બમ્પર ઓફર પર ખરો ઊતરશે જાડેજા?

કદાચ જાડેજાનું આઇપીએલમાં સતત સારું પ્રદર્શન ના કરવું પણ આવા સવાલ માટે એક કારણ છે પણ છેલ્લાં બે-ત્રણ વર્ષમાં જાડેજાની રમતમાં ઘણું પરિવર્તન જોવા મળ્યું છે

time-read
1 min  |
Sambhaav Metro 10/12/2021
વેક્સિનનો બૂસ્ટર ડોઝ ઓમિક્રોનથી બચાવે છે: ફાઇઝર-બાયોએનટેક
SAMBHAAV-METRO News

વેક્સિનનો બૂસ્ટર ડોઝ ઓમિક્રોનથી બચાવે છે: ફાઇઝર-બાયોએનટેક

બૂસ્ટર ડોઝે એન્ટિબોડીના સ્તરને ૨૫ ગણું વધારી દીધું છે

time-read
1 min  |
Sambhaav Metro 09/12/2021
૧૫ દિવસમાં જ પ૭ દેશો ઓમિક્રોનની ઝપટમાં, સંક્રમણ ભયાનક ઝડપી: WHO
SAMBHAAV-METRO News

૧૫ દિવસમાં જ પ૭ દેશો ઓમિક્રોનની ઝપટમાં, સંક્રમણ ભયાનક ઝડપી: WHO

યુરોપમાં મોતમાં ઉછાળો આવશે અને હોસ્પિટલો ઊભરાશેઃ યુરોપીય એજન્સીની ચેતવણી

time-read
1 min  |
Sambhaav Metro 09/12/2021
દિલ્હીમાં ઘરની અંદર પણ વાયુ પ્રદૂષણ ખતરનાક સ્તરે પહોંચ્યું: WHOના માપદંડ કરતાં ૨૦ ગણુ વધુ
SAMBHAAV-METRO News

દિલ્હીમાં ઘરની અંદર પણ વાયુ પ્રદૂષણ ખતરનાક સ્તરે પહોંચ્યું: WHOના માપદંડ કરતાં ૨૦ ગણુ વધુ

રસોઈ બનાવતી વખતે ઘરમાં પીએમ ૨.૫નું સ્તર વધી જાય છે

time-read
1 min  |
Sambhaav Metro 09/12/2021
વિકી-કેટરિના આજે સાંજે કાચના મંડપમાં ફેરા ફરશે
SAMBHAAV-METRO News

વિકી-કેટરિના આજે સાંજે કાચના મંડપમાં ફેરા ફરશે

સાંજે કેટ-વિકી હિન્દુ વિધિથી લગ્ન કરશે, ત્યારબાદ ક્રિશ્ચિયન વેડિંગ કરે તેવી શક્યતા

time-read
1 min  |
Sambhaav Metro 09/12/2021
ઓમિક્રોનની અસર: દેશમાં ૨૪ કલાકમાં કોરોનાના ૯,૪૧૯ નવા કેસ, ૧૫૯નાં મોત
SAMBHAAV-METRO News

ઓમિક્રોનની અસર: દેશમાં ૨૪ કલાકમાં કોરોનાના ૯,૪૧૯ નવા કેસ, ૧૫૯નાં મોત

સિનિયર ડોક્ટરના જણાવ્યા અનુસાર કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના કારણે દિલ્હીમાં કોરોનાના કેસમાં હજુ પણ મોટો ઉછાળો આવી શકે છે

time-read
1 min  |
Sambhaav Metro 09/12/2021
CDS રાવતના નિધનના કારણે સોનિયા જન્મદિવસ નહીં મનાવે
SAMBHAAV-METRO News

CDS રાવતના નિધનના કારણે સોનિયા જન્મદિવસ નહીં મનાવે

સોનિયા ગાંધીના જન્મદિવસ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને લોંગ લાઇફ અને હેલ્ધી લાઈફની શુભેચ્છાઓ પાઠવી

time-read
1 min  |
Sambhaav Metro 09/12/2021
CDS રાવતના નિધનથી સમગ્ર દેશ શોકમગ્નઃ આજે પાર્થિવદેહ દિલ્હી લવાશે, કાલે અંતિમ સંસ્કાર
SAMBHAAV-METRO News

CDS રાવતના નિધનથી સમગ્ર દેશ શોકમગ્નઃ આજે પાર્થિવદેહ દિલ્હી લવાશે, કાલે અંતિમ સંસ્કાર

એરફોર્સના વડા ચૌધરીએ દુર્ઘટનાસ્થળની મુલાકાત લઈ સમગ્ર વિસ્તારનું નિરીક્ષણ કર્યું

time-read
1 min  |
Sambhaav Metro 09/12/2021
૧૯ વર્ષ જૂનો નેશનલ રેકોર્ડ તોડનારી એથ્લીટ હરમિલનને સ્પોન્સરની તલાશ
SAMBHAAV-METRO News

૧૯ વર્ષ જૂનો નેશનલ રેકોર્ડ તોડનારી એથ્લીટ હરમિલનને સ્પોન્સરની તલાશ

વારંગલમાં યોજાયેલી ૬૦મી નેશનલ ઓપન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં મહિલાઓની ૮૦૦ મીટર અને ૧૫૦૦ મીટર રેસમાં ગોલ્ડ મેડલ પોતાના નામે કરવાની સાથે-સાથે ૧૯ વર્ષ જૂનો ૧૫૦૦ મીટરનો નેશનલ રેકોર્ડ પણ ધ્વસ્ત કરી નાખ્યો હતો

time-read
1 min  |
Sambhaav Metro 09/12/2021
૧૦૦૦ ટકાના વધારા સાથે નીરજની બ્રાન્ડ વેલ્યૂ વિરાટ-ધોની જેટલી થઈ
SAMBHAAV-METRO News

૧૦૦૦ ટકાના વધારા સાથે નીરજની બ્રાન્ડ વેલ્યૂ વિરાટ-ધોની જેટલી થઈ

ઓલિમ્પિકમાં ગોલ્ડ જીત્યા પહેલાં ભાલો ફેંકનારા આ ર૩ વર્ષીય ખેલાડીની ફી લગભગ ૧૫થી ૨૫ લાખ વચ્ચે હતી, જ્યારે કોહલી અને ધોની એકથી પાંચ કરોડ ચાર્જ કરે છે

time-read
1 min  |
Sambhaav Metro 09/12/2021